Telegram Web Link
🏅જ્ઞાનપીઠ મેળવનારા ગુજરાતીઓ🏅

1️⃣ ઉમાશંકર જોશી
🎖️ સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર
      ગુજરાતી સાહિત્યકાર.
વર્ષ     👉 1967
કૃતિ    👉 નિશીથ
સ્વરૂપ👉 કાવ્યસંગ્રહ

2️⃣ પન્નાલાલ પટેલ
🔸વર્ષ    👉 1985
🔸કૃતિ   👉 માનવીની ભવાઈ
🔸સ્વરૂપ👉 નવલકથા

3️⃣ રાજેન્દ્ર શાહ
🔺વર્ષ    👉 2001
🔺કૃતિ   👉 ધ્વનિ
🔺સ્વરૂપ👉 કાવ્યસંગ્રહ

4️⃣ રઘુવીર ચૌધરી
🔹 વર્ષ   👉 2015
🔹કૃતિ   👉 અમૃતા
🔹સ્વરૂપ👉 નવલકથા
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ  જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
ગાંધીજી વિશે માહિતી

ઉત્તમચંદ ગાંધી ક્યા રાજ્યના દિવાન હતા ?
પોરબંદર

કરમચંદ ગાંધી કેટલા વર્ષ પોરબંદરના દિવાન હતા
૨૮ વર્ષ

વેડછીમાં ગાંધી પ્રેરિત તાલીમને વરેલી આશ્રમ શાળા સ્થાપક કોણ હતા
જુગતરામ દવે

કરમચંદ ગાંધીએ પોરબંદર પછી ક્યા રાજનું દિવાન પદ સંભાળેલ
રાજકોટ

ગાંધીજી ઇંગ્લેન્ડમાં ક્યા ભારતીય પ્રખ્યાત ક્રિકેટરના મિત્ર હતા
જામ રણજિતસિંહ

કરમચંદ ગાંધીને પોરબંદરના દિવાન બનાવનાર રાજા કોણ હતા
રાણા વિક્રમાતજી

આંબલામાં સ્થપાયેલ તાલીમ આશ્રમ શાળાનુ નામ શું હતું
ગ્રામદક્ષિણામૂર્તિ

ગાાંધીજીની તાલીમનો દેશમાં પ્રથમ અમલ કરનાર કેળવણીકાર કોણ હતા
નાનાભાઇ ભટ્ટ

નાનાભાઇ ભટ્ટે તાલિમ માટે આશ્રમ શાળા ક્યા ગામમાં શરુ કરેલ
આંબલા

ગાંધી પ્રેરિત સૌ પ્રથમ ગ્રામવિદ્યાપીઠના સ્થાપક કોણ હતા
નાનાભાઇ ભટ્ટ
👇👇👇👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
અદભુત......👌👌
*લાઈટ એન્ડ સાઉન્ડ શો જુઓ.*
દરેક લોકોએ એક વખત જોવા જેવો અદભૂત નજારો⤵️
*https://bit.ly/3hLTmj1*

વધુને વધુ શેર કરો🙏🙏🙏
*📕વહીવટના સિદ્ધાંતો અને વાદો📕*

◆વૈજ્ઞાનિક સંચાલનનો પાયો પ્રથમ કયા દેશમાં નંખાયો
*✔️અમેરિકા*

◆'વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન' નામનો નિબંધ રજૂ કરનાર કોણ હતા
*✔️હન્રી ટોવેન*

◆'શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમય'ને લગતા અભ્યાસો પ્રથમવાર કોણે કર્યા હતા અને કાર્યાત્મક ફોરમેનશિપની વાત કોણે કરી હતી
*✔️ફરેડરિક વિન્સલો ટેઈલર*

◆'ટેઈલરનો વૈજ્ઞાનિક સંચાલનવાદ કાર્યના યાંત્રિક પાસા ઉપર ભાર મૂકે છે' એમ કોણે કહ્યું
*✔️રોબર્ટ હોક્સલી*

◆ફ્રેડરિક ટેઈલરે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક સંચાલનમાં ક્યારે કેન્દ્રિત કર્યું
*✔️1886*

◆વૈજ્ઞાનિક સંચાલન એ એક માનસિક ક્રાંતિ છે એમ કોણે કહ્યું
*✔️ફરેડરિક વિન્સલો ટેઈલર*

◆કામના શ્રેષ્ઠપણા ઉપર ભાર આપનાર સૌપ્રથમ અભિગમ
*✔️વજ્ઞાનિક સંચાલન*

◆નોકરશાહી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ Bureaucracy કઈ ભાષામાંથી આવ્યો
*✔️ફરેન્ચ*

◆'નોકરશાહી' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો
*✔️ગોર્ને*

◆'નોકરશાહી એ નિમાયેલ કર્મચારીઓનું વહીવટી માળખું છે.' એમ કોણે કહ્યું
*✔️એફ.એમ.માર્ક્સ*

◆વેબરનું 'નોકરશાહીનું મોડેલ'
*✔️આર્થિક સ્વરૂપનું હતું*

◆સંગઠનના ક્ષેત્રોમાં જૂનો અભિગમ કયો ગણાય છે
*✔️શાસ્ત્રીય*

◆શાસ્ત્રીય વિચારધારાના મુખ્ય સમર્થક કોણ છે
*✔️લયુથર ગુલીક*

◆શાસ્ત્રીય અભિગમનો કેન્દ્રવર્તી મુદ્દો
*✔️શરમવિભાજન*

◆'વહીવટી વિજ્ઞાનના પેપર્સ' પુસ્તકના લેખકો
*✔️ગલીક અને ઉર્વીક*

◆'સામાન્ય અને ઔદ્યોગિક સંચાલન' પુસ્તકના લેખક
*✔️સાયમન*

◆"કોઈપણ કાર્ય માટે કર્મચારીને એક જ સુપરવાઈઝર પાસેથી હુકમ મળવો જોઈએ."એમ કોણે કહ્યું
*✔️ફડરિક વિન્સલો ટેઈલર*

◆'ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી' પુસ્તકના લેખક
*✔️જમ્સ ડી.મૂની અને એલન સી.રેલે*

◆'સર્જનાત્મક અનુભવો' પુસ્તકના લેખક અને 1941માં તેમણે 'ગત્યાત્મક વહીવટી તંત્ર' પુસ્તક લખનાર
*✔️મરીપાર્કર ફોલેટ*

◆'સંગઠનો' નામનું પુસ્તક કોણે લખ્યું
*✔️હર્બર્ટ સાયમન*

◆'સંચાલન અને કામદારો' પુસ્તકના લેખક
*✔️રોથેલીસ બર્ગર અને ડિકન*

◆'વર્તનવાદી અભિગમ' પુસ્તકના લેખક
*✔️હર્બર્ટ સાયમન*


સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
🎆 *ʜᴀᴘᴘʏ ɴᴇᴡ ʏᴇᴀʀ 2023*
આ ફ્રેમમા ખાલી જગ્યામા તમારો-તમારા પરિવારનો ફોટો મુકી Happy New Year ની શુભેચ્છા પાઠવવા કાર્ડ તૈયાર કરો માત્ર 2 સ્ટેપમા.
*https://bit.ly/3WSs49h*

👌10 જેટલી નવી આકર્ષક ડીઝાઈન
▪️તજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે
*✔️સલ્ફર ડાયોક્સાઇડ*

▪️કત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે
*✔️સિલ્વર આયોડાઈડ*

▪️એક વેબસાઈટ પરથી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શુ કહે છે
*✔️સર્ફિંગ*

▪️એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે
*✔️હાઇપર લિંક*

▪️Ms Wordમાં H2O માં 2 ને કઈ અસર આપવામાં આવે છે
*✔️Subscript*

▪️Ms Word માં 15^th ઓગસ્ટમાં th ને કઈ અસર આપવામાં આવે છે
*✔️Superscript*

▪️ટરીટી ઓફ મદ્રાસ કઈ બાબત સાથે સંબંધિત છે
*✔️પરથમ એંગ્લો-મૈસુર યુદ્ધ*

▪️ટરીટી ઓફ મેંગલોર કયા યુદ્ધ દરમિયાન થઈ હતી
*✔️બીજું એંગ્લો-મૈસુર યુદ્ધ*

▪️ટરીટી ઓફ સેરીંગપટ્ટનમ કયા યુદ્ધ સાથે સંકળાયેલી છે
*✔️તરીજું એંગ્લો-મૈસુર યુદ્ધ*

▪️પરાચીન સમયમાં વેદ અને વેદાંગ શીખવનાર શિક્ષકને શુ કહેવાતું
*✔️ઉપાધ્યાય*

▪️પરાચીન સમયમાં કલ્પસુત્રો અને ઉપનિષદોની સાથે વેદો શીખવતા શિક્ષકો કોણ હતા
*✔️આચાર્ય*

▪️બદરોનો વિકાસ કરનાર સંસ્થા પેટ્રોનેટ LNG લિ. ક્યાં આવેલી છે
*✔️ભરૂચ*

▪️બદરોનો વિકાસ કરનાર સંસ્થા શેલ ઇન્ડિયા લિ. ક્યાં આવેલી છે
*✔️સરત*

▪️કયા ભૂગોળવિદ સૌરાષ્ટ્રને સેરોસ્ટમ કહેતા હતા
*✔️સટ્રેબો*

▪️સૌરાષ્ટ્રનું ઉચ્ચારણ સુરાષ્ટ્રીન તરીકે કોણ કરતા
*✔️ટોલેમી*

▪️ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો
*✔️પરિપ્લસ*

▪️કયા પ્રવાસીએ ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું હતું
*✔️માર્કોપોલો*

▪️ભગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો.
*✔️સર્યમંડળ*

▪️ભગોળ ક્ષેત્રે વારાહમિહિરનું પ્રદાન જણાવો.
*✔️પથ્વીનો વ્યાસ*

▪️ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
*✔️લખનઉ*

▪️કન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
*✔️નાગપુર*

▪️કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે
*✔️ઉત્તર પ્રદેશ*

▪️કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે
*✔️પજાબ*

▪️કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે
*✔️મધ્ય પ્રદેશ*

▪️કયો મહાસાગર સૌથી વિશાળ છે
*✔️પરશાંત મહાસાગર*

▪️દનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે
*✔️પસિફિક મહાસાગર*

▪️બરહ્માંડની ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતોમાં બિગ બેંગ સિદ્ધાંત કોણે આપેલો છે
*✔️ઈ.જ્યોર્જ લેમેત્ર દ્વારા*

▪️બરહ્માંડની ઉત્પત્તિ અંગે સ્થાયી અવસ્થા સિદ્ધાંત કોણે આપેલો છે
*✔️થોમસ ગોલ્ડ અને હર્મન બોન્ડી દ્વારા*

▪️બરહ્માંડની ઉત્પત્તિ અંગે કંપન બ્રહ્માંડ સિદ્ધાંત કોણે આપેલો છે
*✔️એલન સન્ડેસ દ્વારા*

▪️સમશિતોષ્ણ ઘાસના મેદાનો એટલે
*✔️પરેઈરિઝ*

▪️ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોને કહેવાય
*✔️સવાના*

▪️વિષુવવૃતિય પ્રદેશોમાં થતા ઘાસને કહેવાય
*✔️સલ્વા*
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🚕 *રીષભ પંતના કાર અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે*
કેવી રીતો થયો અકસ્માત
https://bit.ly/3Z2LhqI0
*🏛️ ધોરણ 12 પાસ માટે ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે ભરતી..*

*➟ પોસ્ટ :* ક્લાર્ક અને અન્ય
*➟ કુલ જગ્યાઓ :* 4500
*➟ પગાર ધોરણ :* 19,900/-

*⤵️વધુ માહિતી અને ફોર્મ ભરવાની લિંક*
👉 https://gyanmahiti.com/ssc-chsl-recruitment-2022-for-4500-vacancies/
━───────⊱◈✿◈⊰───────━
*👏🏻 તમારા દરેક મિત્રોને શેર કરો...*
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 02/01/2023
📋 વાર : સોમવાર

📜2 જાન્યુઆરી , 1757માં બ્રિટિશ સૈનિકોએ ભારતના કોલકાતા શહેર પર કબજો કર્યો હતો.

📜2 જાન્યુઆરી , 1839માં ફાંસના ફોટોગ્રાફર લઇ દાગુએરે ચંદ્રનો પહેલો ફોટો પ્રદર્શિત કર્યો હતો.

📜2 જાન્યુઆરી , 1954માં પદ્મ વિભૂષણ અને ભારત રત્ન પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.

📜2 જાન્યુઆરી , 1973માં જનરલ માનિક ‘ શોને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા.

📜2 જાન્યુઆરી , 1940માં ભારતીય અમેરિકી ગણિતજ્ઞ એસ .આર શ્રીનિવાસ વર્તનનો જન્મ થયો હતો.

📜2 જાન્યુઆરી 2010માં પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર રાજેન્દ્ર શાહનું અવસાન થયું હતું.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
╭───────────────╮
🗓️ *2023 નું ગુજરાતી કેલેન્ડર PDF* ╰───────────────╯
👉 https://bit.ly/3Z2SXta
Forwarded from MY POST
*તમારા ફોનમાં જે નામ સેવ કરેલ હશે તેનો ફોન કે મેસેજ આવે* ત્યારે આ એપ તેનું નામ બોલશે, વારંવાર ફોન જોવાનું ટાળો, *આ સુવિધા ફોનમાં રાખો*
👉 *https://bit.ly/3vhczfi*

*🚔કામમાં હોય કે ડ્રાઈવીંગ કરતા હોય ત્યારે આ સુવિધા ખૂબ કામ લાગશે*
Forwarded from MY POST
*📮ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી*

▪️પગાર ધોરણ - ૧૯,૯૦૦ થી ૬૩,૨૦૦
▪️છેલ્લી તારીખ: 09/01/2023
👉 https://www.gyanmahiti.in/2022/12/india-post-bharti-2022-for-group-c.html
━──────⊱◈✿◈⊰───────━
*🙏🏻નૌકરી શોધી રહેલા ભાઈઓ ને એકવાર જરૂર જાણ કરો*
Forwarded from MY POST
╭─────────────────────╮
‼️ *"ગુજરાત ઇ નિર્માણ કાર્ડ નોંધણી પોર્ટલ"*‼️ ╰─────────────────────╯

🔎 *કાર્ડ કેવી રીતે બનાવવું?*

👉 *ઈ નિર્માણ કાર્ડ ના ફાયદા*

👉 *જાણો તમામ માહિતી ગુજરાતી*
https://bit.ly/3WGMJO7

────────────────────
🀄️🔹સાવિત્રી બાઇ ફુલે🔹🀄️

➜શ્રીમતી સાવિત્રીબાઇ જ્યોતિરાવ ફુલેનો જન્મ 3 જાન્યુઆરી, 1831ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાઇગાવ ખાતે થયો હતો.

➜શ્રીમતી સાવિત્રીબાઇ ફુલે ભારતના પ્રથમ મહિલા શિક્ષક હતા. તથા સમાજ સુધારક, શિક્ષણવિદ્દ અને મહારાષ્ટ્રના કવિ હતા. જે સાવિત્રીબાઇ ફુલેના લગ્ન 1840માં જ્યોતિબા કુલે સાથે થયા હતા.

➜જ્યોતિબા કુલે (મહાત્મા) મહારાષ્ટ્ર અને ભારતમાં સમાજ સુધારણા ચળવળની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ ગણવામાં આવે છે.

➜સાવિત્રીબાઇ ફુલે ભારતની પ્રથમ ગર્લ્સ સ્કૂલના પ્રથમ આચાર્ય અને પ્રથમ કિશાન શાળાના સ્થાપક હતા.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
*💥 આવકનો દાખલો ઓનલાઈન કેવી રીતે કઢાવશો?*

*પ્રથમ આપડે વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે*

*ઓનલાઈન અરજી વિગત માટે*

👉 https://bit.ly/3IhRXLC
*સામાન્ય જ્ઞાન*

ઋગ્વેદમાં એક હજારથી વધુ ઋચાઓ આવેલી છે.ઋચાઓના સમૂહને શું કહેવાય છે
*સૂકત*

યુદ્ધના દેવતા કોણ છે
*ઇન્દ્ર*

હાલના પંજાબની આજુબાજુનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતો હતો
*સપ્તસિંધુ*

ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે
*ઉષ્ણકટિબંધ*

દીવાસળીની પેટી કયા વૃક્ષના લાકડામાંથી બને છે
*શિમળાના*

કયા વૃક્ષના લાકડાને લાંબા સમય સુધી ઉધઈ લાગતી નથી
*સાલના*

દરિયાના પાણીના શુદ્ધિકરણમાં કયું ખનિજ વપરાય છે
*ડોલોમાઈટ*

શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં કયું ખનિજ વપરાય છે
*અકીક*

સ્ટોરેજ બેટરી અને ઝિંક ઓક્સાઇડની બનાવટમાં કયું ખનિજ વપરાય છે
*સીસું*

ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે
*બનાસકાંઠા*

ટાઇલ્સનો ઉદ્યોગ ગુજરાતમાં ક્યાં વિકસ્યો છે
*મોરબી*

પહાડી વિસ્તારોમાં કયા પ્રકારના રેલમાર્ગનો ઉપયોગ વધુ થાય છે
*નૅરોગેજ*

બોધિગયા એટલે આજનું
*બિહાર*

ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે
*અખાત્રીજ*

મગધ એટલે આજનું
*બિહાર*

ઓડિશાનું પ્રાચીન નામ
*કલિંગ*

પ્રયાગ એટલે હાલનું
*અલાહાબાદ*

અયોધ્યાનું પ્રાચીન નામ
*સાકેત*

ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કોનીક સાથે થયા હતા
*લિચ્છવી જાતિની રાજકન્યા કુમારદેવી સાથે*

પેગ્વિન ભૂમિ તરીકે કયા ખંડને ઓળખવામાં આવે છે
*એન્ટાર્કટિકા ખંડ*

એન્ટાર્કટિકા ખંડમાં પ્રવેશનાર પ્રથમ વ્યક્તિ
*ઇ.સ.1772માં ,કેપ્ટન જેમ્સ કૂક*

સૌપ્રથમ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વ્યક્તિ
*રોનાલ્ડ એમુન્ડસન(નોર્વે)*

ઓસ્ટ્રેલિયાનો શોધક
*કેપ્ટન જેમ્સ કૂક*

ઓસ્ટ્રેલિયા તેવું નામ આપનાર
*ફ્લિન્ડર્સ*

વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ
*બ્રોકન હિલ*
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
*યોગાસનના ફાયદા*

સ્લિમ બનવા અને પેટની ચરબી ઘટાડવા દરરોજ માત્ર 20 મિનિટ કરો આ 3 યોગાસન, જિમ જવાની જરૂર પડશે નહીં
👉 https://bit.ly/3Gc6KpV
Forwarded from MY POST
તમારા ગામનો લેટેસ્ટ નકશો ડાઉનલોડ કરો ઓનલાઈન👇
https://www.gyanmahiti.in/2020/11/download-your-village-map-online-on.html
🏵🛡 સમાનાર્થી શબ્દો 🛡🏵

🎁આકાશ આભ/ આસમાન/નભ/અનંત/અંબર/ગગન/વિહાયત/ફલક/અંતરિક્ષ

🎁વિશ્વ સૃષ્ટિ/જગ/જગત/દુનિયા /સંસાર/ લોક/આલમ/બ્રહ્માંડ/ ભુવન/ખલક/દહર

🎁પૃથ્વી પૃથિવી/ઉર્વી/અવનિ/અચલા/ઈલા/ધરણિ/ ધરતી/ધરા/ધરિત્રી/ ધારિણી/ભૂલોક/વસુંધરા/વસુધા/વસુમતી/ રત્નગર્ભા

🎁સૂર્ય સૂરજ/રવિ/સવિતા/ભાનુ/ભાસ્કર/આદિત્ય/પ્રભાકર/દિવાકર/અર્ક/અર્યમા/ આફતાબ/ખુરશદે/ચિત્રભાનુ/ ચંડાંશુ/ ઉષ્ણાંશુ/દિનેશુ /ખગેશ/વ્યોમેશ/પૂષા/ અંશુમાન/અંશુમાલી /ખદ્યોત / અરિષ્ટ/કિરણમાલી

🎁દિવસ દહાડો/દિન/દી/અહ્‌ર/ (આજ)

🎁રાત રાત્રિ/રાત્રી/નિશા/નિશ/રજની/તમિસ્ત્ર

🎁ચાંદની ચંદની/ચાંદરડું/ચાદરણું/ચંદ્રકાંતા/ચંદ્રજ્યોત /ચંદ્રપ્રભા/ચંદ્રિકા/ચાંદરમંકોડું

🎁શાળા શાલા/નિશાળ/વિદ્યાલય/વિદ્યામંદિર/શારદામંદિર/વિનયમંદિર/જ્ઞાન મંદિર/અધ્યાપન મંદિર/બાલ મંદિર/ શિશુવિહાર/પાઠશાલા/મહાશાલા / વિદ્યાનિકેતન ગુરુકુળ/ અધ્યાપનવિદ્યાલય/વિદ્યાભારતી/ઉત્તરબુનિયાદી/આશ્રમશાળા/ફૂલવાડી/ આંગણવાડી

🎁ઘર ગૃહ/આવાસ/મકાન/ધામ/સદન/નિકેત/નિકેતન/નિલય/રહેઠાણ/નિકાય/નિવાસ્થાન/ભવન/બંગલી/બંગલો/હવેલીખોરડું/ખોલી/કુટિર/ઝૂંપડી /મઢી/છાપરી/ઠામ/પ્રાસાદ/મંજિલ/મહેલાત/મહેલ/મહોલાત/ફલેટ/વિલા

🎁પર્વત પહાડ/ગિરિ/નગ/અદ્રિ/ભૂધર/શૈલ/અચલ/કોહ/તુંગ/અશ્મા/ક્ષમાધર

🎁જંગલ વન/વગડો/અરણ્ય/રાન/ઝાડી/અટવિ/વનરાઇ/કંતાર

🎁વરસાદ વૃષ્ટિ/મેઘ/મેહ/મેહુલો/મેવલો/મેવલિયો/પર્જન્ય/બલાહક

●═════════════
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🛡સાબરકાંઠા જિલ્લાની મુખ્યનદી કઈ છે ?

♨️ હાથમતી નદી

🛡બનાસકાંઠા અને મહેસાણા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ?

♨️ સાબરમતી

🛡હરણાવ બંધ - ૧ ક્યાં આવેલો છે ?

♨️ ખડબ્રહ્મા

🛡હરણાવ બંધ - ૨ ક્યાં આવેલો છે ?

♨️ વિજયનગર

🛡ગહાઈ ડેમ કયા આવેલો છે ?

♨️ હિંમતનગર

🛡ગર્ભસ્થ શિશુના ધબકારા પ્રતિ મિનિટ કેટલ હોય છે?

♨️ ૧૪૦

🛡બડમિન્ટનના મેદાનને શું કહેવાય?

♨️ ટનિસ કોર્ટ

🛡ગજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે

♨️ રણછોડભાઇ ઉદયરામ

🛡ગાંધીજીને અંગ્રેજોએ કયા ઇલકાબથી નવાજ્યા હતા.

♨️ કસરે હિન્દ

🛡સવિધાન માટેની પ્રથમ બેઠક ક્યારે મળી હતી

♨️ ૯ ડિસેમ્બર ૧૯૪૬

👒 તાજેતર માં બદલાયેલ નામો 👒

અલાહબાદ 🍬 પરયાગરાજ

શિમલા 🍬 શયામલા

ફૈઝા બાદ 🍬 અયોધ્યા

ન્યારાયપુર 🍬 અટલ નગર

બોગીબિલ 🍬 અટલ સેતુ

બુંદેલ ખંડ 🍬 અટલ પંથ

🛡ગજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો?

♨️ કર્ણદેવ વાઘેલા

🛡ગર્ભાધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે?

♨️ ૨૮૦ દિવસ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
2024/09/28 15:25:37
Back to Top
HTML Embed Code: