Telegram Web Link
આજે 3 માર્ચ 👉 ગ્લોબલ વાઈલ્ડલાઈફ ડે 🦖🦓🐆🐊

🐎 આજે આપણા ગ્રહના વનસ્પતિ અને પ્રાણીજાત વિશે જાગરૂકતા વધારવા માટે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

🦚 આ દિવસને 20 ડિસે, 2013 ના 68 માં સત્રમાં #UNGA દ્વારા માન્ય કરવામાં આવ્યો હતો.

🦜 1973 માં આ દિવસ ને સિટીઝ (CITIES) દ્વારા અપનાવવામાં આવ્યો હતો.

🌴 2020 થીમ: " SUSTAINING ALL LIFE IN EARTH "

હિરેન ભરવાડ
STD-10 SCIENCE EXAM PAPER & PAPER SOLUTION Date: 7/3/2020
https://www.fastjobupdate.com/2020/03/std-10-ssc-board-science-exam-paper.html
STD-10 (SSC) Gujarati PAPER & PAPER SOLUTION
Date: 5/3/2020
https://www.fastjobupdate.com/2020/03/std-10-ssc-board-exam-paper-paper.html

STD-12 PHYAICS PAPER SOLUTION
https://www.fastjobupdate.com/2020/03/std-12-phyaics-paper-solution.html

STD-10 SCIENCE EXAM PAPER & PAPER SOLUTION Date: 7/3/2020
https://www.fastjobupdate.com/2020/03/std-10-ssc-board-science-exam-paper.html

STD-12 CHEMISTRY PAPER SOLUTION, Date: 07/03/2020
https://www.fastjobupdate.com/2020/03/std-12-hsc-board-exam-paper-solution.html

Join Our Telegram Channel
SSC (STD-10) Gujarat
@ssc10gujarat

FOR STD-11 & 12
@forhigher
STD-10 (SSC) BOARD MATHS EXAM PAPER SOLUTION, PAPER DATE: 11/03/2020
https://www.fastjobupdate.com/2020/03/std-10-ssc-board-maths-exam-paper.html
STD-12 (HSC) BOARD EXAM BIOLOGY PAPER SOLUTION Paper Date: 11/03/2020
https://www.fastjobupdate.com/2020/03/std-12-hsc-board-exam-biology-paper.html
Forwarded from TET, TAT, HTAT EXAM
📱JOIN OUR TELEGRAM CHANNEL 📕📱
GUJARAT GOVERNMENT EXAM PREPARATION
👉 http://www.tg-me.com/njadav

EDUCATION - EXAM - JOB
👉 http://www.tg-me.com/ncjadav

STD-1 TO 5 TEACHERS
👉https://www.tg-me.com/teachers1to5

PRIMARY TEACHER (GUJARAT)
👉 https://www.tg-me.com/pritechguj

SSC (STD-10) Gujarat
👉 https://www.tg-me.com/ssc10gujarat

TET, TAT, HTAT EXAM
👉 https://www.tg-me.com/tettathtat

POLICE, TALATI, CLERK EXAM
👉 http://www.tg-me.com/Policetalaticlerk

ONLINE TEST (STD-6 TO 8)
👉 http://www.tg-me.com/std6to8onlinetest

NMMS, PSE, SSE, NAVODAYA, DRAWING etc Exam Materials
www.tg-me.com/onlinetestnc
Forwarded from Nilesh Jadav
👉 આજ નો દિવસ :-
વિશ્વ પાઇ દિવસ
👉 આજે 14 મી માર્ચ એટલે કે પાઇ દિવસ પણ મનાવવામાં આવે છે....
કઈ રીતે?
આપણે ત્યાં તારીખો લખવામાં દિવસ પહેલા અને પછી મહિનો લખવામાં આવે છે....
જેમ કે આજની તારીખ 14/03...
પરન્તુ અંગ્રેજી કેલેન્ડર ( વિદેશો માં) મહિનો પહેલા અને દિવસ પછી લખાય છે...
જેમકે આજની તારીખ...
03/14 લખાય...
હવે તમે પાઇની કિંમત સાથે સરખાવો...
π = 3.14
અને આજની તારીખ પણ 3/14... હેપી ‘પાઇ’(π) ડે ! Albert Einstein's Birthday 14th March 1879 is
celebrated as Pi Day
👉 થોડુક વધુ અગત્યનુ 😊
૧૪મી માર્ચ ગણિતના રસિયાઓ માટે ખાસ દિવસ છે.
માર્ચ ૧૪, ૧૮૭૯ આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ દિવસ છે.
એટલે દુનિયામાં આજનો દિવસ ‘પાઇ દિન’ તરીકે ઊજવાય છે.
આમ તો. ‘પાઇ’(π) એટલે વર્તુળના પરિઘ કે પરિધિ અથવા ઘેરાવાના માપ અને વ્યાસનો ગુણોત્તર. ઘેરાવો ભાગ્યા વ્યાસ.
π એ ગ્રીક બારાખડીનો ૧૬મો અક્ષર છે, જે અંગ્રેજી બારાખડીના P (Perimeter)ની સમકક્ષ છે.
તમે ગમે તેટલું મોટું વર્તુળ બનાવો, આ મૂલ્ય બદલાતું નથી. ‘પાઇ’ પર વર્તુળની સાઇઝની કશી અસર પડતી નથી. એ તમારી નોટબુકમાં બનાવ્યું હોય કે આખું ક્રિકેટનું મેદાન સમાઈ જાય એવડું હોય. ઘેરાવા અને વ્યાસનો ગુણોત્તર એ જ રહેવાનો. એનું મૂલ્ય આશરે ૩.૧૪ છે. હવે સમજાશે કે માર્ચ મહિનો એટલે ત્રીજો મહિનો. આમ આપણે અમેરિકન પદ્ધતિથી મહિનો અને તારીખ લખીએ તો ૩/૧૪ લખાય જે પાઇ’નું મૂલ્ય છે! ગણિતમાં ‘પાઇ’ શબ્દનું ચિહ્ન આવું હોય છેઃ π.

πનું એવું છે કે એમાં દશાંશચિહ્ન પછી આંકડાઓ ઉમેરતા જશો તો પણ એ રકમ નિઃશેષ નથી બનવાની. આથી દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા ઉમેરી શકાય છે તે શોધવામાં ગણિતશાસ્ત્રીઓને બહુ રસ પડે છે, કારણ કે એ મનનો વ્યાયામ છે. આમ અત્યાર સુધી દશાંશચિહ્ન પછી તેર હજાર અબજ આંકડા ઉમેરાઈ ગયા છે, પણ હજી શેષ વધે જ છે અને આંકડા-યાત્રા ચાલુ રહે છે. બીજી વાત એ છે કે આંકડાઓની આખી વણઝારમાં એક વાર પણ એકસરખા આંકડાની શ્રેણી નથી આવતી.
ભૂમિતિમાં ખૂણાના માપ માટે અંશ સિવાય બીજો એકમ રેડિયન વ્યાખ્યાયિત થયેલ છે. કોઇ પણ r ત્રિજ્યાના વર્તુળ પર તમે r જેટલી લંબાઈની જ ચાપ લો તો એ ચાપ વર્તુળના કેન્દ્ર પાસે જે ખૂણો બનાવે તેનું માપ ૧ રેડિયન કહેવાય. વર્તુળનો પરિઘ 2πr છે, તેથી પરિઘ પર આવી લંબાઈની 2π જેટલી ચાપ મળે. આમ એક પૂર્ણ વર્તુળ ફરતાં કુલ ખૂણાનું માપ 2π રેડિયન =૩૬૦0 થાય, જે આપણને અંશ અને રેડિયન એમ બે માપ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી આપે છે. (૧ રેડિયન = ૫૭.૨૯૬ ડિગ્રી).
πનું એક બીજું પણ મહત્ત્વ છે. ભૂમિતિમાં ૩૬૦૦ ને ૨π તરીકે દર્શાવાય છે. આમ અહીં બતાવેલ ઘડિયાળ જોઇશું તો ઘડિયાળનો કાંટો પૂરું વર્તુળ ફરી જાય ત્યારે તેણે ૩૬૦૦નો ખૂણો (૨π) બનાવ્યો કહેવાય. ઘડિયાળમાં બતાવેલો દરેક આંકડો કાંટાના ભ્રમણ દરમ્યાન ખૂણાના માપમાં ૩૦૦ (૩૬૦ ÷ ૧૨) એટલે કે π/૬ (૨ π ÷ ૧૨)નો ક્રમશઃ વધારો બતાવે છે.
ગણિતશાસ્ત્રમાં પાઇને અસંમેય સંખ્યા(Irrational number) માનવામાં આવે છે કારણ કે બે પૂર્ણાંકો (Integers)નો ચોક્સાઈપૂર્વક ગુણોત્તર એના દ્વારા મળતો નથી. આપણે ચોક્કસ ગુણોત્તરની નજીક જઈ શકીએ પણ એના પર પહોંચી ન શકીએ. આને કારણે અનંત શ્રેણી બનતી હોય છે.
ભારતમાં કેરળમાં પ્રાચીન કાળથી જ ગણિત અને ખગોળશાસ્ત્રના અભ્યાસની એક પરંપરા રહી. ચૌદમી સદીના અંતમાં કેરળમાં માધવ નામના ગણિતજ્ઞ થઈ ગયા. એમણે અનંત શ્રેણીઓ વિશે કામ કર્યું. એમણે લખેલા એક પુસ્તકમાં પાઇનું લગભગ સચોટ મૂલ્ય દર્શાવ્યું હોવાનું જણાય છે. પરંતુ આપણે ત્યાં ઇતિહાસ તરફ એવી બેદરકારી સેવાતી રહી છે કે એ પુસ્તક એમનું જ છે કે કેમ, અથવા શુદ્ધ રૂપે રહ્યું છે કે કેમ તે પણ નક્કી થઈ શકતું નથી. જો કે માધવને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. એમની એક અનંત શ્રેણી આજે ‘માધવ-લાઇબનિત્સ’ શ્રેણી તરીકે ઓળખાય છે. બીજી બાજુ, એટલું તો નક્કી થઈ શક્યું છે કે બેબિલોનમાં પાઇ વિશે માહિતી હતી અને ઈજિપ્તમાં પણ હતી. ત્યાંના રાજવી ‘ફેરાઓ’નાં સિંહાસનોમાં પુરાતત્ત્વશાસ્ત્રીઓને અમુક ગાણિતિક પૅટર્ન જોવા મળી છે.
πની ખૂબીઓથી (કદાચ)આકર્ષાઇને કેનેડીયન લેખક યાન માર્ટેલે (Yann Martel) ૨૦૦૧માં લખેલી પોતાની નવલકથા Life of Piના નાયકનું નામ પાઇસાયન મૉલિટૉર ‘પાઇ‘ પટેલ (Piscine Molitor ″Pi″ Patel) રાખ્યું. આ વાર્તામાં નાયક, પુદુચ્ચરિ (જૂનું નામ પોંડીચેરી)નો ‘પાઇ‘ પટેલ, દરિયામાં જીવતાં પ્રાણીઓ સાથે ૨૨૭ દિવસ એક નાવમાં ગાળે છે. ૨૦૧૨માં નિર્દેશક ઍંગ લી (Ang Lee)એ આ નવલથા પરથી Life of Pi નામની જ ફિલ્મ પણ બનાવી છે.
તો ભાઈ, પાઇની કિંમત આપણા માટે પાઈ જેટલી પણ ન હોય, દુનિયા તો ૧૪મી તારીખની આતુરતાથી રાહ જોતી હોય છે !
Forwarded from STD- 1 TO 5 TEACHERS
🇰 🇭 🇦 🇯 🇦 🇳 🇦
💥📚બાહ્ય પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે શિક્ષણ પંથ આપના માટે લઇને આવ્યુ છે *અઢળક PDF ફાઇલ નો ખજાનો👇🏽*

🔰પાર્ટ-1
🔰પાર્ટ-2

♻️આ બન્ને પાર્ટ જોશો એટલે બીજી કોઈ ફાઇલ બાકી રહેતી હોય એવું મને નથી લાગતું....તો આજે જ ડાઉનલોડ કરી તૈયારી ચાલુ કરી દો.

❇️ https://goo.gl/m73DXV
Forwarded from TTC ACADEMY
Police constable- ASI - PSI

આગામી સમયમાં આવનાર ભરતીની મહેકમની વિગત
આજનો દિવસ
20 માર્ચ
વિશ્વ ચકલી દિવસ
💥 21 માર્ચ વિશ્વ વન દિવસ...ચાલો જાણીએ..અપેક્ષા જ્ઞાન કી સાથે..જીતુ સર.

આજે વિશ્વ માં વનો ની સંખ્યા માં ધટાડો થતો જઈ રહ્યો છે..તેવા સમયે..વૃક્ષો નાં જતન અને વૃદ્ધિ માટે દર વર્ષે 21 માર્ચે વિશ્વ વન દિવસ ઉજવાય છે.
💥વિશ્વ વન દિવસ ની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ?
ઇ.સ. ૧૯૭૧ માં મળેલી ૨૩મી "યુરોપિયન કોન્ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર" ની સામાન્ય સભામાં આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જેને "યુનાઇટેડ નેશન્સ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન" (Food and Agriculture Organization) દ્વારા પણ સહકાર મળ્યો.

નવેમ્બર ૨૦૦૫માં "ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)" (Food and Agriculture Organization) એ જાહેર કરેલ યાદી મુજબ વિશ્વમાં દર મીનીટે ૨૫ હેક્ટર એટલે કે ૩૬ ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. જો આ જ ઝડપે વનોનો નાશ થવાનો ચાલુ રહેશેતો કદાચ એક દિવસ પૃથ્વી વનવિહોણી બની જશે. ભારતનાં સંદર્ભમાં જોઇએ તો વૈજ્ઞાનિકોના મતે ઓછામાં ઓછી ૩૩% જમીન વનવિસ્તાર ધરાવતી હોવી જોઇએ,જેની સામે આજે ફક્ત ૧૨% જમીન વનવિસ્તાર ધરાવે છે.આથી આપણે ફક્ત વનોને બચાવવાનાંજ નથી પરંતુ વનવિસ્તાર પણ વધારવાની જરૂર છે.
ભારત માં વનો ની વૃદ્ધિ અને જતન ની શરૂઆત 1950 થી કનૈયા લાલ મુનશી દ્વારા વનીકરણ ની પ્રવૃતિ ને શરૂઆત થઈ
એક કવિએ લખ્યું છે કે “તરૂનો બહુ ઉપકાર, જગત પર તરૂનો બહુ ઉપકાર” આવા પરોપકારી તરૂઓ-વૃક્ષો માણસને જીવન ટકાવવા પ્રાણવાયુ,શરીર ટકાવવા અને તંદુરસ્ત રાખવા વિવિધ પ્રકારના ફળો, શાકભાજીઓ, મેવાઓ, શરીરને નિરોગી રાખવા આડઅસર વગરના ઔષધો, કંદમૂળ, સમાજ વ્યવસ્થા સાચવવા રોટી, કપડાં, મકાન અને પાણી અને નશ્વર દેહને પંચમહાભૂતોમાં વિલીન કરવા લાકડાંના રૂપમાં અઢળક અને અપરંપાર આપે છે. એટલે જ વૃક્ષો વનસ્પતિઓના આ અઢળક ઉપકારોનો ઋણ સ્વીકાર કરવા, શહેરમાં કે જંગલમાં, તમામ સ્થળે ઉગેલા વૃક્ષો, વેલા, વનસ્પતિઓના સંરક્ષક બનવાના શપથ લેવા અને “વિશાળે જગ વિસ્તારે નથી એકલો જ માનવી” ની કાવ્ય પંક્તિઓ પ્રમાણે ધરતીના ટુકડાઓ પર વૃક્ષોના અધિકારને યાદ કરવા દર વર્ષે ૨૧મી માર્ચના રોજ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે.
૧૯૭૦ના દાયકામાં જગતના ૪૦ ટકા વિસ્તારમાં વનો હતાં જેમાં વધતી જતી વસતિની જરૂરિયાતોને કારણે દશ ટકાનો જંગી ધટાડો થયો છે અને ભારતમાં આદર્શ ગણાય તેવા ૩૩ ટકાની સામે ૨૩ ટકા વિસ્તારમાં વનો આવેલા છે.

✍🏻 Jitu Gohel & Mahesh Sorani

🔹Join our telegram channel👇🏼👇🏼

https://www.tg-me.com/apexagyankey

🕯️Apexa Gyan🔑🕯️
Forwarded from STD- 1 TO 5 TEACHERS
રામાયણ વિષે અણજાણ્યુ જ્ઞાન

તમારા બાળકને જરુર જણાવો.

✍🏻 રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી?
*શ્રી ગુરુ નાનજી*

✍🏻 વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા?
*મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર*

✍🏻 શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો.
*શાંતા-ઋષ્યશૃંગ*

✍🏻 એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે?
*આદિગ્રંથ*

✍🏻 શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
*સોમવતી-શાંતનુ*

✍🏻 અનુષ્ઠાન એટલે શું?
*કોઈ પણ મંત્રના સવા લાખ જાપ*

✍🏻 ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા?
*શિવ*

✍🏻 કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા?
*શંબરાસુર*

✍🏻 શબરીનું સાચું નામ શું હતું?
*શ્રમણા*

✍🏻 રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે?
*રામ,સીતા,ભરત,લક્ષમણ, હનુમાનજી*

✍🏻 પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા?
*વડ,પીપળો,આંબલી, બિલી, અશોક*

✍🏻 સુંદરકાંડમાં રામ,હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે?
*રામ-૫૧,હનુમાન-૨૧,સુંદર-૯*

✍🏻 બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતા-પિતાનું નામ જણાવો?
*તાટકા અને સુંદ*

✍🏻 લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા?
*લંકિની*

✍🏻 મંદોદરી કોની પુત્રી હતા?
*માયાસુર*

✍🏻 મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા?
*ઔષધિપ્રસ્થ*

✍🏻 રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે?
*પ્રાકૃત*

✍🏻 સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો.
*વેદવતી*

✍🏻 રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ?
*રઘુકુલ રીત સદાચલી આઈ*

✍🏻 ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો.
*માંડવી અને શ્રુતકીર્તિ*

✍🏻 વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય?
*વરસાદ-ચાસ*

✍🏻 સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી?
*લવ-કુશ*

✍🏻 સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો.
*ઋક્ષરજસ*

✍🏻 ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું?
*દંદુભી*

✍🏻 લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી?
*ત્રિકુટ*

✍🏻 હનુમાનજીના પુત્રનું નામ જણાવો?
*મકરધ્વજ*

✍🏻 સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ ચોપાઈઓ કેટલી છે?
*૯૨૨૮*

✍🏻 રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે?
*સરયૂ નદીમાં જળસમાધિ*

✍🏻 અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી?
*ત્રીજય*

✍🏻 રાવણના માતા-પિતા કોણ હતા?
*કૈક્સી-વિશ્ર્વા*

✍🏻 ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો?
*યુધાજીત*

✍🏻 વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે?
*૨૪૦૦૦*

✍🏻 સીતાજીના માતાજીનું નામ જણાવો?
*સુનયના*

✍🏻 સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો?
*પીનાકપાણી*

✍🏻 વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે?
*તપ*


🙏🌹જય શ્રી રામ🌹
💥 *લોકરક્ષક ભરતી મહિલા પોલીસ નિમણૂંક નવું લિસ્ટ 2020.*

*બિન હથિયારી મહિલા પોલીસ*
*હથિયારી મહિલા પોલીસ*
મહેસાણા કુલ-74
બોટાદ કુલ-63
રાજકોટ કુલ-113
કચ્છ કુલ-98
*અન્ય તમામ જિલ્લાઓનું લિસ્ટ જોવા નીચે લિંક ક્લિક કરો*
https://gk-khajana.blogspot.com/2020/05/women-constables-allotted-in-gujarat.html?m=1

*Telegram chennal*-https://www.tg-me.com/Gkkhajana

*સરકારી ભરતીની માહિતી અને રોજની અપડેટ્સ મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવ⤵️*
https://chat.whatsapp.com/0PB868b4iMzAYCehpa120k
2024/10/01 22:15:24
Back to Top
HTML Embed Code: