Telegram Web Link
*🚍 GSRTC દ્વારા ભરતીની જાહેરાત 2022.*

*👨🏻‍🎓લાયકાત :-* 10 પાસ/ 12 પાસ/ ITI પાસ અને તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવાર

*💰પગાર ધોરણ :-* પોસ્ટ મુજબ

💰 *અરજીની છેલ્લી તા*-૧૦/૦૬/૨૦૨૨

🎓 *GSRTC દ્વારા ભરતી.* ⤵️
*👉🏻 https://www.gyanmahiti.in/2022/05/gsrtc-bhavnagar-recruitment-for.html
〰️〰️〰️〰️
📩 ઉપયોગી માહિતી આગળ શેર કરો.
GYAN MAHITI - જ્ઞાન માહિતી @Official Channel
🔘અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે નોકરીમાં અનામત રાખવા તેમજ નોકરીની ભરતીમાં છૂટછાટ આપવા સંબંધી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ? ➜335 🔘એંગ્લો ઈન્ડિયન કોમના લાભ માટે શૈક્ષણિક ગ્રાન્ટ આપવાની જોગવાઈ કઈ કલમમાં છે ? ➜337 🔘અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય…
🇮🇳ભારતમાં સૌથી ઊંચું

👉સૌથી ઊંચો ગુરુત્વીય બંધ - ભાખરા બંધ (હિમાચલ પ્રદેશ)

👉સૌથી ઊંચો મિનાર -કુતુબમિનાર (દિલ્હી)

👉સૌથી ઊંચું શિખર -ગોડવીન ઓસ્ટિન (k2)

👉સૌથી ઊંચો દરવાજો -બુલંદ દરવાજો

👉સૌથી ઊંચો ટાવર -રંગનાથસ્વામીમંદિરનો ટાવર (તામિલનાડુમાં)

👉સૌથી ઊંચો ટીવી ટાવર -પીતમપુરા (નવી દિલ્હી,)

👉સૌથી ઊંચી મૂર્તિ - હનુમાનજીની (હૈદરાબાદ) (તેલંગાણા)

👉સૌથી ઊંચું એરપોર્ટ - લેહ (જમ્મુ - કાશ્મીર)

👉સૌથી ઊંચાઈ પર આવેલું મતદાન મથક - હિકકામ (હિમાચલ પ્રદેશ)

▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*📆ગુજરાતી પંચાંગ કેલેન્ડર ૨૦૨૨-૨૦૨૩*

*● ખુબજ ઉપયોગી શુભ મુહૂર્ત, તિથિ, ચોઘડિયા, દિન વિશેષ જોવા માટે 👌 ડાઉનલોડ કરી લો આ કેલેન્ડર*

https://www.whygovt.com/2022/05/gujarati-calander-download-2022-23.html
Forwarded from Upyogi Mahiti
*પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી.*

*કુલ જગ્યાઓ :* ૩૬૧૨

*પોસ્ટ :* એપ્રેન્ટિસ

*છેલ્લી તારીખ :* ૨૭-૦૬-૨૦૨૨

*લાયકાત તેમજ વધુ વિગતો માટે જાહેરાત વાંચો. ફોર્મ ભરવા તથા ભરતી અંગેની તમામ માહિતી*👇
*https://www.gyanmahiti.in/2022/06/western-railway-recruitment-2022-apply.html

તમારા તમામ ગ્રુપ મા શેર કરો...🙏
*🚍 GSRTC દ્વારા ભરતીની જાહેરાત 2022.*

*👨🏻‍🎓લાયકાત :-* 10 પાસ/ 12 પાસ/ ITI પાસ અને તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવાર

💰 *પગાર ધોરણ :-* પોસ્ટ મુજબ

💰 *અરજીની છેલ્લી તા*-૧૦/૦૬/૨૦૨૨
https://www.whygovt.com/2022/06/2022-gsrtc-bhavnagar-bharti-2022.html
*આઈ. ડી. બી. આઈ. બેક માં ભરતી ૨૦૨૨*
‌✿ *જગ્યાનું નામ:-*
➥ એક્ઝિક્યુટિવ
➥ આસિસ્ટન્ટ મેનેજર

*✥ જગ્યાની કુલ સંખ્યા:-*
➥ ૧૫૪૪

*❉ અરજી કરવાની શરૂઆત તારીખ:-*
➥ ૦૩-૦૬-૨૦૨૨

*❉ અરજી કરવાની અંતિમ તારીખ:-*
➥ ૧૮-૦૬-૨૦૨૨
https://www.whygovt.com/2022/06/idbi-bank-recruitment-2022-executive.html
♻️ગુજરાત માં સ્થાપના અને સ્થાપક♻️

1 કિસાન મજદૂર લોક્પક્ષ (કિમલોપ) : ચીમનભાઈ પટેલ

2 અમુલ ડેરી (આણંદ) : ત્રિભુવનદાસ પટેલ

3 સવક સમાજ (આણંદ) : ત્રિભુવનદાસ પટેલ

4 પરથમ ઈજનેરી કોલેજ (વલ્લભ વિદ્યાનગર) : ભાઈલાલભાઈ પટેલ

5 સસ્તુ સાહિત્ય : ભિક્ષુ અખંડાનંદ

6 નિહારિકા ક્લબ : બચુભાઈ રાવત

7 ગાંધર્વ નિકેતન (ભરૂચ) : પંડિત ઓમકારનાથ ઠાકુર

8 કલાયતન (વલસાડ) : ભીખુભાઈ ભાવસાર

9 સપ્તક સ્કુલ ઓફ મ્યુઝીક (અમદાવાદ) : નંદન મહેતા

10 અષ્ટછાપ વિદ્યાપીઠ (અમદાવાદ) : વિઠ્ઠલદાસ બાપોદરા

11 ગજરાત ક્લાસંઘ (અમદાવાદ) : રવિશંકર રાવળ

12 શઠ.સી.એન.કોલેજ ઓફ ફાઈન આટર્સ (અમદાવાદ) : રસિકલાલ પરીખ

13 વાસ્તુશિલ્પ : બાલકૃષ્ણ દોશી

14 ગજરાત કલામંદિર (ગોંડલ) : મહંમદ અશરફ ખાન

15 ‘નટ મંડળ’ અને ‘નાટ્ય વિદ્યામંદિર’ : જયશંકર સુંદરી (ભોજક)

16 ભરત નાટ્યપીઠ મંડળી : જશવંત ઠાકુર

17 ઇન્ડિયન નેશનલ થીયેટર (INT) : દામુભાઈ ઝવેરી

18 નાટ્યસંપદા : ક્રાંતિ મડિયા

19 સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ

20 ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ

21 ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ

22 દર્પણ એકેડેમી ફોર પરફોર્મિંગ આટર્સ (અમદાવાદ) :મુણાલીની સારાભાઇ

23 એલેમ્બિક કેમિકલ વર્કસ : ત્રિભુવનદાસ ગજ્જર

24 હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ) : પુણ્યવિજયજીમુની

25 પ્રેમચંદ ટ્રેનીંગ કોલેજ (અમદાવાદ) : પ્રેમચંદ રાયચંદ

26 આર્યોદય સ્પિનિંગ મિલ (અમદાવાદ) : મંગળદાસ ગીરધરદાસ

27 કેલિકો મ્યુઝિયમ (અમદાવાદ) : અંબાલાલ સારાભાઇમો સંગ્રહ

28 અતુલ પ્રોડક્ટ્સ (વલસાડ) : કસ્તુરભાઇ લાલભાઈ

29 અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (અમદાવાદ) : કસ્તુરભાઇ લાલભાઈ

30 લા.દ. (લાલભાઈ દલપતરામ) ભારતીય વિદ્યામંદિર (અમદાવાદ) : કસ્તુરભાઇ લાલભાઈ

31 એચ.એલ.કોલેજ (અમદાવાદ) : અમૃતલાલ હરગોવિંદદાસ

32 ભીલ સેવા મંડળી (દાહોદ) : ઠક્કરબાપા (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર)

33 દક્ષિણમૂર્તિ સંસ્થા (આંબલા, જિ. ભાવનગર) : નાનાભાઈ ભટ્ટ

34 લોકભારતી સંસ્થા (સણોસરા, જિ.ભાવનગર) : નાનાભાઈ ભટ્ટ

35 સેલ્ફ એમ્પ્લોઇડ વુમન એસોસિયેશન (SEWA) : ઈલા ભટ્ટ

36 ભુવનેશ્વરી પીઠ (ગોંડલ) : જીવરાજ શાસ્ત્રી

37 પુનીત સેવાશ્રમ : પુનીત મહારાજ

38 શ્રીમતી નાથીભાઈ દામોદર ઠાકરશી (SNDT) મહિલા યુનીવર્સીટી (મુંબઈમાં) : વિઠ્ઠલદાસ

39 હડાણા લાઈબ્રેરી : વાજસુરવાળા દરબાર

40 શેક્સપિયર સોસાયટી : સંતપ્રસાદ ભટ્ટ

41 શ્રુતિ સંગીત સંસ્થા : રાસબિહારી દેસાઈ

42 નૃત્ય ભારતી : ઈલાક્ષી ઠાકોર


સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*💥મહિલા સુરક્ષા માટે મહત્વ ની એપ*

➛ *આ એપ install કરેલું હશે, તો મુશ્કેલી ના સમય માં તરત ઘર ના લોકો ને SMS મોકલાઈ જશે. તથા જે તે મહિલા નું લોકેશન પણ દેખાડશે.*

*સાથે સાથે આ એપ માં આત્મ સુરક્ષા ના વીડિયો પણ મૂકેલા છે તો અત્યાર જ ડાઉનલોડ કરો આ એપ*

https://www.whygovt.com/2022/06/sos-women-safety-emergency-alert.html
Forwarded from Upyogi Mahiti
🤹‍♂️🤹‍♀️ *નાના બાળકોને લખતા શીખવવા માટે ફોનમાં જ મેજીક સ્લેટ રાખો* રંગબેરંગી અક્ષરો સાથે ચિત્રો પણ દોરી શકશો આ લિંક ખોલીને
【બાળકોને લખવા માટે મનોરંજક】⤵️
https://www.gyanmahiti.in/2022/05/magic-slate-best-application-for.html
─⊱◈✿◈⊰────⊱◈✿◈⊰─

👌🏻 *ખૂબ જ જરૂરી માહિતી હોવાથી તમારા દરેક ગ્રુપમાં અને મિત્રોને શેર કરશો..*
🧑‍🏫 *સ્પોકન ENGLISH માટે બેસ્ટ એપ.*

👉🏾હવે અંગ્રેજી બોલવામા ફાફા નહિ નડે

👉🏾સ્પોકન ઈંગ્લીશ એપ. ડાઉનલોડ કરવા માટે

https://www.whygovt.com/2022/06/download-speaking-english-course-apk.html
Forwarded from Upyogi Mahiti
📝💥 *જાણો તમારા ગામમાં ફાળવાયેલ ગ્રાંટની ઓનલાઈન વિગતો.*

💢 તમારા ગામમાં કેટલા કામ મંજુર થયા અને કેટલા રૂપિયા ખર્ચાયા તે ચેક કરો ઓનલાઈન

◆ વર્ષ, ◆ રાજય, ◆ જીલ્લો
◆ તાલુકો અને ગામ સિલેક્ટ કરતા મળેલી ગ્રાન્ટ ની માહિતી જોઈ શકશો

પાંચ વર્ષનો પંચાયત રિપોર્ટ જાણો માહિતી જોવા માટેની લિંક 👇👇
*👉🔗 https://www.gyanmahiti.in/2021/02/gram-panchayat-work-report-application.html

આ માહિતી ગામના દરેક લોકો સુધી પહોંચાડો...
🔶 મહાભારત માં પાંચાલી ને અક્ષયપાત્ર કોણે આપયું હતું ?

સુર્ય

🔶 હિન્દુ પુરાણિક કથાઅનુસાર વિશ્વકર્મા ની દિકરી સંઝા સાથે કોણે લગ્ન કર્યા હતા ?

સુર્ય

🔶 હિન્દુ ધાર્મિક કથા અનુસાર પિતાના કહેવાથી કોણે પોતાની માતાની હત્યા કરી હતી ?

પરશુરામ

🔶 મહાભારત માં ઇરાવન ના પિતા નું નામ શુ હતું ?

અર્જુન

🔶 જેની પત્ની મુત્યુ પામી છે તેવો પુરૂષ શબ્દસમૂહ માટે નો એક શબ્દ શોધો ?

વિઘુર

🔶 કયા પ્રકારના પુરાવાઓ ની ઉલટ તપાસ થઈ શકતી નથી ?

કાનથી સાંભળેલા પુરાવા

🔶 જયારે કોઈ અસ્થિર મગજની ગુનો કરે છે ત્યારે તે અંગે ઇન્ડીયન પીનલ કોડમાં શું જોગવાઈ કરવામાં આવેલ છે ?

ગુનો બનતો નથી

🔶 દિલ્હી ના કયા સુલ્તાન સાથે રાણા રતનસિંહે લડાઈ લડી હતી ?

અલાઉદીન ખિલજી

🔶 કવિ ફૈજી ભારત ના કયા સમ્રાટ ના પ્રિય મિત્ર હતા ?

અકબર

🔶 પ્રથમ 20 -20 વિશ્વ કપ કોણે જીત્યો ?

ભારત


સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
💥 *ધોરણ-૧૨નું પરિણામ જાહેર [આટ્સ-કોમર્સ]*

🔹રિજલ્ટ જોવા પરીક્ષાનો બેઠક નંબર જરૂરી છે.

*સૌથી ઝડપી રિજલ્ટ જોવા વેબસાઈટ ⤵️*
*https://bit.ly/3ywCPVN
---------------------------------------------
*ધોરણ-૧૨ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ મેસેજ શેર કરવા વિનંતી* 🙏
*💥💥BIG BRAKING NEWS*
*📝ધોરણ 12 નું પરિણામ જાહેર*

*📎જુઓ નીચે આપેલ લિંક દ્વારા*

https://www.whygovt.com/2022/06/gseb-std-12-result-declare-2022.html
Forwarded from OJAS Bharti
🌀💥 *ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરીણામ ડીકલેર*
કેટલાં ટકા પરીણામ જાહેર થયું?
કઈ રીતે ઓનલાઈન જોઈ શકાસે?
નામ પરથી રિઝલ્ટ ચેક કરો..

*📌 ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીણામ જોવા માટેની લિંક⤵️*
https://gyanmahiti.com/gseb-hsc-result-2022gseb-org/

*રિઝલ્ટ જોવા માટે આ લીંક ઓપન કરો. ફાસ્ટમા રિઝલ્ટ જોઈ શકસો.*
Forwarded from Upyogi Mahiti
*📖 તમામ વાલીઓને શેર કરવા વિનંતી🙏*

બાળકોને વાંચતા શીખવવા માટે Google દ્વારા ખૂબ સરસ એપ બનાવવામા આવી છે. બાળકો વાંચતા જશે... તેમ ખોટુ હશે તો સામે એપમાં બોલશે.. સાચુ હશે તો બાળકોને સ્ટાર અને અભીનંદન મળશે. જેથી બાળકો કંટાળા વગર વાંચતા શીખશે..👍

👉🏿 https://bit.ly/3vNwweK


*📌 તમારું પરીણામ ચેક કરો નીચેની લિંકથી👇🏻*

*https://www.gyanmahiti.in/2022/05/gseb-sschsc-result-2022.html

📌 તમામ વાલીઓને શેર કરો..
📌 તમામ મિત્રોને શેર કરો...
📌 તમામ ગ્રુપમાં શેર કરો...
Forwarded from Upyogi Mahiti
🎓 *ગુજરાત રોજગાર સમાચાર*

ગુજરાત રાજ્ય માહિતી વિભાગ દ્વારા પ્રસિદ્ધ થતું ગુજરાત રોજગાર સમાચાર..

હાલ માં ચાલતી  તમામ સરકારી નોકરી અંગે ની માહિતી માટે ખાસ ડાઉનલોડ કરો ,તારીખ- *૦૧-૦૬-૨૦૨૨* નું ગુજરાત રોજગાર સમાચાર.

➜ *https://www.gyanmahiti.in/2021/05/download-gujarat-rojgar-samachar-pdf-26.html

👍 *જે  મિત્રો ને નોકરી ની જરૂર હોય તેમને આ મેસેજ જરૂર મોકલજો...*
Forwarded from Upyogi Mahiti
પોસ્ટ વિભાગ માં *10 પાસ માટે 38926 જગ્યાઓ* પર ખુબ મોટા પાયે ભરતી આવી જેમાં *ગુજરાતમાં પણ 1901 જગ્યા છે* જાહેરાત ઓનલાઇન અરજી અને અન્ય તમામ માહિતી ઉપરની ફાઈલ માં https://bit.ly/3KEpSvM આપેલ હોય *10 કે તેથી વધુ પાસ કરેલ તમામ લોકો સુધી પહોંચાડી કોઈને મદદરૂપ થાવ🙏🏻*
📒ભૌગોલિક ઉપનામ📒

📖 સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા

📖 સૌરાષ્ટ્રનું પેરિસ : જામનગર

📖 સૌરાષ્ટ્રની આન, બાન, શાન : રાજકોટ

📖 ગજરાતની સંસ્કારનગરી : 📖 સાક્ષરભૂમિ : નડિયાદ

📖 કચ્છનું પેરિસ : મુંદ્રા

📖 સાધુઓનું પિયર : ગીરના

📖 પસ્તકોની નગરી : નવસારી

📖 વિદ્યાનગરી : વલ્લભવિદ્યાનગ

📖 સોનાની મુરત : સુરત

📖 સર્યપુત્રી : તાપી

📖 મકલ કન્યા : નર્મદા

📖 સત્યાગ્રહની ભૂમિ : બારડોલી

📖 મહેલોનું શહેર : વડોદરા

📖 વાડીઓનો જિલ્લો : જુનાગઢ

📖 પારસીઓનું કાશી : ઉદવાડા

📖 સોનાની નગરી : દ્વારકા

📖 ગુજરાતનો હરિયાળો બગીચો : ચરોતર પ્રદેશ (ખેડા)

📖 ઉદ્યાનનગરી : ગાંધીનગર

📖 ઔદ્યોગિક નગરી : વાપી

📖 યકેલીપ્ટસ જિલ્લો : પાલીતાણા

📖 દક્ષિણનું કાશી : ચાંદોદ

📖 સુદામાપુરી : પોરબંદર

📖 સાધુઓનું મોસાળ : સિદ્ધપુર (પાટણ)

📖 સવર્ણ પર્ણની ભૂમિ : ચરોતર
💥💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
😍કેલ્ક્યુલેટર એપલોક ડાઉનલોડ કરો💯

©️🔐 *બહારથી કેલ્ક્યુલેટર અંદર ગેલેરી લોકર🔑*

➤ છે ને *જબરદસ્ત આઈડિયા*

➤ કોઈને *ખબર જ નહિ પડે* કે તમે ફોટો કે વિડીયો લોક 🔐કર્યા છે

*➣ https://bit.ly/3lDszU4

➤ *બહારથી કેલ્ક્યુલેટર* દેખાતી આ એપ તમારો બધો *પર્સનલ ડેટા છુપાવી રાખશે*
2024/10/02 00:38:22
Back to Top
HTML Embed Code: