Telegram Web Link
Forwarded from Upyogi Mahiti
🏦💥 *પંજાબ નેશનલ બેંક (PNB) માં ભરતી*
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
🔹 *પગાર -* 36,000/-₹ થી શરૂ..
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

🔹 *કુલ જગ્યાઓ -* 103

*પોસ્ટ -*
- મેનેજર
- ઓફિસર

*બેંક ભરતીમાં અરજી કરવા માટે ⤵️*
👉 *https://www.gyanmahiti.in/2022/08/pnb-recruitment-2022-apply-for-manager_23.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 24/08/2022
📋 વાર : બુધવાર

📜1689 : કલકત્તા શહેરની સ્થાપના થઈ.

📜1833 : ગુજરાતી ભાષાનાં કવિ નર્મદાશંકર લાભશંકર દવે 'નર્મદ' નો જન્મ થયો.

📜1891 : જાણીતા અમેરિકન વૈજ્ઞાનિક થોમસ અલ્વા એડિસને મોશન કેમેરાની પેટન્ટ કરાવી.

📜1925 : પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન આર. જી. ભંડારકરનું અવસાન થયુ.

📜1932 : મહિલા પાઇલટ એમેલીયા આરહર્ટે પ્રથમ વખત આંતરમહાદ્રિપીય ઉડ્ડયન ભર્યું.

📜1949 : નાટો ( NATO - North Atlantic Treaty Organisation) ની સ્થાપના થઈ.

📜1974 : ફકરુદિન અલી મહંમદ ભારતના પાંચમા રાષ્ટ્રપતિ બન્યાં.

💥💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*🎓 અમદાવાદ મહાનગરપાલિકા (અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ )દ્વારા મોટી ભરતી*

*📕કુલ જગ્યા:* 100

*📕પોસ્ટ નામ* : એપ્રેન્ટિસ

*📕લાયકાત* : ગ્રેજ્યુએટ

*📕પગાર ધોરણ:* 9000 હજાર

*📕છેલ્લી તારીખ:* 03-09-2022

*✒️ઓનલાઈન અરજી અને જાહેરાત જોવા , નોટિફિકેશન માટેની લિંક :*👇 *https://www.gyanmahiti.in/2022/08/amc-recruitment-2022-apply-for.html

નોકરી ની જરૂર વાળા તમામ મિત્રોને મોકલો
Forwarded from Upyogi Mahiti
📌🏦 *HDFC બેંક ભરતી 2022*

👌10/12 પાસ માટે નોકરીની ઉત્તમ તક
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

🔹 *પોસ્ટ -* વિવિધ

🔹 *કુલ જગ્યાઓ -* 12,552

🔹 અરજી તારીખ *05.07.2022 થી 30.08.2022* સુધી

🔹 જાહેરાત વાંચી અરજી કરો- ⤵️
📎 https://www.gyanmahiti.in/2022/07/hdfc-bank-various-post-recruitment-2022.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
આ ભરતી તમામને શેર કરો
✴️સિંહ ના ચાર પગના કેટલા નહોર હોય છે
🍂 અઢાર

✴️ખરાદી ઉદ્યોગ માટે મહેલ કયા શહેરમા આવેલો છે
🍂 સખેડા

✴️ગજરાત નુ સૌથી મોટુ તેલક્ષેત્ર કયા આવેલુ છે
🍂અકલેશ્વર

✴️કાકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે
🍂તાપી

✴️ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતુ છે
🍂મીઠાના માટે

✴️ગજરાત મા સૌથી ઓછો વરસાદ કયા જીલ્લા મા પડે છે
🍂કચ્છ

✴️બૌદ્ધ ના ઉપદેશ ની ભાષા કઈ હતી
🍂પાલી

✴️મહાભારત નુ પ્રાચીન નામ શુ હતુ
🍂જયસંહિતા

✴️વિજયનગર ની રાજધાની કઈ હતી
🍂હમ્પી

✴️મોગલોની રાજકીય ભાષા કઈ હતી
🍂ફારસી

✴️શિવાજી નુ મંત્રીમંડળ કયા નામે ઓળખાતુ હતુ
🍂અષ્ટપ્રધાન
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
🖊️કોઈ ગરીબ જરુરિયાતવાળા વિદ્યાર્થીઓ ને ફોર્મ ભરવાના રહી ના જાય માટે તમામ ગ્રુપમાં મોકલો 🙏🏼

ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃતિ યોજના હેઠળ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર *વિદ્યાર્થીઓને રુ. ૭૫૦૦૦ થી ૧૨૫૦૦૦ સુધી સ્કોલરશીપ* આપવામા આવે છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૬/૦૮/૨૦૨૨ છે. પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળે છે. ફોર્મની માહિતી અને ઓનલાઈન ફોર્મ આ લીંક: https://bit.ly/3JuvYzS 👈પર આપેલ છે.©️msg
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 26/08/2022
📋 વાર :શુક્રવાર

📜1303 : અલ્લાઉદિન ખીલજીએ ચિત્તોડગઢ કિલ્લા પર કબ્જો કાર્યો.

📜1852 : બૉમ્બે એસોસીયેશનની સ્થાપના થઈ.

📜1909 : પ્રખ્યાત ઇતિહાસકાર ડૉ. ગોપીચંદ્રનો જન્મ થયો.

📜1910 : દયાની મુર્તી મધર ટેરેસાનો જન્મ થયો.

📜1920 : અમેરિકામાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.

📜1927 : બીજુ રેડીઓ કેન્દ્ર કલકત્તામાં શરુ થયુ.

📜1947 : ભોપાલનાં નવાબે ભોપાલ સ્ટેટને ભારતીય સંઘ સાથે જોડાવાની જાહેરાત કરી.

📜1957 : રશિયાએ આંતરરાષ્ટ્રીય બેલ્સટીક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃતિ યોજના હેઠળ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને રુ. 75000 થી 125000 સુધી સ્કોલરશીપ આપવામા આવે છે. પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળે છે. ફોર્મ ભરવાની માહિતી અને ઓનલાઈન ફોર્મ ભરવાની લીંક *https://bit.ly/3JuvYzS પર આપેલી છે.

તમામ વિદ્યાર્થીઓને આ મેસેજ મોકલો કોઈ ગરીબ જરુરિયાતવાળા વિદ્યાર્થીને ઉપયોગી બનશે.
Forwarded from Upyogi Mahiti
*📢 📨 મધ્યાહન ભોજન યોજના દ્રારા ભરતીની જાહેરાત*

*📕પગાર:-* ૧૫,૦૦૦/- થી શરૂ
*📕સ્થ‍‌‌‍‌ળ:-* નોટિફિકેશન વાંચો
*📕લાયકાત:* જાહેરાત વાંચો
*📕પોસ્ટ:-* સુપરવાઈઝર
*📕છેલ્લી તારીખ :* 10 દિવસમાં
*📕અરજી ઓનલાઈન કરવી..*
*📕 ફોર્મ ભરવાની લીંક ⤵️*
*https://www.gyanmahiti.in/2022/08/mdm-sabarkantha-bharti-2022.html
●●●●●●●●●●●●●●●●●●●●●●●●
*🙏🏻નૌકરી શોધી રહેલા ભાઈઓ ને એકવાર જરૂર મોકલશો*
🙏🏻 *રોજગારી અપાવો,દેશમાં થી ગરીબી હટાવો*
Forwarded from Upyogi Mahiti
*💥👮‍♂️ગ્રામ રક્ષક દળ ભરતી જાહેર ૨૦૨૨*

*⤵️જાણો સંપૂર્ણ માહિતી આપેલ લિંક પરથી..*
👉 https://www.gyanmahiti.in/2022/08/grd-bharti-2022-spsuratgujaratgovin.html
━───────⊱◈✿◈⊰───────━

*🙏🏻દરેક ગ્રુપમાં શેર કરો..🙏🏻*
🍃 અનામત આંદોલન કેટલા દિવસ ચાલ્યું હતું ?

👉🏿 ૧૦૩

🍃 ગજરાતમાં અનામત આંદોલન ક્યારે થયું હતું ?

👉🏿 ૧૯૮૦

🍃 નવનિર્માણ આંદોલન દરમિયાન મોરારજી દેસાઈએ શા માટે ઉપવાસ કર્યો ?

👉🏿 ચટણી યોજવા માટે

🍃 નવનિર્માણ આંદોલન વખતે મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે રાજીનામું ક્યારે આપ્યું ?

👉🏿 ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪

🍃 ૩૮ ધારાસભ્યોની સહી લઈને ચીમનભાઈ પટેલના રાજીનામાની માંગણીની અરજી લઈને કોણ દિલ્હી ગયાં હતાં ?

👉🏿 રતુભાઈ અદાણી

🔴 બંધારણ ની કલમો🔴

♦️79
✔️સંસદની રચના

♦️80
✔️ રાજયસભાની રચના

♦️81
✔️લોકસભાની રચના

♦️87
✔️રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન

♦️93
✔️લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ

♦️98
✔️સંસદનુ સચિવાલય

♦️110
✔️નાણાવિધેયક
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓને પ્રાથમિક/માધ્યમિક શિષ્યવૃતિ યોજના હેઠળ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને રુ. 75000 થી 125000 સુધી સ્કોલરશીપ આપવામા આવે છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. 06-09-2022 છે. પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળે છે. ફોર્મ ભરવાની માહિતી અને ઓનલાઈન ફોર્મ ભરવાની લીંક *https://bit.ly/3JuvYzS પર આપેલી છે.

તમામ વિદ્યાર્થીઓને આ મેસેજ મોકલો કોઈ ગરીબ જરુરિયાતવાળા વિદ્યાર્થીને ઉપયોગી બનશે.
Forwarded from Upyogi Mahiti
📎💥 *દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી ભરતી ૨૦૨૨*

📎💥 *સરદારકૃષિનગર એગ્રિકલ્ચર યુનિવર્સિટી (SDAU) દ્વારા ભરતી*

*પોસ્ટ નામ-*
- સ્કિલ વર્કર

🌀 *પગાર -* પોસ્ટ મુજબ

⤵️ અરજી & સંપૂર્ણ માહિતી જાણો.
📎 *https://www.gyanmahiti.in/2022/08/sdau-bharti-2022-dantivada-krishi.html
Forwarded from Upyogi Mahiti
*👨‍✈️ગ્રામ રક્ષક દળ (GRD) સુરત દ્વારા ધોરણ 3 પાસ માટે ભરતી*

*▪️લાયકાત :* 3 પાસ
*▪️પોસ્ટ :* જી આર ડી /એસ.આર.ડી

*ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે નીચેની લિંક ખોલો.*
👉🏻https://www.gyanmahiti.in/2022/08/grd-bharti-2022-spsuratgujaratgovin.html

તમારા લાગતા વળગતા કુટુંબીજનો તથા મિત્રો ને જાણ કરો.
ભારતની ભૂગોળ

1. તુંગભદ્રા કઈ નદીની સહાયક નદી છે? - કૃષ્ણા

2. સોન કઈ નદીની સહાયક નદી છે? - ગંગા

3. ગુજરાતમાંથી નીકળતી ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? - ભાદર

4. આંધ્રપ્રદેશમાં કયા સ્થળેથી અબરખ મળી આવે છે? - નેલ્લોર

5. એર ઈન્ડિયાનું મુખ્યાલય કયાં આવેલું છે? - દિલ્હી

6. ઈન્ડિયન એરલાઇન્સનું મુખ્યાલય કયાં આવેલું છે? - નવી દિલ્હી

7. વાયુદૂત સેવાની સ્થાપના ક્યારે કરવામાં આવી? - 20 જાન્યુ. 1981

8. સાતપુડાની ઉત્તરે અને દક્ષિણે કઈ નદીઓ વહે છે? - ઉત્તરે નર્મદા અને દક્ષિણમાં તાપી

9. પાલઘાટ કોને જોડે છે? - કોઈમ્બતુર અને કોચીન

10. ભોરઘાટ કોને જોડે છે? - મુંબઈ અને પૂણે

11. કઈ નદી વુલર સરોવરમાં થઈને પ્રવાહિત થાય છે? - ઝેલમ

12. સિંધુની સૌથી મોટી સહાયક નદી કઈ છે? - ચિનાબ

13. ચિનાબને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? - ચંદ્રભાગા

14. ગંગા નદી તેના ઉદગમસ્થળે કયાં નામે ઓળખાય છે? - ભાગીરથી

15. ચિનાબ નદી કઈ બે નદીઓના સંગમથી બને છે? - ચંદ્ર અને ભાગા

16. કયાં સરોવરમાં રાષ્ટ્રીય નૌકાયાન સ્પર્ધા યોજાય છે? - બેમ્બનાદ

17. લોનાર સરોવર મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલ છે? - બુલઢાણા

18. સુવર્ણ રેખા પરિયોજના કયા રાજ્યમાં છે? - ઝારખંડ

19. આમ્રવર્ષા કયા રાજ્યમાં થાય છે? - કેરલ અને તટીય કર્ણાટક

20. કાલ વૈશાખી પવનો કયાં રાજયમાં વહે છે? - આસામ અને પ. બંગાળ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
શુ તમારું બાળક ધોરણ ૬ થી ૯ માં ભણે છે ?

તો ગુજરાત સરકાર પ્રાથમિક/માધ્યમિક શિષ્યવૃતિ યોજના હેઠળ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને રુ. 75000 થી 125000 સુધી સ્કોલરશીપ આપવામા આવે છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. 06-09-2022 છે. પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળે છે. ફોર્મ ભરવાની માહિતી અને ઓનલાઈન ફોર્મ ભરવાની લીંક *https://bit.ly/3JuvYzS પર આપેલી છે.

તમામ વિદ્યાર્થીઓને આ મેસેજ મોકલો કોઈ ગરીબ જરુરિયાતવાળા વિદ્યાર્થીને ઉપયોગી બનશે.
Forwarded from Upyogi Mahiti
*💫 ચૂંટણીકાર્ડમાં સુધારા - વધારા કરો*

*ખાસ ઝુંબેશના દિવસો* :-
*૧. તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર)*
*૨. તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)*
*૩. તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)*

જે કોઈને નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય

નામમાં સુધારો કરાવવો હોય.

તે લોકો ને જાણ કરવી..

*જરૂરી પુરાવા*
1. આધાર કાર્ડ. ઝેરોક્ષ
2. શાળા ની L.C. ઝેરોક્ષ
3. ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
4. પાસપોર્ટ ફોટો

*ઉપરોક પુરાવા સાથે લઈ ને તમારા વિસ્તાર ની પ્રાથમિક શાળામાં જવું*
વધુ માહિતી માટેની વેબસાઈટ http://bit.ly/3yZAAsG ની મુલાકાત લ્યો.

મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે ચેક કરવા માટેની વેબસાઈટ👇http://bit.ly/3yZAAsG

તમામ લોકો સુધી મેસેજ પહોંચાડવો
⭕️ સામાન્ય વિજ્ઞાન ⭕️

👁‍🗨બ્લડગ્રુપ અંગેની શોધ વિજ્ઞાનિકે કરી હતી?
➡️ કાર્લ લેન્ડરસ્ટીનર (1900)

👁‍🗨લોહીની ભિન્નતા માટે જવાબદાર પ્રોટીન કયા નામે ઓળખાય છે?
➡️ એન્ટિજન અને એન્ટિબોડી

👁‍🗨એન્ટીજન કયા પ્રોટીનને કહે છે?
➡️ રક્તકણોમાં રહેલ ગ્લાઈકો પ્રોટીન

👁‍🗨એન્ટીબોડી તરીકે ઓળખાતો પ્રોટીન કયા હોય છે?
➡️ રુધિર રસમાં

👁‍🗨કયુ બ્લડ ગ્રૂપ સર્વદાતા તરીકે ઓળખાય છે?
➡️ O બ્લડ ગ્રુપ

👁‍🗨O બ્લડ ગ્રુપ માં કયા પ્રોટીનની ખામી હોય છે?
➡️ એન્ટીજન

👁‍🗨ક્યુ બ્લડ ગ્રુપ સર્વગ્રાહી તરીકે ઓળખાય છે?
➡️ AB બ્લડ ગ્રુપ

👁‍🗨AB બ્લડ ગ્રુપ માં કયા પ્રોટીન ની ખામી હોય છે?
➡️ એન્ટીબોડી

👁‍🗨Rh એ શું છે ?
➡️ એન્ટીજન પ્રોટીન

👁‍🗨 ફેક્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
➡️ લેન્ડસ્ટીઇનર
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*👨‍✈️ગ્રામ રક્ષક દળ (GRD) સુરત દ્વારા ધોરણ 3 પાસ માટે ભરતી*

*▪️લાયકાત :* 3 પાસ
*▪️પોસ્ટ :* જી આર ડી /એસ.આર.ડી

*ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે નીચેની લિંક ખોલો.*
👉🏻https://www.gyanmahiti.in/2022/08/grd-bharti-2022-spsuratgujaratgovin.html

તમારા લાગતા વળગતા કુટુંબીજનો તથા મિત્રો ને જાણ કરો.
Forwarded from Upyogi Mahiti
*ગુજરાત મા આ વખતે કોની સરકાર બનવી જોઈએ?*

*વોટ કરો 👉 https://bit.ly/3pReJ2F

*વોટ કરી મેસેજ આગળ મોકલો*
2024/09/30 09:40:42
Back to Top
HTML Embed Code: