Telegram Web Link
ગુજરાતમાં દુર્લભ સરોવર કોને બાંધવ્યું હતું?
Anonymous Quiz
9%
કર્ણદેવ
74%
દુર્લભરાજ
15%
ભીમદેવ
3%
દાંતીદુર્ગ
હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી યુ એન સાંગ કયો ગ્રંથ લખ્યો?
Anonymous Quiz
20%
ઇન્ડિકા
68%
સી યુ કી
10%
હૉ કવિકી
2%
પેરીપલ્સ
કાલિંગ રાજા ખારવેલે કયો અભિલેખ લખાવ્યો હતો?
Anonymous Quiz
51%
હાથિગુફા અભિલેખ
26%
ભીતરી અભિલેખ
20%
પ્રયાગ અભિલેખ
4%
નાસિક અભિલેખ
કયો વેદ સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે?
Anonymous Quiz
10%
ઋગ્વવેદ
11%
અથર્વવેદ
77%
સામવેદ
3%
યજુર્વેદ
Forwarded from Quality Button Creator - Banner Creator
🛕સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ........ શૈલીનો છે.
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

💥 ફેબ્રુઆરી 04 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 4 ફેબ્રુઆરી, 1881માં લોકમાન્ય તિલકના સંપાદનમાં દૈનિક સમાચાર પત્ર કેસરીનો પહેલો અંગ આવ્યો હતો.

🔲 4 ફેબ્રુઆરી, 1922માં ભારતની સ્વતંત્રતા ચળવળ દરમ્યાન ચૌરી ચૌરા કાંડ થયો હતો.

🔲 4 ફેબ્રુઆરી, 1948માં શ્રીલંકા બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થયું હતું.

🔲 4 ફેબ્રુઆરી, 1990માં એર્નાકુલમને 'ભારતનું સૌથી પહેલું શિક્ષિત રાજ્ય ઘોષિત કરાયું હતું.

🔲 4 ફેબ્રુઆરી, 2004માં વિશ્વને બદલનાર સોશ્યનેટવર્કિંગ સાઇટ ફેસબુકને માર્ક ઝુકરબર્ગે લોન્ચ કરી હતી. છે

🔲 4 ફેબ્રુઆરી, 1938માં દેશના મહાન કથક કલાકાર બિરજૂ મહારાજનો જન્મ થયો હતો.

✍️Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join :
@gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐
🐎 ગજરાતની પશુસંપતિ 🐄


ગુજરાતમાં સૌથી વધુ દુધળા પશુ ખેડા જિલ્લામાં છે

ગુજરાતમાં સૌથી ઓછું પશુધન ગાંધીનગર જિલ્લામાં છે

ગુજરાતીમાં સૌથી વધારે ઘાસચારો બનાસકાંઠા જિલ્લામાં થાય છે


◆ સોથી વધુ ગાય :- રાજકોટ જિલ્લો

◆ સૌથી વધુ ભેંસ :- મહેસાણા જિલ્લો

◆ સૌથી વધુ ઘેટા :- કચ્છ જિલ્લો

◆ સૌથી વધુ બકરા :- કચ્છ જિલ્લો

◆ મરઘા :- ગુજરાતમાં વ્હાઇટ લેગ હોર્ન પ્રકારના મરઘા ઉછેર કરવામાં આવે છે

◆ ઘોડા :- ગુજરાતમાં કાઠી જાતિના ઘોડા સંવર્ધન કેન્દ્ર જૂનાગઢમાં આવેલું છે

◆ ઊંટ :- કચ્છમાં ઘારી ખાતે ઊંટ સંવર્ધન કેન્દ્ર આવેલું છે.

◆ બતક :- નવસારી, સુરતમાં. બતકપાલન થાય છે

@gyaanganga
@gyaanganga
【૧】 ગુજરાતના ઇતિહાસની પ્રમાણિત માહિતી કોણા સમયથી મળે છે ?

👉🏿 ચંદગુપ્ત મૌર્યના સમયથી

【૨】 જૈન ધર્મના શ્વેતાંબર પંથના સ્થાપક કોણ હતા ?

👉🏿 ભદ્રબાહુ

【૩】 ચંદ્રગુપ્ત મૌર્યએ ઉપવાસ દ્વારા શરીર ત્યાગ ક્યાં કર્યો હતો ?

👉🏿 શ્રવણ બેલગોલા (કર્ણાટક)

【૪】 ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રના રાજ્યપાલ કોણ હતા ?

👉🏿 પુષ્યગુપ્ત વૈશ્ય

【૫】 સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?

👉🏿 પુષ્યગુપ્તે

【૬】 સુદર્શન સેતુ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો ?

👉🏿 સુવર્ણરસિકતા નદી

【૭】 ભારતનો સૌથી પ્રાચીન બંધ કયો હતો ?

👉🏿 સુદર્શન બંધ

【૮】 બિંદુસાર કોનો પુત્ર હતો ?

👉🏿 ચંદ્રગુપ્ત મૌર્ય

【૯】 સમ્રાટ અશોક બિંદુસારના સમયમાં ક્યાંના રાજ્યપાલ હતા ?

👉🏿 ઉજ્જૈન

【૧૦】 અશોકનો શિલાલેખ ગુજરાતમાં કયા આવેલો છે ?

👉🏿 જૂનાગઢ
👉🏿 દામોદર કુંડ પાસે

📚ટેલિગ્રામમાં જોડાવવા માટે
@gyaanganga
સમાંતર શ્રેણી 2, 6, 10, 14 .......... ના 20 પદોનો સરવાળો ......................થાય
Anonymous Quiz
7%
700
54%
800
30%
600
8%
1200
નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ...............મિનિટ લાગશે.
Anonymous Quiz
18%
10
54%
6
13%
2
15%
એકપણ નહીં
રમેશભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે. રાજેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસમાં ખોદે છે, તો બંને ભેગા મળીને 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગે?
Anonymous Quiz
10%
30 દિવસ
42%
15 દિવસ
26%
20 દિવસ
22%
24 દિવસ
એક ચોક્કસ કોડ ભાષામાં ‘RADHESHYAM’ ને ‘VWHLAWLCWQ’ તરીકે લખવામાં આવે છે અને ‘MOHAMMAD’ ને ‘QKLWQQWH’ તરીકે લખવામાં આવે છે. તો તે ભાષામાં ‘JOSEPH’ કેવી રીતે લખાશે?
Anonymous Quiz
12%
NWTKAL
52%
NKWATL
33%
NTWALK
3%
NWTAKL
આઠ મિત્રો A, B, C, D, E, F, G અને H એક બીજાની સામે બે હરોળમાં સમાનરીતે અને સમાન અંતરે બેઠેલા છે. G અને D ની વચ્ચેમાત્ર E બેઠો છે. F અને H વચ્ચેમાત્ર B બેઠો છે. B ની સામે D બેઠો છે. A, G સાથે સમાન હરોળમાં બેઠો છે. તો C ક્યાં બેઠો છે?
Anonymous Quiz
12%
A ની સામે
28%
A ની જમણી બાજુએ
45%
A ની તાત્કાલિક ડાબી બાજુએ
15%
B ની જમણી બાજુએ
ચાર અક્ષરોના-સમૂહ આપવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ અમુક રીતે સરખા છે અને એક અલગ છે. તેઅક્ષરોના- સમૂહને પસંદ કરો જે અલગ છે.
Anonymous Quiz
18%
LPTX
44%
EINT
26%
JNSY
12%
QUZF
ખેલ મહાકુંભ બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?

1. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ ૩.૦ નો રાજકોટ ખાતે શુભારંભ કર્યો. 2. ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ ૨૦૧૦ માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી.
Anonymous Quiz
8%
માત્ર ૧
27%
માત્ર ૨
60%
૧ અને ૨ બંને
6%
એક પણ નહીં
રાજ્ય સરકાર દ્વારા નવરચિત ૯ મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ સ્ટ્રેન્થનિંગ, શહેર સફાઈ સહિતના કાર્યો માટે કેટલી રકમ ફાળવવાની મંજૂરી આપી છે?
Anonymous Quiz
13%
રૂ. ૧૦ કરોડ
46%
રૂ. ૨૫ કરોડ
34%
રૂ. ૨૦ કરોડ
7%
રૂ. ૩૦ કરોડ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-૨૦૨૫ના ઉદ્ધાટન પ્રસંગે નીચેનામાંથી કઈ કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું?
Anonymous Quiz
16%
મિશન શ્રી મિલિયન ટ્રી
33%
વિરાસત ભી, વિકાસ ભી
28%
સફળ અને સક્ષમ નેતૃત્વ
23%
વિકસિત ગુજરાત@૨૦૪૭
તાજેતરમાં ગુજરાતમાં કયા પ્રાણીના અનુકુળ આવાસ ઓળખવા માટે એટલાસ તૈયાર કરવામાં આવ્યો છે?
Anonymous Quiz
15%
રણ લોંકડી
33%
તાડ બિલાડી
31%
સોનેરી નોળિયો
22%
ભારતીય વરુ
ગુજરાતમાં ૭૦૦ વર્ષ જૂની ટાંગલિયા વણાટ હસ્તકલાની શરૂઆત કયા જિલ્લામાં થયેલી?
Anonymous Quiz
12%
બનાસકાંઠા
31%
પાટણ
39%
સુરેન્દ્રનગર
17%
કચ્છ
1336-1356 સુધી વિજયનગર સામ્રાજ્ય પર શાસન કરનાર હરિહર રાય I કયા વંશના હતા?
Anonymous Quiz
30%
સંગમ વંશ
32%
સલુવા વંશ
34%
તુલુ વંશ
4%
અરવિંદુ વંશ
2025/02/05 16:50:56
Back to Top
HTML Embed Code: