Telegram Web Link
*📚આવનાર તલાટી કમ મંત્રી પરીક્ષા માટે જુના પેપર.*
2010 થી 2017 સુધીના તમામ પેપર અહીં મુકેલ છે.
👉🏻 https://bit.ly/3ZM6xkU

તમારા બધાં ગ્રુપ માં શેર કરો જેથી બીજા મિત્રોને ઉપયોગી થઈ શકે.
📆 તારીખ : 18/01/2023
📋 વાર : બુધવાર

📜18 જાન્યુઆરી , 1778માં હવાઇ દ્વીપસમૂહની શોધ કરનાર જેમ્સ કુક પહેલા યુરોપિયન બન્યા હતા.

📜18 જાન્યુઆરી , 1919માં શાનદાર ગાડિઓ બનાવતી બ્રિટીશ કંપની બૅટલે મોટર્સ લિમિટેડની સ્થાપના થઇ હતી.

📜18 જાન્યુઆરી , 1951માં જૂઠાણું પકડતી મશીનનો નેધરલેન્ડમાં પહેલી વખત ઉપયોગ કરાયો હતો.

📜18 જાન્યુઆરી , 1995માં yahoo.com / ડોમેઇન બનાવવામાં આવ્યું હતું.

📜18 જાન્યુઆરી , 2009માં બંગાળ ક્રિકેટ એસોસિએશનએ સૌરવ ગાંગૂલીને સોનાના બેટથી સન્માનિત કર્યા હતા.

📜18 જાન્યુઆરી , 1972માં ક્રિકેટર વિનોદા કામ્બલીનો જન્મ થયો હતો.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
*👶👩‍🚒બાળ નામાવલિ: કોઈ પણ રાશિ પરના મનપસંદ નવા (લેટેસ્ટ) નામ મળશે*
👍🏻https://bit.ly/3XBP250

*તમારા બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરો ફકત એક મિસ્કોલ મારીને*
https://bit.ly/3w9nE2G
*🇮🇳 26 જાન્યુઆરી સ્પેશિયલ 🇮🇳*

તમારા ફોટાઓને 26 જાન્યુઆરીની શુભેચ્છાઓ પાઠવતા આ સુંદર ફ્રેમમાં લગાવી તમારા મિત્રો ને મોકલો..

💮 *26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવો એક અલગ અંદાજમાં*

* ફોટો ફ્રેમ વડે શુભેચ્છા પાઠવો નીચની લિંકથી ⤵️*
👉 https://www.whygovt.com/2023/01/26-january-photo-frame-app.html
*________*
🙏🏾 *તમામ મિત્રો સુધી આ મેસેજ પહોચાડો*
🚆
*કેટલીક મહત્વની ટ્રેનો*
🚊🚆

*🔘વિવેક એક્સપ્રેસદિબરૂગઢ થી કન્યાકુમારી*

*🔘કેરાલા એક્સપ્રેસ દિલ્હી થી તિરુવનંતપુરમ*

*🔘 કણાટર્ક એક્સપ્રેસ દિલ્હી થી બેંગલોર*

*🔘 હિમસાગર એકસપ્રેસ કન્યાકુમારી થી જમ્મુ તાવી*

*🔘ગીતાજલી એક્સપ્રેસ મુંબઈ થી કોલકાતા*

*🔘ચેતક એક્સપ્રેસ દિલ્હી થી ઉદયપુર*

*🔘હિમગિરિ એક્સપ્રેસહાવરા થી જમ્મુ તાવી*

*🔘કોરોમાડલ એક્સપ્રેસ ચેન્નાઇ થી હાવરા*

*🔘નવજીવન એક્સપ્રેસ અમદાવાદ થી ચેન્નાઇ*

*🔘રાજધાની એક્સપ્રેસ દિલ્હી થી હાવરા*

*🔘 સર્વોદય એક્સપ્રેસ અમદાવાદ થી જમ્મુ તાવી*

*🔘મગધ એક્સપ્રેસ દિલ્હી થી પટના*

*🔘માળવા એક્સપ્રેસજમ્મુ તાવી થી ઈન્દોર*

*🔘આશ્રમ એક્સપ્રેસ દિલ્હી થી અમદાવાદ*

*🔘મિનાર એક્સપ્રેસ સિકંદરાબાદ થી મુંબઈ*

*🔘કાચનજંઘા એક્સપ્રેસહાવરા થી ગુવાહાટી*

*🔘ગોમતી એક્સપ્રેસ દિલ્હી થી લખનઉ*

*🔘મારવાડ એક્સપ્રેસઅમદાવાદ થી જોધપુર*

*🔘 પિંક સિટી એક્સપ્રેસ દિલ્હી થી જયપુર*

*🔘શતાબ્દિ એક્સપ્રેસ દિલ્હી થી ભોપાલ*

*🔘 સૌરાષ્ટ્ર મેલ મુંબઈ થી ઓખા*

*🔘 સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ મુંબઈ થી જામનગર*

*🔘 પારસનાથ એક્સપ્રેસ અમદાવાદ થી ધનબાદ*

*🔘 દ્વારિકા એક્સપ્રેસઓખા થી ગુવાહાટી*
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
💥 *વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા તમામ ડોક્યુમેન્ટની યાદી*

*1.* નોન ક્રીમીલીયર સર્ટી મેળવવા
*2.* જાતિનો દાખલો મેળવવા માટે
*3.* ડોમીસાઈલ સર્ટી મેળવવા માટે
*4.* સીનીયર સીટીઝન સર્ટી
*5.* આવકનો દાખલો મેળવવા
*6.* ધાર્મિક લઘુમતીનો દાખલો
*7.* ચરિત્ર્યનો નો દાખલો મેળવવા
*8.* વિધવા સહાય મેળવવા
*9.* આધારકાર્ડ મેળવવા
*10.* અમૃતમ કાર્ડ - માં વાત્સયલ કાર્ડ
*11.* વયવંદના યોજના
*12.* નિરાધાર વૃદ્ધ સહાય યોજના
*13.* અલગ રેશનકાર્ડ કરાવવા
*14.* નવા રેશનકાર્ડ માટે
*15.* રેશનકાર્ડ નામ દાખલ કરાવવા માટે
*16.* માં અન્નપૂર્ણા યોજના

📝 ગુજરાતીમાં 1 જ પેજ માં માહિતી અને યાદી ડાઉનલોડ કરવા માટે👇 *https://bit.ly/3GKaca8*
Forwarded from GYANMAHITI IN POST
*💥ધોરણ 10 પાસ માટે 11409 જગ્યાઓ માટે ભરતી*

*▪️પોસ્ટનું નામ:હવાલદાર અને MTS*
*▪️કુલ જગ્યાઓ:11,409*
*▪️પગાર:રૂ.19000/-*
👉🏻 *https://bit.ly/3IZHHrK*

*આ પોસ્ટ 10 પાસ તમામ મિત્રોને શેર કરો*
📆 તારીખ : 20/01/2023
📋 વાર : શુક્રવાર

📜20 જાન્યુઆરી , 1957માં ભારતના પ્રથમ પરમાણુ રિએક્ટર ' અપ્સરા ' નું ઉદઘાટના ટ્રોમ્બેમાં થયું હતું.

📜20 જાન્યુઆરી , 1971માં કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશની સ્થાપના કરાઇ હતી.

📜20 જાન્યુઆરી , 2000માં સ્ટેટિસ્ટિકસ એન્ડ ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન દ્વારા પેલે ને સદીનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો હતો.

📜20 જાન્યુઆરી , 2008માં બોલીવુડ અભિનેતા દેવ આનંદને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ ' એનાયત કરાયો હતો.

📜20 જાન્યુઆરી , 2009માં બરાક ઓબામાએ અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો
👇👇👇👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
ઋષિકેશ કોનું નામ છે ?

*કૃષ્ણનું*

‘મેરે તો ગિરિધર ગોપાલ’ કોની પંક્તિ છે ?

*મીરાબાઈની*

‘વૈષ્ણવજન તો તેને કહીએ’ કોની પંક્તિ છે ?

*નરસિંહ મહેતાની*

નર્મદાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?

*રેવા*

સાત મોક્ષદાયિની નગરીઓમાં ગુજરાતની કઈ નગરીનો સમાવેશ થાય છે ?

*દ્વારકા*

પુરાણોની સંસ્થા કેટલી છે ?

*અઢાર*

ગાયત્રી મંત્રમાં કોની ઉપસના કરવામાં આવી છે ?

*સૂર્ય*

હનુમાનચાલીસાના રચયિતા કોણ છે ?

*તુલશીદાસ*

પારસીઓનું નવું વર્ષ ક્યાં નામે ઓળખાય છે ?

*પતેતી*

માતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું છે ?

*સિદ્ધપુર*

પિતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?

*ચાંદોદ*

બિંદુ સરોવર ક્યાં આવેલું છે ?

*સિદ્ધપુર*

પવિત્ર નારાયણ સરોવર ક્યાં જિલ્લામાં આવેલ છે ?

*કચ્છ*

બારજ્યોતિર્લીંગમાનુંનાગેશ્વર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

*દેવભૂમિ દ્વારકા*

સોમનાથનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

*ગીર સોમનાથ*

દ્વારકાનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

*દેવભૂમિ દ્વારકા*

દત્તાત્રેયના ગુરુઓની સંખ્યા કેટલી છે ?

*૨૪*

પંચાંગના પાંચ અંગો ક્યાં છે ?

*તિથી, વાર, નક્ષત્ર, યોગ, કરણ*

શ્વેતાંબર અને દિગંબર ક્યાં ધર્મના સંપ્રદાયો છે ?

*જૈન*

‘ત્યાગીને ભોગવી જાણો’ ક્યાં ઉપનીષદની પંક્તિ છે ?

*ઇશોપનિષદ*

ભારતીય સંસ્કૃતિમાં શાનો સુભગ સમન્વય થયેલો છે ?

*સત્યમ,શિવમ,સુન્દરમ્*

નક્ષત્રોની સંખ્યા કેટલી છે ?

*૨૭*

રાશિઓની સંખ્યા કેટલી છે ?

*૧૨*

ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે ?

*૩૫૪ દિવસ*

શક સવંતનો પ્રથમ મહિનો કયો છે ?

*ચૈત્ર*

વિક્રમ સવંતનો પ્રથમ મહિનો કયો છે ?

*કારતક*

સત્તાધાર શાને માટે જાણીતું છે ?

*સંત આપા ગીગાની સમાધિ માટે*

કબીરવડ ક્યાં જિલ્લામાં આવેલો છે ?

*ભરૂચ*

મોઢેરા શાને માટે જાણીતું છે ?

*સૂર્યમંદિર*

વૌઠાનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?

*અમદાવાદ*

તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?

*સુરેન્દ્રનગર*

ગોપનાથનું શિવમંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

*ભાવનગર*

કયું સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે ?

*પોરબંદર*

ચાતુર્માસ એટલે ક્યાં ચાર મહિના ?

*અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો*

‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ કોની પંક્તિ છે ?

*નરસિંહ મહેતા*

‘ધમ્મપદ’ ક્યાં ધર્મનો ગ્રંથ છે ?

*બૌદ્ધ*

જૈન ધર્મના કુલ કેટલા તીર્થકરો થયા છે ?

*૨૪
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from GYANMAHITI IN POST
*🌊 LIC ઇન્ડિયા દ્વારા AAO ઓફિસર ની જગ્યાઓ પર આવી મોટી ભરતી.⤵️*

*📌 કુલ જગ્યાઓ :* 300

*📌પોસ્ટ નામ:* આ.એડમીનિસ્ટવ ઑફિસર (AAO)

*📌 પગાર :* ₹ 56,000/- શરૂ

*📌લાયકાત:* ગ્રેજ્યુએટ

📌 છેલ્લી તારીખ: 31/01/2023

*➜ સંપુર્ણ માહિતી અને ફોર્મ ભરવા માટે નીચે ક્લીક કરો:* https://www.whygovt.com/2023/01/lic-life-insurance-corporation.html


😇 તમારા બધા મિત્રોને આ મેસેજ Share કરી દો 👍
Forwarded from GYANMAHITI IN POST
💥 *Good News* 💥

ગુજરાત સરકારે *શ્રી વાજપેયી બેંકેબલ લૉન આપવા માટે Online Portal જાહેર*

🔹હવેથી *ઓનલાઈન અરજી કરવાની રહેશે.*

🔹 *ધંધો શરૂ કરવા* માટે કુલ રૂપિયા *8,00,000 (આઠ) લાખ* સુધી મળશે લૉન સહાય.

*🔸40 % સુધી સબસીડી મળશે*

🔹 લાયકાત- *૪ પાસ* જરૂરી અને *પશુપાલકો લાભ મેળવી શકશે.*

√ *ઘરે બેઠા નવા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે નીચેની વેબસાઈટ પર ક્લિક કરો.* ⬇️
*https://www.whygovt.com/2020/12/shri-vajpayee-bankable-scheme.html

-----------------------------------------------

🙏🏻 *દરેક લોકો સુધી Share કરજો જેથી લાભ મેળવી પોતાનો ધંધો શરૂ કરી શકે.*
Forwarded from GYANMAHITI IN POST
*🚑💥 પરીક્ષા વગર સીધી નોકરી -*
*GVK ગુજરાત 108 માં ભરતી*

*અમદાવાદ :* https://bit.ly/3GY8Etw
*વડોદરા :* https://bit.ly/3GY8Etw
*સુરત :* https://bit.ly/3GY8Etw
*જૂનાગઢ :* https://bit.ly/3GY8Etw
*ભરૂચ :* https://bit.ly/3GY8Etw
*ભાવનગર :* https://bit.ly/3GY8Etw
*રાજકોટ :* https://bit.ly/3GY8Etw
*મહેસાણા :* https://bit.ly/3GY8Etw
*વલસાડ :* https://bit.ly/3GY8Etw
*પંચમહાલ :* https://bit.ly/3GY8Etw
▬▬▬▬▬▬▬▬▬▬▬
*ઉપયોગી માહિતી આગળ શેર કરો*
Forwarded from GYANMAHITI IN POST
*તાત્કાલિક 50000 ની લોન* બેંક ખાતા ધારકોને રૂપિયા 50000/- ની તાત્કાલિક ઓનલાઈન લોન મળી શકે છે. *સંપૂર્ણ માહિતી મેળવવા* 👉🏽 https://bit.ly/3QTKF3a વેબસાઈટની મુલાકાત લો. *આ ઉપયોગી માહિતી તમામ લોકો સુધી Share કરજો.*
*👌સિલાઈ મશીન સહાય યોજના*

*સિલાઈ મશીન અથવા 6 હજાર રૂ.ની સહાય*

*ગુજરાતની મહિલાઓને મળશે આ યોજનાનો લાભ*

*ફોર્મ કઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવુ*

*સહાય કેવી રીતે મેળવવી*

*⤵️ સંપુર્ણ વિગત જાણવા માટે તથા ફોર્મ નમૂનો*
*https://www.whygovt.com/2022/12/free-silai-machine-yojana-gujarat-apply.html
____
🙏🏽તમામ ને આ ઉપયોગી મેસેજ શેર કરો
📆 તારીખ : 23/01/2023
📋 વાર : સોમવાર

📜23 જાન્યુઆરી , 1920માં ભારતમાં એરમેઈલ અને હવાઈ પરિવહન સેવાઓ શરૂ થઈ હતી.

📜23 જાન્યુઆરી , 1930માં ક્લાઇટ ટોમબોગે સૌથી પહેલા પ્લટો ગ્રહની તસવીર લીધી હતી.

📜23 જાન્યુઆરી , 1966માં ઇંદિરા ગાંધી ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા.

📜23 જાન્યુઆરી , 1897માં ભારતના સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો.

📜23 જાન્યુઆરી , 1926માં શિવસેનાના સંસ્થાપક અને ભારતીય રાજનેતા બાલાસાહેબ ઠાકરેનો જન્મ થયો હતો.

📜23 જાન્યુઆરી , 1664માં મરાઠા સામ્રાજ્યના રથાપક છત્રપતિ શિવાજી મહારાજના પિતા સાહૂજી મહારાજનું નિધન થયું હતું.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from GYANMAHITI IN POST
*📢આધારકાર્ડ પર મળશે લૉન*

આધાર કાર્ડ ધરાવનાર બેંક ખાતામાંથી લૉન લઈ શકશે

🔹 રૂ. 50,000 થી લઈને રૂ. 15,00,000/- મળશે

આધાર પુરાવા અને જરૂરી ડોક્યુમેન્ટ જાણો અહીં.

📢 *https://www.whygovt.com/2023/01/how-to-get-instant-loan-on-aadhaar-card.html

અરજી રીત જાણો ઉપરની લિંકથી
Forwarded from GYANMAHITI IN POST
*💥💥બ્રેકીંગ ભરતી ન્યુઝ...*

*🏛️LIC માં 9394 જગ્યાઓ માટે મોટી ભરતી..*

*🔹પોસ્ટ -* ADO
*🔹કુલ જગ્યાઓ -* 9394
*🔹પગાર ધોરણ -* 35,650/-
*🔹વધુ માહિતી તથા ફોર્મ ભરવાની લિંક👇🏻*
👉🏻 https://www.whygovt.com/2023/01/lic-ado-recruitment-2023-9394-vacancy.html

*👏🏻તમારા મિત્રોને પણ શેર કરો..*
Forwarded from GYANMAHITI IN POST
*🚑💥 પરીક્ષા વગર સીધી નોકરી -*
*GVK ગુજરાત 108 માં ભરતી*

*અમદાવાદ :* https://bit.ly/3GY8Etw
*વડોદરા :* https://bit.ly/3GY8Etw
*સુરત :* https://bit.ly/3GY8Etw
*જૂનાગઢ :* https://bit.ly/3GY8Etw
*ભરૂચ :* https://bit.ly/3GY8Etw
*ભાવનગર :* https://bit.ly/3GY8Etw
*રાજકોટ :* https://bit.ly/3GY8Etw
*મહેસાણા :* https://bit.ly/3GY8Etw
*વલસાડ :* https://bit.ly/3GY8Etw
*પંચમહાલ :* https://bit.ly/3GY8Etw
▬▬▬▬▬▬▬▬▬▬▬
*ઉપયોગી માહિતી આગળ શેર કરો*
🥀બૌદ્ધ ધર્મ ના સ્થાપક ?
👆🏿ગૌતમ બુદ્ધ

🥀એમનું બાળપણ નું નામ ?
👆🏿સિદ્ધાર્થ

🥀આ સિવાય નું નામ ?
👆🏿શાકય મુનિ

🥀એ ગૌતમ કેમ કહેવાયા ?
👆🏿તમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું.

🥀એમની માતા નું નામ ?
👆🏿મહામાયા

🥀એમના પિતા નું નામ ?
👆🏿સદ્ધોદન

🥀એમના સારથી અથવા મિત્ર જેની સાથે નગરચર્ચા માં નીકળ્યા એનું નામ ?
👆🏿છદોર


🥀બૌદ્ધ ના પ્રિય ઘોડા નું નામ ?
👆🏿કથક

🥀બૌદ્ધ નો જન્મ કયાં થયો હતો ?
👆🏿આશરે ઇ.પૂ. ૫૬૩
લુંબિની(આજના નેપાળમાં)

🥀બૌદ્ધ ના પત્ની નું નામ ?
👆🏿યશોધરા

🥀કટલા વર્ષે લગ્ન થયા તા અને એમનો પુત્ર ?
👆🏿16વર્ષે & રાહુલ

🥀કટલા વર્ષે ગૃહ ત્યાગ કર્યો ?
👆🏿29 વર્ષે

🥀નગર ચર્ચા દરમિયાન પેલી કઈ ઘટના જોઈ જેમાં થી હદય પરિવર્તન થયું ?
👆🏿વદ્ધ વ્યક્તિ

🥀એમના ગૃહ ત્યાગ ને ક્યાં નામે ઓળખાય છે ?
👆🏿મહાભીનીસક્રમન - અનુમા

🥀ગહ ત્યાગ કર્યો એ રાતે તેમને રોકવા જે એક પ્રસ્તાવ લઈ ને આવ્યો હતો એનું નામ ?
👆🏿વસવતીમાર
માર શબ્દ નો અર્થ જ એવો થાય ખલેલ પહોંચાડે કાર્ય માં...

બીબીસાર એ પછી જ્યારે ભીક્ષુક બની જાય એ જોવે ત્યારે મગધ આખું આપવા ની વાત કરે.

🥀બૌદ્ધ ના પ્રથમ અને બીજા ગુરુ ?
1.આલારા કલામ
2.ઉદ્રક રમાપુત્ર

🥀 ગૌતમ બૌદ્ધ ના પિતા સુદ્ધોદન ના રાજ દરબાર માંના 7 બ્રહ્મણો એ કીધું હતું કે કાં તો બાળક સુરવીર યોદ્ધો બનશે અને કાં તો સન્યાસી બનશે પરંતુ એક સૌથી નાના બ્રહ્મણે ચોક્કસાઈ થી કીધું હતું કે આ બાળક સન્યાસી જ બનશે એ વિદ્વાન નું નામ ?
કૌડિન્ય

🥀સૌથી પહેલાં એવું કોણે કીધું કે આ બુદ્ધ બનશે ?
👆🏿અસિત મુનિ

🥀કઠોર તપસ્યા પછી એમને એક વ્યક્તિ એ ખીર પાઇ હતી તે પછી જ એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી એ વ્યક્તિ નું નામ ?
👆🏿સજાતા

આ છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.

🥀બૌદ્ધ એ સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?
👆🏿સારનાથ (ઋષી પાટણ)

🥀કટલા વર્ષ ની તપસ્યા બાદ જ્ઞાન પ્રાપ્તિ થઈ & બૌદ્ધ ની ઉંમર કેટલી હતી ત્યારે ?
👆🏿6 વર્ષ ની તપસ્યા બાદ બૌદ્ધ ની ઉંમર 35 હતી

🥀જઞાન પ્રાપ્તિ થઈ એ સ્થળ ?
👆🏿પીપળ ના વૃક્ષ ની નીચે બૌદ્ધ ગયા નિરંજના નદી

🥀બૌદ્ધ ના નિર્વાણ ને શું કહેવાય છે ?
👆🏿મહાપરિનિર્વાણ

🥀અતિમ ભોજન કોના ઘરે લેવા થી બીમાર પડ્યા ?
👆🏿ચદ નામ ના લુહાર ની ઘરે

🥀મત્યુ પામ્યા એ સ્થળ & કેટલા વર્ષ ની વયે ?
👆🏿આશરે ઇ.પૂ. ૪૮૩ (ઉંમર ૮૦)
કુશીનગર, ઉત્તર પ્રદેશ

🥀"વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.." આ વાક્ય કોણે કહ્યું છે ?
👆🏿જવાહર લાલ નહેરુ એ 'બુદ્ધ જયંતી' ને દિવસે
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🦋25 જાન્યુઆરીએ જન્મ🦋

🏜1824 માં પ્રખ્યાત બંગાળી કવિ માઇકલ મધુસુદન દત્તનો જન્મ.

🏜1874 માં બ્રિટીશ સાહિત્યકાર સમરસેટ મોમનો જન્મ.

🏜1882 માં જન્મેલા, અંગ્રેજી સાહિત્યકાર અને નિબંધકાર વર્જિનિયા વુલ્ફ જન્મ .

🏜1930 માં ભારતના જાણીતા લેખક અને 'કદમ્બિની પત્રિકા'ના સંપાદક રાજેન્દ્ર અવસ્થીનો જન્મ.

🦋25 જાન્યુઆરીએ અવસાન 🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🏹ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ વિલિયમ વેડરબર્નનું 1918 માં અવસાન થયું.

🏹ભારતીય ઉદ્યોગપતિ, ઉદ્યોગપતિ અને જાહેર નેતા નલિની રંજન સરકારનું 1953 માં નિધન થયું હતું.

🏹ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક અનંતસિંઘનું 1969 માં અવસાન થયું હતું.

🏹ભારતીય જનતા પાર્ટીના પ્રખ્યાત નેતા વિજયરાજે સિંધિયાનું 2001 માં અવસાન થયું હતું.

👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
2024/09/28 11:28:17
Back to Top
HTML Embed Code: