Telegram Web Link
*🇮🇳 ઈન્ડિયન આર્મીમાં આવી લેટેસ્ટ ભરતી ૨૦૨૨*

🔰 પગાર:- ૧૮,૦૦૦/- થી શરૂ..
🔰 લાયકાત:- ૧૦ પાસ, ૧૨ પાસ, વગેરે
🔰 પોસ્ટ:- વિવિધ
🔰 ઉંમર:- ૧૮ વર્ષથી ૨૫ વર્ષ
🔰 છેલ્લી તારીખ:- ૧૪/૦૬/૨૦૨૨
🔰 ફોર્મ ભરવાનું ચુકશો નહી..
🔰વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લીંક👉🏻👉🏻

https://www.whygovt.com/2022/06/army-eastern-command-recruitment-has.html
Forwarded from Upyogi Mahiti
👌👆INS વિક્રમાદિત્ય ની રૂબરૂ મુલાકાત કરી હોય એવી ફીલિંગ આવશે....

🤔આ વિડીયો 360 ડિગ્રી માં છે એટલે કે વિડીયો મા બાજુ આપણે બદલી શકીએ છીએ...👍👍

- તમારા બાળકોને પણ બતાવો
- ફૂલ સ્ક્રીન કરીને જુઓ
-જહાજનો સીન આવે એટલે, આંગળી સ્ક્રીન પર ફેરવશો એમ જહાજ ના ખૂણે ખૂણા જોઈ શકાશે...

*👉 https://www.gyanmahiti.in/2022/06/amazing-video-for-you-of-ins.html
*🔥 GPSSB દ્વારા આજે લેવામાં આવેલું મુખ્ય સેવીકાની પરીક્ષાનું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો..*

https://www.whygovt.com/2022/06/gpssb-mukhya-sevika-paper.html
*🔥PSI કોલલેટર🔥*

*👮🏻‍♂️ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા PSI અને ASIની મુખ્ય પરીક્ષાના કોલલેટર જાહેર..*

➞ પરીક્ષા તારીખ : 12/06/2022

➞ કોલલેટર ડાઉનલોડ કરો:⤵️
https://www.whygovt.com/2022/06/psiasi-main-exam-call-later-decalre.html
Forwarded from OJAS Bharti
*💥💥ધોરણ 10 નું પરિણામ હવે ગમે ત્યારે મુકાઈ શકે છે,માટે ચેક કરતા રહેવું*

*રિઝલ્ટ લીંક:*

👉🏻 http://bit.ly/39aXtAz

તમારા સગા સંબંધીઓ અને મિત્રો સુધી આ મેસેજ શેર કરો.
🌷કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?
🎗નગીનાવાડી

🌷કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?
🎗નાટ્યસંપદા

🌷કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
🎗પાટણ

🌷કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?
🎗ગુજરાત

🌷કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?
🎗હેમચંદ્રાચાર્ય

🌷કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?
🎗પોરબંદર

🌷કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે?
🎗સંજીવની રથ

🌷કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?
🎗ભાવનગર

🌷ખંભાતનું પૌરાણિક નામ શું છે?
🎗સ્તંભતીર્થ
▪️▪️▪️▪️
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*💥💥BIG BRAKING NEWS*
*📝ધોરણ 10 નું પરિણામ જાહેર*

*📎જુઓ નીચે આપેલ લિંક દ્વારા*
*પરિણામ જોવાની ફાસ્ટ લિંક*

https://www.whygovt.com/2022/06/gseb-std-12-result-declare-2022.html
Forwarded from Upyogi Mahiti
👉 *ઘણા વિદ્યાર્થીઓને પાસ કે નાપાસ જોવામાં તકલીફ પડે છે માટે નીચેની લિંક થી વિડીઓ દ્વારા તમને ખબર પડશે કે તમે પાસ છો કે નાપાસ*

👉 *પાસ કે નાપાસ કેમ ખબર પડે?*

👉 *એક વાર આ વિડીઓ જોઈને તમે કન્ફર્મ કરી શકશો*

*https://www.gyanmahiti.in/2022/06/gseb-ssc-std-10th-result-declair-2022.html
📚પચાયતી રાજ📚


1》આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
➡️ ઈ .સ 1959 થી

2》કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
➡️ બળવંત રાય મહેતા

3》પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
➡️ રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

4》 ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
➡️ ઈ .સ 1963

5》 પંચાયત ના વડા ને શું છે?
➡️ સરપંચ

6》 ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
➡️ તલાટી કમ મંત્રી

7》ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️ સાત (7)

8》 ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ પદર (15)

9》 તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
➡️ તાલુકા પ્રમુખ

10》 તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
➡️ તાલુકા વિકાસ અધિકારી

11》 તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️પદર (15)

12》તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ એકત્રીસ (31)

13》જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?
➡️ જીલ્લા પ્રમુખ

14》 જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
➡️ જીલ્લા વિકાસ અધિકારી

15》 જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️ એકત્રીસ (31)

16》 જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ એકાવન (51)

17》 ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?
➡️ 15 હજારથી ઓછી

18》 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?
➡️ 15 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી

19》 ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?
➡️ મહાનગર પાલિકા

20》 ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
➡️ આઠ(8)

21》ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
➡️ 264

22》 મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?
➡️ એક તૃતીયાંશ (1/3)

23》 નગરપાલિકાના વડાને શું કહે છે ?
➡️ નગરપાલિકા પ્રમુખ

24》 નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
➡️ સભ્યો, પ્રમુખ , ચીફ ઓફિસર

25》 મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?
➡️ મયર

26》 મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે?
➡️ દર અઢી વર્ષે

27》 મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
➡️ મયુનીસીપલ કમિશ્નર

28》 મહા નગરપાલિકાને શું કહે છે?
➡️ મયુનીસીપલ કોર્પોરેશન

29》 નગરપાલિકાને શું કહે છે?
➡️ મયુનીસીપાલિટી

30》 મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?
➡️ કોર્પોરેટર

31》 મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?
➡️એકાવન (51)

32》 મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?
➡️ એકસો ઓગણત્રીસ (129)

33》 ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?
➡️એકવીસ વર્ષ (21)


સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from OJAS Bharti
🚘 *કોઈ પણ વાહન વિશેની વિગતો જોઈ શકો છો*

ગાડી નંબર નાખો અને જાણો બધી જ માહિતી

👉🏻 - http://bit.ly/3xnRMsk
*પોસ્ટ ઓફિસ સાથે જોડાઈને કમાવો રૂપિયા*

માત્ર *5000* રૂપિયાથી શરૂ કરો બિઝનેસ

*દર મહિને થશે બંપર કમાણી*

https://www.whygovt.com/2022/04/post-office-franchise-schemele.html
Forwarded from Upyogi Mahiti
*પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવો, પાંચ લાખ સુધી દવાખાના ની સારવાર મફતમાં મેળવો*

*કાર્ડ કઢાવવાની પ્રોસેસ*
👉 https://bit.ly/3aAlku4

*મફત સારવાર હોસ્પિટલ લિસ્ટ*
👉 https://bit.ly/3aAlku4

*તમારું નામ લિસ્ટમાં ચેક કરવા માટે*
👉 https://bit.ly/3aAlku4

*જૂનું માં કાર્ડ હોય તો રીન્યુ કરવું પડે તે અંગે*
👉 https://bit.ly/3aAlku4
*📝ધોરણ 10 પછી શું?*
*🔎ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ ખાસ જુઓ*
*કયો પ્રવાહ સિલેક્ટ કરવો*

https://www.whygovt.com/2022/06/what-after-standard-10.html
🔵 વજન માપવા માટેનો એકમ કયો છે?

જવાબ:- ન્યુટન(N)

🔵 વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણ કયાં વાયુનું છે?

જવાબ:- નાઈટ્રોજન

🔵 વાતાવરણનો સૌથી ભારે વાયુ કયો છે?

જવાબ:- કાર્બન ડાયોકસાઈડ

🔵 પ્રાણવાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે?

જવાબ:- ઓક્સિજન

🔵 વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયાં વાયુનો ઉપયોગ કરે છે?

જવાબ:- કાર્બન ડાયોક્સાઇડ

🔵 ગેસના ફુગ્ગામાં કયાં વાયુનો ઉપયોગ થાય છે?

જવાબ:- હાઈડ્રોજન અને હિલિયમ

🔵 સૌથી હલકો વાયુ કયો છે?

જવાબ:- હાઈડ્રોજન

🔵 દહનશીલ વાયુ કયો છે?

જવાબ:- હાઈડ્રોજન

🔵 સુકો બરફ એ શું છે?

જવાબ:- કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ

🔵 આગ બુઝાવવા માટે કયો વાયુ ઉપયોગી છે?

જવાબ:- કાર્બન ડાયોક્સાઇડ

🔵 ઓઝોન વાયુનું સ્તર વાતાવરણમાં કયાં ભાગમાં આવેલું છે?

જવાબ:- સ્ટ્રેટોસ્ફિયર(સમતાપ આવરણ)

🔵 કયો વાયુ ગ્રીન હાઉસ અસર માટે સૌથી વધારે જવાબદાર છે?

જવાબ:- કાર્બન ડાયોક્સાઇડ

🔵 ગ્રીન હાઉસ અસર માટે વાતાવરણનું  કયું ઘટક જવાબદાર છે?

જવાબ:-બાષ્પ

🔵 વાહનોની ટયુબમાં કયાં વાયુનો ઉપયોગ થાય છે?

જવાબ:- નાઈટ્રોજન

🔵 ફુલોનો રંગ કયો વાયુ ઉડાડી દે છે?

જવાબ:- ફલોરિન વાયુ

🔵 માર્સ વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે?

જવાબ:- મિથેન

🔵 લીંબુ,નારંગીમાં કયો એસિડ હોય છે?

જવાબ:- સાઈટ્રિક એસિડ

🔵 આંબલીમાં કયો એસિડ હોય છે?

જવાબ:- ટાર્ટરિક એસિડ

🔵 ટામેટાંમાં કયો એસિડ હોય છે?

જવાબ:- ઓકઝેલિક એસિડ

🔵 મધમાખીના ડંખમાં કયું એસિડ હોય છે?

જવાબ:-મેથેનોઈક એસિડ/ફોર્મિક એસિડ

🔵 મધમાખીના ઝેરમાં કયો ઝેરી પદાર્થ રહેલો હોય છે?

જવાબ:- મેલિટીન

🔵 રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે?

જવાબ:- શેતુર

🔵 અવકાશમાં જનારા સૌપ્રથમ માનવી કોણ છે?

જવાબ:- યુરી ગાગરીન

🔵 અવકાશમાં જનારી પ્રથમ મહિલા કોણ છે?

જવાબ:- વેલેન્ટીના ટેરિશકોવા(રશિયા દ્વારા વર્ષ 1963માં)

🔵 ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ માનવી તરીકે કોને ઓળખવામાં આવે છે?

જવાબ:- નીલ આર્મસ્ટ્રોંગ
🍁🍁🍁
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
📗નોકરીની સુવર્ણ તક આજે જ ફોર્મ ભરો...


*📕 IBPS: ગ્રામીણ બેંકોમાં મોટી ભરતી જાહેરાત આજથી ફોર્મ શરૂ..⤵️*

📕 કુલ જગ્યાઓ: 8000
📕 ગ્રામીણ બેંકમાં ભરતી
📕 પગાર ધોરણ : ₹ 20,000/-
📕 છેલ્લી તારીખ : 27/07/2022

*📗 ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે :*
https://www.gyanmahiti.in/2022/06/ibps-rrb-clerkpo-recruitment-2022.html

મિત્રો/ સાગા- સંબંધીઓને શેર કરો.👍👍
Forwarded from Upyogi Mahiti
*તમારા ડીલીટ થયેલા જુના ફોટા પાછા મેળવો*
👉🏻https://www.gyanmahiti.in/2020/11/best-photo-recovery-app.html
*જુનિયર કલાર્ક ભરતી*

વલસાડ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ દ્વારા ભરતી.

જુનિયર કલાર્ક - 30 જગ્યા
ઓફિસર - 16 જગ્યા
છેલ્લી તારીખ - 10.06.2022

https://www.whygovt.com/2022/06/valsad-district-central-cooperative.html
*💥મહિલા સુરક્ષા માટે મહત્વ ની એપ*

➛ *આ એપ install કરેલું હશે, તો મુશ્કેલી ના સમય માં તરત ઘર ના લોકો ને SMS મોકલાઈ જશે. તથા જે તે મહિલા નું લોકેશન પણ દેખાડશે.*

*સાથે સાથે આ એપ માં આત્મ સુરક્ષા ના વીડિયો પણ મૂકેલા છે તો અત્યાર જ ડાઉનલોડ કરો આ એપ*

https://www.whygovt.com/2022/06/sos-women-safety-emergency-alert.html
1. આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
જવાબ : ઈ .સ 1958 થી

2. કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
જવાબ : બળવંત રાય મહેતા

3. પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
જવાબ : રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

4. ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
જવાબ : ઈ .સ 1963

5. પંચાયત ના વડા ને શું છે?
જવાબ : સરપંચ

6. ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તલાટી કમ મંત્રી

7. ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : આઠ (8)

8. ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : સોળ (16)

9. તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : તાલુકા પ્રમુખ

10. તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તાલુકા વિકાસ અધિકારી

11. તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : સોળ(16)

12. તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : બત્રીસ (32)

13. જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : જીલ્લા પ્રમુખ

14. જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
જવાબ : જીલ્લા વિકાસ અધિકારી

15. જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : બત્રીસ (32)

16. જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : બાવન (52)

17. ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?

જવાબ : ત્રણ હજારથી પચીસ હજાર

18 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?
જવાબ : 25 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી

19. ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?
જવાબ : મહાનગર પાલિકા

20. ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
જવાબ : આઠ(8)

21. મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?
જવાબ : એક દ્વિતિયાંશ (1/2)
50%

22. નગરપાલિકાના વડાને શું કહે છે ?
જવાબ : નગરપાલિકા પ્રમુખ


23. મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?
જવાબ : મેયર


24. મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
જવાબ : મ્યુનીસીપલ કમિશ્નર

25. મહા નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપલ કોર્પોરેશન

26. નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપાલિટી

27. મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?
જવાબ : કોર્પોરેટર

28. મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકાવન (51)

29. મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકસો ઓગણત્રીસ (129)

30. ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?
જવાબ : એકવીસ વર્ષ (21)

•આંકડાકીય માહિતી માં ભૂલચૂક હોય તો ધ્યાન દોરવા વિનંતી•

▪️▪️▪️▪️▪️▪️▪️
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
2024/10/01 22:30:37
Back to Top
HTML Embed Code: