Telegram Web Link
Forwarded from Upyogi Mahiti
📌🏦 *HDFC બેંક ભરતી 2022*

👌10/12 પાસ માટે નોકરીની ઉત્તમ તક
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

🔹 *પોસ્ટ -* વિવિધ

🔹 *કુલ જગ્યાઓ -* 12,552

🔹 અરજી તારીખ *05.07.2022 થી 30.08.2022* સુધી

🔹 જાહેરાત વાંચી અરજી કરો- ⤵️
📎 https://www.gyanmahiti.in/2022/07/hdfc-bank-various-post-recruitment-2022.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
આ ભરતી તમામને શેર કરો
Forwarded from Upyogi Mahiti
*મફત છત્રી માટે ફરીથી ફોર્મ ભરવાના શરૂ *

👉 રેશનકાર્ડ દીઠ છત્રી મળશે

*મફત છત્રી યોજના ફોર્મ ભરવાની તારીખ 30/08/2022*

▪️ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક 👇
👉 https://bit.ly/3QToDwB

*ઉપયોગી મેસેજ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો* 🙏
Forwarded from Upyogi Mahiti
🖊️કોઈ ગરીબ જરુરિયાતવાળા વિદ્યાર્થીઓ ને ફોર્મ ભરવાના રહી ના જાય માટે તમામ ગ્રુપમાં મોકલો 🙏🏼

ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃતિ યોજના હેઠળ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર *વિદ્યાર્થીઓને રુ. ૭૫૦૦૦ થી ૧૨૫૦૦૦ સુધી સ્કોલરશીપ* આપવામા આવે છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૬/૦૯/૨૦૨૨ છે. પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળે છે. ફોર્મની માહિતી અને ઓનલાઈન ફોર્મ આ લીંક: https://bit.ly/3JuvYzS 👈પર આપેલ છે.©️
Forwarded from Upyogi Mahiti
*💮 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના પાઠવવા માટે ફોટો બનાવો..*

✓ તમારા મિત્રો તથા સગા-સબંધીઓને શુભકામના પાઠવો એક અલગ જ અંદાજમાં..

👉🏻 https://www.gyanmahiti.in/2022/08/ganesh-chaturthi-photo-frame-2022-app.html
════════════════════
*🙏🏻બીજા મિત્રોને પણ મોકલો...🙏🏻*
♦️♦️ સાહિત્યકારો અને તેમની કૃતિઓ:- ♦️♦️

⚫️ દલપતરામ:
🇮🇳 ભાગ ૧ અને ૨, ફાર્બસવિરહ, મિથ્યભિમાન

⚫️ નર્મદાશંકર દવે (ગુજરાતી ગધ્યના પિતા):
🇮🇳 મારી હકીકત, રાજયરંગ, મેવાડની હકીકત, પિંગળ પ્રવેશ

⚫️ નવલરામ પંડ્યાઃ
🇮🇳 ભટનુ ભોપાળુ, કવિજીવન, નિબંધરીતિ, જનાવરની જાન

⚫️ નંદશંકર મેહતાઃ 
🇮🇳 કરણ ઘેલો

⚫️ ભોળાનાથ સારાભાઈઃ
🇮🇳 અભંગમાળા

⚫️ મહીપતરામ રૂપરામ નીલકંઠ:
🇮🇳 ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણન, વનરાજ ચાવડો

⚫️ રણછોડભાઈ દવેઃ
🇮🇳 લલિતાદુઃખ દર્શક

⚫️ અંબાલાલ દેસાઈઃ
🇮🇳 શાંતિદાસ

⚫️ ગણપતરામ ભટ્ટ:
🇮🇳 પ્રતાપ નાટક

⚫️ અનંતપ્રસાદ વૈષ્ણવઃ
🇮🇳 રાણકદેવી

⚫️ ગોવર્ધનરામ ત્રિપાઠી: 
🇮🇳 સરસ્વતીચંદ્ર: ભાગ ૧ થી ૪, સ્નેહમુદ્રા, લીલાવતી જીવનકલા

⚫️ મણિલાલ દ્વિવેદી: 
🇮🇳 કાન્તા, નૃસિંહાવતાર, અમર આશા

⚫️ બાળશંકળ કંથારિયાઃ
🇮🇳 કલાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી

⚫️ કેશવલાલ ધ્રુવઃ
🇮🇳 મેળની મુદ્રિકા, સાહિત્ય અને વિવેચન

⚫️ આનંદશંકર ધ્રુવ:
🇮🇳 આપણો ધર્મ, વિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨

⚫️ નરસિંહરાવ દિવેટિયા:
🇮🇳 કુસુમમાળા, હ્દયવીણા, પ્રેમળજ્યોતિ

⚫️ રમણભાઈ નીલકંઠ:
🇮🇳 રાઈનો પર્વત, ભદ્રંભદ્ર

⚫️ મણિશંકર ભટ્ટ:
🇮🇳 સાગર અને શાશી, ઉદગાર, અતિજ્ઞાન, વસંતવિજય, ચકવાત મિથુન

⚫️ સુરસિંહજી ગોહિલ:
🇮🇳 કલાપિનો કલરવ, બિલ્વમંગળ

⚫️ નાનાલાલ:
🇮🇳 વિરાટનો હિંડોળો, પ્રાણેશ્વરી, વિલાસની શોભા, પિત્રુતર્પણ, કુરુક્ષેત્ર, ઉષા, સારથિ

⚫️ દામોદર બોટાદકર:
🇮🇳 કલ્લોલિની, સ્તોતસ્વિની, નિર્ઝારેણી

⚫️ ગાંધીજી: 
🇮🇳 સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ, બાપુના પત્રો

⚫️ કાકા કાલેલકર:
🇮🇳 ઓતરાતી દિવાલો, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, રખવાડનો આનંદ

⚫️ કિશોરલાલ મશરુવાળા:
🇮🇳 જીવનશોધન, કેળવણીના પાયા, અહિંસા વિવેચન

⚫️ મહાદેવ દેસાઈ:
🇮🇳 વીર વલ્લભભાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, મહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)

⚫️ નરહરિ પરીખ:
🇮🇳 માનવ અર્થશાસ્ત્ર

⚫️ કનૈયાલાલ મુનશી:
🇮🇳 વેરની વસૂલાત, પાટણની પ્રભૂતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, સ્વપ્નદ્રષ્ટા, પ્રુથિવી વલ્લભ, કાકાની શીશી, ક્રુષ્ણાવતાર

⚫️ રમણલાલ દેસાઈઃ.
🇮🇳 જ્યંત, શિરીષ, કોકિલા, હ્દયનાથ, ભારેલો અગ્નિ, કાંચન અને ગેરુ

⚫️ ગૌરીશંકર જોશીઃ
🇮🇳 શામળશાનો વિવાહ, ગોમતીદાદાનુ ગૌરવ, તણખામંડળઃ ભાગ ૧ થી ૪, ભૈયાદાદા, પ્રુથ્વિ અને સ્વર્ગ, પોસ્ટ-ઓફિસ, ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી

⚫️ રામનારણ પાઠકઃ
🇮🇳 ખેમી, એક પ્રશ્ન, મુકુન્દરાય, જક્ષણી, શેષના કાવ્યો, મનોવિહાર , ઉદધિને

⚫️ ઝવેરચંદ મેઘાણી:
🇮🇳 સિંધુડો, શિવાજીનુ હાલરડુ, કોઇનો લાડકવાયો, યુગવંદના, શોરઠ તાર વેહતા પાણી, વેવિશાળ, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત

⚫️ ગુણવંતરાય આચાર્યઃ
🇮🇳 અખોવન, આપઘાત, અલ્લાબેલી

⚫️ ચુનીલાલ શાહઃ
🇮🇳 કર્મયોગી, રાજેશ્વર, તપોવન

⚫️ ઉમાશંકર જોશીઃ
🇮🇳 વિશ્વશાંતિ, એક ચુસાયેલા ગોટલા, ઘાણીનુ ગીત, નિશીથ, અભિજ્ઞા, પ્રાચીના, સાપના ભારા, હવેલી, ગોષ્ઠિ, ઉઘાડી બારી

⚫️ ઇંદુલાલ ગાંધીઃ
🇮🇳 આંધળી માનો કાગળ

⚫️ પ્રેમશંકર ભટ્ટ:
🇮🇳 ધરિત્રી, તીર્થોદક, શ્રીમંગલ, પ્રેમામૃત

⚫️ રામપ્રસાદ શુક્લઃ
🇮🇳 વિનાશ અને વિકાસ

⚫️ બિન્દુ ભટ્ટ :
🇮🇳 મીરા યાજ્ઞિકની ડાયરી, અખેપાતર .

⚫️ ચંદ્રવદન મેહતાઃ
🇮🇳 યમલ. આગગાડી, ધરા ગુર્જરી, સંતા કૂકડી, ગઠરિયા શ્રેણિ

⚫️ જયંતિ દલાલઃ
🇮🇳 સોયનુ નાકુ, અંધારપટ

⚫️ મનુભાઈ પંચોળીઃ
🇮🇳 દીપનિર્વાણ, ઝેર તો પીધા છે જાણી જાણી, સોક્રેટિસ

⚫️ પન્નાલાલ પટેલઃ
🇮🇳 મળેલા જીવ, માનવીની ભવાઈ, સાચા શમણાં, જિંદગીના ખેલ, સુખદુઃખના ખેલ, વાત્રકના કાંઠે, વૈતરણીને કાંઠે

⚫️ ઇશ્વર પેટલીકરઃ
🇮🇳 જનમટીપ, ભવસાગર, મારી હૈયાસગડી, ઋણાનુબંધ, કાશીનુ કરવત, લોહીની સગાઈ

⚫️ ચુનીલાલ મડિયાઃ
🇮🇳 દીવનિર્વાણ, સમ્રાટ શ્રેણિક, હું અને મારી વહુ, વ્યાજનો વારસ, લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી, વાની મારી કોયલ

⚫️ શિવકુમાર જોષીઃ
🇮🇳 પ્રસન્ન દામ્પત્ય, મુક્તિ પ્રસુન, ખુની, બારી ઉઘાડી રહી ગઈ, કંચુકી બંઘ, અનંનરાગ

⚫️ જ્યોતિન્દ્ર દવેઃ
🇮🇳 રંગતંરગ

⚫️ ગુલાબદાસ બ્રોકરઃ
🇮🇳 લતા અને બીજી વાતો, ઊભી વાટે, માણસના મન

⚫️ ઇંદુલાલ યાજ્ઞિકઃ
🇮🇳 વરઘોડો, ભોળા શેઠનુ ભુદાન

⚫️ રસિકલાલ પરીખઃ
🇮🇳 કાવ્યાનુશસન, શર્વિલક, મેનાગુર્જરી

⚫️ પ્રહલાદ પારેખઃ
🇮🇳 બારી બહાર

⚫️ રાજેન્દ્ર શાહઃ
🇮🇳 ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*💼જીલ્લા પંચાયતમાં ભરતી જાહેર*

*♻️ જગ્યાનું નામ :* કાયદા સલાહકાર
*♻️ પગાર :* 60000/-
*♻️ છેલ્લી તારીખ:* જાહેરાત જુઓ

*જાહેરાત જોવા માટેની લીંક*
https://www.gyanmahiti.in/2022/08/district-panchayat-recruitment-2022.html
────⊱◈✿◈⊰────
👌🏻દરેક યુવાનો સુધી આ મેસેજ શેર કરો
Forwarded from Upyogi Mahiti
*💥📏 જમીન માપણી માટે ગૂગલ ની બેસ્ટ સુવિધા, જમીન નકશા ના 4 પોઇન્ટ સિલેક્ટ કરો એટલે માપ કાઢી આપશે..*

*⤵️ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન...*
👉https://www.gyanmahiti.in/2022/06/gps-area-calculator-app.html

*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
Forwarded from Upyogi Mahiti
💥 *બિનસચીવાલય કલાર્ક ભરતી*

ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે સીલેકટ થયેલ ઉમેદવારોનુ લીસ્ટ ડીકલેર👇
*https://bit.ly/3ebr0wl
👉📚 ભારતનો ઇતિહાસ
📚👈
84.ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી? = વાસ્કો-દ-ગામા
85.પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે? = પશ્ચિમ બંગાળ
86.‘પંચતંત્ર'ના રચયિતા કોણ છે? = વિષ્ણુશર્મા
87.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતનાં વાઈસરોય કોણ હતા? = લોર્ડ ડફરીન
88.શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે? = લાલા લજપતરાય
89.સૌપ્રથમવાર રાષ્ટ્રીયગીત વંદે માતરમ્ ક્યારે ગવાયું હતું? = INCનું 1896 અધિવેશન
90.ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે? = 20 સેકન્ડ
91.રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? = સ્વામી વિવેકાનંદ
92.ઈ.સ. 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયું હતું? = બાબર તથા ઈબ્રાહીમ લોદી વચ્ચે
93.‘જલિયાવાલા બાગ’ ક્યાં આવેલ છે? = અમૃતસર (પંજાબ‌)
94.બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? = મદન મોહન માલવિયા
95.ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? = લોર્ડ વિલિયમ બૅન્ટિક
96.ભારતમાં થિયોસોફીકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? = એની બેસન્ટ
97.1853માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થઈ હતી? = મુંબઈ-થાણે (લગભગ 34 કિ.મી.)
98.‘ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે’, એમ શા પરથી કહી શકાય? = વૃક્ષ પ્રેમથી
99.ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો? = માટીમાંથી
100.‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'નું સૂત્ર કોણે આપ્યું હતું? = સ્વામી વિવેકાનંદ
101.સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? = સરદાર વલ્લભભાઈ પટેલ
102.સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? = ચંપારણ
103.ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી? = સુરત
104.રેનેસો શું છે? = નવસર્જન આંદોલન
105.‘અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ’ એમ કોણે કહ્યું છે? = કૌટિલ્ય
106.‘ભૂદાન યોજના’ સાથે ક્યા મહાનુભાવનું નામ જોડાયેલું છે? = વિનોબા ભાવે
107.કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે? = હરિયાણા
108.રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા? = સોશ્યાલીસ્ટ પાર્ટી
109.ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવેલી છે? = રાજકોટ
110.સ્વતંત્ર ચળવળ વખતે ‘ચલો દિલ્લી'નો નારો કોણે આપ્યો હતો? = નેતાજી સુભાષચંદ્ર બોઝ
111.સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો? = સુખદેવ
112.વંદે માતરમ્'ના રચિયતા કોણ છે? = બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (બંકિમચંદ્ર ચેટર્જી)
113.INA (ઈન્ડિયન નેશનલ આર્મી) ની સ્થાપના નેતાજીએ ક્યા દેશમાં કરી હતી? = બર્મા
114.બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવેલી છે? = ફતેહપુર સિક્રી (ઉત્તરપ્રદેશ)
115.હલ્દીઘાટીનું રણમેદાન ક્યા શહેરની નજીક છે? = ઉદયપુર
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
કેટલાક મહત્વ ના પ્રશ્નો અને જવાબ

પ્રશ્ન 1. ભગવાન બુદ્ધને આત્મજ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું?
જવાબ - બોધ ગયા

પ્રશ્ન 2. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી?
જવાબ - સ્વામી દયાનંદ

પ્રશ્ન 3. પંજાબી ભાષાની લિપિ શું છે?
જવાબ - ગુરૂમુખી

પ્રશ્ન 4. ભારતની મુખ્ય ભૂમિની સૌથી દક્ષિણી ધાર કઈ છે?
જવાબ - કન્યાકુમારી

પ્રશ્ન 5. ભારતમાં સૌપ્રથમ સૂર્ય કયા રાજ્યમાં ઉગે છે?
જવાબ - અરુણાચલ પ્રદેશ

પ્રશ્ન 6. ઇન્સ્યુલિનનો ઉપયોગ કયા રોગની સારવારમાં થાય છે?
જવાબ - ડાયાબિટીસ

પ્રશ્ન 7. બિહુ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
જવાબ - આસામ

પ્રશ્ન 8. આમલામાં કયું વિટામિન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે?
જવાબ - વિટામિન સી

પ્રશ્ન 9. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
જવાબ - વિલિયમ બેન્ટિંક

પ્રશ્ન 10. કયા દેશમાં કાગળની શોધ થઈ?
જવાબ - ચીન‌‌
💥💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from OJAS Bharti
*🤪અવાજ બદલી ને વાત કરો....* 👇🏻
https://www.gyanmahiti.in/2022/04/magic-call-voice-changer.html
🧑‍🎤 સેલેબ્રેટીનો અવાજ
👶નાના બાળકનો અવાજ...
👩‍🦰છોકરી નો અવાજ...
👳‍♂️ઘરડા વ્યક્તિનો અવાજમાં વાત કરો... _કોઈને ખબર પણ નઇ પડે..._લ
•┈┈•••••••••••••••••••••••••••••••••••••••••••┈┈•
🇮🇳 ઝવેરચંદ મેઘાણી 🇮🇳
•┈┈•••••••••••••••••••••••••••••••••••••••••••┈┈•
🦋 જન્મ :- ૨૮ ઓગસ્ટ ૧૮૯૭ [ ચોટીલા, સુરેન્દ્રનગર ]

🦋 મૃત્યુ :- ૯ માર્ચ ૧૯૪૭

➪ હુલામણું નામ :- દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો

➪ તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં.

➪ નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં.

➪ તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું.

➪ તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું.

➪ તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.

🏅 ❝ સન્માન ❞ 🏅
➪ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
•┈┈••••••••••••••••••••••••
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
📚 જિલ્લા પંચાયતના પ્રમુખને ત્રિપુરા + પશ્ચિમ બઁગાળમાં ક્યાં નામથી ઓળખવામાં આવે છે?

↪️ સભાધિપતિ

📚 જિલ્લા પંચાયતના પ્રમુખને દાદરાનગર હવેલી +દમણ -દિવ +લક્ષદીપ ક્યાં નામથી ઓળખવામાં આવે છે?

↪️ પ્રેસિડેન્ટ કમ ચીફ કાઉન્સિલર

📚 જિલ્લા પંચાયતના પ્રમુખને ગુજરાત+ રાજસ્થાન + મહારાષ્ટ્ર + મધ્યપ્રદેશ હરિયાણા + કેરળ + ઓરિસ્સા + આસામ

↪️ પ્રમુખ તરીકે

↪️ તે સિવાય બધા રાજ્યોમાં જિલ્લા પંચાયત પ્રમુખને
અધ્યક્ષ તરીકે

📚 જિલ્લા પંચાયતને જમ્મુ-કાશ્મીરમાં -

↪️ ડિસ્ટ્રિક્ટ પ્લાંનિંગ એન્ડ ડેવલોપમેન્ટ બોર્ડ તરીકે

📚 જિલ્લા પંચાયતને દાદરાનગર હવેલી + દીવ -દમણ + લક્ષદીપ + તમિલનાડુ + કેરળ + પોન્ડેચરી

↪️ District પંચાયત તરીકે
💥💥👇💥👇💥👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*💥 માનવ ગરિમા યોજનામાં પસંદ થયેલ લાભાર્થીની યાદી જાહેર*

તમારું નામ આવ્યું છે કે નહીં? તે જોવા માટે નીચેની લિંક ઓપન કરો..

*👉🏿 https://www.gyanmahiti.in/2022/05/manav-kalyan-yojana-2022-gujarat-online.html

સમગ્ર ગુજરાત રાજ્યની જિલ્લા પ્રમાણે યાદી ચેક કરો..👍🏻
Forwarded from OJAS Bharti
*💥ગુજરાત અનુબંધમ પોર્ટલ માં રજીસ્ટ્રેશન કરો અને ઘરેબેઠા નોકરીની માહિતી મેળવો*
👉🏻 is.gd/Gg6z5
🛑 ગુજરાતમાં પ્રથમ પુરુષ 🛑

◆પ્રથમ મુખ્યમંત્રી :- ડૉ.જીવરાજ મહેતા

◆પ્રથમ રાજ્યપાલ :- મહેંદી નવાઝ જંગ

◆પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી :- મંગળદાસ પકવાસા (મધ્યપ્રદેશ)

◆ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- માનસિંહજી રાણા

◆પ્રથમ વિધાનસભા અધ્યક્ષ (ગુજરાત) :- કલ્યાણજી મહેતા

◆પ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા :- મહારાજ રાજેન્દ્રસિંહજી

◆સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી :- ઉચ્છંગરાય ઢેબર

◆અમદાવાદ શહેરના પ્રથમ મેયર :- ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 07/09/2022
📋 વાર : બુધવાર

📜૧૮૧૩: પ્રથમ વખત, 'અંકલ સેમ' સરનામાનો ઉપયોગ યુએસ માટે કરવામાં આવ્યો હતો

📜૧૯૨૧: મિસ અમેરિકા સ્પર્ધા શરૂ કરી.

📜૧૯૪૦: ૧૯૪૦માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, વર્ષ ૧૯૪૦ માં, જર્મનીએ તેના હવાઇ દળ દ્વારા બ્રિટીશ શહેરો પર બોમ્બ ધડાકા કરવાનું શરૂ કર્યું.

📜૧૮૧૨: નેપોલિયન રશિયન લશ્કરને પરાજિત કરે છે

📜૧૮૨૨: બ્રાઝિલ પોર્ટુગલ પાસેથી તેની સ્વતંત્રતા જાહેર

📜૧૫૫૧: ફિલ્મ નિર્માતા અને અભિનેતા મામૂટીનો જન્મ થયો

📜૧૯૫૩: નિખીતા ખુર્શીયો સોવિયત સંઘના કમ્યુનિસ્ટ પાર્ટીના સચિવ તરીકે ચૂંટાયા હતા.

📜૧૯૨૭: ફિલો ટેલર સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક ટીવી બનાવવા સફળ થાય છે.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*🌀 સમરસ હોસ્ટેલમાં ફ્રિ એડમિશન ૨૦૨૨*

【છોકરા/ છોકરીઓ માટે રહેવા જમવાની સગવડ ફ્રિ માં】
https://bit.ly/3RnSJsm

* નીચેના જિલ્લામાં એડમિશન ચાલુ*

1️⃣ અમદાવાદ. 2️⃣ રાજકોટ
3️⃣ સુરત 4️⃣ વડોદરા
5️⃣ પાટણ. 6️⃣ આણંદ
7️⃣ ભાવનગર. 8️⃣ જામનગર
9️⃣ ભુજ 🔟 હિંમતનગર

*👨🏻‍🎓 સરકાર સંચાલિત સમરસ હોસ્ટેલમા એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે*

*➜ઓનલાઈન ફોર્મ ભરો:* 👇🏻
🔗 https://bit.ly/3RnSJsm
🙏🏻 *મફત રહેવાની સગવડ મળે છે... બીજા વિદ્યાર્થીઓને મોકલાવશો... ઉપયોગી થશે.*
Forwarded from OJAS Bharti
*💥 ખેડૂતો માટે પાવર ટીલર સહાય યોજના હેઠળ ખરીદી પર રૂપિયા 85,000/- સબસીડી મળશે...*

👉 *ક્યાં-ક્યાં ખેડૂતોને મળશે અને ક્યાં અરજી કરવી તેની માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.*

https://gyanmahiti.com/jobs/power-tiller-sahay-yojana-2022/

*તમામ ખેડુતી સુધી આ મેસેજ Share કરજો.*
૧. પુનિત વન (2004)​
ગાંધીનગર
સંત પુનિત મહારાજના નામ પરથી ગુજરાતનું પ્રથમ વન સાબરમતી ના કિનારે.

​૨. માંગલ્ય વન (2005)​
અંબાજી (બનાસકાંઠા)
ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ પાસે.

​૩. તીર્થંકર વન (2006)​
તારંગા (મહેસાણા)
અજિતનાથ ના જૈન દેરાસર પાસે.

​૪. હરિહર વન (2007)​
સોમનાથ (ગીર સોમનાથ)
પ્રથમ જ્યોર્તિલિંગ પાસે.

​૫. ભક્તિ વન (2008)​
ચોટીલા (સુરેન્દ્રનગર)
ચામુંડા માતા ના મંદિર પાસે..

​૬. શ્યામળ વન (2009)​
શામળાજી (અરવલ્લી)
મેશ્વો નદી ના કિનારે , શામળાજી ના ડુંગર અને શામળાજી ના મંદિર પાસે.

​૭. પાવક વન (2010)​
પાલીતાણા (ભાવનગર)
જૈનોના ધામમાં.

​૮. વિરાસત વન (2011)​
પાવાગઢ (પંચમહાલ)
મહાકાળી માતાના મંદિર પાસે , વિશ્વામિત્રી નદી પાસે.

​૯. ગોવિંદગુરુ સ્મૃતિ વન (2012)​
માનગઢ હીલ ગઢડા (મહીસાગર)
આદિવાસી નેતા તથા સુધારક ગુરૂ ગોવિંદની યાદમાં.

​૧૦. નાગેશ વન (2013)​
દ્વારકા
ગુજરાતનું બીજું જ્યોર્તિલિંગ.

​૧૧. શક્તિ વન (2014)​
કાગવડ (જેતપુર , રાજકોટ)
ખોડલધામ માં ​નારી તું નારાયણી થીમ ઉપર બનેલું વન​

​૧૨. જાનકી વન (2015)​
વાસંદા (નવસારી)
પુર્ણા નદી ની બાજુમાં ​રામાયણ થીમ પર બનેલું વન​

​૧૩. આમ્ર વન (2016)​
ધરમપુર (વલસાડ)

​૧૪. એકતા વન (2016)​
બારડોલી (સુરત)
સરદાર પટેલની યાદમાં

​૧૫. મહીસાગર વન (2016)​
વહેળાની ખાડી (આણંદ)

​૧૬. શહીદ વન (2016)​
ભૂચર મોરી (ધ્રોલ, જામનગર)
ઈ.સ.૧૫૯૧માં અકબરના સૂબા મીરઝા અઝીઝ કોકા અને નવાનગર (વર્તમાન જામનગર) ના રાજા જામ સતાજી વચ્ચે થયેલા યુધ્ધના શહીદોની યાદમાં.

​૧૭. વિરાંજલિ વન (2017)​
પાલદઢવાવ (સાબરકાંઠા)
વિજયનગરના પોળો ખાતે પાલદઢવાવના શહીદોની યાદમાં....
🍁🍁🍁🍁
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
2024/09/30 07:34:53
Back to Top
HTML Embed Code: