જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર નીચેની લિંક પરથી OMR Sheet ડાઉનલોડ કરી શકશે.
gsssb.co.in/viewomr/
નોંધ : જિલ્લા વાઈઝ સ્કેનિંગ નું કામ પૂરું થશે તેમ તેમ આ લિંક પર તે જિલ્લા ના ઉમેદવારોની OMR Sheet ઉપલબ્ધ થશે.
#GSSSB #OMR

❤4👍1
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
મોટાભાગના લોકો લાગણી અને સંવેદના વચ્ચે ભેળસેળ કરે છે. પરંતુ બંને વચ્ચે ફરક છે.
લાગણી એટલે જે સ્પષ્ટરૂપે વ્યક્ત થાય તે, જ્યારે સંવેદના એટલા જે અહેસાસના સ્તર પર અવ્યક્ત રહી જાય તે.
કોઈ વ્યક્તિ, આંતરિક કે બાહ્ય કારણોસર, સરળતાથી પ્રભાવિત થાય તેને સંવેદનશીલ કહેવાય. તે તેને વ્યક્ત ન કરે તેવું બને.
જ્યારે લાગણીશીલ વ્યક્તિ તાબડતોબ પ્રતિક્રિયા આપે.
સંવેદનશીલ વ્યક્ત થયા વગર અહેસાસ કરે, લાગણીશીલ વ્યક્તિ વ્યક્ત થઈને અનુભવ કરે.
કોઈ વ્યક્તિ લાગણીશીલ બન્યા વગર સંવેદનશીલ હોઈ શકે જ્યારે બીજી વ્યક્તિ સંવેદના વગર લાગણીશીલ હોઈ શકે.
લાગણી પ્રતિક્રિયા છે, સંવેદના અહેસાસ છે. લાગણી અનઘડ હોય છે, સંવેદના પરિપક્વ હોય છે.
લાગણી ક્ષણિક હોય છે, સંવેદના લાંબી હોય છે.
બીજી રીતે કહેવું હોય તો, સંવેદનશીલ વ્યક્તિ બીજાઓ પ્રત્યે સભાન હોય, લાગણીશીલ વ્યક્તિને માત્ર પોતાની લાગણીની ચિંતા હોય. એટલા માટે, સંવેદનશીલ લોકોમાં સહાનુભૂતિનું પ્રમાણ વધુ હોય છે અને લાગણીશીલ લોકો સ્વાર્થી હોઈ શકે છે.
*Happy Monday Morning*

❤9👍3
👨💻જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (PAK ) તથા PAK સામે ઓનલાઇન વાંધા સૂચન કરવા માટેની લિંક :
gsssb.co.in/GSSSB_TRACK/
#GSSSB
gsssb.co.in/GSSSB_TRACK/
#GSSSB
❤7
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
સેવા પરમ ધર્મ ..
કોઈ હેલ્પ કરી શકે એમ હોય તો જરૂર થી કોન્ટેક્ટ કરજો ..
કોઈ હેલ્પ કરી શકે એમ હોય તો જરૂર થી કોન્ટેક્ટ કરજો ..
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
કાલથી શરૂ થતા LRD ના DV માટે બધાને ઢગલો ભરીને શુભકામનાઓ.....
અને એક નમ્ર વિનંતી...
CCE +AMC +RMC +HIGH COURT ASSISTANT+TEACHER કે અન્ય ભરતી માં લાગેલ કે ફાઈનલ સિલેક્ટ થઈ ગયા એવા તમામ ભાઈઓ બહેનો મેહરબાની કરી ને POLICE માં DV ના કરાવતા તમારા થકી ઘણાં બીજા ના ઘર માં ખુશી મળશે..
👉 તમને તો એક સરકારી નોકરી મળી ગઈ છે હવે તમારા જ કારણે કોઈના પરિવારમાં રોજગાર રૂપી દિવો પ્રજ્જવલિત થશે તો એના પણ આશીર્વાદ તમને મળશે.
તમારો સમાજને દેખાવાના સ્વાર્થથી બીજાની જિંદગીમાં અંધકાર ના લાવતા....🙌🙌🙌🙌
DV કરાવ્યા બાદ તમે એ નોકરી કરો જ નઈ બીજી નોકરી ના લીધે એવું ના કરતા આવું કરવાથી બીજા વિધાર્થિની જિંદગી બગડશે..🙏🙏
👉 આથી માનવતાની દ્રષ્ટિએ વિચાર કરીને નિર્ણય લો તેવી અમારી નમ્ર અપિલ...🙏🏻🙏🏻🙏🏻
એવું કર્મ કરો(કરવું) જેથી ભગવાન પણ રાજી રહે.🙏🌸
ખૂબ ખૂબ આભાર
આગળ ફોરવર્ડ કરવા વિનંતી 🙏🙏🙏🙏

❤26💯5👏2🙏2
Revenue Talati Mains Detailed Syllabus .pdf
823.1 KB
📌જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની મુખ્ય પરીક્ષા ના પેપર-૩, General Studies ના વિગતવાર અભ્યાસક્રમ અંગેની જાહેરાત
#GSSSB #MAINS #SYLLABUS
#GSSSB #MAINS #SYLLABUS
❤6👍1
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
"કરુણા અને સહાનુભૂતિ વચ્ચે શો ફરક?"
સૌથી મોટો ફરક એ છે કે સહાનુભૂતિમાં તમે બીજી વ્યક્તિની બદનસીબી માટે દુઃખ મહેસૂસ કરો છો, જ્યારે કરુણામાં તમે તેને મદદ કરવા માટે ઇચ્છુક હોવ છો.
સહાનુભૂતિમાં દરકાર અને સમજણનું તત્ત્વ હોય છે, પણ જરૂરી નથી કે તે વ્યવહારમાં પરિવર્તિત થાય. કરુણા વ્યવહાર કેન્દ્રિત હોય છે, અને તેમાં વ્યક્તિ તેની ક્ષમતા અનુસાર બીજી વ્યક્તિનું દુઃખ ઓછું કરવા પ્રયાસ કરે છે.
પહેલગામમાં જે લોકો આતંકનો ભોગ બન્યા તેમના માટે બહુ લોકોને સહાનુભૂતિ થઈ હતી, પરંતુ અમુક લોકો કરુણાવશ જખ્મીઓને લોહી આપવા દોડી ગયા હતા.
કરુણામાં સહાનુભૂતિનો (લાગણીને સમજવાનો) ભાવ પણ હોય. તેનાથી વિપરીત, સહાનુભૂતિમાં બીજી વ્યક્તિની અસલી લાગણીને મહેસૂસ કર્યાં વગર પણ દુઃખનો ભાવ હોય.
સહાનુભૂતિ એટલે નિષ્ક્રિય દુઃખ; એમાં તમે (વિવિધ કારણોસર) કશું કરી ન શકો, પણ દુઃખ મહેસૂસ જરૂર કરો.
કરુણા એટલે સક્રિય દુઃખ; એમાં તમે મહેસૂસ કરવાથી આગળ જઈને બીજાના દુઃખને ઓછું કરવા માટે નક્કર પ્રયાસ કરો.
*Happy Morning*

❤11
👮🏻LRD પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અપડેટ👮🏻
📌વ્યવસ્થા: સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે. ક્યાંય પણ અગવડતાનો સામનો કરવો પડતો નથી. ઉમેદવારોને તેમના માર્કસના આધારે બોલાવવામાં આવી રહ્યા છે.
📌માર્કસ: આજે DV માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોના માર્કસ સામાન્ય રીતે 150ની આસપાસ હતા. આના પરથી કહી શકાય કે માર્કસના આધારે ક્રમબદ્ધ રીતે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.
📌સરળ પ્રક્રિયા: સમગ્ર દસ્તાવેજ વેરિફિકેશન પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી છે. અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારને દસ્તાવેજોના અભાવે પરત મોકલવામાં આવ્યા હોય એવા સમાચાર નથી.
જરૂરી દસ્તાવેજો અને નોંધ
📌1978 પહેલાના દસ્તાવેજો: જો તમારા પિતા કે દાદાનું LC (લિવિંગ સર્ટિફિકેટ) 1978 પહેલાનું હોય તો તમારે પેઢીનામું રજૂ કરવાની જરૂર નથી. જો તમારી પાસે 1978 પહેલાનું LC ન હોય, તો તમારે જરૂરી ઉતારા સાથે રાખવા.
📌દસ્તાવેજોની પ્રમાણિત નકલ: શક્ય હોય ત્યાંસુધી પ્રમાણપત્ર 'True Copy' કરીને લઈ જાવા, બાકી દસ્તાવેજની નકલ પર તમારી સહી કરીને નીચે 'સ્વ-પ્રમાણિત' (Self-Attested) પણ કરી શકો છો.
📌ફોટોગ્રાફ્સ : હાલમાં પાસપોર્ટ સાઇઝના ફોટા માંગવામાં આવતા નથી, તેમ છતાં સલામતી માટે તમારી પાસે થોડા ફોટા રાખવા.
📌મૂળ દસ્તાવેજો: પ્રક્રિયા માટે તમામ મૂળ દસ્તાવેજો (Original Documents) તમારી સાથે રાખવા જોઈએ.
📌કોલ લેટર અને પોલીસ દાખલો: હાલમાં દોડ (PET) અને પરીક્ષા (Written Exam)ના કોલ લેટરની જરૂર નથી. પોલીસ દાખલાની પણ હાલ જરૂર નથી.
👉સમગ્ર પ્રક્રિયા સુચારુ અને વ્યવસ્થિત રીતે ચાલી રહી છે.

❤6