Telegram Web Link
Forwarded from MY POST
🇮🇳 *દેશનું પ્રથમ સ્માર્ટ સીટી ગુજરાતમાં તૈયાર!*

🌆 *28-30 માળ ની ઊંચી બિલ્ડીંગો*
🚰 *કોઈપણ નળમાંથી પાણી પી શકો છો*

🗑️ *કચરો ક્યાંયથી પણ નાખો જાય સીધો પ્લાન્ટમાં*

*જુઓ વિડિઓ* 👇
*અહીંયા* 👉 : https://www.localjobscan.com/2022/12/gujarat-gift-city.html

🙏 *🔝 એકવાર જોશો વિદેશ ને ભૂલી જાશો* 🙏
ગુજરાતી સાહિત્ય સવાલ-જવાબ

પ્ર. 1 ) ભોજા ભગતની રચનાઓ કયા નામે ઓળખાય છે ?
જવાબ:- ચાબખા

પ્ર. 2 ) ભારતીય વિદ્યા ભવન ક્યુ સામયીક પ્રકાશીત કરે છે ?
જવાબ:- સમર્પણ

પ્ર. 3 ) ભારતીય સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
જવાબ:- ૧૯૫૪

પ્ર. 4 ) બરકત વિરાણીનું ઉપનામ જણાવો ?
જવાબ:- બેફામ

પ્ર. 5 ) ફરીદ અહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો ?
જવાબ:- આદિલ

પ્ર. 6 ) પ્રાગજી ડોસાનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?
જવાબ:- ગુજરાતી નાટક

પ્ર. 7 ) પ્રસ્તાવના રૂપે વાતને ટૂંકમાં રજુ કરવી તે ?
જવાબ:- મિતાક્ષરી

પ્ર. 8 ) નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે ?
જવાબ:- ઝૂલણા

પ્ર. 9 ) ધૂમકેતુ કયા લેખકનું ઉપનામ છે ?
જવાબ:- ગૌરીશંકર જોષી

પ્ર. 10 ) ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ?
જવાબ:- ધૂમકેતુ
👇👇👇👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
💠💠બંધારણ વન લાઇનર.....

🔴નાણાપંચનું ગઠન કોણ કરે છે ?
➡️રાષ્ટ્રપતિ

🔴નાણાપંચનું ગઠન કયા અનુચ્છેદ પ્રમાણે કરવામાં આવે છે ?
➡️280

🔴સામાન્ય પણે નાણાપંચનું ગઠન કેટલા વર્ષે કરવામાં આવે છે ?
➡️પાંચ

🔴નાણાપંચમા કેટલા સભ્યો હોય છે ?
➡️પાંચ

🔴નીચેનામાંથી નાણાપંચમાં એક સભ્ય કોણ હોય છે ?
➡️હાઇકોર્ટના ન્યાયાધીશ
👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
*😍 વોટ્સએપ સ્ટીકર એપ*

*હવે માત્ર સ્ટીકર મોકલી ને જ તમારા મિત્રો ને આપો જવાબ, બનાવો તમારા મનપસંદ સ્ટીકર*

મજેદાર સ્ટીકર મેકર એપ
👉 *https://bit.ly/3hBEtzv*
Forwarded from MY POST
👌 નઃ ભૂતો....નઃ ભવિષ્યતિ.....

🎆🌅 *પ્રમુખસ્વામિ મહારાજ શતાબ્દી મહોત્સવનો* અદ્ભુત.....રાતનો નઝારો
*https://bit.ly/3hlBdIj*

આ વિડીયોમા પ્રમુખસ્વામિ નગરનો રાતના લાઈટીંગ મા નઝારો જોયા બાદ તમને પણ પ્રમુખસ્વામિ નગર જોવા જવાનુ મન થશે.
આપણું સૂર્યમંડળ

1.નીચેના પૈકી કોનો સૂર્યમંડળમાં સમાવેશ થતો નથી ?
જવાબ: તારાઓ

2.સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે ?
જવાબ: શુક્ર

3.સૂર્યમંડળનો લાલ રંગનો ગ્રહ કયો છે ?
જવાબ: મંગળ

4.કયા ગ્રહને 'સવારનો તારો' કહે છે ?
જવાબ: શુક્ર

5.ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે ?
જવાબ: 1317

6.નીચેના પૈકી આંતરિક ગ્રહ કયો છે ?
જવાબ: શુક્ર

7.નીચેના પૈકી બાહ્ય ગ્રહ કયો છે ?
જવાબ: શનિ

8.નીચેના પૈકી કયો ગ્રહ નરી આંખે જોઈ શકાતો નથી ?
જવાબ: નેપ્ચુન

9.નીચેના પૈકી કયા ગ્રહને ઉપગ્રહ નથી ?
જવાબ: બુધ

10.કયો અવકાશી પદાર્થ 'ખરતા તારા'થી ઓળખાય છે ?
જવાબ: ઉલ્કા

11.ધૂમકેતુને કયા નામથી ઓળખવામાં આવે છે ?
જવાબ: પૂંછડિયો તારો

12.હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ?
જવાબ: 76 વર્ષ

13.સૂર્યમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
જવાબ: બુધ

14.1 પ્રકાશવર્ષ એટલે કેટલા કિલોમિટર ?
જવાબ: 9.46x1012

15.ધૂમકેતુઓ કોનામાંથી છૂટા પડેલા સભ્યો છે ?
જવાબ: ઊર્ટના વાદળ

16.ઉલકાને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
જવાબ: ખરતા તારા

17.સૂર્યમંડળના ગ્રહોના નિર્માણ સમયે ગ્રહ બનવામાં નિષ્ફળ નિવડેલા નાના નાના ખડકોને શું કહે છે ? Ut
જવાબ: લઘુગ્રહો

18.સૌથી વધુ ગુરુત્વાકર્ષણબળ કયા ગ્રહનું છે ?
જવાબ: ગુરૂ

19.કયા ગ્રહની ફરતે સુંદર વલયો આવેલા છે ?
જવાબ: શનિ

20.કયો ગ્રહ સવારના તારા તરીકે ઓળખાય છે ?
જવાબ: શુક્ર
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
📚કહેવતો 📚    
📚📚📚📚📚
(૧)   વાડ થઇને ચીભડાં ગળે- રક્ષક જ ભક્ષક બને.

(૨)   નાચવું નહી એને આગણું વાકું-કામ કરવાનું મન ન હોવુંં.

(૩)   ઉતાવળે આંબા ન પાકે-ધીરજ રાખવાથીકામ સારૂ થાય.

(૪)   ઝાઝા હાથ રળિયામણાં-સાથે મળીને બધાં વ્યકિતઓ કામકરેતો તે કામ   ઝડપથી પુરૂ થાય છે.

(૫)  પારકી મા જ કાન વીંધે – લોહીનો સંબંધ  ન હોય તે  વ્યકિત જકષ્ટદાયક કેળવણી આપી શકે છે.

(૬)  મોરનાં ઈંડાને ચીતરવા ન પડે-માતાપિતાના સંસ્કાર સંતાનમાં આપો આપ ઉતરી આવે છે.

(૭)  પાકે ઘડે કાઠાં ન ચડે- ઉમર થયા પછી કુટેવોમાં સુધારો  ન આવે .

(૮)   ન બોલવામાં નવગુણ- મૌન રહેવું એ

(૯)   ખાલી ચણો વાગે ઘણો-પોતાને આવડતું ન હોવા છતાં  અવડે છે તેવો દેખાવ કરે.

(૧૦)  અધૂરો ઘડો છલકાય ઘણો-પોતાને આવડતું ન હોવા છતાં  અવડે છેતેવો દેખાવ કરે.

(૧૧)  સાપને ઘર પરોણા સાપ- એક ભૂખ્યો હોય તે બીજા ભૂખ્યાને  શું ખવડાવે .

(૧૨)  એક સાંધીએ ત્યાં તેર તુટે –  એક મુશ્કેલીમાંથી માંડમાંડ બહાર આવીએ ત્યાં બીજી અનેક મુશ્કેલી અવીને ઉભી રહે.

(૧૩)  ગરજવાનને અક્કલ ન હોય – સ્વાર્થી માણસ પોતાનાં સ્વાર્થ માટેસારાસારાનો વિચાર ન કરે.

(૧૪)  પાણી પહેલાં પાળ બાંધવી-કોઇ પણ કામ  તેના નિરધારિત સમય પહેલા કરવાથી તે કામમાં ફાયદો થાય છે.

(૧૫)  દુકાળમાં અધિક માસ-દુષ્કાળમાંઅનેક આફતો નો સામનો કરવો પડે ત્યાં  તેજ

(૧૬) વર્ષમાં અધિક માસ આવે  એટલે  તેર મહિના વિતાવવા કપરા પડે.

(૧૭) દુનિયાનો છેડો ઘર-માણસ દુનિયામાં બધે ભમે પણ પોતાને સાચી સુખશાંતિનો અનુભવતો ઘરમાં જ થાય છે.

(૧૮) બાંધી મૂઠી લાખની-કોઇ ખનગી વાત જાહેર ન થાય ત્યાં સુધીજ વ્યકિતનીઆબરૂ જળવાઇ રહે છે.

(૧૯)  ઘેર ઘેર માટીના ચુલા- દરેક ઘરની કેટલીક પરિસ્થિતિ સરખી  હોય છે.

(૨૦)  કાંકરે કાંકરે પાળ બંધાય-થોડું થોડ્રં કરતાં ભારે કામ પણ પાર પડે છે.

(૨૧)  ચોર કોટવાલને દંડે-ગુનો કરનાર વ્યકિત પોતાને  પકડનાર પર દોષારાપણ કરે છે.

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
📲 *આવી ગઈ જોરદાર એપ્પ* 👋🏻👋🏻
આ APP ના *એકવાર ફીચર્સ જુઓ* 🤳

*- લગ્ન વિડિઓ*
*- બર્થડે વિડિઓ*
*- બેબી બોર્ન વિડિઓ*
*- રીલ્સ વિડિઓ*

🕺 *બનાવો એક દમ ફ્રી, પાડો મિત્રો સામે વટ*

📝 *20 થી વધુ અલગ અલગ Category*

*App* 👉 :- https://bit.ly/3jlgOnH

😲 *ફીચર્સ જોઈ ચોંકી જશો* 😮
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📜22 ડિસેમ્બર , 1843માં રવિન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોર બ્રહ્મા સમાજમાં સામેલ થયા.

📜22 ડિસેમ્બર , 1882માં થોમસ એડિશના દ્વારા બનાવવામાં આવેલ બલ્બથી પ્રથમ વખત ક્રિસમસ ટ્રી સજાવવામાં આવ્યું હતું.

📜22 ડિસેમ્બર , 1940માં માનવેંદ્ર નાથ રાચે રિડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપનાની ઘોષણા કરી હતી.

📜22 ડિસેમ્બર , 1966માં જવાહરલાલ નેહરુ ' વિશ્વવિદ્યાલય ( JNU ) નવી દિલ્હીની સ્થાપના ' JNU અધિનિયમ અંતર્ગત ભારતીય સંસદા દ્વારા કરવામાં આવી હતી.

📜22 ડિસેમ્બર , 1953ના રોજ ગુરુ રામકૃષ્ણ પરમહંસના પત્ની અને આધ્યાત્મિક સાથી શારદા દેવીનો જન્મ થયો હતો.

📜22 ડિસેમ્બર , 1958માં ભારતીય સુપ્રસિદ્ધ ક્રાંતિકારીઓમાંના એક તારકનાથ દાસની અવસાન થયું હતું
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
*😱 આ રિક્ષા છે કે મીની બસ*

એક રીક્ષામાં 27 પેસેન્જર નો ઢગલો, પોલીસે ગણી ગણી ને પેસેન્જર ને બહાર કાઢ્યા,
જુઓ વાઇરલ વિડિયો
👉 *https://bit.ly/3BJ1QhD*
ભારતનાં મહત્વના યુદ્ધ
__

1) તરાઈ નું પ્રથમ યુદ્ધ

ઇ.સ. 1191

- (હરિયાણા)
પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘોરીને હરાવો

__

2) તરાઈનું બીજું યુદ્ધ

ઇ.સ. 1192


મહમદ ઘોરી અનૅ પૃથ્વીરાજ ચૌહાણ વચ્‍ચૅ( પૃથ્વીરાજ ચૌહાણની હાર)


__

3) પાણીપતનું પ્રથમ યુદ્ધ

ઇ.સ.1526

(હરિયાણા)

બાબરે ઈબ્રાહીમ લોધી ને હરાવ્યો


__

4) પાણીપત નું બીજું યુદ્ધ

ઇ.સ.1556

અકબર અને હેમુ વચ્ચે( તેમાં હેમુની હાર)


__

5)પાણીપતનું ત્રીજું યુદ્ધ

ઈ.સ.1761

અહમદશાહ અબ્‍દાલી - મરાઠા વચ્‍ચૅ( મરાઠાની હાર )

__

6) ખાંડવાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1527

બાબર અનૅ રાણા સાંગા વચ્‍ચૅ
( રાણા સાંગાની હાર)

__

7) ચંદૅરાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1528

બાબરે મૅદનીરાયનૅ હરાવ્‍યો

__

8)ઘાઘરનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1529

બાબરે અફઘાનનૅ હરાવ્‍યા

__

9)ચૌસાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1539

શૅરશાહ સુરીએ હુમાયુનૅ હરાવ્‍યો

__

10) કનૌજનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1540

શૅરશાહ સુરીએ હુમાયુનૅ હરાવ્‍યો

__

11) તાલીકોટાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1565

વિજયનગર સામ્રાજ્‍ય નાશ પામ્‍યું૰

__

12) હલ્‍દિઘાટીનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1576

અકબરૅ મહારાણા પ્રતાપનૅ હરાવ્‍યા

__

13) પ્‍લાસીનું યુધ્‍ધ

પશ્રિમ બંગાળ

ઈ૰સ૰ 1757 ( 23 જુન )

રોબટ ક્‍લાઈવે સિરાજ-ઉદ્‍-દૌલાનૅ હરાવ્‍યો

__

14) વાડીવાસનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1760

ફ્રાસ સામ્રાજ્‍યનું પતન

__

15) બક્‍સરનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1764 ( 22 ઓક્‍ટોબર )

અંગ્રેજોએ મીરકાસીમનૅ હરાવ્‍યો


પછી બંગાળ , બિહાર અનૅ ઓરીસ્‍સામાં સત્‍તા મળી૰
▪️▪️▪️
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*✍️અગત્યના પ્રશ્ર્નો બંધારણ*

1. કેબિનેટ મિશન અંતર્ગત બંધારણ સભાની રચના ક્યારે ?
✔️૯ ડીસે. ૧૯૪૬

2. તેમા સભ્યો કેટલા હતા?
✔️૩૮૯ અસ્થાઈ અને ૭ સ્થાઈ

3. અસ્થાઈ અધ્યક્ષ ?
✔️ડૉ સચ્ચિદાનંદ સિંહ

4. સ્થાયી અધ્યક્ષ ?
✔️ડૉ રાજેંદ્ર પ્રસાદ

5. બંધારણીય સલાહકાર?
✔️બી.એન.રાવ

6. એક માત્ર મહિલા સભ્ય?
✔️સરોજીની નાયડૂ

7. બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજ ક્યારે સ્વિકાર્યો?
✔️૨૨ જુલાઈ ૧૯૪૭

8. સંસદનો ખ્યાલ, સ્પીકરનો હોદ્દો. વડાપ્રધાન, મંત્રી મંડળ કયા દેશમાંથી લેવામાં આવ્યો?
✔️ઈગ્લેંડ

9. આમુખનો ખ્યાલ અને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા?
✔️અમેરિકા

10. મૂળભૂત ફરજો ક્યા દેશમાંથી ?
✔️રશિયા

11. મૂળભૂત અધિકાર ?
✔️અમેરિકા

12 જાહેર રોજગારી બાબત સમાનતા કઈ કલમ અનુસાર?
✔️કલમ ૧૬

13. વાણી સ્વતંત્ર્યનો અધિકાર કઈ કલમ અનુસાર મોકુફ રાખી શકાય?
✔️કલમ ૩૫૯
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
અદભુત......👌👌
*લાઈટ એન્ડ સાઉન્ડ શો જુઓ.*
દરેક લોકોએ એક વખત જોવા જેવો અદભૂત નજારો⤵️
*https://bit.ly/3hLTmj1*

વધુને વધુ શેર કરો🙏🙏🙏
🔺રામ ના ધનુષ નુ નામ કોદંડ

🔺અર્જુન ના ધનુષ નુ નામ ગાંડીવ

🔺વિષ્ણુ ના ધનુષ નુ નામ સારંગ

🔺મહાદેવ શંકર ના ધનુષ નુ નામ પિનાક

🔺કર્ણ ના ધનુષ નુ નામ વિજય

🔺રાવન ના ખડ્ગ અસ્ત્ર નુ નામ ચંન્દ્રહાસ

🔺કૃષ્ણ ના ચક્ર નુ નામ સુદર્શન ચક્ર

🔺નોધ સીતાના સ્વયંવર વખતે જે શિવજી નુ ધનુષ મુક્યુ હતુ તેનુ નામ ત્ર્યંબક હતુ.



🔹ગાંડીવનો અર્થ “વ્રજની ગાંઠમાંથી બનેલ”

🔹કોદંડ અર્થાત્ “ વાંસમાંથી નિર્મિત”. 



🔸જગન્નાથ માં જે રથયાત્રા નીકળે છે તેમા
જગન્નાથનાં રથનું નામ 'નંદીઘોષ' છે

🔸 રાવણ ના વિમાન નુ નામ પુષ્પક

🔸મહાદેવ ના ગળા માં જે નાગ છે તેનુ નામ વાસુકી


સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
*🆕💥સહાય પેકેજ જાહેર* આગામી 100 દિવસમાં આ યોજના હેઠળ ખેડૂતોને 417 કરોડ ચૂકવાશે, *સરકારની મોટી જાહેરાત*

*👉https://bit.ly/3YEjEnT*
Forwarded from MY POST
માઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી ભમરડાંની જેમ ફરતી દેખાઈ પૃથ્વી, જોતા જ રહી જશો મનમોહક નજારો👌

🌎 360 ડિગ્રી એન્ગલથી વીડિયો કર્યો શુટિંગ👇

👉🏻 https://bit.ly/3YEjEnT
❇️ વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ ક્યા દેશનું છે ? – ભારત

❇️ મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે કયું શહેર જાણીતું છે ? – જામનગર

❇️ઝડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માગેલો ?
– બરડો

❇️ધીરા ભગતના પદો ક્યા નામે ઓળખાય છે ? – કાફી

❇️ ‘બોહાડા’ લોકનૃત્ય કઈ કોમના લોકોનું છે ? – કોંકણા લોકોનું

❇️“ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?
– ધોરડો

❇️ દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે ? – કચ્છ

❇️ભવાઈ મંડળીના મોવડીને ........ નામે ઓળખાવામાં આવે છે ? – નાયક

❇️ગજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓળખાય છે ? – નડિયાદ

❇️ ‘ઉજ્જૈન’ નું પ્રાચીન નામ શું હતું ?
– અવંતિ

❇️ ગજરાતી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ક્યા નામથી જાણીતા હતા ?
– અભિનય સમ્રાટ

❇️ રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?
– રેપો રેટ

❇️કયો દેશ ‘પેગોડાઓના દેશ’ તરીકે ઓળખાતો હતો ? – મ્યાનમાર

❇️ભારતીય વાયુસેનાનું ધ્યેયવાક્ય શું છે ? – નભ: સ્પર્શ દિપ્ત્મ:

❇️ગાંધીજી વિદેશમાંથી ભારત પરત ફર્યા તેની ક્યા વર્ષમાં શતાબ્દી પૂર્ણ થઇ ?
– 2015માં
〰️〰️〰️〰️〰️〰️〰️
👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
❇️ વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ ક્યા દેશનું છે ? – ભારત

❇️ મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે કયું શહેર જાણીતું છે ? – જામનગર

❇️ઝડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માગેલો ?
– બરડો

❇️ધીરા ભગતના પદો ક્યા નામે ઓળખાય છે ? – કાફી

❇️ ‘બોહાડા’ લોકનૃત્ય કઈ કોમના લોકોનું છે ? – કોંકણા લોકોનું

❇️“ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?
– ધોરડો

❇️ દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે ? – કચ્છ

❇️ભવાઈ મંડળીના મોવડીને ........ નામે ઓળખાવામાં આવે છે ? – નાયક

❇️ગજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓળખાય છે ? – નડિયાદ

❇️ ‘ઉજ્જૈન’ નું પ્રાચીન નામ શું હતું ?
– અવંતિ

❇️ ગજરાતી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ક્યા નામથી જાણીતા હતા ?
– અભિનય સમ્રાટ

❇️ રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?
– રેપો રેટ

❇️કયો દેશ ‘પેગોડાઓના દેશ’ તરીકે ઓળખાતો હતો ? – મ્યાનમાર

❇️ભારતીય વાયુસેનાનું ધ્યેયવાક્ય શું છે ? – નભ: સ્પર્શ દિપ્ત્મ:

❇️ગાંધીજી વિદેશમાંથી ભારત પરત ફર્યા તેની ક્યા વર્ષમાં શતાબ્દી પૂર્ણ થઇ ?
– 2015માં
〰️〰️〰️〰️〰️〰️〰️
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🌻🥦ભારતમાં હાલ કેટલા વાઘ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે?

➡️38✔️

🌻🥦ગુજરાતમાં ચેરનું જંગલ ક્યાં આવેલું છે?

➡️કચ્છ✔️

🌻🥦ગુજરાતમાં કઈ સંસ્થા વન સરક્ષણ નું કામ કરે છે?

➡️ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી✔️

🌻🥦દુનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે?

➡️યલોસ્ટોન પાર્ક✔️

🌻🥦વાયુ પ્રદુષણ અધિનિયમ ક્યારે અમલ માં આવ્યો?

➡️1975✔️

🌻🥦સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે?

➡️કોઇમ્બતુર✔️

🌻🥦J.F.M નું પૂરું નામ જણાવો?

➡️જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ✔️

🌻🥦વન મહોત્સવનો પ્રારંભ સૌપ્રથમ કોના દ્વારા થયો હતો?

➡️કનૈયાલાલ માણેકલાલ મુનશી✔️

🌻🥦કેન્દ્ર સરકારે નવી વનનીતિ ક્યારે જાહેર કરી?

➡️1988✔️

🌻🥦ભારતમાં ચંદનના વૃક્ષો સૌથી વધારે કયા રાજ્યમાં આવેલા છે?

➡️કર્ણાટક✔️
👇👇👇👇👇👇👇👇👇👇👇

https://gyanmahiti.com/wp
2024/09/28 17:15:32
Back to Top
HTML Embed Code: