Telegram Web Link
📌 Forest PET Tender - 2024

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી-2024 માટે ડિજિટલ મેઝરમેન્ટનો ઉપયોગ કરીને RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) અને ભૌતિક પ્રમાણભૂત કસોટી (PST) માટે સેવાઓ પ્રદાન કરવા માટે ઑનલાઇન ઇ-ટેન્ડર મંગાવવામાં આવ્યા
#forest
Downloads_Advertisement_PART_2_Online_Dt_23082024.pdf
1 MB
PSI & LRD Re-Open form Details

PSI & LRD ફરી ફોર્મ ભરવા માટે અગત્યની સૂચનાઓ.

#Police
▪️મંડળની
જા.ક્ર.૨૧૭/૨૦૨૩૨૪ વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩
જા.ક્ર.૨૧૬/૨૦૨૩૨૪ સર્વેયર, વર્ગ-૩
જા.ક્ર.૨૧૩/૨૦૨૩૨૪ સર્વેયર, વર્ગ-૩ ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ મોકુફ રાખવા બાબત.
#GSSSB
Forwarded from WEBSANKUL RAJKOT
Live in 5 mins

https://www.youtube.com/live/X9TzH7xRTM8?si=2uXgELwEvitHASy_

ત્યાસુઘી like and share કરીદયો ..
Forwarded from Abhi…!
Live now
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from WEBSANKUL RAJKOT
Hie friends ..

Need your help ,
Let’s share this msg to all the studnt’s of Gujarat ,
Make this big 🤗🤗

YouTube target 🎯 1 lakh subscribers 🫠 need your help to spread this 🤗
મોર્નિંગ મ્યુસિંગ્સ,:

"લોકોને ડિપ્રેશન કેમ આવે? માણસ સિવાય પ્રાણીઓ કે બીજી સજીવ પ્રજાતિને આવે? ડિપ્રેશન છે શું? એમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય?"

પ્રાણીઓમાં માણસોની જેમ દોષની ભાવના, આત્મઘાતી વૃત્તિ કે ઉદાસી જેવા ડિપ્રેશિવ લક્ષણો નથી હોતાં, પરંતુ લેબોરેટીમાં થયેલા પ્રયોગોમાં, તેમનામાં "ડિપ્રેશન જેવાં" લક્ષણો જોવા મળે છે, જેમ કે- શરીરથી શિથિલ થઈ જવું, મનથી નિષ્ક્રિય થઈ જવું અથવા સુખદ અનુભવ કરવામાં રસ ના હોય.

માણસોમાં, ડિપ્રેશન (હતાશા, ઉદાસી) સામાજીક, સાઈકોલોજિકલ અને બાયોલોજિકલ પરિબળોના મિશ્રણથી પેદા થાય છે. ડિપ્રેશન એટલે દુઃખ અને ઉદાસીની એવી લાગણી, જે કાયમી હોય. મતલબ કે, ખુશ થવા માટેનાં દેખીતાં કારણો હોય છતાં વ્યક્તિ દુઃખી રહેતી હોય તો તે ડિપ્રેશનનો સંકેત કહેવાય.

ડિપ્રેશન આમ બહુ કોમન છે, પરંતુ તે અમુક લોકોમાં હોય છે, અને અમુક લોકોમાં નથી હોતું. કેમ?

ઘણી બધી બાબતો કામ કરતી હોય છે. જેમ કે- જીનેટિક્સ, બ્રેઈન કેમેસ્ટ્રી, સ્ટ્રેસ, ખરાબ સ્વાસ્થ્ય, હોર્મોન્સ, આઘાતજનક ઘટનાઓ, પરિવાર અને સામાજીક માહોલ વગેરે. જીવન ઉતાર-ચડાવથી ભરેલું હોય છે. વ્યક્તિ તેમાં કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેના પર તેના ડિપ્રેશનનો આધાર હોય છે.
ડિપ્રેશનથી બચવા માટે આશાવાદી માનસિકતા અને સ્વસ્થ જીવન વિકસાવવું જોઈએ. જે લોકો નકારાત્મક માનસિકતાના શિકાર છે, તેમનામાં ડિપ્રેશન પેદા થવાની સંભાવના વધુ હોય છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતીમાં અનુકૂલન સાધવાની માનસિકતા ડિપ્રેશનમાં મદદ કરે છે. તેવી માનસિકતા ત્રણ રીતે વિચારો કરવાથી વિકસાવી શકાય:
૧. પરિવર્તન અઘરું પણ જીવનનો હિસ્સો હોય છે. પરિવર્તનને સકારાત્મક રીતે સ્વીકારવું અને જ્યારે કોઈ સમસ્યા સર્જાય, ત્યારે તેના સમાધાન માટે પગલાં લેવાં.
૨. અવરોધો અને સમસ્યાઓ કામચલાઉ હોય છે અને તેનું નિરાકરણ આવી શકે છે.
૩. એવા મજબૂત સંબંધો વિકસાવવા, જ્યાં જરૂર પડે મદદ લઇ શકાય. ડિપ્રેશનમાં સપોર્ટ સિસ્ટમ બહુ જરૂરી હોય છે. અમુક લોકો સર્જનાત્મક કામોમાં, આદ્યાત્મમાં, ફિલોસોફીમાં સાંત્વન પ્રાપ્ત કરતા હોય છે.
2024/11/16 06:08:09
Back to Top
HTML Embed Code: