Telegram Web Link
Forwarded from Upyogi Mahiti
રથયાત્રા 2022 લાઈવ જુઓ

અમદાવાદ : https://bit.ly/3Rc85R8
પુરી : https://bit.ly/3Rc85R8
ભાવનગર : https://bit.ly/3Rc85R8
Forwarded from Upyogi Mahiti
⛈️ *ચોમાસામાં વીજળીથી બચવા ભારત સરકારે લોન્ચ કરી દામિની એપ*

વીજળી પડવાની હશે તેના 30 મિનિટ પહેલા આ એપ એલર્ટ કરશે.જેથી તમે વીજળી બચી શકો છો.

*એપ ડાઉનલોડ કરવા માટેની લિંક*
https://bit.ly/3HgQNO6

મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ ઉપયોગી Appની માહિતી જરૂર પહોંચાડજો.
Forwarded from Upyogi Mahiti
🚩 *આજે શનિવારે સાળંગપુર કષ્ટભંજન દેવ લાઈવ આરતી ના દર્શન કરો 🚩*

🛕 *સાળંગપુર કષ્ટભંજન દેવ લાઈવ આરતી જોવો*

👉🏿 https://bit.ly/3R1AitH
Forwarded from Upyogi Mahiti
*💥🍼 અમુલ ડેરી માં ભરતી 2022.*

*■ લાયકાત-* પોસ્ટ મુજબ
*■ પગાર ધોરણ-* પોસ્ટ મુજબ

*⤵️ અરજી & સંપૂર્ણ માહિતી જાણો.*
🔗👉🏿 https://www.gyanmahiti.in/2022/07/amul-dairy-recruitment-2022.html

ઉપયોગી માહિતી આગળ શેર કરો
🥀બૌદ્ધ ધર્મ ના સ્થાપક ?
👆🏿ગૌતમ બુદ્ધ

🥀એમનું બાળપણ નું નામ ?
👆🏿સિદ્ધાર્થ

🥀આ સિવાય નું નામ ?
👆🏿શાકય મુનિ

🥀એ ગૌતમ કેમ કહેવાયા ?
👆🏿તમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું.

🥀એમની માતા નું નામ ?
👆🏿મહામાયા

🥀એમના પિતા નું નામ ?
👆🏿સદ્ધોદન

🥀એમના સારથી અથવા મિત્ર જેની સાથે નગરચર્ચા માં નીકળ્યા એનું નામ ?
👆🏿છદોર


🥀બૌદ્ધ ના પ્રિય ઘોડા નું નામ ?
👆🏿કથક

🥀બૌદ્ધ નો જન્મ કયાં થયો હતો ?
👆🏿આશરે ઇ.પૂ. ૫૬૩
લુંબિની(આજના નેપાળમાં)

🥀બૌદ્ધ ના પત્ની નું નામ ?
👆🏿યશોધરા

🥀કટલા વર્ષે લગ્ન થયા તા અને એમનો પુત્ર ?
👆🏿16વર્ષે & રાહુલ

🥀કટલા વર્ષે ગૃહ ત્યાગ કર્યો ?
👆🏿29 વર્ષે

🥀નગર ચર્ચા દરમિયાન પેલી કઈ ઘટના જોઈ જેમાં થી હદય પરિવર્તન થયું ?
👆🏿વદ્ધ વ્યક્તિ

🥀એમના ગૃહ ત્યાગ ને ક્યાં નામે ઓળખાય છે ?
👆🏿મહાભીનીસક્રમન - અનુમા

👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*💥🚎GSRTC દ્વારા ભરતી જાહેર ૨૦૨૨..*

*➞ ટોટલ જગ્યા:* ૬૩
*➞ લાયકાત:* પોસ્ટ મુજબ
*➞ પોસ્ટ :* વિવિધ
*➞ છેલ્લી તારીખ :* ૧૫/૦૭/૨૦૨૨

*⤵️વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લીંક..*
👉https://www.gyanmahiti.in/2022/07/gsrtc-bhuj-apprentice-recruitment-2022.html

*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
Forwarded from Upyogi Mahiti
*💥🍼 અમુલ ડેરી માં ભરતી 2022.*

*■ લાયકાત-* પોસ્ટ મુજબ
*■ પગાર ધોરણ-* પોસ્ટ મુજબ

*⤵️ અરજી & સંપૂર્ણ માહિતી જાણો.*
🔗👉🏿 https://www.gyanmahiti.in/2022/07/amul-dairy-recruitment-2022.html

ઉપયોગી માહિતી આગળ શેર કરો
🗓🎴 આજનો દિવસ મહિમા 🎴🗓

◾️ તા : 03/07/2022
◾️ વાર : રવિવાર

🔸🔹શ્રીમતી હંસાબહેન મહેતા🔹🔸

➠ ભારતના સમાજ સુધારક, સામાજિક કાર્યકર, શિક્ષણવિદ્દ, સ્વતંત્ર ચળવળકાર અને લેખક શ્રીમતી હંસાબહેન મહેતાનો જન્મ 3 જુલાઈ, 1897ના રોજ સુરત ખાતે થયો હતો.

➠ વર્ષ 1916માં મુંબઈ યુનિવર્સિટીમાં એમ.એ થઈ સમાજશાસ્ત્ર અને પત્રકારત્વના અભ્યાસર્થે લંડન ગયા અને ત્યાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો.

➠ શ્રીમતી હંસાબહેન મહેતાના લગ્ન ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ડો. જીવરાજ મહેતા સાથે થયા હતા.

➠ તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઈસ ચાન્સલર હતા.

➠ તેઓ સ્વતંત્રતા બાદ બંધારણ નિર્માણ માટેની બંધારણ સભા'ના 15 મહિલા સદસ્યોમાંના એક હતા.

➠ વર્ષ 1959માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
📕અવાડી ક્યાં રાજ્ય માં આવેલુ ?
- તમિલનાડુ

📕સાંચી ક્યાં રાજ્યમાં આવેલ ?
- મધ્ય પ્રદેશ

📕ઝાંસી ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તર પ્રદેશ

📕હઝારીબાગ ક્યા રાજ્યમાં આવેલુ ?
- ઝારખંડ

📕 બદ્રીનાથ ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તરાખંડ

📕 ખતરી તાંબાની ખાન ક્યાં રાજ્યમાં આવેલ ?
- રાજસ્થાન

📕 બીજાપુર ક્યાં રાજ્યમાં આવેલ ?
- કર્ણાટક

📕 થમબા ક્યાં રાજ્યમાં આવેલ ?
- કરળ

📕 ગટ વે ઓફ ઈન્ડિયા ક્યાં રાજ્યમાં ?
- મહારાષ્ટ્ર

📕 આનંદભવન ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તર પ્રદેશ

📕 ખડગપુર ક્યાં રાજ્યમાં આવેલ ?
- પશ્ચિમ બંગાળ

📕 ગવાલિયર ક્યાં રાજ્યમાં આવેલ ?
- મધ્ય પ્રદેશ

📕 ગયા ક્યાં રાજ્યમાં આવેલ ?
- બિહાર

📕 ધનબાદ ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઝારખંડ

📕 બક્શરનુ યુધ્ધ ક્યાં રાજ્ય માં ?
- બિહાર

📕 સારનાથ ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તર પ્રદેશ

📕 ઋષિકેશ ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તરાખંડ

📕 બોકારો ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઝારખંડ

📕 મગેર ક્યાં રાજ્યમાં આવેલ ?
- બિહાર

📕 મસુરી ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તરાખંડ

📕 ખડગવાસલા ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર

📕 ઈન્ડિયા ગેટ ક્યાં રાજ્યમાં આવેલ ?
- દિલ્હી

📕 બલુરમઠ ક્યાં રાજ્યમાં આવેલ ?
- પશ્ચિમ બંગાળ

📕 મર્મ ગોવા બન્ડર ક્યાં રાજ્યમાં આવેલ ?
- ગોવા

📕 હરિકોટા ક્યાં રાજ્યમાં આવેલ ?
- આધ્રપ્રદેશ

📕 તિરુપતિ ક્યાં રાજ્યમાં આવેલ ?
- આધ્રપ્રદેશ

📕 કોચી ક્યાં રાજ્યમાં આવેલ ?
- કરળ

📕 કોડાઈકેનલ ક્યાં રાજ્યમાં આવેલ ?
- તમિલનાડુ

📕 વિજયસ્તંભ ક્યા રાજ્યમાં આવેલ ?
- રાજસ્થાન

📕 આગાખાન મહેલ ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર

📕 ઓમકારેશ્વર ક્યાં રાજ્યમાં આવેલ ?
- મધ્ય પ્રદેશ

📕 અજતા ગુફા ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર

📕 ચિત્તરંજન ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઓરિસ્સા

📕 અલિગઢ ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તર પ્રદેશ

📕 કલ્લુ મનાલી ક્યાં રાજ્યમાં આવેલ ?
- હિમાચલ પ્રદેશ

📕 કન્યાકુમારી ક્યાં રાજ્યમાં આવેલ ?
- તમિલનાડુ

📕 પરામ્બલુર ક્યાં રાજ્યમાં આવેલ ?
- તમિલનાડુ

📕 કાંચીપુરમ ક્યાં રાજ્યમાં આવેલ ?
- તમિલનાડુ

📕 હમ્પી ક્યાં રાજ્યમાં આવેલ ?
- કર્ણાટક

📕 રાણીગંજ ક્યાં રાજ્યમાં આવેલ ?
- પશ્ચિમ બંગાળ

📕 શિવાકાશી ક્યાં રાજ્યમાં આવેલ ?
- તમિલનાડુ

📕 પવનાર ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર

📕 કરુક્ષેત્ર ક્યાં રાજ્યમાં આવેલ ?
- હરિયાણા

📕 સીદરી ક્યાં રાજ્યમાં આવેલ ?
- પશ્ચિમ બંગાળ

📕 ટીટાગઢ ક્યાં રાજ્યમાં આવેલ ?
- પશ્ચિમ બંગાળ

📕 ટરોમ્બે ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર

📕 પન્ના ક્યા રાજ્યમાં આવેલ ?
- મધ્ય પ્રદેશ

📕 અબાલા ક્યાં રાજ્યમાં આવેલ ?
- હરિયાણા

📕 નાસિક ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર

📕 વિશાખાપટનમ ક્યાં રાજ્યમાં આવેલ ?
- આધ્રપ્રદેશ

📕 તતીકોરિન ક્યાં રાજ્યમાં આવેલ ?
- તમિલનાડુ

📕 નહાવાસોવા બન્દર ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર

📕 નદાદેવી શિખર ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તરાખંડ

📕 કાંચનજંઘા ક્યાં રાજ્યમાં આવેલ ?
- સિક્કિમ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*💥🍼એશિયાની સૌથી મોટી ડેરી અમુલ દ્વારા આવી ભરતી જાહેરાત..*

*🔹પોસ્ટ :-* વિવિધ
*🔹લાયકાત :-* પોસ્ટ મુજબ
*🔹ફોર્મ ભરવાનું ચૂકશો નહિ..*
*🔹છેલ્લી તારીખ :-* 11/07/2022

*⬇️વધુ માહિતી માટે અને ફોર્મ ભરવાની લિંક..*
👉 https://www.gyanmahiti.in/2022/07/amul-dairy-recruitment-2022.html

*🙏તમામ મિત્રો સુધી જરૂર પહોચાડશો..🙏*
Forwarded from Upyogi Mahiti
*💥🚎GSRTC દ્વારા ભરતી જાહેર ૨૦૨૨..*

*➞ ટોટલ જગ્યા:* ૬૩
*➞ લાયકાત:* પોસ્ટ મુજબ
*➞ પોસ્ટ :* વિવિધ
*➞ છેલ્લી તારીખ :* ૧૫/૦૭/૨૦૨૨

*⤵️વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લીંક..*
👉https://www.gyanmahiti.in/2022/07/gsrtc-bhuj-apprentice-recruitment-2022.html

*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
Forwarded from Upyogi Mahiti
💥 *ઘોરણ​ ૮ પાસ ભરતી*

*🌀રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ૨૦૨૨*

*🔹કુલ જગ્યા:* 180

✒️ ફોર્મ ભરવા વધુ માહિતી માટે જુઓ ↩️

https://www.gyanmahiti.in/2022/07/rajkot-municipal-corporation-rmc.html

👌🏻નોકરી મેળવવા તમારા મિત્રો ને મોકલો
🌷📚 ગુજરાતી જનરલ નોલેજ -

506) ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Ans: એકલવ્ય એવોર્ડ

507) ગુજરાતનો ખેલાડી રાજય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે?
Ans: જયદીપસિંહજી એવોર્ડ

508) ગુજરાતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ શેના ઉત્પાદન માટે વિશ્વસ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે?
Ans: ડેનિમના ઉત્પાદન માટે

509) ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે?
Ans: કવિ ન્હાનાલાલ

510) ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ?
Ans: ત્રીજા ભાગનો વિસ્તાર

👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 06/07/2022
📋 વાર : બુધવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1785 :- ડોલરને અમેરિકાનાં રાષ્ટ્રીય ચલણ તરીકે સર્વ સંમતિથી સ્વીકારવામાં આવ્યો.

♦️1787 :- કોલકાતાના શિબપૂરમાં ઇન્ડિયન બોટનીકલ
ગાર્ડનની સ્થાપનાં થઈ.

♦️1901 :- ભારતીય જનતા પાર્ટી (BJP) ના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ થયો.

♦️1930 :- પ્રખ્યાત સિંગર બાલમુરલી ક્રિષ્નાનો જન્મ થયો.

♦️1935 :- તિબેટનાં 14માં ધર્મગુરુ દલાઈ લામાનો જન્મ થયો.

♦️1944 :- સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને પ્રથમ વખત રાષ્ટ્રપિતા કહીને સંબોધન કર્યું.

♦️1959 :- ભારતની પ્રથમ સફળ હાર્ટ સર્જરી તામિલનાડુ ની વેલ્લુર હોસ્પિટલમાં કરાઈ.

♦️1986 :- બાબુ જગજીવન રામનું અવસાન થયુ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
♦️ ભરવાડ સ્ત્રી-પુરુષ ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય
:હુડા

♦️ બળિયા દેવ ને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે
:કાકડા નૃત્ય

♦️ કવિ નર્મદને "અર્વાચીનોમાં આદ્ય'' એવું કહીને કોણે બિરદાવ્યા છે
:ક. મા. મુનશી

♦️ કવિ નર્મદને "આજીવન યોદ્ધો" કહેનાર
:વિશ્વનાથ ભટ્ટ

♦️ ગુજરાતી સાહિત્યમાં "આદિ વિવેચક"તરીકે કોણે નામના મેળવી છે
:નવલરામ

♦️ રવિન્દ્ર નાથ ટાગોરે આનંદશંકર ધ્રુવ ને કયું બિરુદ આપ્યું હતું
:ઉત્તમ વ્યવહારજ્ઞ

♦️ જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક  વ્યક્તિનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે
:પ્રબન્ધ

♦️ લાકડીના બે દંડા વડે રમાતો રાસ
:લકુટા રાસ

♦️ કચ્છી ભીતચિત્રો ને ક્યાં નામે ઓળખાય છે
:કમાંગરી શૈલી

♦️ ગુજરાત માં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે
:ટિપ્પણી
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
12માં હપ્તા માટે, આથી ગુજરાતની તમામ ગ્રામ પંચાયત વિસ્તારના ખેડુતોને જણાવવાનુ કે પ્રધાન મંત્રી સન્માન નિધી યોજના હેઠ્ળ મળતા ૨૦૦૦ હજાર રૂપિયા મેળવવા માટે e-KYC કરાવવુ જરૂરી છે અન્યથા આપનો અગાઉનો હપ્તો મળવા પાત્ર રહેશે નહી e-KYC કરાવવા માટે આપનો મોબાઇલ નંંબર આધાર કાર્ડ માં અપડેટ કરાવેલો હોવો જોઇએ. e-kyc કરવા વેબસાઈટ https://www.gyanmahiti.in/2022/04/pm-kisan-e-kyc-2022-update-onlinen.html છે.

*ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરનો સંંપર્ક કરવો..*
Forwarded from Upyogi Mahiti
💥 *રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતી 2022*

👨‍🎓 *પોસ્ટ -* જુનિયર એક્ઝિક્યુટિવ

*એપ્લાય -* ઑનલાઇન

🔹 *નોકરી લોકેશન -* ગુજરાત

📎 છેલ્લી તારીખ *04.07.2022 થી 11.07.2022* સુધી

⤵️ સંપૂર્ણ માહિતી તેમજ અરજી માટે
🖇️ *https://www.gyanmahiti.in/2022/07/rnsb-bharti-2022-for-junior-executive.html
Forwarded from Upyogi Mahiti
*💥🚎GSRTC દ્વારા ભરતી જાહેર ૨૦૨૨..*

*➞ ટોટલ જગ્યા:* ૬૩
*➞ લાયકાત:* પોસ્ટ મુજબ
*➞ પોસ્ટ :* વિવિધ
*➞ છેલ્લી તારીખ :* ૧૫/૦૭/૨૦૨૨

*⤵️વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લીંક..*
👉https://www.gyanmahiti.in/2022/07/gsrtc-bhuj-apprentice-recruitment-2022.html

*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
Forwarded from Upyogi Mahiti
*ક્વિઝ રમો–ઈનામ જીતો..👌*

📕ધોરણ 9 થી 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝ અંતર્ગત *લાખો રૂપિયાના ઈનામ જીતવાની તક* –સામાન્ય નાગરિકો પણ ભાગ લઈ શકશે. તા.7 જુલાઈથી ક્વિઝ શરુ.... *રજીસ્ટ્રેશન કરાવવા અને ઓનલાઈન ક્વિઝ આપવા આ લીંક સેવ રાખો.*

🔰 *શાળાકક્ષાએ ઈનામ*
● પ્રથમ નંબર રુ.2100
● દ્વિતીય નંબર રુ. 1500
● તૃતિય નંબર રુ. 1000
ક્વિઝ આપવાની લીંક: https://bit.ly/3yHMfN1

🔰 *તાલુકાકક્ષાએ ઈનામ*
● પ્રથમ નંબર રુ.100000
● દ્વિતીય નંબર રુ. 75000
● તૃતિય નંબર રુ. 50000
ક્વિઝ આપવાની લીંક: https://bit.ly/3yHMfN1

🔰 *જિલ્લાકક્ષાએ ઈનામ*
● પ્રથમ નંબર રુ.200000
● દ્વિતીય નંબર રુ. 125000
● તૃતિય નંબર રુ. 75000
ક્વિઝ આપવાની લીંક: https://bit.ly/3yHMfN1

🔰 *રાજયકક્ષાએ ગ્રાન્ડ ફીનાલે મેગા ક્વિઝ ઈનામ*
● પ્રથમ નંબર રુ.300000
● દ્વિતીય નંબર રુ. 200000
● તૃતિય નંબર રુ. 100000
👉ક્વિઝ આપવાની લીંક: https://bit.ly/3yHMfN1

👍🏻 ધો. 9 થી 12 ના તથા કોલેજના તમામ વિદ્યાર્થીઓને આ મેસેજ મોકલો.
2024/10/01 07:10:22
Back to Top
HTML Embed Code: