Telegram Web Link
👮‍♂LRD - લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી

DV માટેના કોલલેટર ડાઉનલોડ કરવા માટેની લિંક :

https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

#LRD #DV
Lrd ભરતીમાં DV તારીખ બદલવા બાબત
5
DEPRDSIM10092053DBF9DFDDB224871984F58095857ED88.PDF
726.8 KB
RBI Grade B Officer Detailed Notification 2025

#RBI #Apply
4
5_6204019356435749967.pdf
216.1 KB
જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની તા.૧૪-૦૯-૨૦૨૫ના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારોએ ભરેલ ફોર્મની વિગતો ચકાસતા ધ્યાને આવેલ વિસંગતતા બાબતે ઉમેદવારોનું ધ્યાન દોરવા બાબત.
👍41
👨‍💻 રાજયની કૃષિ યુનિવર્સિટીમા જુનીયર કલાર્ક Call Letter

⚡️https://apply.registernow.in/SAU/SAU2025/Account/Login

Exam date 21/09/25

#Call_letter
3
Instruction_JCExam_copy.pdf
610.3 KB
💁‍♂રાજયની કૃષિ યુનિવર્સિટીમા જુનીયર કલાર્ક પરીક્ષા માટે ખાસ સુચના..

#Notice
7
pending-1758215472-ViewFile.pdf
397.9 KB
💁‍♂ગૌણ સેવા મંડળ તરફથી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ગંભીર સૂચનાઓ

#GSSSB #Notice
5
UNESCO World Heritage Tentative List: ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી ધરોહરને વૈશ્વિક સ્તરે વધુ એક મોટું સન્માન મળ્યું છે. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા ભારતનાં સાત નવાં સ્થળોને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સંભવિત યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે. આ જાહેરાત યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે આ પગલું ભારતની ધરોહરને સાચવવા અને સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ તમામ સાત સ્થળોને કુદરતી અને ભૂસ્તરશાસ્ત્રીય વિશેષતાઓને આધારે આ યાદીમાં સ્થાન મળ્યું છે. કોઈ પણ સ્થળને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં કાયમી સ્થાન મેળવવા માટે સૌપ્રથમ તેને સંભવિત યાદી (Tentative List) માં મૂકવું એ એક અનિવાર્ય પ્રક્રિયા છે. આ નવા ઉમેરા સાથે હવે યુનેસ્કોની સંભવિત યાદીમાં ભારતીય સ્થળોની કુલ સંખ્યા 69 પર પહોંચી ગઈ છે.

યુનેસ્કોની સંભવિત યાદીમાં સામેલ થયેલા 7 નવા સ્થળો:

1. ડેક્કન ટ્રેપ્સ, પંચગની અને મહાબળેશ્વર (મહારાષ્ટ્ર): આ સ્થળ લાખો વર્ષો પહેલાં થયેલા જ્વાળામુખી વિસ્ફોટથી બનેલા બેસાલ્ટ ખડકોના અનોખા સ્તરો માટે પ્રખ્યાત છે.

2. સેન્ટ મેરી આઇલેન્ડ ક્લસ્ટર (ઉડુપી, કર્ણાટક): અહીં ષટકોણ આકારના બેસાલ્ટિક ખડકોની રચના જોવા મળે છે, જે ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ ખૂબ જ દુર્લભ છે.

3. મેઘાલયન એજ કેવ્સ (પૂર્વી ખાસી હિલ્સ, મેઘાલય): મેઘાલયની આ ગુફાઓ તેમની વિશિષ્ટ રચનાઓ અને જીવંત ઇકોસિસ્ટમ માટે જાણીતી છે.

4. નાગા હિલ ઓફિઓલાઇટ (કિફાઇર, નાગાલેન્ડ): આ સ્થળ પૃથ્વીના પેટાળના ઇતિહાસ અને પ્લેટ ટેક્ટોનિક્સ વિશે મહત્વપૂર્ણ જાણકારી પૂરી પાડે છે.

5. એરા મટ્ટી ડિબ્બાલૂ (વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ): અહીં કુદરતી પ્રક્રિયાઓ દ્વારા રચાયેલી લાલ રેતીની ટેકરીઓ આવેલી છે, જે 'રેડ સેન્ડ ડ્યુન્સ' તરીકે પણ ઓળખાય છે.

6. તિરુમાલા હિલ્સનો કુદરતી વારસો (તિરુપતિ, આંધ્ર પ્રદેશ): આ સ્થળ જૈવવિવિધતાથી ભરપૂર હોવાની સાથે સાથે ઊંડું આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે.

7. વર્કલાનો કુદરતી વારસો (કેરળ): કેરળનું આ સ્થળ દરિયાકિનારાની અનોખી ભેખડો અને વિશિષ્ટ ભૂસ્તરશાસ્ત્રીય રચનાઓ માટે જાણીતું છે
13
DocScanner 14 Sept 2025 5-25 pm.pdf
17.7 MB
👨‍💻 GSSSB Revenue Talati Prelims Question Paper

📌AdvtGSSSB/202526/301

📍 Series - A

Exam Date 14/09/25

#GSSSB #Paper
1👌1
📌 મહેસુલ તલાટીની સંભવિત મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર
11🔥3🆒1
Superfast GSSSB 🙌🙌🙌
5
3
2025/09/21 08:22:54
Back to Top
HTML Embed Code: