Telegram Web Link
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 ખરડા સમિતિની રચના __________ ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
Anonymous Quiz
33%
09 Dec. 1946
28%
17 nov. 1947
21%
27 July 1947
18%
29 August 1947
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 બંધારણ સભા પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે 17 nov. 1947 ના રોજ મળી અને ત્યારે ગુજરાતના __________ ના ગણેશ વાસુદેવ માવળંકર તેના સ્પીકર તરીકે ચૂંટાયા હતાં.
Anonymous Quiz
31%
નવસારી
34%
ખેડા
26%
વડોદરા
9%
વલસાડ
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 વેપાર અને વાણિજ્ય ની સ્વતંત્રતા કયા દેશમાંથી લેવામાં આવ્યું છે.
Anonymous Quiz
29%
ફ્રાન્સ
27%
કેનેડા
33%
અમેરિકા
12%
ઓસ્ટ્રેલિયા
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
Forwarded from 🎯Target government exam 🎯 ()
🦋ઊંઘ લાવવાની દવામાં ઉપયોગી
💫 પોટેશિયમ બ્રોમાઈડ

🦋હાસ્ય વાયુ (લાફિંગ ગેસ) તરીકે જાણીતો
💫 નાઈટ્રસ ઓક્સાઈડ

🦋સમુદ્ર યાત્રામાં સિગ્નલ આપવા વપરાતો વાયુ
💫ફોસ્ફીન

🦋ફુલોનો રંગ ઉડાડી દેનાર વાયુ
💫ક્લોરીન

🦋માનવ નિર્મિત પ્રથમ રેસા
💫રેયોન

🦋 Join now
💫 @Govexam06
Forwarded from STD- 1 TO 5 TEACHERS
🇮🇳 *🎵26 January MP3 ગીત ખજાનો🎶*

👌 *જે ગીત ડાઉનલોડ કરવા માંગતા હોય તે ગીતની પંક્તિ પર ક્લિક કરો. આપના મોબાઈલમાં તે ડાઉનલોડ થઈ જશે.*
@ વંદેમાતરમ ગીત: https://bit.ly/2MhMfP1
@ ઝંડાગીત :https://bit.ly/3iKtJeu
@ રાષ્ટ્રગીત:https://bit.ly/39ajay3
@ રાષ્ટ્રધ્વજ કેવી રીતે બાંધવો વિડીયો: https://bit.ly/2Mlheto

🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
@દેશભક્તિ ગીત : 73
@ પ્રાર્થના : 78
@ માતૃપ્રેમના ગીત : 18
@ ભગવદ્દગીતા : 18
@ કન્યા કેળવણી ગીત : 10
@ પ્રકૃતિ ગીત : 15
@ ગુજરાત ગીત : 25
@ ગુજરાતી વાર્તા : 115
MP3 ગીત ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
https://bit.ly/3peUt9g

👍 તમારા શૈક્ષણિક ગ્રુપ માં જરૂર શેર કરજો.
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳.

*અમારું શૈક્ષણિક whatsapp ગ્રુપ*⤵️

https://chat.whatsapp.com/JTpkkdZDwhq1AsVdkdb2wW
*💥 10 પાસ પર આવી મોટી ભરતી..*

*🚂 ભારતીય રેલવે માં આવી ITI અને Non ITI ની ટોટલ 374 જ્ગ્યાઓ પર બમ્પર ભરતી 2021..*

➥ ટોટલ પોસ્ટ - 374

➥ પોસ્ટનું નામ - ફિટર, કારપેન્ટર, પેન્ટર,
મશીનિસ્ટ, ઇલેક્ટ્રિશિયન
અને વેલડર

➥ પગાર - વિવિધ પોસ્ટ પ્રમાણે
➥ છેલ્લી તારીખ - 15/02/21

➜ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય માટે:
*https://www.gkbysahil.com/2021/01/railway-blw-apprentice-2021.html*
*📚 મહત્વના હોદેદાર બનવા ઓછામાં ઓછી ઉંમર 📚*

📜 રાષ્ટ્રપતિ 👉 35 વર્ષ
📜 ઉપરાષ્ટ્રપતિ 👉 35 વર્ષ
📜 રાજ્યપાલ 👉 35 વર્ષ
📜 વડાપ્રધાન 👉 25 વર્ષ
📜 મુખ્યમંત્રી 👉 25 વર્ષ
📜 લોકસભાના સભ્ય 👉 25 વર્ષ
📜 લોકસભાના અધ્યક્ષ 👉 25 વર્ષ
📜 લોકસભાના ઉપાદયક્ષ 👉 25 વર્ષ
📜 રાજ્યસભાના સભ્ય બનવા 👉 30 વર્ષ
📜 રાજ્યસભાના સભાપતિ 👉 35 વર્ષ
📜 રાજ્યસભાના ઉપસભાપતિ 👉 30 વર્ષ
📜 વિધાનસભાના અધ્યક્ષ 👉 25 વર્ષ
📜 વિધાનસભાના ઉપાધ્યક્ષ 👉 25 વર્ષ
📜 વિધાનસભાના સભ્ય 👉 25 વર્ષ
📜 વિધાન પરિષદના સભ્ય 👉 30
📜 વિધાન પરિષદના અધ્યક્ષ 👉 30
📜 વિધાન પરિષદના ઉપાધ્યક્ષ 👉 30
📜 સુપ્રીમ કોર્ટ જજ બનવા 👉 લાયકાત આધારે બને , ઉંમર નક્કી કરાઈ નથી.( છતાં 45 હોવી જોઈએ )
📜 હાઇકોર્ટના જજ બનવા 👉 લાયકાત આધારે બને , ઉંમર નક્કી કરાઈ નથી ( છતાં 45 હોવી જોઈએ )
📜 લોકપાલ 👉 45 વર્ષ
🇷 🇪 🇸 🇺 🇱 🇹 

વિદ્યુત સહાયક(જુનીયર આસીસ્ટન્ટ ) ભરતી ના તમામ રીજલ્ટ

💥 *PGVCL વિદ્યુત સહાયક(જુની.આસી.) ઓનલાઈન પરીક્ષાનુ રીજલ્ટ*
*http://bit.ly/2VaUHAT*

💥 *MGVCL વિદ્યુત સહાયક(જુની.આસી.) ઓનલાઈન પરીક્ષાનુ રીજલ્ટ*
*http://bit.ly/2VaUHAT*

💥 *UGVCL વિદ્યુત સહાયક(જુની.આસી.) ઓનલાઈન પરીક્ષાનુ રીજલ્ટ*
*http://bit.ly/2VaUHAT*

💥 *DGVCL વિદ્યુત સહાયક(જુની.આસી.) ઓનલાઈન પરીક્ષાનુ રીજલ્ટ*
*http://bit.ly/2VaUHAT*


પરીક્ષા આપેલ ઉમેદવારો ને સેન્ડ કરો.
*GSSSB દ્વારા લેવાયેલ લેબ આસિસ્ટન્ટ તમેજ સર્વેયર પ્રોવીઝનલ આન્સર કી જાહેર*

*ડાઉનલોડ કરવા માટે⤵️*

👉🏿http://bit.ly/3wsgbKL

👍🏿 તમારા મિત્રો ને શેર કરજો
*💥🚑 સીધી ભરતી ગુજરાત માં જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલમાં ભરતી ની જાહેરાત*

▪️*કુલ જગ્યાઓ* : 319
▪️*પગાર ધોરણ* : 13000/- થી 120000/- પ્રતિમાસ
📌વધુ માહિતી માટે આપેલ લિંક પર ક્લિક કરો

▪️http://bit.ly/3tEnYTU
✳️કોલસાના પ્રકાર✳️

*🌷(1) પીટ*

✔️લાકડામાંથી થતા કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થાને પીટ કહે છે.

✔️તેમાં 28% કાર્બન હોય છે.

✔️પીટના વિચ્છેદક નિસ્યંદનથી મળતા પ્રવાહીમાંથી મીણ, એસિટોન, ઍસિટિક ઍસિડ, મિથેનોલ તેમજ ચક્રીય કાર્બનિક સંયોજનો મળે છે.

*🌷(2) લિગ્નાઈટ*

✔️લિગ્નાઈટમાં લગભગ 28 થી 30% કાર્બન હોય છે. તેમાં બાષ્પશીલ દ્રવ્યો અને ભેજ હોય છે.

✔️તેની ઉષ્મા-ઊર્જા આશરે 27 કિલોજૂલ ગ્રામ-1 છે.

✔️લિગ્નાઈટનો ઉપયોગ રેલવે એન્જિનમાં, થર્મલ વિદ્યુતમથકોમાં અને નાના-મોટા ઉદ્યોગમા બળતણ તરીકે થાય છે.

✔️લિગ્નાઈટનો ઉપયોગ કોલગૅસ મેળવવામાં થાય છે ત્યારે તેમાંથી અવશેષરૂપે કોલટાર મળે છે. જેમાં ચક્રીય હાઈડ્રોકાર્બન, ફિનોલ, ક્રેસોલ અને બીજાં સંયોજનો હોય છે.

*🌷(3) બિટ્યુમિન કોલસો*

✔️તેમાં લગભગ 78-86% કાર્બન હોય છે.

✔️તેમાં બાષ્પશીલ દ્રવ્યો અને થોડા પ્રમાણમાં ભેજ હોય છે.

✔️તેની ઉષ્મા-ઊર્જા આશરે 30 કિલોજૂલ ગ્રામ-1 છે.

✔️તેનો ઉપયોગ પોલાદના ઉત્પાદનમાં તેમજ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે થાય છે.

*🌷(4) ઍન્થ્રેસાઈટ*

✔️ઍન્થ્રેસાઈટ ખનિજ કોલસાનું પરિપક્વરૂપ ગણાય છે.

✔️તેમાં લગભગ 94-98% કાર્બન હોય છે.

✔️તેમાં થોડા પ્રમાણમાં બાષ્પશીલ દ્રવ્ય અને ભેજ હોય છે.

✔️તેની ઉષ્મા-ઊર્જા આશરે 33 કિલોજૂલ ગ્રામ-1 છે.

✔️શુદ્વ ઍન્થ્રેસાઈટ બળે છે ત્યારે તેમાંથી ધુમાડો કે વાસ ઉત્પન્ન થતા નથી અને અવશેષનું પ્રમાણ ઘણું જ ઓછું રહે છે. આથી બિટ્યૂમિન કોલસા કરતાં ઍન્થ્રેસાઈટનો વપરાશ વધુ થાય છે.

✔️ઍન્થ્રેસાઈટ ઉત્તમ પ્રકારનો કોલસો ગણાય છે.
Forwarded from Nilesh Jadav
*💥રિજલ્ટ બ્રેકીંગ:* ગુજરાત પોસ્ટ વિભાગ 1826 *ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી રીજલ્ટ જાહેર.*

*🌀 ચેક રિજલ્ટ: http://bit.ly/2QHdlS1* 👈દરેક મિત્રોને *રિજલ્ટ જોવા આ લિંક મોકલો.*
💥 *GSRTC કંડકટર ફાઇનલ OMR મેરીટ લિસ્ટ જાહેર* 💥

🔖 *પોસ્ટ - કંડકટર*

🌴લીસ્ટમાં તમારું નામ છે કે નહિ ચેક કરો

👇 *વધુ માહિતી માટે નીચેની લિંક ઓપન કરો*
*🦚https://bit.ly/3t0v584*
━──────⊱◈✿◈⊰───────━
અગામી ભરતી પ્રક્રીયા ના સંદર્ભ માં..
2024/10/01 12:25:48
Back to Top
HTML Embed Code: