Telegram Web Link
*પરીક્ષા માં પુછાતા મહત્વ ના શબ્દો (most imp k je badhi competitive exams ma puchhyu j che) નું લિસ્ટ*

👇👇👇👇👇👇👇👇👇
⛔️ Autobiography આત્મકથા
⛔️ Biography જીવનચરિત્ર
⛔️ Calligraphy સુલેખન
⛔️ Cryptography સંકેતલિપી
⛔️ Oceanography સમુદ્ર નું અધ્યયન
⛔️ Cartographer નકશાલેખક
⛔️ Typography મુદ્રણ કલા
⛔️ Demography વસ્તી વિષયક
⛔️ Bibliography ગ્રંથસૂચિ

⛔️ Cacographer અશુદ્ધ લખવા વાળો
⛔️ Choreography નૃત્ય શીખવવા વાળો
⛔️ Lexicographer શબ્દકોશ સંગ્રહી
⛔️ Orography પહાડો નું અધ્યયન
⛔️ Paleography પ્રાચીન શિલાલેખ નું અધધ્યાન
⛔️ Topography સ્થાનિક ભૂગોળ નું અધ્યયન
⛔️ Aetiology બીમારી જાણવા નું વિજ્ઞાન
⛔️ Anthology કાવ્યસંગ્રહ
⛔️ Astrology જ્યોતિષશાસ્ત્ર
⛔️ Orthology પૌરાણિક કથાઓ
⛔️ Cardiology હૃદયરોગ વિજ્ઞાન
⛔️ Chronology ઘટનાક્રમ
⛔️ Dermatologist ત્વચા રોગ વિજ્ઞાની
⛔️ Odontology દંત વિજ્ઞાન
⛔️ Cytology કોશિકાવિજ્ઞાન
⛔️ Ecology પર્યાવરણ વિજ્ઞાન
⛔️ Ornithology પક્ષી વિજ્ઞાન
⛔️ Ethnology માનવ જાતિ વિજ્ઞાન
⛔️ Pathology રોગ નિદાન વિજ્ઞાન
⛔️ Phrenology મસ્તિષ્કવિદ્યા
⛔️ physiology શરીર વિજ્ઞાન
⛔️ Morphology આકૃતિ વિજ્ઞાન
⛔️ Histology પેશીવિજ્ઞાન
⛔️ Mateorology હવામાનવિજ્ઞાન

🔹🔹🔹
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*🛑રંગ બદલતો 🦎કાંચિડો*
*🛑45 સેકન્ડમાં 5 વાર બદલ્યો 🦎કાચિંડાએ પોતાનો રંગ* https://www.gyanmahiti.in/2022/11/color-changing-kanchido.html
ખેડૂતો ના ખાતા માં 2000 નો 12 મો હપ્તો જમાં, *જિલ્લા પ્રમાણે તમારું નામ ચેક કરવાની લિંક: https://bit.ly/3az0cEB 👈દરેક ખેડૂત મિત્રો ને પહોચાડી જાણ કરો.
*📕વહીવટના સિદ્ધાંતો અને વાદો📕*

◆વૈજ્ઞાનિક સંચાલનનો પાયો પ્રથમ કયા દેશમાં નંખાયો
*✔️અમેરિકા*

◆'વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન' નામનો નિબંધ રજૂ કરનાર કોણ હતા
*✔️હન્રી ટોવેન*

◆'શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમય'ને લગતા અભ્યાસો પ્રથમવાર કોણે કર્યા હતા અને કાર્યાત્મક ફોરમેનશિપની વાત કોણે કરી હતી
*✔️ફરેડરિક વિન્સલો ટેઈલર*

◆'ટેઈલરનો વૈજ્ઞાનિક સંચાલનવાદ કાર્યના યાંત્રિક પાસા ઉપર ભાર મૂકે છે' એમ કોણે કહ્યું
*✔️રોબર્ટ હોક્સલી*

◆ફ્રેડરિક ટેઈલરે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક સંચાલનમાં ક્યારે કેન્દ્રિત કર્યું
*✔️1886*

◆વૈજ્ઞાનિક સંચાલન એ એક માનસિક ક્રાંતિ છે એમ કોણે કહ્યું
*✔️ફરેડરિક વિન્સલો ટેઈલર*

◆કામના શ્રેષ્ઠપણા ઉપર ભાર આપનાર સૌપ્રથમ અભિગમ
*✔️વજ્ઞાનિક સંચાલન*

◆નોકરશાહી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ Bureaucracy કઈ ભાષામાંથી આવ્યો
*✔️ફરેન્ચ*

◆'નોકરશાહી' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો
*✔️ગોર્ને*

◆'નોકરશાહી એ નિમાયેલ કર્મચારીઓનું વહીવટી માળખું છે.' એમ કોણે કહ્યું
*✔️એફ.એમ.માર્ક્સ*

◆વેબરનું 'નોકરશાહીનું મોડેલ'
*✔️આર્થિક સ્વરૂપનું હતું*

◆સંગઠનના ક્ષેત્રોમાં જૂનો અભિગમ કયો ગણાય છે
*✔️શાસ્ત્રીય*

◆શાસ્ત્રીય વિચારધારાના મુખ્ય સમર્થક કોણ છે
*✔️લયુથર ગુલીક*

◆શાસ્ત્રીય અભિગમનો કેન્દ્રવર્તી મુદ્દો
*✔️શરમવિભાજન*

◆'વહીવટી વિજ્ઞાનના પેપર્સ' પુસ્તકના લેખકો
*✔️ગલીક અને ઉર્વીક*

◆'સામાન્ય અને ઔદ્યોગિક સંચાલન' પુસ્તકના લેખક
*✔️સાયમન*

◆"કોઈપણ કાર્ય માટે કર્મચારીને એક જ સુપરવાઈઝર પાસેથી હુકમ મળવો જોઈએ."એમ કોણે કહ્યું
*✔️ફડરિક વિન્સલો ટેઈલર*

◆'ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી' પુસ્તકના લેખક
*✔️જમ્સ ડી.મૂની અને એલન સી.રેલે*

◆'સર્જનાત્મક અનુભવો' પુસ્તકના લેખક અને 1941માં તેમણે 'ગત્યાત્મક વહીવટી તંત્ર' પુસ્તક લખનાર
*✔️મરીપાર્કર ફોલેટ*

◆'સંગઠનો' નામનું પુસ્તક કોણે લખ્યું
*✔️હર્બર્ટ સાયમન*

◆'સંચાલન અને કામદારો' પુસ્તકના લેખક
*✔️રોથેલીસ બર્ગર અને ડિકન*

◆'વર્તનવાદી અભિગમ' પુસ્તકના લેખક
*✔️હર્બર્ટ સાયમન*


સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*👨🏻‍✈️ધોરણ 10 પાસ માટે CISF માં આવી ભરતી 2022* https://www.gyanmahiti.in/2022/11/class-10-pass-recruitment-cisf.html
━───────⊱◈✿◈⊰───────━
*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
📢 *ઈ - શ્રમ કાર્ડ ધારકને 1000 રૂપિયા મળવાનું શરૂ* 🫵🏼
📎 https://bit.ly/3KFxaRB
________
*👌 ઉપયોગી મેસેજ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો* 🙏
10 અને 12 માં ધોરણ ની માર્કશીટ ખોવાય ગયેલ હોય ➜ https://bit.ly/37uRBRq વેબસાઈટની મદદથી ઓનલાઇન અરજી કરો

📌 આપના તમામ મિત્રોને શેર કરો
વિધાનસભા ચૂંટણી લોકશાહીના અવસર પર *મતદાન* કરવા માટે શપથ લઈ તમારા નામવાળુ આવુ *સર્ટિફિકેટ* ડાઉનલોડ કરી સ્ટેટસ મા રાખો👇👇👇
https://www.gyanmahiti.in/2022/11/e-voter-pledge-download-certificate-and.html
*🦷5 રૂપિયાની વસ્તુથી દૂર થશે દાંતની પીળાશ 👇🏽*
https://www.gyanmahiti.in/2022/11/a-5-rupee-item-will-remove-yellowness.html
*મોતી જેવા ચમકવા લાગશે*
ભારત ના ઈતિહાસ ના મહત્વના યુદ્ધો

તરાઈ પ્રથમ યુદ્ધ1191

તરાઈ બીજું યુદ્ધ1192

પાણીપત પ્રથમ યુદ્ધ1526

ખાનવા યુદ્ધ1527

ચંદેરી યુદ્ધ 1528

ઘોઘર યુદ્ધ1530

ચૌસા યુદ્ધ1539

બિલગ્રામ Or કન્નોજ નુ યુદ્ધ1540

સરહિન્દ નુ યુદ્ધ1555

પાણીપત બીજું યુદ્ધ1556

પાણીપત ત્રીજું યુદ્ધ1761

પલાસી યુદ્ધ 23 જુન 1757

બકસર યુદ્ધ 1764
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*૭૫ વર્ષ નાં દાદા એ હીરોઇન જેવી છોકરી સાથે લગ્ન કર્યા😂સાચું કારણ જાણી તમે ચોંકી જશો 😂* *https://www.gyanmahiti.in/2022/11/whatsapp-messenger.html
📞 તમારા *ફોનમાં* જે નામ સેવ કરેલ હશે તેનો *ફોન કે મેસેજ* આવે ત્યારે આ એપ *https://bit.ly/3NoY8ho *તેનું નામ બોલશે*
#️⃣વારંવાર *ફોન જોવાનું ટાળો*
#️⃣આખો *મેસેજ* પણ *વાંચશે*
#️⃣આ સુવિધા ફોનમાં રાખો
*👉 https://bit.ly/3NoY8ho

*👍🏿કામમાં* હોય કે *ડ્રાઈવીંગ કરતા હોય* ત્યારે આ સુવિધા *ખૂબ કામ લાગશે*
તમને વોટર સ્લીપ નથી મળી ? તો આપેલી લિંક પર સ્લીપ ઓનલાઈન જોઇ શકાય છે.
👉 https://bit.ly/3pxbhKl

તમામ સુધી પહોચાડો 🙏
(૧) જુનિયર ક્લાર્ક
(૨) એકાઉન્ટ ક્લાર્ક
(૩) સ્ટેશન માસ્તર
(૪) સિનિયર ક્લાર્ક
(૫) ગુડ્સ ગાર્ડ
(૬) સ્ટેનોગ્રાફર ⤵️
https://www.gyanmahiti.in/2022/11/rrc-recruitment-for-596-clerk-accounts.html
__________
તમારા બધા મિત્રોને આ મેસેજ Share કરો 🙏
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️🎯ભારતનું સૌથી મોટું થાર રણ કયા રાજયમાં આવેલું છે ?
- પંજાબ
- હરિયાણા
- કર્ણાટક
- રાજસ્થાન✔️

🎯સુપ્રસિધ્ધ ગ્રંથ " શુગાર શતકમ " ના રચયિતા કોણ હતા ?
- વાત્સાયન
- ભારવી
- ભતૃહરિ✔️
- બાણભટ્ટ

🎯સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ?
- સરદાર વલ્લભભાઈ પટેલ✔️
- રાજેન્દ્ર પ્રસાદ
- જવાહરલાલ નહેરુ
- ર્ડા. ભીમરાવ આંબેડકર

🎯ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?
- ચર્ચિલ
- રૂઝવેલત
- એટલી✔️
- માઉન્ટબેટન

🎯 કયા ગુજરાતી લેખકે ગુજરાતના ઇતિહાસ પર નવકથાઓ લખી છે ?
- ક. મા. મુનશી✔️
- ર. વ. દેસાઈ
- લાભશંકર ઠાકર
- રાજેન્દ્ર શાહ

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
2024/09/29 09:31:52
Back to Top
HTML Embed Code: