Telegram Web Link
ઘરેલુ ઉપચારની આ PDF માં સરસ આયુર્વેદિક માહિતી આપવામાં આવેલી છે જે તમને ખૂબ ઉપયોગી થશે સેવ કરી રાખો આ ગુજરાતી pdf 👇
*➡️ https://bit.ly/3ueSXIx*
(1) સોનાની સંજ્ઞા ➜ Au

(2) તાંબાની સંજ્ઞા ➜ Cu

(3) ચાંદીની સંજ્ઞા ➜ Ag

(4) મેગ્નેશીયમની સંજ્ઞા ➜ Mg

(5) પોટેશિયમની સંજ્ઞા ➜ K

(6) ઝિંકની સંજ્ઞા ➜ Zn

(7) પારાની સંજ્ઞા ➜ Hg

(8) લેડની સંજ્ઞા ➜ Pb

(9) બોકસાઇટ કોની કાચી ધાતુ ➜ એલ્યુમિનિયમ

(10) સિનેબાર કોની કાચી ધાતુ ➜ પારો

(11) એસિડની લાક્ષણીકતા ➜ સ્વાદે ખાટા – ભૂરા લિટમસપત્રને લાલ બનાવે

(12) બેઈઝની લાક્ષણિકતા ➜ સ્વાદે તુરા, લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે

(13) આવર્ત કોષ્ટક કોને તૈયાર કર્યું ➜ 1869, મેન્ડેલીફ

(14) દુધમાં કયો એસિડ ➜ લેકટીક એસિડ

(15) લીંબુ – નારંગીમાં કયો એસિડ ➜ સાઈટ્રિક એસિડ

(16) આમલીમાં કયો એસિડ ➜ ટાટૅરીક એસિડ

(17) સોડીયમ બાય કાર્બોનેટનું અણુ સુત્ર શું? ➜ NaHCO3

(18) સોડીયમને શેમાં રાખવામાં આવે ? ➜ કેરોસીન

(19) સોનાની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે ? ➜ કેરેટ

(20) સફેદ સોનું ➜ પ્લેટીનમ

(21) યુરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન ➜ જદુગૌડા (ઝારખંડ)

(22) કૃત્રિમ વરસાદ માટે ➜ સિલ્વર આયોડાઈડ (પ્રવાહી અધાતુ - બ્રોમીન)

(23) સામાન્ય તાપમાને પ્રવાહી ધાતુ ➜ પારો

(24) ફયુંજમાં શેની મિશ્રધાતુ ➜ ટીન અને લેડ

(25) કેન્સરમાં શેનો ઉપયોગ થાય ? ➜ કોબાલ્ટ - 60

(26) ધાતુને પીગાળવા માટે કઈ ધાતુ ? ➜ ફોલોરસ્પાર

(27) સૌથી સખત – હીરો, સૌથી સખત ધાતુ ➜ પ્લેટીનિયમ

(28) ગતિના નિયમોના શોધક ➜ ન્યુટન

(29) વિદ્યુત અવરોધનો નિયમ ➜ ઓહમ

(30) રેડીયમની શોધ ➜ મેડમ કયુરી

(31) લોલકનો નિયમ ➜ ગેલેલિયો

(32) વિદ્યુત આકર્ષણ નો નિયમ ➜બ માઈકલ ફેરાડે

(33) ડિઝલ એન્ઝીનના શોધક ➜ રુડોલ્ફ ડિઝલ

(34) લિફટના શોધક ➜ એલીસા ઓટીસ

(35) રેડીયોના શોધક ➜ જી.માર્કોની (ઇટાલી)

(36) X – Ray મશીનના શોધક ➜ રોન્ટેજન

(37) પ્રિન્ટીંગ પ્રેસના શોધક ➜ ગુડન બર્ગ

(38) સબમરીનના શોધક ➜ બેસનેલ

(39) મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન ➜ એપીકલ્ચર

(40) વ્યાપારી સ્તરે ફળોની ખેતી ➜ હોર્ટીકલ્ચર

(41) સેતુરના વૃક્ષોની ખેતી ➜ સેરીકલ્ચર

(42) દ્રાક્ષની ખેતી ➜ વોટીકલ્ચર

(43) અળસિયા પાલન ➜ વર્મીકલ્ચર

(44) પોલ્ટ્રી ફાર્મિંગ ➜ મરઘા પાલન

(45) સુવરના માસને શું કહે છે ➜ પોર્ક

(46) ગાયના માસને શું કહે છે? ➜ બીફ

(47) ટાઈફોડ શેનાથી થાય ➜ બેકટેરિયા

(48) ધનુર શેને પ્રભાવિત કરે ➜ ચેતાતંત્રને

(49) ક્ષય શેનાથી થાય ➜ બેકટેરિયા

(50) કોલેરા શેનાથી થાય ➜ બેકટેરિયા

(51) મરડો શેનાથી થાય ➜ પ્રજીવ (બેકટેરિયા)

(52) ન્યુમોનિયા શરીરમાં કયાં થાય ➜ ફેફસામાં

(53) ગ્લોકોમાં શરીરમાં કયાં થાય ➜ આંખમાં

(54) અછબડા શેનાથી થાય ➜ વાઈરસ

(55) મેલેરિયા શેનાથી થાય ➜ પ્રજીવ (એનાફીલીસ – માદા મચ્છરના કરડવાથી)

(56) સ્વાઈન ફલુ માટે કયો વાઈરસ ➜ H1 N1 શોધ - મેસ્કોમાં

(57) ફુગથી થતા રોગ ➜ ધાધર, ખરજવું, અસ્થમા

(58) પાયોરિયા શરીરના કયાઅંગમાં ➜ દાંતમાં

(59) કાલાજામર શેનાથી થાય ➜ પ્રજીવ (સેન્ડ ફલાઈ)

(60) સૌથી નાણું હાડકું કયું ? કયાં ? ➜ પૈગડું (કાનમાં)

(61) સૌથી લાંબુ હાડકું કયું ? ➜ સાથળનું (ફિમર)

(62) હિમોગ્લોબીન માટે કયું ખનીજ દ્રવ્ય ➜ લોહતત્વ, Bb

(63) અસ્થી માટે કયું વિટામીન જરૂરી ? ખનીજ દ્રવ્ય ? ➜ વિટામીન ડી, કેલ્શિયમ

(64) એસીડોનો રાજા ➜ સલ્ફ્યુરિક એસિડ (H2SO4)

(65) પાચનની શરૂઆત ક્યાંથી થાય ➜ મુખ

(66) ધમનીમાં કેવું લોહિ વહે ? ➜ શુદ્ધ

(67) શીરામાં કેવું લોહિ વહે ? ➜ અશુદ્ધ

(68) સર્વદાતા બ્લડ ગ્રુપ ➜ O+

(69) સર્વગ્રાહી બ્લડ ગ્રુપ ➜ AB

(70) અડ્રીનલ ગ્રંથી કયા આવેલી ? ➜ કિડનીની ઉપર

(71) માસ્ટર ગ્લેન્ડ ➜ પીચ્યુટરી

(72) શરીરનું તાપમાન કઈ ગ્રંથી જાળવે ➜ હાઈપોથેલેમસ

(73) શરીરની સૌથી મોટી ગ્રંથી ➜ યકૃત (લીવર)

(74) ડાયાબીટીસ શેની ઉણપથી થાય ➜ ઈન્સ્યુલીન

(75) કવીનાઈન કયા રોગમાં વપરાય ➜ મેલેરિયા

(76) કવીનાઈન કયા વૃક્ષમાંથી બનાવામાં આવે છે ? ➜ સીકોના

(77) લઘુદ્રષ્ટિ કયા ચશ્માં ➜ અંતર્ગોળ

(78) ગુરુદ્રષ્ટિ કયા ચશ્મા ➜ બહિર્ગોળ

(79) ચામડીનો કાળો કે ગોરો રંગ કોને આભારી ➜ મેલેનીનને

(80) પીનીયલ ગ્રંથી કયા પ્રાણીમાં જાગ્રત ➜ દેડકા

(81) શરીરનું સંતુલન જાળવવા માટેનું અંગ કયું ➜ કાન

(82) થાઈરોઈડ ગ્રંથી કયાં આવેલી ? ➜ ગાળામાં શ્વાસનળીની ઉપર

(83) સ્વાદુપિંડમાંથી કયા અંત:સ્ત્રાવ આવે છે ? ➜ ઈન્સ્યુલીન અને ગ્લુકાગોન

(84) પાણીમાં દ્રાવ્ય વિટામીન ➜ વિટામીન બી અને સી (રોજ લેવા પડે)

(85) ચરબીમાં દ્રાવ્ય વિટામીન ➜ એ.ડી.ઈ.કે

(86) માનવનું વૈજ્ઞાનિક ➜ હોમો સેપીયન્સ

(87) સૌથી મોટું રણ ➜ સહારાનું રણ

(88) સૌથી ગરમ સ્થળ ➜ લીબીયા

(89) સુંદર ઘડિયાળો માટે જાણીતો દેશ ➜ સ્વિટઝરલેન્ડ

(90) વિશ્વનો અન્ન ભંડાર ➜ યુક્રેન
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from GYANMAHITI IN POST
🗳️ *ગુજરાત માં કોની સરકાર બનવી જોઈએ ?*
*વોટ આપવા લિંક ઉપર ક્લિક કરો*
https://www.gyanmahiti.in/2022/11/vote-for-elections-in-gujarat-2022-live.html

*બીજા લોકો ને મોકલીને કહો વોટ કરે 🙏*
*ભાઈ બહેનો મિત્રો, ભારત દેશને બચાવવા ખૂબ અગત્યનું છે જરૂર વાંચજો.*

ટાટા એ ઓનલાઇન શોપિંગ એપ ચાલુ કર્યું છે. તો ચાયનીઝ કે ભારત બહાર ની એપ માંથી ખરીદી બંધ કરી ટાટા એપ માંથી ખરીદી શરૂ કરો, દેશમાં આફ્ત સમયે ટાટાએ ખૂબ મોટું દાન કર્યું છે. બીજી વાત વિદેશી એપમાંથી ખરીદી કરવાથી ખૂબ મોટા પાયે વિદેશ માં રૂપિયા જાય છે, તો ટાટાની એપમાંથી ખરીદી કરવાથી આપણા પેસા આપણા દેશમાં જ રહેશે, તો દેશને સમૃદ્ધ કરવાની આથી બીજી કઇ રીત હોય શકે, આ સાથે ટાટા એપ ડાઉલોડ કરવાની લીંક નીચે આપેલ છે ખૂબ સરસ વેરાયટી ડિસ્કાઉન્ટ માં મળે છે. તો આજે જ ડાઉનલોડ કરો અને ચેક કરો. તમારા બધા કોન્ટેક્ટ માં ફોરવર્ડ કરો, ૧૨૫ કરોડ ભારતીયો સુધી આ જોઈએ . આભાર

*👉 https://bit.ly/3V6nSSO*

*આ મેસેજ 5 જાણને મોકલો*
*🎾 ભારત Vs ન્યુઝીલેન્ડ ફેસબુક પર લાઈવ મેચ જોવાની લિંક...*
👉 https://www.gyanmahiti.in/2022/11/ind-vs-nz-1st-odi-match-score-updates.html

*👍તમામ ક્રિકેટ પ્રેમી સુધી આ લિંક મોકલો..*
🛤️ *ગીરનાર જંગલ 360*

🏔️ *વરસાદમાં જંગલનો અદભુત ડ્રોન નજારો*
🌨️ *સિંહ દર્શન, જંગલ સફારી જુઓ*
👉 *http://bit.ly/3Rxc36Y*
*📢 આધારકાર્ડ ફ્રિ ઓનલાઈન સુધારા સેવા ઘરે બેઠા*

1️⃣ મોબાઈલ નંબર બદલો
👉🏻 http://bit.ly/3uYsgsc
2️⃣ એડ્રેસ બદલો
👉🏻 http://bit.ly/3uYsgsc
3️⃣ આધારકાર્ડ ડાઉનલોડ કરો
👉🏻 http://bit.ly/3uYsgsc
*4️⃣ તમારું આધારકાર્ડ છેલ્લા ૬ મહિનામાં ક્યાં વપરાયું ચેક કરો.*
👉🏻 http://bit.ly/3uYsgsc

*અન્ય સુધારા પણ કરો..*
●●●●●●●●●●●●●●●●●●●
દરે મિત્રો માટે ઘરે બેઠા ફ્રિ સેવા છે. આધારકાર્ડમાં સુધારા આ http://bit.ly/3uYsgsc 👈વેબસાઈટથી થશે. આધારકાર્ડમાં ભૂલ થતી હોય છે અને તમારા મોબાઈલથી સુધારા થશે.

તમારા મિત્રોને શેર કરો
Forwarded from GYANMAHITI IN POST
🎖️🥈 *સોના ચાંદિના ભાવ*
દરરોજ તમારા શહેરના સોના-ચાંદિના લેટેસ્ટ ભાવ જોવા આ લીંક સેવ રાખો.
╭──────────────────╮
👉🏻 https://bit.ly/3V9u4Jw 👈🏻
*સવાલ-જવાબ*

*૧૮૫૭ ના સંગ્રામ વખતે ગોધરા અને ઝાલોદ ની તીજોરીઓ કોને લૂંટી હતી?*

*🔘તાત્યા ટોપે*

*૧૨‌ માર્ચ ૧૯૩૦ દાંડીયાત્રા ના શહીદ કોણ હતા?*

*🔘વિઠૃલભાઈ લલ્લુભાઈ*

* ગાંધીજી પ્રથમ વખત આફ્રિકા ગયા ત્યારે ક્યા બંદરે ઉતર્યા હતા?*

*🔘 ડર્બન*

* અમદાવાદ માં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ ક્યા સંગીત સાથે સંબંધિત છે?*

*🔘શાસ્ત્રીય સંગીત*

* દાંડી પુલ કઈ નદી પર આવેલ છે?*

*🔘ચંદ્રભાગા નદી*

*રાય પિથોરા તરીકે કયો રાજા ઓળખાય છે?*

*🔘પૃથ્વીરાજ ચૌહાણ*

*ગીર અભયારણ્ય માં સિંહ ની કઈ બે જાતિ જોવા મળે છે?*

*🔘ગધીયો અને વેલર*

*અંદમાન ટાપુ પર મોટા ભાગની કઈ આદિજાતિ વસ્તી વસવાટ કરે છે?*

*🔘 નેગ્રીટો*

* નરસિંહ મહેતા ની વાવ ક્યા આવેલી છે?*

*🔘વડનગર*

*ભોજપત્રો અને તાડપત્ર પર કઈ લિપિ માં લખાણ જોવા મળે છે?*

*🔘 પાંડુ લિપિ*

*રાજાસોરસ નામના ડાયનોસોર ના અવશેષો કઈ નદીમાંથી મળ્યા હતા?*

*🔘 નર્મદા*

*હેડૈયા વેરો ક્યા સત્યાગ્રહ માં ઉઘરાવવામાં આવતો હતો?*

*🔘બોરસદ*

*વિશ્વનો સૌપ્રથમ કાયદા ઘડનાર કોણ હતુ?*

*🔘હમ્મુ રાબી*

* રામકૃષ્ણ મિશન નું વડું મથક ક્યા આવેલુ છે?*
*🔘બેલુર*
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*ફ્રેન્ડ અથવા ફેમિલી નું લાઈવ લોકેશન જોવા માટે*
👉🏻https://www.gyanmahiti.in/2021/01/life360-family-locator-gps-tracker.html
આવનારી ભરતીનું ફોર્મ ભરવામાં 10 અને 12 માં ધોરણ ની માર્કશીટ ના મળતી હોય અથવા ખોવાય ગયેલ હોય તો આ *https://bit.ly/3Ugtx7X* વેબસીટની મદદથી તમે ડુપ્લિકેટ માર્કશીટ માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

📌આપના તમામ મિત્રોને શેર કરો
━──────⊱◈✿◈⊰───────━
2024/09/29 07:18:29
Back to Top
HTML Embed Code: