Telegram Web Link
Forwarded from Upyogi Mahiti
*ખૂબ જ કામની વેબસાઈટ*

*તમારા નામ પર કેટલા સીમ કાર્ડ છે?*

*અહી તમારો એક જ મોબાઈલ નંબર એન્ટર કરો - તમારા નામ પર જેટલા સીમ હશે તેનું લીસ્ટ બતાવશે*

*તમારા નામનું સિમકાર્ડ કોઈ બીજું વાપરે તો બંધ પણ કરાવી શકાશે*

*વધુ વિગત જોવા નીચેની લીંક ઓપન કરો 👇*
https://www.gyanmahiti.in/2022/03/see-sim-card-information-online-2022.html
Forwarded from Upyogi Mahiti
🏛️ *HDFC બેંક દ્વારા મોટી ભરતી ની જાહેર*

🪧 *પગાર: ૨૫,૦૦૦/- થી શરૂ*

🪧 *કુલ જગ્યા :૧૨૫૫૨*

🗒️ *અરજી કરવા લીંક ⬇️*

*https://www.gyanmahiti.in/2022/07/hdfc-bank-various-post-recruitment-2022.html

નોકરીની માહિતી આગળ શેર કરો 🙏🏾
Forwarded from Upyogi Mahiti
📝 આ એપ તમારા ફોનમાં હશે તો હાથથી લખાણ *લખવાની જરૂર નહીં પડે, આ તમે ટ્રાય કરી? - https://www.gyanmahiti.in/2021/10/gujarati-voice-typing-best-app.html
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 29/07/2022
📋 વાર : શુક્રવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1891 સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું અવસાન થયુ.

🔳1949 બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) રેડિયોની પ્રસારણ સેવાની શરૂઆત થઈ.

🔳1957 આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા આયોગની સ્થાપના કરવામાં આવી.

🔳1974 અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિકશન વિરૂદ્ધનાં મહાભિયોગ પર બીજુ મતદાન થયુ.

🔳1980 મોસ્કો ઓલમ્પિકમાં ભારતે હોકીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

🔳1983 ભારતે ચાલકરહિત વિમાન "મીની" બનાવ્યું.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*🚩સોમનાથ મંદિર લાઈવ દર્શન🚩*

* ૐ નમ: શિવાય *

ઘરે બેઠા સોમનાથ મંદિરના લાઈવ દર્શન કરો

- મહાપૂજા
- આરતી
- બિલ્વાર્ચન
- મૃત્યુંજય મંત્ર પાઠ
વગેરે ઘરે બેઠા લાઈવ નિહાળો....

*લાઈવ જોવા અહી ક્લિક કરો.⤵️*
🔗👉 https://bit.ly/3Q12T0N

*તમારા દરેક ગ્રુપમાં શેર કરો જેથી બધા દર્શન કરી શકે🙏*
Forwarded from Upyogi Mahiti
💥 *NTPC માં વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર 2022*

📌 *પોસ્ટ -* Executive

📌 *પગાર -* નિયમ મુજબ

📌 *છેલ્લી તારીખ -* 29.07.2022

ભરતીની સંપૂર્ણ માહિતી માટે અહી ક્લિક કરો- ⤵️
📎 *https://www.gyanmahiti.in/2022/07/ntpc-recruitment-2022-apply-ntpccoin.html
*_______*
Forwarded from Upyogi Mahiti
🇨🇮 *સૌ ભારતીયોની આન, બાન અને શાનના પ્રતિક તિરંગાને દરેક ઘરે લહેરાવીએ.*

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ *13થી 15 ઓગસ્ટ* દરમ્યાન 'હર ઘર તિરંગા' અભિયાનને સફળ બનાવીએ

🤳 *અભિયાનમાં જોડાઓ: સર્ટીફીકેટ મેળવો* ⤵️
*https://www.gyanmahiti.in/2022/07/har-ghar-tiranga-certificate-download.html
Forwarded from Upyogi Mahiti
*💥💥બિગ બ્રેકિંગ ન્યુઝ..*

*💰જે મિત્રો એ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં ભાગ લીધો હોય એમના પ્રમાણપત્રો ડાઉનલોડ હાલ થઈ રહ્યા છે...*

*▪️ખાસ નોંધ :-* આ પ્રમાણપત્ર તમામ વ્યક્તિઓ મેળવી શકશે... જેઓએ ભાગ લીધો હશે તેઓ તમામ..

*⤵️પ્રમાણપત્ર ડાઉનલોડ કરો..*
👉https://www.gyanmahiti.in/2022/07/gujarat-gyan-guru-quiz-result-2022.html

*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
. સામાન્ય જ્ઞાન કસોટી
આસામમાં ભારતનો સૌથી લાંબો રેલવે પુલ બોગીવીલ પુલ કઈ નદી પર બનાવવામાં આવેલો છે
બ્રહ્મપુત્રા

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ ગોલ્ડ મેડલ જીતનાર વિશ્વની સૌપ્રથમ મહિલા બોક્સર કોણ છે
એમ.સી.મેરિકોમ

ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું
ચેન્નઈ

જાપાનનો પ્રતિષ્ઠિત એવોર્ડ "ફુકુઓકા પ્રાઈઝ-2018" જીતનાર કઈ ભારતીય મહિલા લોકગાયિક છે
તીજનબાઈ


કયો મોગલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ' માનતો હતો
ઔરંગઝેબ

ભારત સંચાર નિગમ લિમિટેડે કઈ ભારતીય મહિલા ખેલાડીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે
મેરિકોમ

સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે
કથ્થક

ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી
વડનગર


ભગવાન શ્રી કૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભલકાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે
ગીર સોમનાથ

પોચમપલ્લી સાડી કયા રાજ્યમાં વણાય છે
તેલંગણા

ચંદ્રકાન્ત શેઠે 'તપસ્વી સારસ્વત' તરીકે કોને ઓળખાવ્યા છે
કે.કા.શાસ્ત્રી

ભારતીય અવકાશ સંશોધનના પિતા તરીકે કયા વૈજ્ઞાનિક ઓળખાય છે
ડૉ.વિક્રમ સારાભાઈ


15 જાન્યુઆરી થી 4 માર્ચ 2019 દરમ્યાન કયા સ્થળે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે
પ્રયાગરાજ

યુરોપિયન ટુરમાં 'રૂકી ઓફ ધ યર એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય ગોલ્ફર કોણ છે
શુભાંકાર શર્મા

'શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.' આ વિધાન કોનું છે
નાનાભાઈ ભટ્ટ

વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે
બજરંગ પુનિયા


બ્રહ્મા અને નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ કયા જિલ્લામાં આવેલું છે
સુરત

યુનિસેફ દ્વારા કઈ ભારતીય એથ્લેટને સૌપ્રથમ યુવા એમ્બેસેડર બનાવવામાં આવી છે
હિમા દાસ

'ઠોઠ નિશાળીયો' ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે
બકુલ ત્રિપાઠી

પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલું છે
નવસારી


યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ આકાશ મલિક કઈ રમત સાથે સંકળાયેલ છે
તીરંદાજ

ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર આરસોડિયા અને એકલારા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે
સાબરકાંઠા

'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો
મકરંદ દવે

સિદ્ધપુરમાં આવેલ બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હોવાનું મનાય છે
ભગવાન પરશુરામે


ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી
1966-67

ઉત્તર આયર્લેન્ડની લેખિકા એના બર્ન્સની કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત 'મેન બુકર પ્રાઈઝ-2018'થી સન્માનિત કરવામાં આવી છે
મિલ્ક મેન

ગુજરાતી સાહિત્યમાં 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે
ન્હાનાલાલ

ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે
પંડિત ઓમકારનાથ

પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે
મહિસાગર

ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ જણાવો.
શબ્દસૃષ્ટિ

કયા ભારતીય સંગીતકારનું હુલામણું નામ 'મોઝાર્ટ ઑફ મદ્રાસ' છે
એ.આર. રહેમાન

ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો.
હરણફાળ

ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં સૌપ્રથમ સદી કરનાર ભારતીય મહિલા ખેલાડી કોણ છે
હરમનપ્રીત કૌર

હોકી વર્લ્ડકપ-2018નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું
ભારત
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*📖 વોટ્સએપમાં ગુજરાતી લખવામાં તકલીફ પડતી એમના માટે બેસ્ટ*
*👉🔗 https://bit.ly/3Omy86e

*તમે બોલશો એમ જ લખાતું જશે*

*✔️ સામે વાળા ને ઝડપી ગુજરાતી જવાબ આપવા માટે ખૂબ જ ઉપયોગી*

*એપ ડાઉનલોડ કરવા માટે ↩️*
*👉🏼🔗 https://bit.ly/3Omy86e

*🙏🏾ઉપયોગી મેસેજ તમામ ને શેર કરો*
Forwarded from Upyogi Mahiti
*👨🏻‍🎓 હોમ ગાર્ડમાં આવી ભરતી 2022*

*🔰 લાયકાત:* જાહેરાત વાચો
*🔰 પગાર:* 40,000/- સુધી
*🔰 છેલ્લી તારીખ:* 20/08/2022
*🔰 સંપુર્ણ માહિતી માટે લીંક 👇*
https://www.gyanmahiti.in/2022/07/home-guard-ahmedabad-recruitment-2022.html

*તમારા દરેક મિત્રોને શેર કરો 🙏🏻*
Forwarded from Upyogi Mahiti
💥📢 રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત.

પોસ્ટ નામ- વિવિધ
લાયકાત- પોસ્ટ મુજબ
છેલ્લી તારીખ- 03-08-2022

*⤵️ અરજી & સંપૂર્ણ માહિતી જાણો.*
👉🏿 https://www.gyanmahiti.in/2022/07/rnsbl-recruitment-2022.html

👍 મિત્રો ને શેર કરો.
Forwarded from Upyogi Mahiti
*‼️ આજે છેલ્લી તારીખ ‼️*

🔥 *GPSC દ્વારા વિવિધ 260 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર (Apply GPSC OJAS)*

*🌀 કુલ જગ્યા:* 260

*🔹 જગ્યા નામ:*
▪️નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારી(Dy.So : 80
▪️ચીફ ઓફિસર :08
▪️પશુ ચિકત્સક અધિકારી:130
▪️મદદનીશ વન અધિકારી :38
▪️ મહાનગરપાલિકા એકાઉન્ટ ઓફીસર: 04

*🔸 લાયકાત:* પોસ્ટ વાઇઝ

*🔹પગાર ધોરણ:* સરકાર ના નિયમ મુજબ

✒️ *ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 15-07-2022 થી 30-07-2022*

🌀 *ભરતીની સંપૂર્ણ માહિતી નીચે લીંક પર આપેલ છે.*
👉🏿 https://www.gyanmahiti.in/2022/07/gujarat-public-service-commission-gpsc.html

👌🏻 નવી ભરતી માટે આગળ મોકલો
Forwarded from Upyogi Mahiti
*👨🏻‍🎓 હોમ ગાર્ડમાં આવી ભરતી 2022*

*🔰 લાયકાત:* જાહેરાત વાચો
*🔰 પગાર:* 40,000/- સુધી
*🔰 છેલ્લી તારીખ:* 20/08/2022
*🔰 સંપુર્ણ માહિતી માટે લીંક 👇*
https://www.gyanmahiti.in/2022/07/home-guard-ahmedabad-recruitment-2022.html

*તમારા દરેક મિત્રોને શેર કરો 🙏🏻*
Forwarded from Upyogi Mahiti
🏛️ *HDFC બેંક દ્વારા મોટી ભરતી ની જાહેર*

🪧 *પગાર: ૨૫,૦૦૦/- થી શરૂ*

🪧 *કુલ જગ્યા :૧૨૫૫૨*

🗒️ *અરજી કરવા લીંક ⬇️*

*https://www.gyanmahiti.in/2022/07/hdfc-bank-various-post-recruitment-2022.html

નોકરીની માહિતી આગળ શેર કરો 🙏🏾
🥇મીરાબાઈ ચાનૂએ રચ્યો ઇતિહાસ, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ મેડલ🥇
▪️મીરાબાઈ ચાનૂએ વુમેન્સ વેટલિફ્ટિંગના 49 કિલો વજન વર્ગમાં ભારત માટે આ મેડલ જીત્યો.
▪️મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં 88 કિલો વજન ઉંચક્યું હતું. ત્યારે ક્લીન એન્ડ ઝર્કમાં મીરાબાઈએ 113 કિલોનો બેસ્ટ પ્રયાસ કર્યો. એટલે કે મીરાબાઈએ કુલ 201 કિલો વજન ઉઠાવ્યું. તે કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ રહ્યો.
▪️ભારતે બર્મિંગહામ રમતમાં અત્યાર સુધી ત્રણ મેડલ જીત્યા છે. જે વેટલિફ્ટિંગમાં જ આવ્યા છે. આ પહેલા સંકેત મહાદેવ સરગરે સિલ્વર અને ગુરૂરાજ પુજારીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.

▪️મીરાબાઈ ચાનૂની ઉપલબ્ધિઓ
1. 2022 ની કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ🥇
2. ટોક્યો ઓલિમ્પિક-2020 માં જીત્યો સિલ્વર મેડલ🥈
3. 2020 ની એશિયન ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ🥉
4. 2018 ની કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ🥇
5. 2017 ની વલ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ🥇
6. 2014 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ🥈
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🔥🔥 અગત્યની માહિતી 🔥🔥
🍁🍁🍁🍁

♦️હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ?

💥બાળસાહિત્ય

♦️અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ?

💥મૃણાલિનીબહેન સારાભાઈ

♦️ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?

💥"સેવા સંસ્થા"

♦️પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ?

💥વિદ્યાગૌરી નીલકંઠ

♦️ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ?

💥સુરખાબનગર

♦️શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ?

💥ભૂજ

♦️બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ?

💥કાનફટા પંથ

♦️ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ?

💥ગર્ભદીપ

♦️કોટાયની પાસે ક્યું ડુંગર છે ?

💥હવા ડુંગર

♦️નાગમતિ નદી ક્યાં આવેલી છે ?

💥કચ્છ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*🚩સોમનાથ મંદિર લાઈવ દર્શન🚩*

* ૐ નમ: શિવાય *

ઘરે બેઠા સોમનાથ મંદિરના લાઈવ દર્શન કરો

- મહાપૂજા
- આરતી
- બિલ્વાર્ચન
- મૃત્યુંજય મંત્ર પાઠ
વગેરે ઘરે બેઠા લાઈવ નિહાળો....

*લાઈવ જોવા અહી ક્લિક કરો.⤵️*
🔗👉 https://bit.ly/3Q12T0N

*તમારા દરેક ગ્રુપમાં શેર કરો જેથી બધા દર્શન કરી શકે🙏*
Forwarded from Upyogi Mahiti
🔥લાઈટ બીલમાંથી મુક્તિ મેળવો
🔰સોલાર રૂફ ટોપ યોજના
📲આ યોજનામાં રાજ્ય સરકાર ઘર પર સોલાર પેનલ લગાવવા માટે 40% સબસીડી આપે છે....
જાણો આ યોજના વિશે તમામ માહિતી

🔀👇 *આ યોજના માટે માન્ય એજન્સીઓનુ લીસ્ટ*
📎 https://www.gyanmahiti.in/2022/05/surya-gujarat-solar-rooftop-scheme.html

સોલાર રૂફટોપ યોજના અંતર્ગત માન્ય એજન્સીઓનુ લીસ્ટ મૂકેલ છે.
હવે તમે પણ ઘરની છત પર સોલાર લગાવી લાઈટબીલમાથી મુક્તિ મેળવી શકો છો.

*⏺️માન્ય એજન્સીઓનુ લીસ્ટ ડાઉનલોડ કરવા માટે*
https://www.gyanmahiti.in/2022/05/surya-gujarat-solar-rooftop-scheme.html
2024/09/30 21:33:52
Back to Top
HTML Embed Code: