Telegram Web Link
Forwarded from Upyogi Mahiti
*📞 કોલ રેકોર્ડિંગ લેટેસ્ટ વર્ઝન 2021*

📲 ઓટોમેટિક *કોલ રેકોર્ડિંગ* સાથે અનેક *સુવિધા* , તમારા મોબાઈલમાં અવશ્ય રાખો, રેકોર્ડ રાખેલ *ડેટા* થી ઘણા કાર્યો સરળ બને છે👍
👉 *https://bit.ly/3bpmE3g

☯️ પ્લેસ્ટોર પર આ એપ 1 કરોડથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે
🟣 *પ્રથમ ભારતીય મહિલાઓ GK માટે બેસ્ટ માહિતી*

➡️ પ્રથમ મહિલા શાસક – રઝીયા સુલતાના (૧૨૩૬)

➡️ પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર – રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)

➡️ પ્રથમ મહિલા સ્નાતક – વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)

➡️ પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન – વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭)

➡️ પ્રથમ મહિલા લશ્કરી અધિકારી – નીલા કૌશિક પંડિત

➡️ પ્રથમ મહિલા સ્ટંટક્વીન – નાદિયા (૧૯૪૫)

➡️ પ્રથમ મહિલા રાજ્યપાલ – સરોજીની નાયડુ (૧૯૪૭)

➡️ પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન – રાજકુમારી અમૃત કૌર (૧૯૫૨)

➡️ પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ – વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)

➡️ પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર – આરતી સહા (૧૯૫૯)

➡️ પ્રથમ મહિલા વિશ્વ સુંદરી – રીતા ફરીયા (૧૯૬૨)

➡️ પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન – સુચિતા કૃપલાની (૧૯૬૩)

➡️ પ્રથમ મહિલાવડાપ્રધાન – ઇન્દીરા ગાંધી (૧૯૬૬)

➡️ પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ – દેવિકારાની શેરકી (૧૯૬૯)

➡️ પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક – મધર ટેરેસા (૧૯૭૯)

➡️ પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા – બચેન્દ્રી પાલ (૧૯૮૪)

➡️ પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી – કુંદનિકા કાપડિયા (૧૯૮૫)

➡️ પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર – સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)

➡️ પ્રથમ મહિલા આઈ.પી.એસ. – કિરણ બેદી (૧૯૭૨)

➡️ પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ – આશા પારેખ (૧૯૯૦)

➡️ પ્રથમ મહિલા બેરિસ્ટર – કર્નેલીયા સોરાબજી (૧૯૯૦)

➡️ પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર – હોમાઈ વ્યારાવાલા

➡️ પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ) – લીલા શેઠ (૧૯૯૧)

➡️ પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર – સુરેખા યાદવ (૧૯૯૨)

➡️ પ્રથમ મહિલા બસ ડ્રાઈવર – વસંથકુમારી (૧૯૯૨)

➡️ પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ – ઓમાના અબ્રાહમ (૧૯૯૨)

➡️ પ્રથમ મહિલા પાયલટ – દુર્બા બેનરજી (૧૯૯૩)

➡️ પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર – રીન્કુસીન્હા રોય (૧૯૯૪)

➡️ પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા – અપર્ણા પોપટ (૧૯૯૪)

➡️ પ્રથમ મહિલા મિસ યુનિવર્સ – સુસ્મિતા સેન (૧૯૯૪)

➡️ પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ – મેનકા ગાંધી (૧૯૯૬)

➡️ પ્રથમ મહિલા અવકાશ યાત્રી – કલ્પના ચાવલા (૧૯૯૭)

➡️ પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા – મલ્લેશ્વરી (૨૦૦૦)

➡️ પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર – કમલેશ કુમારી (૨૦૦૧)

➡️ પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા – વિજય લક્ષ્મી

➡️ પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ – હરિતા કૌર દેઓલ

➡️ પ્રથમ મહિલા મેયર(મુંબઈ) – સુલોચના મોદી

➡️ પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન – મહિલા ડોક્ટર – આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.

▪️▪️▪️
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
📫 ભારતીય પોસ્ટ વિભાગમાં આવી *ધોરણ 10 પાસ પર પરીક્ષા વગર સીધી ભરતી*

🔹 *કુલ જગ્યા :-* 38926

🔹 *પોસ્ટ-👇*
- ગ્રામીણ ડાક સેવક (GDS)

🔹 *છેલ્લી તારીખ :-* 30.06.2022

⤵️ *અરજી પ્રકાર -* ઓનલાઇન
ફોર્મ ભરવા માટે વેબસાઈટ👇
*◆ https://gyanmahiti.com/gujarat-gds-recruitment-2022-indiapostgdsonline-gov-in/
*______*
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
Forwarded from Upyogi Mahiti
*💥ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીરની ભરતી.*
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
*▪️પોસ્ટ-* અગ્નિવીર
*▪️લાયકાત:* 10 અને 12 પાસ
*▪️ઉંમર :* 17.5 થી 23 વર્ષ
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
*🔸 પગાર ધોરણ-*
પ્રથમ વર્ષ: ₹.30000/-
બીજુ વર્ષ: ₹.33000/-
ત્રીજું વર્ષ: ₹.36500/-
ચોથું વર્ષ: ₹.40000/-
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
* ઓનલાઇન અરજી કરવા અને વધુ માહિતી જુઓ. ⤵️*
*https://gyanmahiti.com/indian-air-force-iaf-agneepath-scheme-recruitment-2022/
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
*રાષ્ટ્રની ઇન્ડીયન એર ફોર્સમાં જોડાવા માંગતા દરેક મિત્રોને આગળ શેર કરશો* 🙏🏻
Forwarded from Upyogi Mahiti
📖 *તમામ વાલીઓને શેર કરવા વિનંતી🙏*

બાળકોને વાંચતા શીખવવા માટે *Google* દ્વારા ખૂબ સરસ એપ. બનાવવામા આવી છે.
બાળકો વાંચતા જશે તેમ ખોટુ હશે તો સામે એપ.મા બોલશે. સાચુ હશે તો.બાળકોને સ્ટાર અને અભીનંદન મળશે. જેથી બાળકો કંટાળા વગર વાંચતા શીખશે.

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત ૧ થી ૫ ધોરણના વિદ્યાર્થીઓમાં વાચન સુધારા માટે Google ની મદદ વડે *“READ ALONG”* આકર્ષક મોબાઈલ એપ્લીકેશનનું નિર્માણ કરેલ છે.

Read Along App ડાઉનલોડ માટેની લિંક
*👉 https://gyanmahiti.com/learn-to-read-with-google/

વાંચન, રમતો, કવિઝ અને ઘણું બધું, વિદ્યાર્થીઓ ને એવી મજા આવશે કે મોબાઈલમાં ફાલતુ જોવાનું ભૂલી જશે
Forwarded from Upyogi Mahiti
🌧️ *આગામી બે દિવસમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી*

🌧️ *હવામાન વિભાગની આગાહી*

*કયા કયા જિલ્લામાં થશે વરસાદ?* જુઓ નીચેની લિંક થી *👇🏻 https://gyanmahiti.com/windylive-cyclone-update/
G.K Science :

📚 પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
📌 ત્રણ

📚 પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
📌 ત્રણ

📚 પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?
📌 ઉભયજીવી

📚 આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ?
📌 ચામાચીડિયું

📚 દરમાં રહે છે પણ પગ નથી ?
📌 સાપ

📚 હાડકાંવાળું પ્રાણી કયું છે ?
📌 સાપ

📚 કયું પ્રાણી હાડકાં વગરનું છે ?
📌 વીંછી

📚 કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ?
📌 ઉંદર

📚 કયું પ્રાણી ઈંડા મૂકે છે ?
📌 મગર

📚 જીવજંતુ કયું છે ?
📌 મચ્છર

📚 આંચળવાળું પ્રાણી કયુ છે ?
📌 સિંહ

📚 પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ?
📌 દેડકો

📚 આઠ પગવાળું પ્રાણી કયું છે ?
📌 કરોળિયો

📚 મિશ્રાહારી પ્રાણી કયું છે ?
📌 બિલાડી

📚 કયા સજીવને કાન હોતા નથી ?
📌 કાચીંડો

📚 મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ?
📌 આંચળવાળા (સસ્તન)

📚 વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
📌 આંચળવાળા (સસ્તન)

📚 કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
📌 ચામાચીંડીયું

📚 કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
📌 સુગરી

📚 કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
📌 દરજીડો

📚 કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
📌 દરવાસી

📚 માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
📌 ઝાલર

📚 રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
📌 નિશાચર

📚 આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
📌 ખેચર

📚 પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
📌 ગરોળી

📚 વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
📌 ખિસકોલી

📚 કયું પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
📌 સમડી

📚 લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
📌 જિરાફ

📚 નિશાચર પ્રાણી કયું છે ?
📌 ચામાચીડિયું

📚 પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
📌 સરીસૃપ

📚 આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
📌 સસ્તન

📚 છ પગવાળું પ્રાણી કયું છે ?
📌 વંદો

📚 આઠ પગવાળું પ્રાણી કયું છે ?
📌 વીંછી

📚 આઠ કરતા વધારે પગવાળું પ્રાણી કયું છે ?
📌 કાનખજૂરો

📚 પાંપણ વગરનું પ્રાણી કયું છે ?
📌 ચકલી

📚 પાંપણવાળું પ્રાણી કયું છે ?
📌 વાંદરો
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*🌟 પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી.*

*📕 ધોરણ:* 10 પાસ, 12 પાસ , ITI આધારિત ભરતી
📕 *કુલ જગ્યાઓ :* 3612
📕 *છેલ્લી તારીખ :* 27-06-2022
*📕 ઉંમર લાયકાત:* 15 વર્ષથી વધુ
*📕 Online Apply:* ઘરે બેઠા અરજી

*લાયકાત તેમજ વધુ વિગતો માટે જાહેરાત વાંચો. ફોર્મ ભરવા તથા ભરતી અંગેની તમામ માહિતી*👇 https://www.gyanmahiti.in/2022/06/western-railway-recruitment-2022-apply.html

તમારા તમામ ગ્રુપ મા શેર કરો...🙏
✍🏻 કેવડા મસ્જિદ ક્યાં આવેલી છે?
👉🏻 ચાંપાનેર

✍🏻 વિશ્વ બેન્કનું ટૂંકું નામ જણાવો?
👉🏻 IBRD

✍🏻 બ્રહ્મ સરોવર કયા આવેલું છે?
👉🏻 હરિયાણા

✍🏻 નૃત્ય ભરતી નામની સંસ્થાની સ્થાપના કોણે કરી
👉🏻 ઈલાક્ષી ઠાકોર

✍🏻 ઘટામંડળ મહેલ કોણે બંધાવ્યો હતો?
👉🏻 કુતુબુદ્દીન અહમદશાહ

✍🏻 જાપાનની રાષ્ટ્રીય રમત કઈ છે?
👉🏻 જુડો

✍🏻 ધનતેરસ ક્યારે આવે?
👉🏻 આસો વદ તેરસ

✍🏻 માયા નવલકથાના કર્તા કોણ છે?
👉🏻 ઈન્દુલાલ યાગનીક

✍🏻 વિશ્વનો સૌપ્રથમ નકશો બનાવનાર કોણ હતા?
👉🏻 ટોલમી

✍🏻 રંગતરંગ ભાગ ૧ થી ૬ ના લેખક કોણ છે?
👉🏻 જ્યોતીન્દ્ર દવે

🍁
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
😍તમારું નામ બોલવાની સાથે જ તમારા મોબાઈલ નો લૉક ખુલી જશે

*એકદમ ફ્રી ડાઉનલોડ કરો ⬇️*
*https://www.gyanmahiti.in/2020/12/voice-lock-screen-apk-useful-app-tech.html
*_________*
Forwarded from Upyogi Mahiti
📝પોલીસ ભરતી *ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ* જાહેર થઈ ગયું છે, જોવા માટે *લિંક: https://bit.ly/3NsP5KM 👈પર ક્લિક કરો,તમારા લાગતા વળગતા કુટુંબીજનો, સ્નેહીઓ મિત્રોને *જાણ કરો.*
💱 વિજ્ઞાન સબન્ધી ક્ષેત્ર અને તેનાં જનક .💱

📮જીવ વિજ્ઞાન નાં પીતા :- એરીસટોલ

📮પ્રાણી સાસ્તર નાં પીતા :- એરીસટોલ

📮માઇક્રો બાયૉલોજી ( સુંક્ષમ જીવ વિજ્ઞાન નાં પીતા ) :- લુઇ પાઇસ્વર .

📮આધુનીક સરીર રચના સાસત્ર નાં પીતા :- આડ્રેય વિસાલિયસ

📮આયુંરવેદ નાં પીતા :- ચરક

📮તબીબ વિજ્ઞાન નાં પીતા :-હિપોક્રિટસ

📮બ્લડ ગ્રુપ નાં જનક :- કાર્લ લેનઁડ઼સિઁટનર

📮રસીકરણ નાં જનક :- અડવેર્ડ જેનર.

📮પરમાણુ બૉમ્બ નાં જનક :- રોબર્ટ ઓપન હેઈમર ,, એનરઈકૌ ફરમિ ,, લિયો ઝીલાર્ડ

📮નુકલિયર ભૌતિક સાસ્તર નાં જનક :- અનરસ્ટં રૂથઁરર્ફોર્ડ

📮ન્યુકલિયર રસાયણ સાસ્તર નાં જનક :- અઓટૌહાન.

📮આધુનિક રસાયણ વિજ્ઞાનના જન્મદાતા :- લેવાય સિયર.

📮હૉમિયપેથિ નાં જનક :- હાનેમાન .

📮ઉત્ક્રાંતિ વાદ નાં પરેણેતા :- ચાલ્સ દાઁરવિન

📮જનીન સાસ્તર નાં પીતા. :- ગ્રેગર મેંડલ..
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
👑ગાંધીજીએ આપેલ ઉપનામ 👑

⭕️રવીન્દ્રનાથ ટાગોર :- ગુરુવર

⭕️મેડલીન સ્લેડ :- મીરાંબાઈ

⭕️મોહનલાલ પંડ્યા :- ડુંગળીચોર

⭕️ચિત્તરંજન દાસ :- દેશબંધુ

⭕️સુભાષચંદ્ર બોઝ :- નેતાજી

⭕️ઝવેરચંદ મેઘાણી :- રાષ્ટ્રીય શાયર

⭕️રવિશંકર મહારાજ :- મૂકસેવક

⭕️એમ.એસ. ગોવલેકર :- બંગબંધુ

⭕️મહમ્મદ અલી ઝીણા :- કાયદે આઝમ

⭕️કાકા સાહેબ કાલેલકર :- સવાઈ ગુજરાતી

⭕️સી.એફ.એન્ડ્રુઝ :- દીનબંધુ

▪️▪️▪️▪️▪️▪️▪️
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*✈️ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા ભરતી 2022*

*👉 એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા વિવિધ જગ્યાઓ*

*🛩️ટોટલ પોસ્ટ :* ૪૦૦

*🛩️પોસ્ટ નામ :* જુનિયર એક્ઝિક્યુટિવ (એર ટ્રાફિક કંટ્રોલ)

*🛩️પગાર :* ૧,૪૦,૦૦૦/- સુધી.

*🛩️લાયકાત:* ૧૦ પાસ,૧૨ પાસ, ગ્રેજ્યુએશન

*🛩️છેલ્લી તારીખ :* ૧૪-૦૭-૨૦૨૨

*🛩️વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લીંક👇*
👉https://www.gyanmahiti.in/2022/06/aai-aero-recruitment-2022-notification.html

👌🏻નોકરી મેળવવા માગતા મિત્રો ને મોકલો
Forwarded from Upyogi Mahiti
📏જમીન માપણી માટે ગૂગલ ની બેસ્ટ સુવિધા, જમીન નકશા ના 4 પોઇન્ટ સિલેક્ટ કરો એટલે માપ કાઢી આપશે. ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન https://www.gyanmahiti.in/2022/06/gps-area-calculator-app.html
Forwarded from Upyogi Mahiti
આ મેસેજ બધે શેર કરજો. મકાન સહાય મળે છે. સરકાર દ્વારા આ યોજના હેઠળ ૧,૨૦,૦૦૦ રૂપિયા ત્રણ હપ્તામાં ફાળવવામાં આવે છે. તમારી આજુબાજુ કોઈને કાચું મકાન હોય કે મકાન ના હોય તો આ ફોર્મ ભરીને સહાય મેળવી શકે છે. બધી માહિતી અને ફોર્મ અને જે ડોક્યુમેન્ટ જોઈએ એ પ્રમાણેની બધી જ માહિતી આ વેબસાઈટ *https://bit.ly/3AgsBKm 👈ઉપર આપેલી છે જેમાં *30-06-2022* સુધી ઓનલાઈન અરજી કરવાની છે. હમણાં ઘણાની પરિસ્થિતિ એવી છે જેમને મકાનની જરૂર છે. તો આ યોજનામાં ફોર્મ ભરીને પોતાના મકાન બનાવવાનો લાભ મેળવી શકે છે.
Forwarded from Upyogi Mahiti
💥📲 ફોનમાં રાખવા જેવી સુવિધા..

👌🏻સતત કામમાં હોઈએ કે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે અમુક ફોન અને મેસેજ આવે એવા સમયે ખૂબ ઉપયોગી સુવિધા, *મેસેજ કે ફોન કરનારનું નામ બોલસે આ એપ,* ફોન જોવો કે નહીં તે ખ્યાલ આવી જાય..
*👉 https://bit.ly/3NoY8ho

ઉપયોગી માહિતી તમામ લોકો સુધી શેર કરો 😍
Forwarded from Upyogi Mahiti
*💥🚩રથયાત્રા સ્પેશિયલ...*

*🪔બનાવો તમારા ફોટા સાથે રથયાત્રાની સ્પેશિયલ ફોટોફ્રેમ અને શુભેચ્છાઓ પાઠવો તમારા મિત્રો અને સંબંધીઓને..*

👉🏻https://www.gyanmahiti.in/2022/06/download-jagannath-photo-frames-2022.html

*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
ગજરાતમાં આવેલ મહેલો

🍎ચાંદા-સુરજ મહેલ : મહેમદાવાદ (મહંમદ બેગડાએ બંધાવેલો)
🍒લક્ષ્મી વિલાસ પેલેસ : વડોદરા
🍎પરતાપ વિલાસ પેલેસ : વડોદરા
🍒મકરપુરા પેલેસ : વડોદરા
🍎નજરબાગ : વડોદરા
🍒આયના મહેલ : ભુજ
🍎શરદભાગ પેલેસ : ભુજ
🍒રાણકદેવીનો મહેલ : ઉપરકોટ (જુનાગઢ)
🍎ખગારનો મહેલ : જુનાગઢ
🍒પદ્મા વિલાસ મહેલ : રાજપીપળા
🍎વિજય પેલેસ : રાજપીપળા
🍒કલાપીનો મહેલ : લાઠી
🍎પરતાપ વિલાસ મહેલ : જામનગર
🍒રાજમહેલ : હિંમતનગર
🍎રાજમહેલ : વઢવાણ
🍒નિલમબાગ પેલેસ : ભાવનગર
🍎વાંસદાનો મહેલ : વાંસદા
🍒મોતી મહેલ : અમદાવાદ
🍎ઇડરના રાણાનો મહેલ : ચોરવાડ
🍒વિજય વિલાસ પેલેસ : માંડવી
🍎બાલારામ પેલેસ : બાલારામ
🍒ખભાતનો મહેલ : ખંભાળા (પોરબંદર)
🍎પતઈ રાવળનો મહેલ : ચાંપાનેર

〰️〰️〰️〰️
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
〰️〰️〰️〰️
2024/10/01 09:39:12
Back to Top
HTML Embed Code: