Telegram Web Link
🪴અદભુત *આયુર્વેદિક* PDF ગુજરાતી બુક જેમાં તમામ રોગોના *ઉપચારો* અને વિવિધ ઔષધીઓ વિશે પ્રખ્યાત *આયુર્વેદિક* શાસ્ત્રીઓ અને ડોક્ટરો દ્વારા લેખ લખ્યા છે. ખૂબ ઉપયોગી થશે જરૂર ડાઉનલોડ કરી લેજો અને સાચવે રાખજો. 👇
*https://bit.ly/3SqHgJG*
🌎 ભુગોળ વન લાઇનર.....🌎

📖એવરેસ્ટ શિખર બીજા ક્યાં નામે ઓળખાય છે ?
🌹ગૌરીશંકર

📖શીપકીલા ઘાટ કોને જોડે છે ?
🌹 શિમલા અને તિબેટ

📖 હજીરા પાઈપ લાઈન કેટલા કિમી લાંબી છે ?
🌹 1750 કિમી

📖 બિહાર ધોધ કઈ નદી પર આવેલો છે ?
🌹 ટોસ

📖 કિશનગંગા નદી ક્યાં રાજ્યમાં વહે છે ?
🌹 જમ્મું-કશ્મીર

📖દીખું ક્યાં રાજ્યની મહત્વની રાજધાની છે ?
🌹 નાગાલેન્ડ

📖 લક્ષદ્વિપમાં કુલ કેટલા ટાપુઓ આવેલા છે ?
🌹36

📖 પણજી કઈ નદીના કિનારે આવેલ છે ?
🌹માંડોવી

📖PHHL નું પૂરું નામ શું છે ?
🌹પવન હંસ હેલીકોપ્ટર્સ લીમીટેડ


📖 ભોરઘાટકોને જોડે છે ?
🌹 મુંબઈ અને પુને

📖ઝારખંડ નો સૌથી મોટું કોલસા ક્ષેત્ર કયું છે ?
🌹 પાકુડ

📖. ઝારખંડ નો સૌથી નાનો જીલ્લો કયો છે ?
🌹ઝરીયા

📖 પોર્ટ બ્લેપર ક્યાં આવેલ છે ?
🌹 દક્ષીણી આંધીમાન

📖 ડુકરું ધોધ કઈ નદી પર છે ?
🌹 સુવર્ણ રેખા

📖 અલમાટી બંધ કઈ નદી પર છે ?
🌹 કૃષ્ણા
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
કરંટ અફેર્સ

1 ) વિશ્વ સ્કાઉટ દિવસ 22 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે

2 ) કૃષિ મંત્રીએ બેંગલુરુમાં રાષ્ટ્રીય બાગાયત મેળાનું ઉદ્ઘાટન કર્યું


3 ) અનુસુયા ઉઇકેએ મણિપુરના 18મા રાજ્યપાલ તરીકે શપથ લીધા

4 ) મુંબઈના ચર્ચગેટ સ્ટેશનનું નામ આરબીઆઈના પ્રથમ ગવર્નરના નામ પર રાખવામાં આવશે

5 ) ઉત્તર પ્રદેશ સરકારે FY23-24 માટે રૂ. 6.90 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું

6 ) તિલોત્તમા સેને ISSF વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

7 ) વિશ્વ વિખ્યાત નૃત્યાંગના અને મોહિનીઅટ્ટમ ઘડનાર વી ડૉ. કનક રૈલાનું 22 ફેબ્રુઆરી 2023ના રોજ અવસાન થયું

8 ) યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું સૌથી ઉત્તરનું શહેર સિએટલ વંશીય ભેદભાવ દૂર કરનાર દેશનું પ્રથમ શહેર બન્યું છે.

9 ) શ્રી રાજીવ રઘુવંશીની 22 ફેબ્રુઆરી 2023 ના રોજ ભારતના નવા ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) તરીકે નિમણૂક કરવામાં આવી.

10 ) દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર એડન માર્કરામને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

11 ) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા 22 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હીમાં એક પુસ્તક "મોદીઃ શેપિંગ અ ગ્લોબલ ઓર્ડર ઇન ફ્લક્સ" લોન્ચ કરશે

12 ) ભારતીય શિક્ષક અને સામાજિક કાર્યકર ડૉ. મહેન્દ્ર કુમાર મિશ્રાને 21 ફેબ્રુઆરી 23ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


13 ) 'નમામિ ગંગે એક્ઝિક્યુટિવ કમિટીએ ગંગા બેસિન અને ઘાટના વિકાસમાં પ્રદૂષણ ઘટાડવા માટે ₹1200 કરોડથી વધુના 9 પ્રોજેક્ટને મંજૂરી આપી છે'

14 ) ભારતીય- અમેરિકન વિવેક રામાસ્વામીએ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના નોમિનેશન માટે લડવાનો તેમનો ઇરાદો જાહેર કર્યો છે.

15 ) નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ 22 ફેબ્રુઆરી 2023 ના રોજ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણમાં ફોસ્ફરજીપ્સમ કચરો સામગ્રીનો ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી.

16 ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રો- એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઈમ્પ્લીમેન્ટેશન (પ્રગતિ) ઈન્ટરએક્શનની 41મી આવૃત્તિની અધ્યક્ષતા કરશે.

17 ) ઓલિમ્પિયન ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરે ઇજિપ્તના કૈરોમાં આયોજિત ISSF વર્લ્ડ કપમાં પુરુષોની વ્યક્તિગત 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

18 ) એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ફેબ્રુઆરી 2023માં યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માં યોજાનારી Gulfood 2023ની 28મી આવૃત્તિમાં ભાગ લઈ રહી છે.

19 ) ભુતાનના રોયલ હાઈનેસ ધ ગ્યાલસી (પ્રિન્સ) જીગ્મે નામગ્યેલ વાંગચુક ફેબ્રુઆરી 2023માં ભૂટાન નેશનલ ડિજિટલ આઈડેન્ટિટી (NDI) મોબાઈલ વોલેટ સાથે સાંકળીને દેશના પ્રથમ ડિજિટલ નાગરિક બન્યા છે.

20 ) 27 ફેબ્રુઆરી 2023 ના રોજ નાગાલેન્ડમાં યોજાનારી ચૂંટણીના અવસરે, કોહિમા ગામ, જેને બારા બસ્તી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એશિયામાં બીજા નંબરનું સૌથી મોટું ગામ છે, તેણે સ્વચ્છ અને ન્યાયી ચૂંટણી માટે સંકલ્પો અપનાવ્યા.

👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
☁️ *વાદળોની પણ ઉપર છે રેલવેનો બ્રિજ !*

🌁 જમ્મુ કાશ્મીરમાં આશરે 28 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ દુનિયાના સૌથી ઊંચા બ્રિજની લેટેસ્ટ તસવીરો થઈ રહી છે વાયરલ

🌁 તસવીરો અને વીડિયો જુઓ.👇👇

*👉🏻 https://bit.ly/3YZfHKl*
💠💐 ફેબ્રુઆરી કરંટ અફેર 💐💠

💠તાજેતરમાં ગુજરાતમાં ‘ફોરેન્સિક હેકેથોન 2023 ક્યાં શરૂ થઈ છે?
ગાંધીનગર

💠તાજેતરમાં કયા રાજ્યમાં ‘સમતા કુંભ’ શરૂ થયો છે?
તેલંગાણા

💠તાજેતરમાં કયા દેશની પુરુષ હોકી ટિમના મુખ્ય કોચ ગ્રાહમ રીડ ને રાજીનામું આપ્યું છે?
ભારત

💠તાજેતરમાં 46 મો આંતરરાષ્ટ્રીય કોલકત્તા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે?
મમતા બેનર્જી

💠તાજેતરમાં ઉત્તર બંગાળમાં ભારતીય સેના દ્વારા કર્યો યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો હતો?
ત્રીશકિત પ્રહાર

💠તાજેતરમાં તાડના તેલની ખેતી માટે કયા રાજ્યની સરકારે પતંજલિ ફૂડ્સ ની સાથે સમજૂતી કરી છે?
નાગાલેન્ડ

💠તાજેતરમાં ભારતીય વાયુસેના ના નવા ઉપ-પ્રમુખ કોણ બન્યું છે?
અમનપ્રીત સિહ

💠તાજેતરમાં ભારતનું પ્રથમ મોડલ જી–20 શિખર સમ્મેલનનું ઉદ્ઘાટન કોણે  કર્યું?
અમિતાભ કાંત (જી 20 શેરપા )

💠તાજેતરમાં ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ 2022 નું પાંચમું સંસ્કરણ ક્યાં શરૂ થયું છે?
મધ્યપ્રદેશ

💠તાજેતરમાં ‘હોકી વિશ્વકપ 2023 કોણે જીત્યો?
જર્મની

💠તાજેતરમાં ખાદી ઉત્સવ 2023 નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું?
મુંબઈ

💠તાજેતરમાં કયા રાજ્યની ઝાંખીએ ગણતંત્ર દિવસના સમારોહ 2023 માં પ્રથમ નંબર મેળવ્યો છે?
ઉત્તરાખંડ

💠તાજેતરમાં રાષ્ટ્રીય ખનીજ વિકાસ નિગમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે?
નિકહત જરીન
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
💢 આજના દિવસનું રાશિ ભવિષ્ય અને પંચાગ.
🕉વૃષભ(બવઉ):
https://bit.ly/3haixLT
🕉કન્યા(પઠણ):
https://bit.ly/3haixLT
🕉ધન(ભધફઢ):
https://bit.ly/3haixLT
🕉મેષ(અલઇ):
https://bit.ly/3haixLT
🕉કર્ક(ડ હ):
https://bit.ly/3haixLT
🕉મકર(ખ જ):
https://bit.ly/3haixLT
🕉મિથુન(કછઘ):
https://bit.ly/3haixLT
🕉સિંહ(મ ટ):
https://bit.ly/3haixLT
🕉કુંભ(ગસશષ):
https://bit.ly/3haixLT
🕉તુલા(રત):
https://bit.ly/3haixLT
🕉વૃશ્ચિક(નય):
https://bit.ly/3haixLT
🕉મીન(દચઝથ)
https://bit.ly/3haixLT
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🙏🏻 આ મેસેજ સાચવી રાખજો દરરોજ ન્યુઝ પેપર વાંચી અને રાશિફળ જાણી શકાશે.
📆 તારીખ : 27/02/2023
📋 વાર : સોમવાર

♦️♦️27 ફેબ્રુઆરી , 1931માં ક્રાંતિકારી . અને સ્વતંત્ર સેનાની ચંદ્રશેખર આઝાદે ઇલાહાબાદના અફ્રેડ પાર્કમાં બ્રિટિશ પોલીસની સાથે ઘર્ષણ બાદ ધરપકડથી બચવા પોતાને ગોળી મારી દીધી.

♦️♦️27 ફેબ્રુઆરી , 2002માં ગોધરા ગુજરાતમાં અયોધ્યાથી પરત આવતા કારસેવકોના ડબ્બમાં મુસલમાનોએ આગ લગાવી દેતા 59 હિન્દુ કારસેવકોના મોત થયા.

♦️♦️27 ફેબ્રુઆરી , 2009માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પોતાની લોકસભા સીટના ઉત્તરાધિકારી પાર્ટીના વરિષ્ઠ નેતા લાલજી ટંડનને બનાવ્યા.

♦️♦️27 ફેબ્રુઆરી , 2010માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મજબૂત સ્તંભ અને પ્રખ્યાત સમાજસેવક નાનાજી દેશમુખનું નિધન થયું.
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*💥IDBI બેંક માં આસિસ્ટન્ટ મેનેજર ની 600 જગ્યાઓ માટે ભરતી*

*▪️પગાર:* રૂ.36000 થી શરૂ
*▪️છેલ્લી તારીખ:* 28 ફેબ્રુઆરી 2023

*👉🏻https://www.gyanmahiti.in/2023/02/idbi-recruitment-2023.html*

*તમારા ગ્રુપમાં આ પોસ્ટ શેર કરો*
*📘ભારતીય મહિલાઓનું યોગદાન📘*

📖 ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી
*✔️રાધાબાઈ સૂબારાયન*

📖 ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી
*✔️ઉત્તર પ્રદેશ*

📖 UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા
*✔️રોજ મિલિયન બૈથયું*

📖 સચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા
*✔️ઉત્તરપ્રદેશ*

📖 ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી
*✔️હિમાચલ પ્રદેશ*

📖 જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું
*✔️મડમ ભીખાઈજી કામા*

📖 અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી
*✔️એન બમ્સડેન*

📖 અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત
*✔️કજરાની*

📖 રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા
*✔️વાયલેટ આલ્વા*

📖 ગજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા
*✔️ઈલાબેન ભટ્ટ*

📖 મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા
*✔️રીટા ફારિયા*

📖 મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો
*✔️સસ્મિતા સેન*

📖 રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*✔️શરીમતી જયંતિ પટનાયક*

📖 દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત
*✔️રીના કૌશલ*

📖 લનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી
*✔️અરૂણા આસિફઅલી*

📖 "કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું
*✔️સષ્મા આયંગર*

📖 પરથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી
*✔️ચોકીલા અય્યર*

📖રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા
*✔️હીરાબેન પાઠક*

📖 પરથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે
*✔️દર્ગા બેનરજી*

📖 ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા
*✔️વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*

📖 આતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે
*✔️પલ્લવી મહેતા*

📖 આતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે
*✔️અનુપમા પુચિમંડા*

📖 ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા
*✔️શરીમતી નિરૂપા ભોંસલે*

📖 ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*✔️મરી લાલારો*

📖 દવારકા સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા
*✔️જયાબહેન શાહ*

📖 'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*✔️શ્રીમતી દેવિકા રાની*

📖 ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા
*✔️ક.જે.ઉધેશી*

📖 દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા
*✔️અરુણા હુસેનઅલી*

📖 "કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા
*✔️વિદ્યાગૌરી નીલકંઠ*

📖 હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો
*✔️સામાજિક વિજ્ઞાન*
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from OJAS Bharti
🚗 *ગુજરાતમાં આ તારીખે CNG પંપો ઠપ્પ, વાંચો FGPDAની પ્રેસનોટ*

🤷🏻‍♂️ *CNGનું વેચાણ અચોક્સ સમય માટે બંધ રહેશે*

👉🏻 https://bit.ly/3ELmTkS

દરેક મિત્રો સુધી શેર કરો.
Forwarded from OJAS Bharti
🍋 *ખૂબ જ ફાયદાકારક છે લીંબુનો રસ.*

આ શારીરિક સમસ્યાઓથી રાહત મેળવવા માટે આ રીતે ઉપયોગ કરો.

વાંચો વિગતવાર માહિતી. ⤵️

👉 https://bit.ly/3Y42oXv
◼️ભારતનું બંધારણ:- ◼️

⛔️ ભારત નુ બંધારણ કુલ કેટલા શબ્દ નુ બનેલુ છે?
➡️ ૧૪૬૩૮૫

⛔️ ભારત ના બંધારણ "આમુખ" એ કેટલા શબ્દો નુ બનેલુ છે?
➡️ એક શબ્દ

⛔️ ભારત ના બંધારણ ને કયા ધાતુથી બનાવવામા આવ્યુ છે?
➡️ સોના

⛔️ બંધારણ ની જાણવણી માટે કયા વાયુ નો ઉપયોગ કરવામા આવે છે
➡️ નાઈટ્રોજન

⛔️ ભારતીય બંધારણ મા આમુખનો વિચાર કયા દેશ માથી લેવામા આવ્યો છે?
અમેરીકા

⛔️ ભારતીય બંધારણ મા આમુખ ની ભાષા કયા દેશ ની છે?
➡️ ઓસ્ટે્લિયા
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from GYANMAHITI IN POST
*400 રૂપિયાનું નાનું એસી ખૂબ વેચાઈ રહ્યું છે!*

*મિનિટોમાં રૂમને કરશે ઠંડુ*

*👉 https://bit.ly/3kIM1C1
🔥🔥ભારતનો ઈતિહાસ:-🔥🔥

1.રાધાસ્વામી સત્સંગની સ્થાપના કોણે કરી?
શિવદયાલ મહારાજ

2. અહમદિયા આંદોલનના સ્થાપક કોણ હતા?
મિર્ઝા ગુલામ અહમદ

3. ભારતમાં રેલવે વ્યવસ્થા ક્યારે શરૂ થઈ?
ઈ. સ. 1853

4. ભારતમાં પ્રથમવાર રેલવે મુંબઈથી કયા સ્ટેશનની વચ્ચે ચાલતી હતી?
થાણા

5. અખિલ ભારતીય કિસાન સભાની સ્થાપના ક્યારે થઈ?
ઈ. સ. 1936 માં

6. ભારત અને ચીન વચ્ચે પંચશીલ સમજૂતી ક્યારે થઈ ?
20 એપ્રિલ 1954

7. ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો?
કપિલવસ્તુની પાસે આવેલ લુમ્બિની ગામમાં

8. તરાઈનનો યુદ્ધો કોની વચ્ચે થયાં હતાં ?
પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી

9.અમીર ખુસરો કોના દરબારમાં રાજકવિ હતા ?
અલાઉદ્દીન ખીલજી

10. ભારતમાં તોપનો સૌપ્રથમ ઉપયોગ ઈ. સ. 1519 માં બાબરે કયો કિલ્લો જીતવા માટે કર્યો હતો?
ભેરાનો કિલ્લો
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
ગુજરાત રાજ્ય મા રાષ્ટ્રપતિ શાસન



1⃣ પ્રથમ

૧૩ મે ૧૯૭૧ થી ૧૭ માર્ચ ૧૯૭૨ સુધી.

રાજ્યપાલ - શ્રીમન્નારાયણ
રાષ્ટ્રપતિ - વી. વી.ગિરિ


2⃣ બીજું

૯ ફેબ્રુઆરી ૧૯૭૪ થી ૧૮ જૂન ૧૯૭૫

ગુજરાત નું સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન

રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન

રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ

3⃣ ત્રીજું

૧૯૭૬

રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન

રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ

4⃣ ચોથું

૧૯૮૦

રાજ્યપાલ - શારદા મુખર્જી

રાષ્ટ્રપતિ - નીલમ સંજીવ રેડ્ડી

5⃣ પાંચમું

૧૯૯૬

રાજ્યપાલ - કૃષ્ણપાલ સિંહ

રાષ્ટ્રપતિ - શંકર દયાળ શર્મા
👇👇👇👇👇
https://bit.ly/3ZweWbp
Forwarded from GYANMAHITI IN POST
🌿🍃 *સામાન્ય બીમારીમાં ઘરગથ્થુ ઉપચાર માટે ઔષધીય વનસ્પતિનો ઉપયોગ 👌સરસ માહિતી*

🌿નિરોગી રહેવાના ઉપાયો
https://bit.ly/41aL5Ha
🌾 રોગ પ્રતિકારક શક્તિ
https://bit.ly/41aL5Ha
😤 શરદી,ઉધરસ અને કફ
https://bit.ly/41aL5Ha

*🌱પિત*
👉 https://bit.ly/41aL5Ha
*🍀વાયુ*
👉 https://bit.ly/41aL5Ha
*🍃કબજિયાત*
👉 https://bit.ly/41aL5Ha
*🪴ઉલટી*
👉 https://bit.ly/41aL5Ha
*🍁ઝાડા-મરડો*
👉 https://bit.ly/41aL5Ha
*🍀તાવ*
👉 https://bit.ly/41aL5Ha
*🌱ચર્મરોગ*
👉 https://bit.ly/41aL5Ha
*🌱લૂ લાગવી*
👉 https://bit.ly/41aL5Ha
*🍀નસકોરી ફૂટવી*
👉 https://bit.ly/41aL5Ha
🎋🍎 ભારતનો સાતપુડા કયા પ્રકારનો પર્વત છે.

🧊 ખંડ

🎋🍎 નીચે પૈકી કઈ પર્વતમાળા ' એશિયાની કરોડરજ્જુ ' તરીકે પણ ઓળખાય છે ?

🧊 કારાકોરમ પર્વતમાળા

🎋🍎 કાશ્મીરના કયા સરોવરમાં લોકો નૌકા ઘર બનાવીને રહે છે ?

🧊 દાલ સરોવર

🎋🍎 23.5° ઉ.અક્ષાંશ અને 66.5° ઉ.અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલ છે ?

🧊 સમશીતોષ્ણ

🎋🍎 સૂર્યથી અંતરના ક્રમમાં, નિમ્નલિખિતમાંથી કયા બે ગ્રહો મંગળ અને યુરેનસની વચ્ચે છે ?

🧊 ગુરુ અને શનિ

🎋🍎 નીચેના પૈકી કયો ગ્રહ સૂર્યની આસપાસ પશ્ચિમથી પૂર્વ ભ્રમણ કરતો નથી ?

🧊 શુક્ર


ઓન્લી સ્માર્ટ જી.કે ટિમ
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🎋🍎 ભારતનો સાતપુડા કયા પ્રકારનો પર્વત છે.

🧊 ખંડ

🎋🍎 નીચે પૈકી કઈ પર્વતમાળા ' એશિયાની કરોડરજ્જુ ' તરીકે પણ ઓળખાય છે ?

🧊 કારાકોરમ પર્વતમાળા

🎋🍎 કાશ્મીરના કયા સરોવરમાં લોકો નૌકા ઘર બનાવીને રહે છે ?

🧊 દાલ સરોવર

🎋🍎 23.5° ઉ.અક્ષાંશ અને 66.5° ઉ.અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલ છે ?

🧊 સમશીતોષ્ણ

🎋🍎 સૂર્યથી અંતરના ક્રમમાં, નિમ્નલિખિતમાંથી કયા બે ગ્રહો મંગળ અને યુરેનસની વચ્ચે છે ?

🧊 ગુરુ અને શનિ

🎋🍎 નીચેના પૈકી કયો ગ્રહ સૂર્યની આસપાસ પશ્ચિમથી પૂર્વ ભ્રમણ કરતો નથી ?

🧊 શુક્ર


ઓન્લી સ્માર્ટ જી.કે ટિમ
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
2024/09/28 01:24:25
Back to Top
HTML Embed Code: