(4) દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ?
@gyaanganga
@gyaanganga
Anonymous Quiz
42%
અલાઉદ્દીન
46%
મહમદ ગઝનવી
5%
બલ્બન
7%
બાબર
(5) પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલ હતું ?
@gyaanganga
@gyaanganga
Anonymous Quiz
8%
1750
16%
1780
29%
1771
47%
1761
(6) કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સર્વપ્રથમ ટપાલ ટિકીટોની પ્રથા શરૂ કરેલ હતી ?
@gyaanganga
@gyaanganga
Anonymous Quiz
6%
રિપન
31%
વિલિયમ બેન્ટીક
57%
ડેલહાઉસી
7%
કોર્નવોલિસ
(7) ‘સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ આ સૂત્ર કોણે આપેલ હતું ?
@gyaanganga
@gyaanganga
Anonymous Quiz
11%
ગોપાલકૃષ્ણ ગોખલે
16%
મહાત્મા ગાંધી
68%
બાળ ગંગાધર ટીળક
5%
લાલા લજપતરાય
રોટલા હાથમાં થાપીને કે એક હાથ વડે પાટલા પર ટીપીને બનાવવામાં આવે છે પણ પાતળા વેલણથી શું વણવામાં આવે છે.
Anonymous Quiz
72%
A. રોટલી
13%
B. નાન
9%
C. પાસ્તા
6%
D. ઓળો
અહીં આપેલી જોડી વચ્ચે ચોક્કસ સંબંધ છે. કઈ જોડી અયોગ્ય છે તે જણાવો.
Anonymous Quiz
5%
A. ગીત - ગાયક
12%
B. સૂર - તાલ
39%
C. તબલા - દોકડિયો
44%
D. પાન - પરાગ
અહેવાલ લેખનમાં બનેલી ઘટના કેવા પ્રકારે રજૂ થાય છે?
Anonymous Quiz
5%
A. ચિત્ર સ્વરૂપે
13%
B. કાવ્યસ્વરૂપે
20%
C. વાર્તાસ્વરૂપે
62%
D. વર્ણનસ્વરૂપે
નીચે આપેલી ચાર વસ્તુઓમાંથી એક વસ્તુ જુદી પડે છે તે શોધો.
Anonymous Quiz
14%
A. કાંચિડો
16%
B. ઘો
62%
C. સાપ
8%
D. ગરોળી
Forwarded from Quality Button Creator - Banner Creator
🔥🔥ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ ક્યારે થયો?
✳️વિજ્ઞાન અને ટેક્નોલોજી✳️
પ્રકરણ - 1 પ્રાણીજગત
🌹પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
જવાબ: ત્રણ
🌹પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
જવાબ: ત્રણ
🌹પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?
જવાબ: ઉભયજીવી
🌹આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ?
જવાબ: ચામાચીડિયું
🌹દરમાં રહે છે પણ પગ નથી ?
જવાબ: સાપ
🌹હાડકાંવાળું પ્રાણી કયું છે ?
જવાબ: સાપ
🌹કયું પ્રાણી હાડકાં વગરનું છે ?
જવાબ: વીંછી
🌹કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ?
જવાબ: ઉંદર
🌹કયું પ્રાણી ઈંડા મૂકે છે ?
જવાબ: મગર
🌹જીવજંતુ કયું છે ?
જવાબ: મચ્છર
🌹આંચળવાળું પ્રાણી કયુ છે ?
જવાબ: સિંહ
🌹પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ?
જવાબ: દેડકો
🌹આઠ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: કરોળિયો
🌹મિશ્રાહારી પ્રાણી કયું છે ?
જવાબ: બિલાડી
🌹કયા સજીવને કાન હોતા નથી ?
જવાબ: કાચીંડો
🌹મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ?
જવાબ: આંચળવાળા (સસ્તન)
🌹વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
જવાબ: આંચળવાળા (સસ્તન)
🌹કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
જવાબ: ચામાચીંડીયું
🌹કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
જવાબ: સુગરી
🌹કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
જવાબ: દરજીડો
🌹કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
જવાબ: દરવાસી
🌹માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
જવાબ: ઝાલર
🌹રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
જવાબ: નિશાચર
🌹આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
જવાબ: ખેચર
🌹પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
જવાબ: ગરોળી
🌹વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
જવાબ: ખિસકોલી
🌹કયું પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
જવાબ: સમડી
🌹લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
જવાબ: જિરાફ
🌹 નિશાચર પ્રાણી કયું છે ?
જવાબ: ચામાચીડિયું
🌹પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ: સરીસૃપ
🌹આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ: સસ્તન
🌹 છ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વંદો
🌹આઠ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વીંછી
🌹આઠ કરતા વધારે પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: કાનખજૂરો
🌹પાંપણ વગરનું પ્રાણી કયું છે ?
જવાબ: ચકલી
🌹પાંપણવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વાંદરો
〰〰🍁🍁〰〰🍁🍁〰〰🍁🍁〰
Join:- @gyaanganga

📌 જયાં જયાં વસે એક ગુજરાતી ,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
📌 જયાં જયાં બોલાતી ગુજરાતી,ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
📌 ગુણવંતી ગુજરાત,અમારી ગુણ વંતી ગુજરાતી...
⛔️ અરદેશર ખબરદાર
( અદલ , મોટાલાલ )
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📌 મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત,ગુજરાત મોરી મોરી રે...
📌 ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી, કૃષ્ણ ચરણરજ પુનિત ધરા આ ગાંધી ગિરા ગુજરાતી....
⛔️ ઉમાશંકર જોષી
( શ્રવણ , વાસુકિ )
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📌 ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ...
⛔️ કવિ ન્હાનાલાલ
( પ્રેમભક્તિ )
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📌 જય જય ગુર્જર ભૂમિ,જય હે ગુણિયલ હિ અમિયલ ગુર્જર ભૂમિ..
⛔️ નટવરલાલ પંડયા
( ઉશનસ્)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📌 જય જય ગરવી ગુજરાત , દીપે અરુણ પ્રભાત...
⛔️ કવિ નર્મદ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📌 'જય સોમનાથ' ,' જય દ્વારકેશ ' ,'જય બોલો વિશ્વના નાથ ની ' સુવર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની જય જય ગરવી ગુજરાત ની...
✍✍ Mehul pandya✍✍
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

(1) દ્રવિડ શૈલીના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વાર અન્ય ક્યાં નામે ઓળખાય છે ?
Anonymous Quiz
6%
(A) વિમાન
22%
(B) શિખર
67%
(C) ગોપુરમ
4%
(D) પીઠીકા
(2) ભક્ત કવયિત્રી મીરાંબાઈ કોના શિષ્ય હતા ?
Anonymous Quiz
15%
(A) સંત કબીર
16%
(B) ગુરુ નાનક
60%
(C) રૈદાસ
9%
(D) ચૈતન્ય મહાપ્રભુ
(3) “માનવ પ્રથમ માનવ છે, પછી તે બીજા જાતિનો બને છે” આવું કહેનાર સંત કોણ છે ?
Anonymous Quiz
19%
(A) ગુરુ ગોવિંદસિંહ
48%
(B) સંત કબીર
28%
(C) ગુરુ નાનક
5%
(D) ગુરુ અંગદ
(4) વોરન હેસ્ટીંગ્સના સમયમાં મહેસુલ ઉઘરવાવનું કામ જેને સોપવામાં આવતું હતું તેઓ ક્યાં નામે ઓળખાતા ?
Anonymous Quiz
11%
(A) કમિશનર
27%
(B) ગ્રામપતિ
41%
(C) કલેકટર
21%
(D) કોટવાલ
(5) ભારતના પ્રથમ શહીદ મંગલ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવેલ ?
Anonymous Quiz
19%
(A) 10 એપ્રિલ 1857
24%
(B) 8 એપ્રિલ 1856
52%
(C) 8 એપ્રિલ 1857
5%
(D) 10 એપ્રિલ 1856
(36) નીચેની સંજ્ઞાઓ પૈકી કઈ એક જાતિ વાચક નથી ?
Anonymous Quiz
16%
(A) ગાય
26%
(B) પર્વત
33%
(C) ઘઉં
24%
(D) દેશ
(37) વાક્યમાં આવતાં ને, કે, કેમ, તો, ખરું, હોં વગેરે ક્યાં પ્રકારના નિપાત ગણાય છે ?
Anonymous Quiz
31%
(A) ભારવાચક
27%
(B) સીમાવાચક
24%
(C) આદરવાચક
18%
(D) પ્રકીર્ણવાચક
અશોકના સમયમાં જૂનાગઢનો સૂબો કોણ હતું?
Anonymous Quiz
40%
તુષાષ્ફ
21%
સુવિશાખ
33%
પુષ્યમિત્ર
7%
એક પણ નહીં