Telegram Web Link
. 1491-1503 સુધી વિજયનગર સામ્રાજ્ય પર શાસન કરનાર તુલુવ નરસા કયા વંશના હતા?
Anonymous Quiz
11%
સંગમ રાજવંશ
33%
સલુવ રાજવંશ
48%
તુલુવ રાજવંશ
7%
અરવિદુ રાજવંશ
સંગમ વંશના હરિહર રાય બીજાએ કયા સમયગાળા માટે વિજયનગર સામ્રાજ્ય પર શાસન કર્યું હતું?
Anonymous Quiz
17%
1446-1465
42%
1485-1491
29%
1491-1505
12%
1377-1404
જનપદ અને મહાજનપદના નિશાન ___ માં જોવા મળે છે?
Anonymous Quiz
8%
વૈદિક પાઠ
26%
બુદ્ધ લખાણ
23%
જૈન લખાણ
44%
ઉપરોક્ત તમામ
નીચેનામાંથી કઈ કોસલની રાજધાની હતી?
Anonymous Quiz
31%
શ્રાવસ્તી
24%
શુક્તિમતી
38%
કૌશામ્બી
8%
ઇન્દ્રપ્રસ્થ
ચંપા પ્રાચીન ભારતમાં નીચેનામાંથી કયા મહાજનપદની રાજધાની હતી?
Anonymous Quiz
35%
અંગ
37%
મગધ
25%
વજ્જી
4%
કાસી
જનપદીન એ જનપદનું ___ હતું.
Anonymous Quiz
7%
નોકર
39%
મંત્રી
35%
આર્મી જનરલ
19%
શાસક
સંસ્કૃતના નીચેનામાંથી કયું કાવ્ય, કોર્ટના ષડયંત્ર અને ચંદ્રગુપ્ત મૌર્યની સત્તા સુધી પહોંચવા સાથે કામ કરે છે?
Anonymous Quiz
25%
મૃચ્છકટિકા
35%
ઋતુસહરા
26%
કુમારસંભવ
14%
મુદ્રારાક્ષસ
હિંદુ ફિલોસોફીની નીચેનામાંથી કઈ પદ્ધતિ પર શંકરાચાર્યએ 9મી સદીમાં ભાષ્ય લખ્યું હતું?
Anonymous Quiz
10%
સાંખ્ય
30%
વૈશેષિકા
53%
ઉત્તરમીમાંસા
7%
યોગ
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ દેશભરમાં કેટલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓનું ઉદ્ધાટન કર્યું?
Anonymous Quiz
7%
3000
49%
5000
38%
10000
7%
12000
નીચે પૈકી ક્યું તત્ત્વ લઘુ પોષક તત્ત્વ છે?
Anonymous Quiz
24%
બોરોન
35%
નાઈટ્રોજન
34%
કેલ્શિયમ
7%
પોટેશિયમ
📕📚 ગુજરાતી જનરલ નોલેજ:- 📚📕

⛔️ કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?
🔷 નગીનાવાડી

⛔️ કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?
🔷 નાટ્યસંપદા

⛔️ કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
🔷 પાટણ

⛔️ કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?
🔷 ગુજરાત

⛔️ કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?
🔷 હેમચંદ્રાચાર્ય

⛔️ કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?
🔷 પોરબંદર

⛔️ કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે?
🔷 સંજીવની રથ

⛔️ કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?
🔷 ભાવનગર

⛔️ ખભાતનું પૌરાણિક નામ શું છે?
🔷 સ્તંભતીર્થ

🍁🍁▪️▪️🍁🍁▪️▪️🍁🍁
Join:- @gyaanganga
🍁🍁▪️▪️🍁🍁▪️▪️🍁🍁
⚕️નામ અને તેના વૈજ્ઞાનિક નામ⚕️

👳 મનુષ્ય 👉 હોમો સેપિયન્સ

🦁 સિંહ 👉 પેન્થેરા લીયો

🐯 વાઘ 👉 પેન્થેરા ટાઈગ્રીસ

🐃 ભેંસ 👉 બુબેલસ બુબેલીસ

🐂 ગાય 👉 બોસ ઇન્ડિક્સ

🐱 બિલાડી 👉 ફેલીસ ડોમેસ્ટિકા

🐮 ગધેડો 👉 ઇકિવસ એસીનસ

🐕 કૂતરો 👉 કેનિસ ફેમિલિયર્સ

🐸 દેડકો 👉 રાના ટાઇગ્રીના

🌳 વડ 👉 ફાઈકસ બેંઘાલેંસીસ

🌽 મકાઈ 👉 ઝીઆ મેઇઝ

🌷 કમળ 👉 નેલ્મબો ન્યુસિફેરા

🍋 કેરી 👉 મેગ્નિફેરા ઇન્ડિકા
★★★★★★★★★★★★★★★
@gyaanganga
🔥🔥🔥ભારત બધા વડાપ્રધાન 1947 થી અત્યાર સુધી:🔥🔥🔥

🎈જવાહરલાલ નેહરુ 15 ઓગસ્ટ , 1947 - 27 મે , 1964

🎈ગલજારી લાલ નંદા 9 જૂન 1964, - 27 મે , 1964

🎈લાલ બહાદુર શાત્રી 9 જૂન , 1964 - 11, જાન્યુઆરી 1966

🎈ગલજારી લાલ નંદા 11 જાન્યુઆરી , 1966 - 24, જાન્યુઆરી 1966

🎈ઇન્દિરા ગાંધી 21 જાન્યુઆરી , 1966 – 24 માર્ચ, 1977

🎈મોરારજી દેસાઈ 24 માર્ચ , 1977 - 28 જુલાઈ, 1979

🎈ચૌધરી ચરણ સિંહ 28 જુલાઈ 1979,14 જુલાઈ 1980

🎈ઇન્દિરા ગાંધી 14 જુલાઈ, 1980 - 30, ઓક્ટોબર 1984

🎈રાજીવ ગાંધી 30 ઓક્ટો , 1984 - 1, ડિસેમ્બર 1989

🎈વિ.પી સિંગા 2 ડિસેમ્બર , 1989 -10, નવે 1990

🎈ચદ્ર શેખર 11 નવેમ્બર , 1990 - 18 જૂન, 1991

🎈પિ.વિ.નરસિમ્હા રાવ 21 જૂન , 1991 - 14 મે , 1996

🎈અટલ બિહારી વજપાઇ 16 મે 1996 - 28 મે , 1996

🎈એચ.ડિ.દેવગોડા 1 જૂન , 1996 - 14, એપ્રિલ 1997

🎈ઇન્દ્ર કુમાર ગુજરાલ 21 એપ્રિલ , 1997 -18 માર્ચ, 1998

🎈અટલ બિહારી વજપાઇ 19 માર્ચ , 1998 - 17 એપ્રિલ , 1998, એપ્રિલ , 1999 -12 ઓક્ટોબર , 1999

🎈અટલ બિહારી વાજપાઇ 13 ઓક્ટો , 1999 - 22 મે , 2004

🎈ડો મન મોહન સિંઘ 2004-2009

🎈ડો મન મોહન સિંઘ 2009-2014

🎈નરેન્દ્ર મોદી 26 મે 2014 - વર્તમાન◆

Mehul pandya

● JOIN ~>

@gyaanganga
🔰વરસાદનું પાણી ક્યા જાય છે તેનો અભ્યાસ કોને કર્યો છે ?

👉🏿 વરાહમિહિર

🔰 આયોડિન ટસ્કોલાઈડ નામની દવા ક્યા રોગમાં વપરાય છે.

👉🏿 પલેગ

🔰આયોડિન ટસ્કોલાઈડ નામની દવા કોને શોધી ?

👉🏿 તરિભુવનદાસ ગજ્જર

🔰વલક્રો ની શોધ કોણે કરી ?

👉🏿 જયોર્જ-દ-મસ્ટોલ

🔰 કયુ પ્રવાહી ઉષ્માનયનની રીતથી ગરમ થતુ નથી ?

👉🏿 પારો

🔰 શરીરને શક્તિ પુરી કોન પાડે છે ?

👉🏿 કાર્બોદિત

🔰 કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે.

👉🏿 ચરબી

🔰 જવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ?

👉🏿 પરોટિન

🔰 કયુ ખનીજક્ષાર હિમોગ્લોબિનનું સંશ્લેણણ કરે છે ?

👉🏿 લોહતત્વ

🔰 હાડકાનાં ઘડતર માટે ?

👉🏿 ફોસ્ફરસ

🔰 હાડકાનાં બંધારણ માટે ?

👉🏿 કલ્શિયમ

🔰 પરવાહીમાં રહેલ સ્થાયી કઠીનતા શાના દ્રારા દૂર કરી શકાય ?

👉🏿 આર. ઓ.

‼️કોષ માટે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે ?

👉🏿 રિબોઝોમ

🔰 કોષીય પાચનની ભૂમિકા કોણ ભજવે છે ?

👉🏿 લાયસોઝોમ

🔰 કોને કોષનું પાવરહાઉસ કહેવામાં આવે છે ?

👉🏿 કણાભસૂત્ર

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join:@gyaanganga
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🍃 માનવશરીરમાં કુલ કેટલી માંસપેશીઓ હોઈ છે ?

👉🏿 ૬૩૯

🍃 ઓસ્ટિયોમેલેશિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

👉🏿 હાડકાં

🍃 ડાયાબીટીસ માટે કઈ અંત : સ્ત્રાવી ગ્રંથી જવાબદાર છે ?

👉🏿 સ્વાદુપિંડ

🍃 એક તંદુરસ્ત વ્યક્તિમાં કેટલું લોહી હોઈ છે ?

👉🏿 ૪ થી ૫ લિટર

🍃 પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) ક્યાં આવેલ છે ?

👉🏿 અમદાવાદ

Join: @gyaanganga
2025/02/05 14:01:10
Back to Top
HTML Embed Code: