Telegram Web Link
Forwarded from GYANMAHITI IN POST
*💥 દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા ભરતી*

➜ *કુલ જગ્યા :* ૧૦૮
➜ *છેલ્લી તારીખ :* ૨૦.૦૨.૨૩

_*ફોર્મ ભરવા* માટે અહી ક્લિક કરો 👇🏽_ https://www.gyanmahiti.in/2023/02/deendayal-port-authority-recruitment.html
Forwarded from GYANMAHITI IN POST
*💥💥BIG BREAKING NEWS*

શૈક્ષણિક વર્ષ 2023 માટે *રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવેલ છે* જેમાં 5000 વિદ્યાર્થીને *રૂ. 2 લાખ* સુધીની અન્ડર ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ આપવામાં આવશે, અને 100 વિદ્યાર્થીને *રૂ. 6 લાખ સુધીની* આશરે મેરિટ-આધારિત અનુસ્નાતક શિષ્યવૃત્તિઓ એનાયત કરશે *આ યોજના લગત તમામ માહિતી તેમજ ઓનલાઇન ફોર્મ ભરવાની વિગત આ વેબસાઈટ 👉 https://bit.ly/3JGuPqR ઉપર મુકવામાં આવેલ છે...... અરજીઓ 14 ફેબ્રુઆરી 2023 સુધી આ સાઇટ મારફતે સ્વીકારવામાં આવશે.
*ખુબજ ઉપયોગી શિષ્યવૃત્તિ ની માહિતી વધુ ને વધુ શેર કરવા નમ્ર વિનંતી છે🙏🙏*
Forwarded from GYANMAHITI IN POST
*💥PM કિસાન સન્માન નિધિ- ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ :* યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે.
👉🏻 https://bit.ly/40RR9E4

આ માહિતી તમામ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા ખાસ નમ્ર વિનંતી.🙏🏻
Forwarded from GYANMAHITI IN POST
*💥 ઉતમ ડેરી અમદાવાદ દ્વારા નવી વિવિધ જગ્યાએ માટે ભરતી જાહેર*

*🔹 પોસ્ટ નામ*- વિવિધ

* જગ્યાઓ :* જાહેરાત જુઓ
* લાયકાત*- પોસ્ટ પ્રમાણે
*પગાર ધોરણ:* ૩૦ હજાર કરતા વધુ જગ્યા મુજબ

*🔹 છેલ્લી તારીખ* - 19/02/2022

📝 જાહેરાત જોવા અને અરજી કરવા માટે લિંક👇
લિંક :- https://www.gyanmahiti.in/2023/02/uttam-dairy-recruitment-2023.html
⊱⋅ ────────────── ⋅⊰
નોકરી ની જરૂરિયાત હોય તેવા લોકોને શેર કરો 🙏🏻
🌹 *ગુજરાતની મુખ્ય સિંચાઈ યોજનાઓ*
👇👇👇👇👇
👉 તાપી નદી – ઉકાઈ અને કાકરાપાર યોજના

👉 મહી નદી - કડાણા અને વણાકબોરી યોજના

👉 સાબરમતી નદી – ધરોઈ યોજના

👉 બનાસ નદી – દાંતીવાડા યોજના

👉 શેત્રુંજી નદી – શેત્રુંજી યોજના

👉 નર્મદા નદી - સરદાર સરોવર યોજના

👉 ભાદર નદી – ભાદર યોજના

🌹 *ગુજરાતના સરોવરો*

👉 કચ્છ જિલ્લો - નારાયણ સરોવર

👉 વડોદરા જિલ્લો – આજવા સરોવર

👉 અમદાવાદ જિલ્લો - નળ સરોવર

👉 નર્મદા જિલ્લો - સરદાર સરોવર
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
❇️વ્યક્તિનું નામવિશેષ ઓળખ❇️

પૂર્ણિમા પકવાસા : ડાંગનીદીદી

નરસિહ દિવેટિયા : જાગૃત ચોકીદાર

જુગતરામ દવે : વેડછીનો વડલો

ઠકકરબાપા : સેવાના સાગર

મોહનલાલ પંડ્યા : ડુંગળી ચોર

કાકાસાહેબ કાલેલકર : સવાઈ ગુજરાતી

ઉમાશંકર જોશી : વિશ્વશાંતિના કવિ

પ્રેમાનંદ : મહાકવિ

હેમચંદ્રાચાર્ય : કલિકાલસર્વજ્ઞ

નરસિહ મહેતા  : ગુજરાતી ભાષાના આદિકવિ

મીરાં : જન્મજન્મની દાસી

શામળ : પદ્યવાર્તાકાર

દયારામ : ભક્તકવિ

કવિનર્મદ : ગદ્યસાહિત્યના પિતા

અખો : જ્ઞાની કવિ

મણીલાલ દ્રિવેદી : બ્રહ્મનિષ્ઠ

ગોવર્ધનરામ ત્રિપાઠી : પંડિતયુગના પુરોધા

મણિશંકર ભટ્ટ : ઊર્મિ કવિ

આનંદશંકર ધ્રુવ : પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ

નરસિહ દિવેટિયા : સાહિત્ય દિવાકર

કલાપી : સુરતાની વાડીનો મીઠો મોરલો

ન્હાનાલાલ :ગુજરાતી કવિવર

સુખલાલજી: પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત

સ્વામી આનંદ : જ્ઞાની અને પ્રબુદ્ધ
👇👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🌺🗒 આજનો દિવસ 🗒🌺

♦️♦️15 ફેબ્રુઆરી, 1903માં દુનિયાનું સૌથી લોકપ્રિય સોફ્ટ ટોય ટેડીબિયરને મોરિસ મીબ્દોમ દ્વારા બજારમાં ઉતાયરવામાં આવ્યું હતું.

♦️♦️15 ફેબ્રુઆરી, 1965માં મૈપલ(એક ઘટાદાર ઝાડના પાનને કેનેડાએ તેના અધિકારિક ધ્વજમાં સ્થાન આપ્યું હતું.

♦️♦️15 ફેબ્રુઆરી, 2000માં જાણીતા ફિલ્મ નિર્માતા બી.આર ચોપડાને દાદાસાહેબ ફાડકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

♦️♦️15 ફેબ્રુઆરી, 2005માં જૂનાગઢના સ્વામીનારાયણ મંદિરના પૂજારી સહિત ચાર લોકોની સેક્સ સ્કેન્ડલમાં ધરપકડ કરાઇ.

♦️♦️15 ફેબ્રુઆરી, 2010માં શસ્ત્ર માઓવાદીઓએ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના સિલ્ડા કેમ્પ પર હુમલો કર્યો. આ હુમલામાં લગભગ 24 સૈનિકો માર્યા ગયા હતા.
👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
📆 તારીખ : 16/02/2023
📋 વાર : ગુરુવાર

♦️♦️16 ફેબ્રુઆરી, 1982ના રોજ જવાહરલાલ નેહરુ ઇન્ટરનેશનલ ગોલ્ડ કપ ફુટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કલકત્તામાં કરવામાં આવ્યું હતું.

♦️♦️16 ફેબ્રુઆરી, 2008માં મધ્યપ્રદેશ શાસના દ્વારા પ્લેબેક સિંગર નિતિન મુકેશને લતા મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

♦️♦️16 ફેબ્રુઆરી, 2008માં બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે રાજ્યમાં 'મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના' ની શરૂઆત કરી.

♦️♦️16 ફેબ્રુઆરી, 2009માં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વર્ષ 2009-10 નુંવચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.

♦️♦️16 ફેબ્રુઆરી, 1745માં મરાઠા સામ્રાજ્યના ચોથા પેશવા થોરલે માધવરાયનો જન્મ થયો

♦️♦️16 ફેબ્રુઆરી, 1944માં હિન્દી સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેનું અવસાન થયું.
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from GYANMAHITI IN POST
🧧 *લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગ* માટે આમંત્રણ કાર્ડ તૈયાર કરો તમારા મોબાઈલમાં
https://bit.ly/3lKxzcP
👇
👉 *ફક્ત એક મિનિટમાં જ બનાવો મનપસંદ કાર્ડ*
👉 *ડાઉનલોડ કરો આ એપ્લિકેશન*
*https://bit.ly/3lKxzcP*
*🖥કમ્પ્યુટર🖥*

*કિ બોર્ડ:-* ચાર ભાગ પાડવામાં આવ્યા છે.

*૧)ફંક્સનલ કી:-* F1 થી F12
*૨)આલ્ફાબેટ કી:-* A થી Z
*૩)ન્યુમેરીકલ કી:-* 0 થી 9, +, -, * વગેરે
*૪)સ્પેશિયલ કી:-* Tab, Shift, Ctrl, Alt, Enter વગેરે

*બાર:-*
*૧)ટાઈટલ બાર:-* સૌથી ઉપરની લાઈનમાં
*૨)મેનુ બાર:-* સબ મેનુ
*૩)સ્ટેટસ બાર:-* પેજ અને પ્રોસેસ
*૪)ટાસ્ક બાર:-* છેલ્લી લાઈનમાં

કમ્પ્યુટરના પિતા:- ચાર્લ્સ બેબેજ

પ્રથમ પેઢીવેક્યુમ ટ્યુબ (1942 થી 55)
બીજી પેઢીટ્રાન્ઝિસ્ટર (1956 થી 65)
ત્રીજી પેઢીIC (1965 થી 75)
ચોથી પેઢીમાઈક્રો પ્રોસેસર (1975 થી હાલ સુધી)
પાંચમી પેઢીકૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એવા

*નેટવર્કના ત્રણ પ્રકાર:-*
LAN- 10 મીટર
MAN-
WAN- 1000 કિમી વધુમાં વધુ

*ફાઈલમાં તૈયાર થતા એક્ષટેન્શન👇🏻*

Ms word .doc
Notepad .Txt
Paint .Bjp
એક્સેલ .xls
પાવર પોઇન્ટ .ppt
પ્રોજેક્ટ .mpp
સાઉન્ડમાં .wav
મુવી .avi
ફોટો .jpg

*ફંકશન કી*

*F1*હેલ્પ અને સપોર્ટ
*F4*રિપીટ ફંકશન
*F5*વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા/ નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા / રિફ્રેશ કરવા
*F7*સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા
*F10*ફાઇલ મેનુ પર જવા
*F12*સેવ અથવા સેવ એઝ
*Alt + F4*વિન્ડોને બંધ કરી બહાર નીકળવા
*Alt + F8*મેક્રો (નાના પ્રોગ્રામ માટે ઉપયોગી)
*Alt + Shift*ભાષા બદલવા માટે
*Ctrl + <*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ વધારવા
*Ctrl + >*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ ઓછી કરવા
*Ctrl + =*સબસ્ક્રિપ્ટ H_2O
*Ctrl + Shift + +*સુપર સ્ક્રીપ્ટ a^2 b^3
*Ctrl + Shift + A* બધા કેપિટલ કરવા માટે
*Ctrl + Shift + K*બધા સ્મોલ કરવા માટ

👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from GYANMAHITI IN POST
🌀 *શું તમારા પણ માથાના વાળ ખરી રહ્યાં છે ?*

વાળ ખરતા અટકાવવા માટે પ્રખ્યાત ડર્મેટોલોજિસ્ટની આ ટિપ્સ અજમાવો.⤵️

👉🏻 https://bit.ly/3lMDVsc
💻 Computer Most IMP Question(MCQ) 💻

1. Excelમાં કોઈ ROW ને ફ્રીઝ કરવા માટેનું ઓપ્શન ક્યાં મેનુમાં રહેલું છે ? – Windows

2. ASCII માં કુલ કેટલા Code આવેલા છે ? – 256

3. Memory નો સૌથી મોટો એકમ કયો છે? – YB(Yotha Byte)

4. Computer ચાલુ કરતા OS સેમા Load થાય છે? – RAM (Random Acess Memory)

5. કોમ્પ્યુટરને Restart કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? – Ctrl + Alt + Del

6. Computer Screen પર ચાલુ પ્રક્રિયાનો Photo લેવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? – Print Screen

7. Notepad માં તારીખ અને સામે માટે કઈ કીનો ઉપયોગ થાય છે? – F5

8. Auto Save માં મહત્તમ કેટલો સમય આપી શકાય છે? – 120 Minutes(2 hours)

9. Modem ની ઝડપ શેમાં મપાઈ છે? – Kbps

10. Computer Virus એ શું છે? – એ એક પ્રકારનો Computer Program છે.

11. Java ભાષાની શોધ કઈ કંપની દ્વારા કરવામાં આવી હતી? – Sun Microsystem

12. Dos માં File નું નામ મહત્તમ કેટલા અક્ષર નું રાખી શકાય? – 8 અક્ષરનું

13. Internet ઉપર મળતા Free Software ને શું કહે છે? – Freeware

14. ભારત દ્વારા બનાવેલ પ્રથમ Search Engine નું નામ શું હતું? – Khoj

15. પ્રથમ Smart Phone નું નામ શું હતું? – Simon

16. Hard Disk ની સ્પીડ શેમાં મપાઈ છે? – RPM(Rotation Per Minute)

17. Network માં ઓછા માં ઓછા કેટલા કોમ્પ્યુટર હોઈ છે? – 2

18. Fiber Optics ની ઝડપ કેટલી હોઈ છે? – 1000 Mbps

19. એક જ Content વાળો પત્ર અલગ અલગ સરનામાં વાળો બનાવવા ક્યાં Option નો ઉપયોગ થાય છે? – Mail Merge

20. Email એકી સાથે કેટલા લોકો ને મોકલી શકાય? – અસંખ્ય લોકો ને

Recommended – What is Appendex G and Appendix H

21. Website જોવા ક્યાં Software નો ઉપયોગ થાય છે? – Web Browser

22. Blue Ray Disk ની સંગ્રહ શક્તિ શું હોઈ છે? – 25 GB – 50 GB સુધી

23. HDMI પૂરું નામ શું છે? – High Definition Multimedia Interface

24. File ને હંમેશા માટે Delete કરવાની Short Cut કઈ છે? – Shift + Del

25. Banking, Airline માં ક્યા પ્રકારના Computer વપરાઈ છે? – Main Frame Computers

26. Photograph ને Digital બનાવતું Device ક્યુ છે ? – Scanner

27. MS-Windows ની શરૂવાત ક્યારે થઇ હતી? – 1985

28. MS-Word માં Page ને ઊભું બતાવવા – Portrait

29. ગટર માર્જિન એટલે શું? – Blinding માટે Document માં છોડવામાં આવેલી જગ્યા

30. MS- Presentation માં નવી Slide ઉમેરવા – Ctrl + M

31. Excel માં વર્તમાન તારીખ નાખવા ક્યુ Function ઉપયોગ આવે છે – =today()

32. Error નું બીજું નામે શું છે? BUG

33. Private Network ને બહાર ના Attack થી બચવા – Firewall

34. MS-Excel માં Default Sheet કેટલી હોઈ છે? – 3 Sheet

35. Free Software Foundation ના શોધક કોણ હતા? – Richard Stolmen(રિચાર્ડ સ્ટોલમેન)

Also, Read – Bharatiya Bandharan MCQ and Onliner

36. Server ઉપર File મુકવાની પ્રકિયા – Uploading

37. .RPT format શેના માટે વપરાઈ છે? – Report File

38. World ની પ્રથમ Website કોને બનાવી હતી? – Tim Berners-Lee(ટીમ બર્નસલી)

39. LAN નું પૂરું નામે જણાવો? – Local Area Network

40. Folder નું નવું નામ બદલવા ક્યુ Option વપરાઈ છે – Rename
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from GYANMAHITI IN POST
🕉️ *महाशिवरात्रि के पावन अवसर पर भारत के 12 ज्योतिर्लिंग के लाइव दर्शन करे*


🕉️सोमनाथ ज्योतिर्लिंग (गुजरात)
https://bit.ly/413nSqi

🕉️मल्लिकार्जुन ज्योतिर्लिंग (आंध्र प्रदेश)
https://bit.ly/413nSqi

🕉️महाकालेश्वर ज्योतिर्लिंग (मध्य प्रदेश)
https://bit.ly/413nSqi

🕉️ओंकारेश्वर ज्योतिर्लिंग (मध्य प्रदेश)
https://bit.ly/413nSqi

🕉️केदारनाथ ज्योतिर्लिंग (उत्तराखंड)
https://bit.ly/413nSqi

🕉️बाबा विश्वनाथ ज्योतिर्लिंग (उत्तर प्रदेश)
https://bit.ly/413nSqi

🕉️त्र्यंबकेश्वर ज्योतिर्लिंग (महाराष्ट्र)
https://bit.ly/413nSqi

🕉️वैद्यनाथ ज्योतिर्लिंग (झारखंड)
https://bit.ly/413nSqi

🕉️नागेश्वर ज्योतिर्लिंग (गुजरात)
https://bit.ly/413nSqi

🕉️रामेश्वरम् ज्योतिर्लिंग (तमिलनाडु)
https://bit.ly/413nSqi

🕉️घुश्मेश्वर ज्योतिर्लिंग (महाराष्ट्र)
https://bit.ly/413nSqi

सभी भक्तो को शेर करे🙏
Forwarded from GYANMAHITI IN POST
🏏 *IPL 2023 તમામ મેચોનુ ટાઇમ ટેબલ ડીક્લેર*

🏏 *મેન્સ IPL ટાઈમ ટેબલ ડાઉનલોડ કરો. ⤵️*
👉 *https://bit.ly/3YW6CkU*

🏏 *વિમેન્સ IPL ટાઈમ ટેબલ ડાઉનલોડ કરો. ⤵️*
👉 *https://bit.ly/3YW6CkU*
Forwarded from GYANMAHITI IN POST
*👶🏻બાળક વારંવાર બીમાર પડી રહ્યું છે ?*

આ પાછળનું કારણ બીમારી કે પછી લાપરવાહી ? બીમારીનું કારણ જાણીને તરત જ સારવાર કરો👇
*https://bit.ly/3IBzZ6I*
🌆 નૃત્યો અને રાજ્યો 🌆

◾️નૃત્ય રાજ્ય
◾️કજરી ઉત્તરાંચલ પ્રદેશ
◾️તમાશા મહારાષ્ટ્ર
◾️નૌટંકી ઉત્તરપ્રદેશ
◾️બાંસનૃત્ય મિઝોરમ
◾️ભરતનાટયમ્ તમિલનાડુ
◾️યક્ષગાન કર્ણાટક
◾️ઓડિસી ઓરિસ્સા
◾️કથકલી કેરળ
◾️મોહિનીઅટ્ટમ કેરળ
◾️કુચીપુડી આંધ્રપ્રદેશ
◾️ગરબા ગુજરાત
◾️કથ્થક ઉત્તરપ્રદેશ
◾️મણિપુરી મણિપુર
◾️નટપૂજા અસમ
◾️કૃષ્ણાટ્ટમ કેરળ
◾️દશહરા હિમાચલ પ્રદેશ
◾️રાસલીલા ઉત્તરપ્રદેશ
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
1.તાજેતરમાં કોણે ભારતીય રાષ્ટ્રીય કાર રેસિંગ ચેમ્પિયનશિપ 2023 જીતી છે?
-સાંઈ સંજય

2.કયો દેશ 2027 ફૂટબોલ એશિયા કપની યજમાની કરશે?
-સાઉદી આરબ

3. તાજેતરમાં MSME કયો જિલ્લો 10000 નવી નોંધણી કરનાર પ્રથમ બન્યો છે?
-એર્નાકુલમ

4. લ્યુમિનસ દ્વારા તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની સૌપ્રથમ ગ્રીન એનર્જી આધારિત સોલાર પેનલ ફેક્ટરી સ્થાપવામાં આવશે?
-ઉત્તરાખંડ

5.તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ an initiative called 'Mero Rukh Mero Santati' લોકાર્પણ કર્યું છે?
-Sikkim

6.તાજેતરમાં કયા દેશને તેના ચલણમાંથી બ્રિટિશ રાજાશાહીના ચિત્રો દૂર કરવાની જાહેરાત કરી છે?
-ઓસ્ટ્રેલિયા

7.તાજેતરમાં લદ્દાખની કઇ હેરિટેજ સાઇટ ને પ્રથમ જૈવવિવિધતા તરીકે જાહેર કરવામાં આવી છે?
-યાયા ત્સો

8.વિશ્વ કેન્સર દિવસ ની ઉજવણી કયારે કરવામાં આવે છે?
- 04 ફેબ્રુઆરી

9.તાજેતરમાં કયા દેશના સૂચકાંકમાંથી અદાણી એન્ટરપ્રાઇઝના શેર દૂર કરવામાં આવ્યા છે? -અમેરિકા

10.તાજેતરમાં કઈ કંપનીએ AI સ્ટાર્ટઅપ એન્થ્રોપિક મા $300 મિલિયનનું રોકાણ કર્યું છે?
-Google
👇👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from GYANMAHITI IN POST
*ધોરણ 10 MOST IMP પેપરસેટ*
✍🏻 Crystal school
▪️તમામ વિષયના પેપર સ્ટાઈલ મુજબ 3 પ્રેકટીસ પેપર
https://bit.ly/3IcHkZa/
Forwarded from MY POST
*ઘરમા જ કયાય ખોવાઈ ગયો છે ફોન ??*
આ એપ. રાખો ઈન્સ્ટોલ👌
👏 તાળી વગાડતા જ મળી જશે ફોન.
*clap to find phone એપ. ડાઉનલોડ👇*
*https://gyanmahiti.com/clap-to-find-phone/*
🔘 શબ્દસમૂહ કન્ફયુઝ પોઇન્ટ 🔘

👁‍🗨 પતિ સપ્તની ને ત્યાં જતાં મન માં બળતી સ્ત્રી
➡️ ખંડિતા

👁‍🗨 પ્રીતમ સંકેત ન સાચવ્યા થી નિરાશ થયેલી સ્ત્રી ➡️ વિપ્રલબ્ધા

👁‍🗨 પતિ ને મળવા આતુર સ્ત્રી
➡️ઉત્કંથીતા

👁‍🗨 પતિ ને સ્વાધીન રાખનારી સ્ત્રી
➡️ સ્વધીનપતિકા

👁‍🗨 પ્રેમ ના આગમન ની રાહ જોઈ તૈયાર થયેલી સ્ત્રી
➡️ વસર્શૈયા

👁‍🗨 એક જ વાર ફળનારી સ્ત્રી
➡️ કાક વંધ્યા

👁‍🗨સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી
➡️ અભિસારિકા

👁‍🗨જેનો પતિ પરદેશમાં ગયો હોય તેવી સ્ત્રી
➡️ પ્રોશિતભરતુકા

👁‍🗨પતિ સામે કલહ કરી રુસનું લઈ બેઠેલી સ્ત્રી
➡️ કલહાંતિકા
👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
2024/09/28 03:13:07
Back to Top
HTML Embed Code: