Telegram Web Link
1
👍93
CCE Group B syllabus.PDF
1.3 MB
6👍2
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

હું જે જાણું છું તે ખોટું હોઈ શકે છે અથવા અધૂરું હોઈ શકે છે તેવું માનવું તે નવું શીખવા માટેની પૂર્વશરત છે.

બાળકો અઘરામાં અઘરી બાબતો પણ સરળતાથી શીખી લે છે કારણ કે તેમની અંદર "મને આવડે છે"નો ભાવ નથી જન્મ્યો હોતો.

ખુલ્લું દિમાગ હોવાનો અર્થ જ એ છે કે "હું ખોટો હોઈ શકું" તેવી સભાનતા.
એક ઉંમર સુધી શીખવાની આ પ્રક્રિયા ચાલે છે, પછી બંધ થઈ જાય છે. પછી વ્યક્તિમાં જાણી લીધાની વૃત્તિ વિકસી જાય છે. એટલા માટે બહુ જૂજ લોકો આજીવન વિધાર્થી રહી શકે છે.
શીખવાની ઉંમરમાં આપણે આપણી જાણકારી ખોટી કે અધૂરી હોવાના પુરાવા શોધતા હતા.
મોટા થયા પછી આપણે સાચા હોવાના પુરાવા શોધવા લાગીએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે ખોટા સાબિત થવું તે નવું શીખ્યાની સાબિતી છે! જે લોકોને ખોટા હોવાની અસલામતી ન હોય તે જ મોટા થયા પછી "મોટા" થતા રહે છે.

*Happy Morning*
👍83👌1
👍41
પદ્મ પુરસ્કારથી સન્માનિત ગૌરવવંતા ગુજરાતી…

#PadmaAwards #kumudinilakhia #gujaratinformation #GujaratGovernment
👍74
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
https://youtube.com/shorts/V0fo42yfQl0?feature=share
3
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
https://youtube.com/@abhijeetsinhzala?si=OLEtgmhY82AAt6RO

we are family 98000+ …🙂

let’s share this and make it 100000 in few days 🤗
6👍1
#GPSC #પરીક્ષા_રદ
📌 નાયબ ખેતી નિયામક/જીલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા રદ તથા મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા #મુલતવી રાખવા બાબતે અગત્યની સૂચના.

📌આ પરીક્ષામાં પૂછાયેલ મોટાભાગના પ્રશ્નો પુસ્તક-૧ Fundamentals of Agriculture Volume-1 તથા પુસ્તક-२. Fundamentals of Agriculture Volume-2 મા આપેલા #હેતુલક્ષી પ્રશ્નોમાંથી પૂછવામાં આવેલ

📌જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતાં તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી, આ #પરીક્ષા_રદ કરવામાં આવે છે.

📌મદદનીશ ખેતી નિયામક, વર્ગ-૨ માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુક્ત રીતે તા. ૨૮.૦૮.૨૫ ના રોજ યોજવામાં આવશે
#GPSC
10
ViewFile (11).pdf
16.9 MB
📌GSSSB RA SA REVISED ANSWER KEY

#GSSSB #RPAK
2025/07/09 03:03:46
Back to Top
HTML Embed Code: