Telegram Web Link
Forwarded from Upyogi Mahiti
👌🏻▪️ફોન ગુમ થઈ જાય કે ચોરી થઈ જાય તો ગૂગલ તમને ફોન શોધવામાં મદદ કરશે, ભવિષ્યમાં આ એપ તમને કામ લાગશે, તમારા ફોન નું લોકેશન બતાવશે આ એપ અવશ્ય તમારા ફોનમાં ડાઉનલોડ કરી લો
*https://www.gyanmahiti.in/2021/07/how-to-find-lost-android-phone-through.html
Forwarded from Upyogi Mahiti
*📲💥 તમારા પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરો.*

💢 *31.07.2022* સુધી લિંક નહિ થાય તો *1000 દંડ* થશે

🔹 *માત્ર ૨ મિનિટ માં* મેસેજ થી કે ઓનલાઈન આધાર લિંક કરો

🔹 તમારું પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં તેનું *સ્ટેટસ ઓનલાઈન ચેક કરો*
*🖇️ https://www.gyanmahiti.in/2022/04/how-to-check-adhar-card-and-pan-card.html
*________*
🙏🏻 દરેક મિત્રોને માહિતી આગળ શેર કરવા વિનંતી🙏🏻
Forwarded from Upyogi Mahiti
*💥રોજગાર ભરતી મેળા - ગુજરાત..*

*🧑‍🎓8 પાસ, 9 પાસ, 10 પાસ,12 પાસ ITI પાસ અને અન્ય લાયકાત..*

*⤵️સમગ્ર ગુજરાતમાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે સ્થળ અને તારીખ જાણો જિલ્લા પ્રમાણે..*

*▪️દેવભૂમિ દ્વારકા -* https://bit.ly/3RXoQ2y
*▪️અમદાવાદ -* https://bit.ly/3RXoQ2y
*▪️અમરેલી -* https://bit.ly/3RXoQ2y
*▪️મહીસાગર -* https://bit.ly/3RXoQ2y
*▪️પોરબંદર -* https://bit.ly/3RXoQ2y
*▪️જૂનાગઢ -* https://bit.ly/3RXoQ2y
*▪️ગાંધીનગર -* https://bit.ly/3RXoQ2y
*▪️કચ્છ -* https://bit.ly/3RXoQ2y
*▪️પાટણ -* https://bit.ly/3RXoQ2y
*▪️અરવલ્લી -* https://bit.ly/3RXoQ2y
*▪️વડોદરા -* https://bit.ly/3RXoQ2y
*▪️ડાંગ -* https://bit.ly/3RXoQ2y
*▪️રાજકોટ -* https://bit.ly/3RXoQ2y
*▪️સાબરકાંઠા -* https://bit.ly/3RXoQ2y
*▪️મહેસાણા -* https://bit.ly/3RXoQ2y
*▪️સુરત -* https://bit.ly/3RXoQ2y
*▪️નર્મદા -* https://bit.ly/3RXoQ2y
*▪️પંચમહાલ -* https://bit.ly/3RXoQ2y
*▪️છોટા ઉદેપુર -* https://bit.ly/3RXoQ2y
*▪️તાપી -* https://bit.ly/3RXoQ2y
*▪️દાહોદ -* https://bit.ly/3RXoQ2y
*▪️બનાસકાંઠા -* https://bit.ly/3RXoQ2y
*▪️નવસારી -* https://bit.ly/3RXoQ2y
*▪️જામનગર -* https://bit.ly/3RXoQ2y
*▪️સુરેન્દ્રનગર -* https://bit.ly/3RXoQ2y
*▪️વલસાડ -* https://bit.ly/3RXoQ2y
*▪️ખેડા -* https://bit.ly/3RXoQ2y
*▪️આણંદ -* https://bit.ly/3RXoQ2y
*▪️ભરૂચ -* https://bit.ly/3RXoQ2y
*▪️ભાવનગર -* https://bit.ly/3RXoQ2y
*▪️ગીર સોમનાથ -* https://bit.ly/3RXoQ2y
*▪️બોટાદ -* https://bit.ly/3RXoQ2y
*▪️મોરબી -* https://bit.ly/3RXoQ2y

*🙏વિનંતી છે આ માહિતી દરેક મિત્રો સુધી પહોચાડો..🙏*
L◆નિર્ગ્રંથોનો સંબંધ કઈ ધર્મની પરંપરા સાથે રહેલો છે
જૈન

◆જૈનોના 24 તીર્થંકરો પૈકી કયા તીર્થંકર કાશીના રાજકુમાર હોવાનું કહેવાય છે
પાર્શ્વનાથ

◆જૈન પરંપરામાં ચાર મહાવ્રતોમાં મહાવીરે ઉમેરેલું પાંચમું મહાવ્રત કયું
બ્રહ્મચર્ય

◆થોડાં વર્ષો પહેલા ભારતમાં બહુમૂલ્ય પ્રદાન કરનાર આચાર્ય તુલસીજી જૈન ધર્મના કયા સંપ્રદાયના અગ્રેસર હતા
તેરાપંથી

◆રાજસ્થાનનું કયું નગર તેરાપંથી જૈન સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર છે
લાડનૂ

◆'બાળ સિદ્ધાર્થ નિઃશંક સમ્યક બુદ્ધ થશે' એવી ભવિષ્યવાણી કયા બ્રાહ્મણે કરી હતી
કૌન્ડીન્ય

◆સિદ્ધાર્થને ગૃહત્યાગ પછી સાત જેટલી ધ્યાનાવસ્થા શીખવનાર યોગીનું નામ શું હતું
આલાર કાલામ

◆સિદ્ધાર્થે કયા સ્થળે ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી
ઉરૂવેલા

◆બુદ્ધને જ્યાં જ્ઞાનપ્રાપ્તિ થઈ એ સ્થળ બોધિગયાનું મૂળ નામ શું હતું
ઉરૂવેલા

◆બૌદ્ધ ધર્મમાં બુદ્ધના વ્યક્તિત્વથી આકર્ષાઈને ગણિકા જીવનનો ત્યાગ કરનાર વૈશાલીની કઈ સ્ત્રીની વાત જાણીતી છે
આમ્રપાલી

◆બુદ્ધને મગધના કયા રાજાએ વેળુવન નામે ઉપવન અર્પણ કર્યું હતું
અજાતશત્રુ

◆બુદ્ધને તેમના કયા એક અનુયાયીએ જેતવન નામની વિશાળ ભૂમીનું દાન કર્યું હતું
અનાથપિંડક

◆બૌદ્ધ ધર્મના બે ગ્રંથો- દીપવંશ અને મહાવંશ કયા દેશમાં લખાયેલા ગ્રંથો છે
શ્રીલંકા

◆હિંદુ પરંપરા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામનું બીજું નામ કયું છે
સંકર્ષણ

◆શિવપુત્ર કાર્તિકેયનું બીજું નામ શું છે
સ્કંદ

◆કયા વંશના રાજાઓ પોતાને 'પરમ ભાગવત' તરીકે ઓળખાવતા
ગુપ્ત
▪️▪️▪️🔹🔹🔹▪️
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*💥ત્રીજા સપ્તાહની ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્ટાર્ટ..*

*▪️આજે નવી ક્વિઝ મુકાઈ ગયેલ છે..*

*💸 રુ.2100 થી 5 લાખ સુધીના ઈનામ..*

⤵️g3q ત્રીજી ક્વિઝ ઓનલાઈન રમવા માટે..
*👉https://bit.ly/3yHMfN1

*💥💸 બીજા સપ્તાહના વિજેતાઓનુ વોર્ડવાઈઝ અને તાલુકાવાઈઝ લીસ્ટ👇*
👉https://www.gyanmahiti.in/2022/07/gujarat-gyan-guru-quiz-result-2022.html
──⊱◈✿◈⊰────⊱◈✿◈⊰──

*🙏🏻રજીસ્ટ્રેશન કરાવેલ તમામ મિત્રોને ક્વિઝ રમવાની લીંક શેર કરો..🙏🏻*
Forwarded from Upyogi Mahiti
*જાણો કોઈપણની જમીનનો ઇતિહાસ..*

*બધા જ રેકોર્ડ ચેક કરો અહીં થી👇*
*🖋️તમારા જિલ્લા પ્રમાણે જુઓ👇🏻*
*●અમદાવાદ* https://bit.ly/3L7v3EI
*●અમરેલી* https://bit.ly/3L7v3EI
*●ભાવનગર* https://bit.ly/3L7v3EI
*●પોરબંદર* https://bit.ly/3L7v3EI
*●જૂનાગઢ* https://bit.ly/3L7v3EI
*●ગાંધીનગર* https://bit.ly/3L7v3EI
*●કચ્છ* https://bit.ly/3L7v3EI
*●પાટણ-* https://bit.ly/3L7v3EI
*●પંચમહાલ* https://bit.ly/3L7v3EI
*●વડોદરા* https://bit.ly/3L7v3EI
*●ડાંગ* https://bit.ly/3L7v3EI
*●રાજકોટ* https://bit.ly/3L7v3EI
*●સાબરકાંઠા* https://bit.ly/3L7v3EI
*●મહેસાણા* https://bit.ly/3L7v3EI
*●સુરત* https://bit.ly/3L7v3EI
*●નર્મદા* https://bit.ly/3L7v3EI
*●દ્વારકા* https://bit.ly/3L7v3EI
*●દાહોદ* https://bit.ly/3L7v3EI
*●બનાસકાંઠા* https://bit.ly/3L7v3EI
*●નવસારી* https://bit.ly/3L7v3EI
*●જામનગર* https://bit.ly/3L7v3EI
*●સુરેન્દ્રનગર* https://bit.ly/3L7v3EI
*●વલસાડ* https://bit.ly/3L7v3EI
*●ખેડા* https://bit.ly/3L7v3EI
*●આણંદ* https://bit.ly/3L7v3EI
*●ભરૂચ* https://bit.ly/3L7v3EI
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 25/07/2022
📋 વાર : સોમવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1929 :- વકીલ અને રાજનેતા સોમનાથ ચેટરજીનો જન્મ થયો.

🔳1958 :- IIT (Indian Institute of Technology) મુંબઇ ની સ્થાપના થઈ.

🔳1977 :- ભારતના બીજા કાર્યકારી રાષ્ટ્રપતિ બી. ડી. જતીનો કાર્યકાળ પૂરો થયો.

🔳1977 :- ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીએ સપથ લીધાં.

🔳1982 :- ભારતના 06 રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીનો કાર્યકાળ પૂરો થયો.

🔳1982 :- ભારતના 07માં રાષ્ટ્રપતિ તરીકે જ્ઞાની ઝેલસિંહએ સપથ લીધાં. અને 1987માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳1987:- ભારતના 08માં રાષ્ટ્રપતિ તરીકે આર. વેંકટરામનએ સપથ લીધાં. અને 1992માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳1992 :- ભારતના 09માં રાષ્ટ્રપતિ તરીકે ડૉ. શંકર દયાલ શર્માએ સપથ લીધાં. અને 1997માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳1997 :- ભારતના 10માં રાષ્ટ્રપતિ તરીકે કે. આર. નારાયણએ સપથ લીધાં. અને 2002માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳2002 :- ભારતના 11માં રાષ્ટ્રપતિ તરીકે ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામએ સપથ લીધાં. અને 2007માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳2007 :- ભારતના 12માં અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા દેવી પાટીલએ સપથ લીધાં. અને 2012માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳2012 :- ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે પ્રણબ મુખર્જીએ સપથ લીધાં. અને 2017માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳2017 :- ભારતના 14માં રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદ એ શપથ લીધા. અને 2022માં તેમનો કાર્યકાળ પૂરો થશે.
💥💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*📘તૈયારી કરતા મિત્રોને સેન્ડ કરો/ આગળ શેર કરો...*

💥📚 તલાટી ભરતી માટે તલાટી કમ મંત્રીના ૨૦૧૦ થી લેવાયેલ પરીક્ષાના જૂના પેપર્સ ફાઇનલ આન્સર કી સાથે

🔸2017 : https://bit.ly/3lfsqGr

🔹2015 : https://bit.ly/3lfsqGr

🔸2014 : https://bit.ly/3lfsqGr

🔹2011 : https://bit.ly/3lfsqGr

🔸2010 : https://bit.ly/3lfsqGr
Forwarded from Upyogi Mahiti
📰 🇳 🇪 🇼 🇸 🇵 🇦 🇵 🇪 🇷

🗞 *આજના ગુજરાતી તમામ સમાચારપત્રો*🗞
*📰ગુજરાત સમાચાર.* https://bit.ly/3N0dvLS
*📰સંદેશ* https://bit.ly/3N0dvLS
*📰દિવ્ય ભાસ્કર.* https://bit.ly/3N0dvLS
*📰નવગુજરાત સમય* https://bit.ly/3N0dvLS
*📰અકિલા ન્યુઝ.* https://bit.ly/3N0dvLS
*📰જય હિન્દ* https://bit.ly/3N0dvLS
*📰સાંજ સમાચાર.* https://bit.ly/3N0dvLS
*📰ગુજરાત મિત્ર* https://bit.ly/3N0dvLS
*📰સમભાવ ન્યુઝ* https://bit.ly/3N0dvLS
🔘 સરદાર પટેલની યાદમાં બનાવેલ

1⃣ સરદાર પટેલ સંગ્રહલય બારડોલી

2⃣ સરદાર પટેલ સ્મારક ભવન અમદાવાદ

3⃣ બારડોલી સ્વરાજ આશ્રમ બારડોલી (સુરત)

4⃣ સરદાર પટેલ યુનવર્સિટી વલ્લભ વિદ્યાનગર (આનંદ)

5⃣ સરદાર પટેલ ઈનટરનેશનલ એરપોર્ટ અમદાવાદ (ગુજરાત નું પ્રથમ ઈનટરનેશનલ એરપોર્ટ)

6⃣ સરદાર વલ્ભભાઈ પટેલ સ્ટડિયમ અમદાવાદ

7⃣Sardar Vallabhbhai Patel International Hockey Stadium રાયપુર (છતિસગઢ)

8⃣સરદાર સરોવર બંધ નવાગામ

9⃣ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાધુ બેટ કેવડીયા(નર્મદા)

💥💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
🎯 *ખેડૂતો માટે નવી યોજના 2022*

📝 *અરજી કરવાની છેલ્લી તારીખ :-* 31 જુલાઈ 2022
જાણો શું શું ડોક્યુમેન્ટ જોઈશે
ઓનલાઈન અરજી અને યોજનાના લાભ માટે
યોજનાની સંપુર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પરથી જુઓ ⤵️
🔗https://www.gyanmahiti.in/2022/07/gujarat-bagayati-yojana-2022-apply-60.html

👈આ યોજનાની માહિતી દરેક *ખેડૂત મિત્રો સુધી પહોચાડો.*
Forwarded from Upyogi Mahiti
*💥ફીઝીક્લ રીચર્સ લેબોરેટી (PRL) અમદાવાદ માં વિવિધ જગ્યા માટે ભરતી*

*🔸લાયકાત:* પોસ્ટ મુજબ

*🔸પગાર ધોરણ:* 35,000 કરતા વધુ

*🔸 છેલ્લી તારીખ:* 10-08-2022

✒️ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે જુઓ
👍🏻https://www.gyanmahiti.in/2022/07/prl-ahmedabad-recruitment-2022-apply.html

Forwarded from Upyogi Mahiti
💥 *ગૌણ સેવા પસંદગી બોર્ડ DSSSB દ્વારા ભરતી*
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

🔹 *કુલ જગ્યાઓ-* 547

🔹 *પગાર -* પોસ્ટ મુજબ

ભરતીની સંપૂર્ણ માહિતી જાણો- ⤵️
📎 *https://www.gyanmahiti.in/2022/07/dsssb-bharti-2022-notification-out-for.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
આ માહિતી તમારા મિત્રો ને શેર કરો...
Forwarded from Upyogi Mahiti
*💥 બસની રાહ જોવી નહીં પડે હવે બસનું Live લોકેશન જોવો તમારા મોબાઈલ વડે.*

1. જાણો બસ હાલ ક્યાં આવી છે અને ક્યારે આવશે જુઓ લોકેશન

2. જુઓ તમે બુકીંગ કરેલ બસ ભાડુ કેટલું છે.

3. તમારા તમામ બસ ડેપોના હેલ્પલાઇન નંબર મેળવો અહિંથી

*લિંક:- https://bit.ly/3KbdLpM
*________*
🎯🚓 નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે... 🚓

▶️દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં બિરાંચી નારાયણ ટુડુને ત્યાં થયો હતો. તેમના પિતા અને તેમના દાદા બંને પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગામના વડા હતા.દ્રૌપદી મુર્મુ સંતાલ આદિવાસી પરિવારના છે.

▶️દ્રૌપદી મુર્મૂએ પોતાની વ્યાવસાયિક કરિયરની શરૂઆત ઓડિશા સરકારમાં ક્લાર્કની નોકરીથી કરી હતી
▶️એમણે રાયરંગપુરના શ્રી અરવિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં માનદ શિક્ષક તરીકે ભણાવ્યું
▶️દ્રૌપદી મુર્મૂએ ઈ.સ. 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વૉર્ડ કાઉન્સિલર તરીકે કરી હતી.
▶️રાયરંગપુર વિધાનસભાની સીટ પરથી ભાજપની ટિકિટ પર બે વાર (ઈ.સ. 2000 અને 2009) ધારાસભ્ય બન્યાં.
▶️2000થી 2004 સુધી નવીન પટનાયકના મંત્રીમંડળમાં સ્વતંત્ર પ્રભારનાં રાજ્યમંત્રી રહ્યાં.
એમણે મંત્રી તરીકે લગભગ બે-બે વર્ષ સુધી વાણિજ્ય અને પરિવહન વિભાગ તથા મત્સ્યપાલન ઉપરાંત પશુ સંસાધન વિભાગ સંભાળ્યાં.તે બીજેપી-બીજેડી શાસન દરમિયાન માર્ચ 2000 અને મે 2004 વચ્ચે ઓડિશા સરકારમાં મંત્રી હતા.
▶️ 2007માં શ્રેષ્ઠ ધારાસભ્ય માટેનો નીલકંઠ પુરસ્કાર મળ્યો હતો. (ઓડિશા વિધાનસભા દ્વારા)
▶️ એમના એક પુત્ર લક્ષ્મણ મુર્મૂનું મૃત્યુ ઑક્ટોબર 2009માં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં થયું.
▶️તેઓ વર્ષ 2006 થી વર્ષ 2009 સુધી ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચાના પ્રદેશ અધ્યક્ષ પદે રહ્યા હતા.
▶️તેઓ બે વખત ભાજપ એસટી મોરચાનાં રાષ્ટ્રીય કાર્યકારિણીનાં સભ્ય રહી ચૂક્યાં છે.

▶️18 મે, 2015એ એમણે ઝારખંડનાં પ્રથમ મહિલા અને આદિવાસી રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા.દ્રૌપદી મુર્મુ ઝારખંડ રાજ્યની રચના બાદ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા રાજ્યપાલ છે.
▶️સૌથી યુવા રાષ્ટ્રપતિ બનવાનો ખિતાબ પણ મુર્મુને ગયો છે. દેશમાં સૌથી યુવા રાષ્ટ્રપતિ બનવાનો રેકોર્ડ નીલમ સંજીવા રેડ્ડીના નામે હતો. જે 1977માં બિનહરીફ રાષ્ટ્રપતિ બન્યા હતા. રેડ્ડીની ઉંમર 64 વર્ષ, 2 મહિના અને 6 દિવસની હતી જ્યારે તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. જ્યારે, 20 જૂન 1958ના રોજ જન્મેલા દ્રૌપદી મુર્મુની ઉંમર 25 જુલાઈ 2022ના રોજ પદ સંભાળતી વખતે 64 વર્ષ, 1 મહિનો અને 8 દિવસની છે. 
▶️નવા રાષ્ટ્રપતિ તરીકે દ્રોપદી મુર્મૂ 25,જુલાઈએ શપથ લેશે.(અ.60)
💥💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
💥 *દિલ્હી પોલીસ દ્વારા 10 પાસ પર ભરતીની જાહેરાત 2022*

* પોસ્ટ :* પોલીસ ડ્રાઈવર
*🔹 કુલ જગ્યાઓ :* 1411

🖇️ https://www.gyanmahiti.in/2022/07/ssc-delhi-police-driver-bharti-2022.html
•┈••••••• ◈ ✿ ◈ •••••••┈•
ઉપયોગી માહિતી દરેકને શેર કરો...
🔘 ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબી નદી કઈ છે ?

☑️ બનાસ નદી

🔘 બનાસ નદી ક્યાં ક્યાં જિલ્લાઓમાંથી પસાર થાય છે ?

☑️બનાસકાંઠા | પાટણ | કચ્છ

🔘 બનાસ નદીની સહાયક નદી કઈ છે ?

☑️ શીપુ

🔘 બનાસ નદી બીજા કયા નામથી ઓળખાય છે ?

☑️ પર્ણાસા

🔘 સરસ્વતી નદી ક્યાં ક્યાં જિલ્લાઓમાંથી પસાર થાય છે ?

☑️ બનાસકાંઠા | પાટણ | કચ્છ

🔘 કઈ નદી માતૃશ્રાદ્ધ માટે જાણીતી છે ?

☑️ સરસ્વતી નદી

🔘 કઈ નદી પિતૃશ્રાદ્ધ માટે જાણીતી છે ?

☑️ નર્મદા

🔘 કયુ સરોવર માતૃશ્રાદ્ધ માટે જાણીતુ છે ?

☑️ બિંદુ સરોવર

🔘 સૌથી વધારે ધાર્મિક યાત્રાસ્થળો કઈ નદીના કિનારા પર આવેલા છે ?

☑️ નર્મદા

🔘 ગુજરાતની સૌથી પ્રાચીન નદી કઈ છે ?

☑️ સરસ્વતી
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*☀️માત્ર ૩૯૯ રૂપિયામાં ૧૦ લાખનો અકસ્માત વીમાની પોસ્ટની યોજના*

*☀️૧૮ થી ૬૫ વર્ષની વયની વ્યક્તિને આ વીમા કવચ મળી શકશે.*

*☀️વીમા ધારકનું અકસ્માતે મૃત્યુ નીપજે તો વારસદારને ૧૦ લાખ રૂપિયા મળશે*

*☀️વધુ માહિતી માટે નીચેની લિંક ઓપન કરો 👇*
*https://www.gyanmahiti.in/2022/07/ippb-group-accident-gaurd-policy.html
Forwarded from Upyogi Mahiti
💥 |🇮🇳 *આઝાદી કા અમૃત મહોત્સવ*

🇮🇳 *હર ઘર તિરંગા અભિયાન* 🇮🇳

👉 જોડાઈને સર્ટીફીકેટ મેળવો અને મિત્રો સાથે શેર કરો

👉 તિરંગા સાથે એક સેલ્ફી પણ શેર કરો

🇮🇳 સર્ટીફીકેટ મેળવવા માટે ની લિંક:- *https://www.gyanmahiti.in/2022/07/har-ghar-tiranga-certificate-download.html
________
આ મેસેજ સ્ટેટ્સ માં લગાવો જેથી દરેક ભારતીય આ અભિયાન માં જોડાય
Forwarded from Upyogi Mahiti
💥આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ..

*🏭 IOCL ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી 2022*

*🔹લાયકાત :* 12 પાસ
*🔹પોસ્ટ :* વિવિધ
*🔹પગાર ધોરણ :* 23,000/- થી 78,000/-
*🔹અરજી પ્રકાર :* ઓનલાઈન
*🔹છેલ્લી તારીખ :* 29/07/2022

*⤵️વધુ માહિતી તથા ફોર્મ ભરવાની લિંક..*
👉https://www.gyanmahiti.in/2022/07/iocl-recruitment-2022-for-39-junior.html

*🙏🏻તમારા ગ્રુપમાં શેર કરજો...🙏🏻*
2024/09/30 23:34:00
Back to Top
HTML Embed Code: