Telegram Web Link
💁‍♂CCE group B Detailed Syllabus coming soon
💁‍♂ Forest FAK મુજબ કેટલાં માર્કસ થાય છે

🔻District , gender અને caste category સાથે પોતાના માર્કસ Comments કરજો.

📍 Ignored Questions ને ગણવા નહીં.
💁‍♂Forest marking System: pro rata

Example :

100 માંથી 13 રદ છે માટે 87 લેખે

200/87 = 2.298 માર્ક/પ્રશ્ન

નેગેટિવ માર્ક
2 માર્કે 0.25 તો
2.298 માર્કે કેટલા ?

2.298×0.25/2=0.287 માર્ક/પ્રશ્ન

સાચા જવાબદીઠ 2.298 માર્ક મળે
ખોટા જાવાબદીઠ 0.287 માર્ક કપાય.
ViewFile (27).pdf
1.3 MB
📌જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ગૃપ- Bની મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ.

#GSSSB #CCE #SYLLABUS
કેટલું વિતી ગયું તારી રાહ માં
હવે તું આવે તો એનો કોઈ મતલબ નથી

✍️ ભવિષ્યના ફોરેસ્ટ ઓફિસર
ViewFile (36).pdf
1.4 MB
📌વનરક્ષક
📌FAK સામે વાંધા અરજી કરવાની રીત.
વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet સામે વાંધા-સૂચનો

#Forest
2024/11/16 10:56:45
Back to Top
HTML Embed Code: