Telegram Web Link
2
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

રાઈટ હોય કે લેફ્ટ, વિચારધારાઓ અંતત: હિંસક બની જ જાય છે.

વિચારધારા એક વ્યક્તિથી શરૂ કરીને સમૂહની ઓળખ (identity) બની જાય છે, અને તે ઓળખ સમાજમાં "અમે અને તમે"નું વિભાજન અને ભેદભાવ કરે છે.
હિંસાનું મૂળ આ વિભાજનમાં છે. આપણે પછી બીજા લોકોને વિચારધારાના ચશ્માંમાંથી જોવા લાગીએ છીએ;
*જે આપણા જેવા હોય તે સારા, આપણા જેવા ન હોય તો ખરાબ.*
આપણને જ્યારે લાગે કે આપણી માન્યતાઓને સ્વીકારવામાં નથી આવતી, ત્યારે આપણે જોર જબરદસ્તીનો સહારો લઈએ છીએ.
આપણી એવી જીદ હોય છે કે દરેક વ્યક્તિ હું જે માનું છું તેને જ અનુસરે. વિચારધારા જ્યારે સામુહિક હોય, ત્યારે તે જબરદસ્તીને ન્યાયી પણ ઠેરવે છે.
વાત આસ્તિકતાની હોય, નાસ્તિકતાની હોય કે રાજકીય વિચારધારાની, આપણે જ્યારે બધા લોકોને એક બોક્સમાં પુરવામાં નિષ્ફળ જઈએ, ત્યારે આપણી પાસે હિંસા કરવા સિવાય કશું રહેતું નથી. પોતાની માન્યતા બીજા પર લાદવાની આ વૃતિ વ્યક્તિગત સ્તરેથી શરૂ થઈને સામૂહિક સ્તરે અને સ્ટેટ સુધી જાય છે. તમામ પ્રાણીઓમાંથી માત્ર માણસ જ વિચાર માટે થઈને હિંસા કરવા સક્ષમ છે.
*Happy Morning*
👍7
👨‍💻HC DYSO & BAILIFF EXAM 18/05/2025

#HC #Exam
👍9
🚆RRB NTPC (Graduate) Exam Date Out

Exam Date
5 June - 23 June

#RRB #Exam
👍9
ભારતે પાકિસ્તાની અધિકારીને ‘persona non grata’ જાહેર કર્યા, 24 કલાકમાં દેશ છોડવા આપ્યો આદેશ

https://www.instagram.com/reel/DJmb9C4Tf2x/?igsh=MTl5MzJ4cTl4ZG5veg==
subscribe this channel and share it with your friends 🤗
ભારતના 52 માં મુખ્ય ન્યાયાધીશ (CJI) :જસ્ટિસ બીઆર ગવઈ


https://www.instagram.com/reel/DJolnDXsqiY/?igsh=MjVjMXE0bG82dTRh
👍3
2025/07/12 23:03:33
Back to Top
HTML Embed Code: