Telegram Web Link
Forwarded from GYANMAHITI IN POST
* BSNL દ્વારા 11,705 પોસ્ટ પર ભરતીની જાહેરાત 2022*

📕 *પોસ્ટનું નામ*: જુનિયર ટેલિકોમ ઓફિસર

📕 *છેલ્લી તારીખ:* 31-01-2023

📕 *Apply Mode:* Online
💵🫰 પગાર : 16,400 - 40,500/-

*📌 ઓનલાઈન ફોર્મ અને જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો...*
👉 https://www.whygovt.com/2023/01/bsnl-recruitment-2023bsnl-recruitment.html
Forwarded from GYANMAHITI IN POST
*👨🏻‍✈️ધોરણ 10 પાસ માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં ભરતી 2023*

*➡️કુલ જગ્યાઓ -* 255
*➡️પગાર ધોરણ -* 21,700/-

*⤵️વધુ માહિતી તથા ફોર્મ ભરવાની લિંક..*
👉🏻 https://www.whygovt.com/2023/01/indian-coast-guard-navik-recruitment.html

*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
Forwarded from GYANMAHITI IN POST
પીએમ કિસાન 13મો હપ્તો રિલીઝ તારીખ 2023 👉🏽 https://bit.ly/3hM73y8 13મી લીસ્ટ લાભાર્થીની યાદી
🔘ગુજરાતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?
➜સુંદરલાલ દેસાઈ

🔘રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું?
➜2005

🔘બંધારણની જોગવાઈ મુજબ કુલ કેટલા મૂળભૂત હકો છે?
➜6

🔘ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને ફાળે જાય છે?
➜કોનૅવોલીસ

🔘શ્રીમતી એની બેસન્ટ દ્વારા 1922 માં માં કેન્દ્રીય વિધાનતંત્રની બને ગૃહો ની ક્યાં મળેલી બેઠક માં બંધારણ ના નિર્માણ માટે સંમેલન યોજવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો
➜સિમલા
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🎯કટોકટી વિશે થોડું જાણીએ🎯

📚બંધારણ માં કટોકટી ની જોગવાઈ ભાગ ૧૮ માં ૩૫૨ થી ૩૬૦ સુધી છે

👉૩૫૨. રાષ્ટ્રીય કટોકટી
૩૫૬ .બંધારણીય કટોકટી
૩૬૦. નાણાકીય કટોકટી

📚રાષ્ટ્રીય કટોકટી ના બે પ્રકાર આંતરિક કટોકટી (૧૯૭૫) અને બાહ્ય કટોકટી (૧૯૬૨ અને ૧૯૭૧)

📚૧૯૭૫ ની કટોકટી ને જાહેરાત કરવા માં આવી હતી તેની તપાચ માટે શાહ પંચ ની નિમણુક કરી હતી જેને આ કટોકટી ને ગેરબંધાણીય ઠેરવી હતી

📚 રાષ્ટ્રપતિ કેબિનેટ ની ભલામણ વગર કટોકટી ની જાહેરાત ન કરી શકે ( ૪૪મો સુધારો )

📚કટોકટી ની જાહેરાત ને 1 મહિના માં મંજૂરી ની જરૂરી છે

📚અનુચ્છેદ ૩૫૮ મુજબ બાહ્ય કટોકટીમાં તમાં સ્વતંત્રતા મોકૂફ થય જાય છે ( ૧૯ )

📚 અનુચ્છેદ ૩૫૯ મુજબ સંસદ ની મંજૂરી મૂળભૂત અધિકારો મોકૂફ રાખી સ્કાય છે (૨૦ અને ૨૧ સિવાય)

📚કટોકટી ને અદાલત માં પેલા પડકારી સકાતી ન્હોતી પણ ૪૪ મો સુધારા પચી પડકારી સકાય છે

📚 રાષ્ટ્રપતિ ગમેત્યારે કટોકટી નો અંત લાવી સકે અથવા લોકસભા માં સામાન્ય બહુમતી પણ અંત લાવી સકાય છે ૧૪ માં ખરડો પસાર કરી ને
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🔰ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
👉ધારી

🔰કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
👉પાનધ્રો

🔰ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
👉માંડવી

🔰ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
*અંકલેશ્વર*

🔰કયા પાક માટે સુરત જાણીતું છે
👉કેળા

📕GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
👉ભરૂચ

📕ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
👉ખંભાત

📕વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
👉કાળિયાર

📕ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો u છે
👉વઘઇ

📕ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
👉વડોદરા

📕મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
👉અણુઊર્જા વિધુતમથક
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
*E - શ્રમકાર્ડ કઈ રીતે કઢાવવું શું છે ફાયદા અને કોને કોને મળે છે આ કાર્ડ જાણો સંપૂર્ણ વિગત 👇*
*https://gyanmahiti.com/e-shram-registration-2022/*
10 પાસ તમામ સુધી આ મેસેજ પહોંચાડો 🙏
પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવકની 40889 જગ્યાઓ પર મોટી ભરતી બહાર પડી છે. પરીક્ષા વગર સીધી મેરીટ પર ભરતી છે. અરજી કરવાની છેલ્લી તા. 16-02-2023 છે. પગારધોરણ પણ સારુ છે. આ ભરતીની તમામ માહિતી https://bit.ly/3WGnudP લીંક પર આપેલી છે.

આપણા સમાજના ગ્રુપમા તમામ લોકોને જાણ કરશો.
🥀બૌદ્ધ ધર્મ ના સ્થાપક ?
👆🏿ગૌતમ બુદ્ધ

🥀એમનું બાળપણ નું નામ ?
👆🏿સિદ્ધાર્થ

🥀આ સિવાય નું નામ ?
👆🏿શાકય મુનિ

🥀એ ગૌતમ કેમ કહેવાયા ?
👆🏿તમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું.

🥀એમની માતા નું નામ ?
👆🏿મહામાયા

🥀એમના પિતા નું નામ ?
👆🏿સદ્ધોદન

🥀એમના સારથી અથવા મિત્ર જેની સાથે નગરચર્ચા માં નીકળ્યા એનું નામ ?
👆🏿છદોર


🥀બૌદ્ધ ના પ્રિય ઘોડા નું નામ ?
👆🏿કથક

🥀બૌદ્ધ નો જન્મ કયાં થયો હતો ?
👆🏿આશરે ઇ.પૂ. ૫૬૩
લુંબિની(આજના નેપાળમાં)

🥀બૌદ્ધ ના પત્ની નું નામ ?
👆🏿યશોધરા

🥀કટલા વર્ષે લગ્ન થયા તા અને એમનો પુત્ર ?
👆🏿16વર્ષે & રાહુલ

🥀કટલા વર્ષે ગૃહ ત્યાગ કર્યો ?
👆🏿29 વર્ષે

🥀નગર ચર્ચા દરમિયાન પેલી કઈ ઘટના જોઈ જેમાં થી હદય પરિવર્તન થયું ?
👆🏿વદ્ધ વ્યક્તિ

🥀એમના ગૃહ ત્યાગ ને ક્યાં નામે ઓળખાય છે ?
👆🏿મહાભીનીસક્રમન - અનુમા

🥀ગહ ત્યાગ કર્યો એ રાતે તેમને રોકવા જે એક પ્રસ્તાવ લઈ ને આવ્યો હતો એનું નામ ?
👆🏿વસવતીમાર
માર શબ્દ નો અર્થ જ એવો થાય ખલેલ પહોંચાડે કાર્ય માં...

બીબીસાર એ પછી જ્યારે ભીક્ષુક બની જાય એ જોવે ત્યારે મગધ આખું આપવા ની વાત કરે.

🥀બૌદ્ધ ના પ્રથમ અને બીજા ગુરુ ?
1.આલારા કલામ
2.ઉદ્રક રમાપુત્ર

🥀 ગૌતમ બૌદ્ધ ના પિતા સુદ્ધોદન ના રાજ દરબાર માંના 7 બ્રહ્મણો એ કીધું હતું કે કાં તો બાળક સુરવીર યોદ્ધો બનશે અને કાં તો સન્યાસી બનશે પરંતુ એક સૌથી નાના બ્રહ્મણે ચોક્કસાઈ થી કીધું હતું કે આ બાળક સન્યાસી જ બનશે એ વિદ્વાન નું નામ ?
કૌડિન્ય

🥀સૌથી પહેલાં એવું કોણે કીધું કે આ બુદ્ધ બનશે ?
👆🏿અસિત મુનિ

🥀કઠોર તપસ્યા પછી એમને એક વ્યક્તિ એ ખીર પાઇ હતી તે પછી જ એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી એ વ્યક્તિ નું નામ ?
👆🏿સજાતા

આ છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.

🥀બૌદ્ધ એ સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?
👆🏿સારનાથ (ઋષી પાટણ)

🥀કટલા વર્ષ ની તપસ્યા બાદ જ્ઞાન પ્રાપ્તિ થઈ & બૌદ્ધ ની ઉંમર કેટલી હતી ત્યારે ?
👆🏿6 વર્ષ ની તપસ્યા બાદ બૌદ્ધ ની ઉંમર 35 હતી

🥀જઞાન પ્રાપ્તિ થઈ એ સ્થળ ?
👆🏿પીપળ ના વૃક્ષ ની નીચે બૌદ્ધ ગયા નિરંજના નદી

🥀બૌદ્ધ ના નિર્વાણ ને શું કહેવાય છે ?
👆🏿મહાપરિનિર્વાણ

🥀અતિમ ભોજન કોના ઘરે લેવા થી બીમાર પડ્યા ?
👆🏿ચદ નામ ના લુહાર ની ઘરે

🥀મત્યુ પામ્યા એ સ્થળ & કેટલા વર્ષ ની વયે ?
👆🏿આશરે ઇ.પૂ. ૪૮૩ (ઉંમર ૮૦)
કુશીનગર, ઉત્તર પ્રદેશ

🥀"વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.." આ વાક્ય કોણે કહ્યું છે ?
👆🏿જવાહર લાલ નહેરુ એ 'બુદ્ધ જયંતી' ને દિવસે
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*E Shram Card Payment List: લોકોના ખાતામાં પહોંચી રહ્યો છે ઈ શ્રમ કાર્ડનો હપ્તો 1000Rs*

*લિસ્ટમાં ચેક કરો તમારુ નામ*
*👉 https://bit.ly/3WJnrOH
Forwarded from GYANMAHITI IN POST
*🚘 કોઈ પણ બાઇક, ગાડી કે રીક્ષા, કોઈ પણ સાધનના નંબર નાખી જાણો સંપૂર્ણ માહિતી*

✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️
*√ વાહન વિશેની વિગતો જોઈ શકો છો જેવી કે.....*
🔸- માલિક નું નામ
🔹- પાર્સિંગ તારીખ
🔸- કોના દ્વારા રજીસ્ટર થઈ
કયા વર્ષમાં ખરીદાયેલી છે
🔸- ફ્યુઅલ નો પ્રકાર
🔹- વાહન કેટલું જૂનું છે
🔸- વાહનનો ક્લાસ
*👌માહિતી જોવા માટેની લિંક ⤵️*
*https://www.whygovt.com/2022/05/mparivahan-application-full-deatails.html

👍તમે તમારા મોબાઈલથી બધી માહિતી ચેક કરી શકશો..
📆 તારીખ : 31/01/2023
📋 વાર : મંગળવાર

📯📜31 જાન્યુઆરી , 1599માં બ્રિટનની રાણી ' એલિઝાબેથ પ્રથમના આદેશથી ભારતમાં ' બ્રિટેનની પહેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઇ હતી

📯📜31 જાન્યુઆરી , 1946માં તત્કાલીના સોવિયત સંઘના મોડેલને આધારે યુગોસ્વાવીયા બોરિટ્યા - હર્ઝેગોવિના , સર્બિયા , મેસેડોનિયા , મોન્ટેનેગ્રો , સ્લોવેનીયા , ક્રોએશિયા ના 6 દેશોનું વિભાજન.

📯📜31 જાન્યુઆરી , 1983માં મોરને ભારતનું રાષ્ટ્રિય પક્ષી જાહેર કરાયું હતું.

📯📜31 જાન્યુઆરી , 1990માં રશિયાની રાજધાની મોસ્કોમાં વિશ્વની સૌથી મોટું મેકડોનાલ્ડ સ્ટોર શરૂ થયું હતું.

📯📜31 જાન્યુઆરી , 2013માં દક્ષિણ આફ્રિકાના પ્રીટોરિયામાં એક દુર્ઘટનામાં લગભગ 2500 લોકો માર્યા ગયા હતા
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
📽️ *રાણીની વાવનો 360° ડિગ્રી અદ્દભુત Video* 👌

🏠 *ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ* થશે..

તમારા *બાળકોને બતાવી શકાય એવો વિડીયો*👇🏽

*https://www.gyanmahiti.in/2022/11/ranki-vav-queens-stepwell-amazing-view.html
🆗ગાંધીજી ના મહત્વ ના વર્ષ 🆗

✴️૧૯૦૩
ટ્રાન્સવાલ કોર્ટ માં એટર્ની રૂપે નોધાયા

✴️૧૯૧૦
વકીલાત છોડી

✴️૧૯૦૬
ભાઈ લક્ષ્મીદાસ ને જણાવ્યું કે પેત્રૂક સંપત્તિ માં રસ નથી

✴️૧૯૦૮
સૌ પ્રથમ હડતાળ પાડી

✴️૧૯૨૧
મૂડન કરાવી વસ્ત્રો ત્યાગ કર્યો

✴️૧૯૧૨
યુરોપિયન પહેરવેશ પહેરવાનું બંધ કર્યું

✴️૧૯૨૧
૨૦ લાખ સરખા સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા

✴️૧૯૧૨
દૂધ નો તથા ફળો નો ત્યાગ

✴️૧૮૮૯
ઇંગ્લેન્ડ માં સૌપ્રથમ ગીતા નો અભ્યાસ

✴️૧૯૦૪

પ્રથમ હોસ્પિટલ જ્હોનિસબર્ગ માં પ્લેગ ના રોગ શાળા સામે

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
💥 *કન્યાદાન યોજના: આ યોજના માં દીકરીના લગ્ન માટે મળશે 27 લાખ*

👌🏻દરરોજ બચાવો ખાલી 121
👌🏻 દિકરીના લગ્નની ચિંતા નહિ રહે
👌🏻 LIC પોલિસી હેઠળ દરરોજ આટલા રૂ. 121 જમા કરો અને મેળવો 21 વર્ષે લાભ

⤵️ *જાણો સમગ્ર માહિતી અને આજે જ લાભ લો*
✒️https://www.gyanmahiti.in/2021/10/lic-kanyadan-scheme.html

પરીક્ષા વગર સીધી ભરતી ધોરણ 10 પાસ માટે..

*💥ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા 40889 જગ્યાઓ માટે ભરતી*

*▪️લાયકાત:* 10 પાસ
*▪️પગાર ધોરણ:* રૂ.12000/-
*▪️ફોર્મ ની છેલ્લી તારીખ:* 16/02/2023
👉 https://www.gyanmahiti.in/2023/01/india-post-circle-gds-recruitment.html

*ધોરણ 10 પાસ તમામ મિત્રોને આ પોસ્ટ શેર કરો*
💥 *વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરત.*

‌✿ *ટોટલ પોસ્ટ:-* 558

✣ *લાયકાત:-* પોસ્ટ મુજબ

❉ *અરજી કરવાની છેલ્લી તારીખ:-* 09/02/2023

*✒️ફોર્મ ભરવા તથા ભરતી અંગે ની તમામ માહિતી નીચે લીંક પર આપેલ છે.*
👉 https://www.gyanmahiti.in/2023/02/vmc-recruitment-for-554-posts-2023.html

‌➺ તમારા દરેક સગા-સંબંધી મિત્રોને આ ભરતીની જાણ કરો.
*🇮🇳આજે અમદાવદ મોદી સ્ટેડિયમમાં રમાતી ભારત 🆚 ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ*

*🏏ભારતની પ્રથમ બેટિંગ*

*🏆આજની ત્રીજી T-20 મેચ લાઈવ જોવાની લિંક*
👉 https://www.gyanmahiti.in/2023/02/india-vs-new-zealand-t20i-live-updates.html

*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
*🌃GAIL ઇન્ડિયા દ્વારા નવી ભરતી ની જાહેર*

*▪️કુલ જગ્યા* : ૨૭૭

*▪️પોસ્ટ નામ*: મેનેજર, એન્જિનયર, ઓફીસર વગેરે

*▪️લાયકાત:* પોસ્ટ મુજબ

*▪️છેલ્લી તારીખ*: ૦૨.૦૨.૨૦૨૩

✒️ઓનલાઈન ફોર્મ ભરવા માટે અને વધુ માહિતી માટે જુઓ
👍🏻https://www.gyanmahiti.in/2023/02/gail-recruitment-2023.html

💫💫💫💫💫💫
*🌊 માત્ર ૩૯૯ રૂપિયામાં ૧૦ લાખનો અકસ્માત વીમો*

▪️૧૮ થી ૬૫ વર્ષની વયની વ્યક્તિને આ વીમા કવચ મળી શકશે.

▪️વીમા ધારકનું અકસ્માતે મૃત્યુ નીપજે તો વારસદારને ૧૦ લાખ રૂપિયા મળશે

*✒️વધુ માહિતી માટે નીચેની લિંક ઓપન કરો 👇*
*https://www.gyanmahiti.in/2022/07/ippb-group-accident-gaurd-policy.html

વીમો લેવા માંગતા લોકો ને મોકલો
2024/09/28 13:24:08
Back to Top
HTML Embed Code: