Telegram Web Link
Forwarded from Quality Button Creator - Banner Creator
🛕સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ........ શૈલીનો છે.
💮1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ભારત ના નેતાઓ


▪️દિલ્હી બહાદુરશાહ ઝફર
▪️કાનપુર નાના સાહેબ પેશ્વા અને
તાત્યા ટોપે
▪️અલાહાબાદ લિયાકત અલી
▪️ફતેપુર અજીમુલ્લા
▪️જગદીશપુર કુંવરસિહ (જમીનદાર)
▪️ઝાંસી રાણી લક્ષમીબાઈ
▪️લખનઉ બેગમ હજરત મહલ અને
બીરજીસ કદ્ર
▪️બરેલી ખાન બહાદુર
▪️મેરઠ કંદમ સિહ
▪️ફૈઝાબાદ મૌલવી અહમદ આલા
▪️હરિયાણા રાવાતુલારામ
▪️મથુરા દેવીસિહ


@gyaanganga
📕📗 ગુજરાતનો ઇતિહાસ 📗📕

🍏 કોચરબ આશ્રમની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી હતી ?
૧૯૧૫

🍏 ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજા કયો હતો ?
જાદી રાણા

🍏 ગુજરાતમાં હડપ્પન સભ્યતાના જાણીતા નગર ક્યાં ઉત્ખનીત કરાયા છે ?
લોથલ અને ધોળાવીરા

🍏 ગુજરાતનો ઇતિહાસ શમાંથી મળે છે ?
પ્રબન્ધ ચિંતામણી અને મીરાતે સિકંદરી

🍏 ગિરિરાજ ગિરનાર પર્વતને વૈદિક યુગમાં લોકો કયા નામથી ઓળખતા ?
રૈવતક

🍏 ગુજરાતમાં સશસ્ત્ર ક્રાન્તિના પ્રણેતા કોણ હતા ?
મહર્ષિ અરવિંદ ઘોષ

🍏 ગુજરાતમાં ગાંધીજીએ સૌપ્રથમ ક્યારે, ક્યાં સત્યાગ્રહ કર્યો હતો ?
૧૯૧૭માં ખેડા સત્યાગ્રહ

🍏 ગુજરાતનો પૌરાણીક ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે ?
શર્યાતીના સમયથી

🍏 કયા રાજાએ કાકુની પુત્રી પાસેથી રત્નજડિત કાંસકી પડાવી લીધી ?
શિલાદિત્યે

🍏 કાન્હડદે પ્રબન્ધના રચિયતા કોણ છે ?
કવિ પદ્મનાભ

🍏 ગિરનારની તળેટીમાં સમ્રાટ અશોક સાથે બીજા કયા શાસકોએ શિલાલેખો કોતરાવેલા છે ?
રુદ્રદામા અને સ્કંદગુપ્ત

🍏 અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાતના પ્રથમ સૂબા તરીકે કોની નિમણુંક કરી હતી ?
આલમ ખાન

🍏 કઈ નદીના કિનારે મહંમદ બેગડાએ ભમરીયા કુવાનું નિર્માણ કરાવ્યું હતું ?
વાત્રક

🍏 વડોદરા શહેર જે મુસલમાન સુબના હાથમાં હતું તે કયા મરાઠા સરદારે જીતી લીધું ?
દામજીરાવ ગાયકવાડ

🍏 કયા શાસકે મળવાના રાજા યશોવર્માને હાર આપી અવન્તિનાથનું બિરુદ ધારણ કર્યું હતું ?
સિદ્ધરાજ જયસિંહ

🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁
💥સવારનો નાસ્તો - શિરામણ
💥 સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
💥સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ.

💥 શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
💥 સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક

💥 વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
💥 વપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો

💥 લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
💥વહાણ ચલાવનાર - ખલાસી

💥 રાત્રિનું ભોજન - વાળુ
💥લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
💥 લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી

💥મધુર ધ્વનિ - કલરવ
💥મરઘીનું બચ્ચું - પીલુ
💥મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ

💥 ભેંશોનું ટોળું _ ખાડું
💥ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી

💥 બપોરનું ભોજન - રોંઢો
💥 બારણું બંધ કરવાની કળ - આગળો

💥 પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
💥પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય

💥 પૂર્વ તરફની દિશા - પ્રાચી
💥 પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ

💥પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
💥 પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું


Powered by @gyaanganga🦞🦞🦞
📝ચાલો,એક નજર કરીએ સ્થાનિક સરકાર ધોરણ -6 વિશે

📝ગ્રામીણ પ્રશાસન નાં ત્રણ સ્તર

🔹ગ્રામ પંચાયત નો વડો=સરપંચ
વહીવટી વડો=તલાટી મંત્રી

સભ્ય ઓછા માં ઓછા 8 અને વધુ માં વધુ 16 ની સંખ્યા હોય છે.

🔹તાલુકા પંચાયત નો વડો=તાલુકા પ્રમુખ
વહીવટી વડો=તાલુકા વિકાસ અધિકારી (TDO)

સભ્ય ઓછા માં ઓછા 16 અને વધુ માં વધુ 32 ની સંખ્યા હોય છે.

🔹જિલ્લા પંચાયત નો વડો=જિલ્લા પ્રમુખ
વહીવટી વડો=જિલ્લા વિકાસ અધિકારી(DDO)

સભ્ય ઓછા માં ઓછા 32 અને વધુ માં વધુ 52 ની સંખ્યા હોય છે.
કુલ બેઠક નાં 50% મહિલા અનામત.

📝શહેરી પ્રશાસન નાં બે ભાગ


🔹નગર પાલિકા વડો=નગર પાલિકા નો પ્રમુખ
વહીવટી વડો=ચીફ ઓફિસર

🔹મહાનગર પાલિકા નો વડો=મેયર (સમય કાળ 2.5 વર્ષ)
વહીવટી વડો=મ્યુનિસિપલ કમિશનર

મહાનગર પાલિકા ના સભ્ય ને કોર્પોરેટર તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાત માં કુલ 8 મહાનગર પાલિકા આવેલી છે.

📝ગુજરાતની 8 મહાનગર પાલિકાઓ યાદ રાખવાની ચાવી:

"રાજુભા અમે જાસુ ગાંવ.
રા = રાજકોટ
જુ =જૂનાગઢ
ભ = ભાવનગર
અમે = અમદાવાદ
જા= જામનગર
સુ = સુરત
ગાં = ગાંધીનગર
વ= વડોદરા.

🔹Join our telegram channel👇🏼👇🏼
Join:- @gyaanganga🎓🎓🎓
ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે ?
Anonymous Quiz
5%
જન્માષ્ટમી
45%
અમાસ
44%
પૂનમ
6%
રામનવમી
અંધજનો વાંચી શકે તેવી કોણે તૈયાર કરી ?
Anonymous Quiz
8%
એલેક્ઝાન્ડર બેલ
74%
બ્રેઇલ લુઇસ
12%
એડિસન
6%
આઈજેક પીટમેન
મેરીના કયા પ્રાણીની ઓલાદ છે ?
Anonymous Quiz
7%
કુતરો
16%
ઘોડો
75%
ઘેટું
2%
ગાય
એનિમિયા ( પાંડુ રોગ ) કયા તત્વના અભાવે થાય છે ?
Anonymous Quiz
9%
કેલ્શિયમ
7%
ખાંડ
56%
આયોડિન
28%
લોહ
આમાં હૃદય સાથે કેટલી બાબત સંગત છે ?
Anonymous Quiz
60%
ECG
18%
BCG
11%
TB
11%
ડાયાલિસિસ
શરીરના સમતોલન ની વિશેષ જવાબદારી કોની છે ?
Anonymous Quiz
37%
કરોડરજ્જુ
51%
નાનું મગજ
8%
હૃદય
4%
કાન
વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે ?
Anonymous Quiz
21%
ઓહમ નો નિયમ
46%
હૂકનો નિયમ
21%
ન્યુટનનો નિયમ
13%
આર્કિમીડીઝનો નિયમ
ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય ?
Anonymous Quiz
10%
હૃદયના
73%
કિડનીના
14%
ડાયાબિટીસમાં
2%
કમળાના
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

💥 ફેબ્રુઆરી 02 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 2 ફેબ્રુઆરી, 1862 માં શંભુનાથ પંડિત કોલકાતા ઉચ્ચ ન્યાયાલયના પહેલા ભારતીય ન્યાયાધીશ બન્યા હતા.

🔲 2 ફેબ્રુઆરી, 1952માં ભારતે મદ્રાસમાં પહેલો ટેસ્ટ ક્રિકેટ જીત્યો હતો.

🔲 2 ફેબ્રુઆરી, 1953 માં અખિલ ભારતીય 'ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ નું ગઠન કરાયું હતું.

🔲 2 ફેબ્રુઆરી, 2012માં સુપ્રીમ કોર્ટે 122 કંપનીઓને 2જી સ્પેક્ટ્રમ ની ફાળવણી ગેરકાયદેસર જાહેર કરી હતી.

🔲 2 ફેબ્રુઆરી, 2007માં ભારતીય ફિલ્મ અને ટીવી અભિનેતા વિજય અરોડા નું નિધન થયું.

✍️Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join :
@gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐
🕌🕍⛪️ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ 🕋🏰🎪


🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆


💟 આત્મીયસભા (1815)- રાજારામ મોહનરાય

બ્રહ્મો સમાજ (1928)- રાજારામ મોહનરાય

🕉પ્રાર્થના સમાજ (1867)- ડૉ. આત્મારામ પાંડુરંગ, મહાદેવ રાનડે

🕎 આર્ય સમાજ (1875)- સ્વામી દયાનંદ સરસ્વતી

🕉રામકૃષ્ણ મિશન (1897)- સ્વામી વિવેકાનંદ

થિયોસોફિકલ સોસાયટી (1882)- કર્નલ આલ્કોટ, મેડમ બ્લેવેટ્રસ્કી

અલીગઢ આંદોલન - સૈયદ અહંમદ, અલીગઢ મુસ્લિમ યુનિ.


હિન્દી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ - 1885)-એ. ઓ હ્યુમ

વહાબી આંદોલન - હિન્દમા સ્થાપક સૈયદ અહેમદ બરેવલી

🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
@gyaanganga
═════❖ સામાન્ય જ્ઞાન ❖═════

🍀 જે પોષતું તે મારતું એવો ક્રમ દીસે કુદરતી પંક્તિના લેખક કોણ છે ?

👉 કલાપી

🍀 કાચા ફળોને પકવવા માટે શાનો ઉપયોગ થાઈ છે ?

👉 ઈથીલીન

🍀 માનવધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી ?

👉 દુર્ગારામ મહેતા

🍀 ભારતની પહેલી ન્યુક્લિયર સબમરીનનું નામ શું હતું ?

👉 અરિહંત

🍀 અડાલજની વાવ કેટલા માળ ની છે ?

👉 5

🍀 ગુજરાતમાં ઈજનેરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ?

👉 અમદાવાદ

🍀ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું ?

👉 અજાતશત્રુ

🍀ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકાર ક્યાં દેશના બંધારણમાં થી લેવામાં આવેલ છે ?

👉 અમેરિકા


═══════════════════
✍️@gyaanganga
═══════════════════
🙇શબ્દ –સમજૂતી:-. 🙇


👉 સોડમ – સુગંધ

👉 મૂજી – સંકોચ મનવાળો 💡

👉 વૃથા – ફોગટ / નકામું

👉 ના’વે – ન આવે

👉 તોબરો – રીસથી ચડેલું મો 💡

👉 ટંટાખોર – ઝઘડો કરવાવાળું


@gyaanganga
(1) “તુમ મુઝે ખૂન ડૉ, મૈ તુમ્હે આઝાદી દુંગા” આ સૂત્ર કોણે આપેલ હતું ?
@gyaanganga
Anonymous Quiz
5%
લાલા લજપતરાય
86%
સુભાષચંદ્ર બોઝ
8%
સુરેન્દ્રનાથ બેનરજી
1%
દાદાભાઈ નવરોજી
(2) દિલ્હીનો કુતુબમીનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ?
@gyaanganga
Anonymous Quiz
5%
અકબર
19%
શાહજહાં
73%
કુતુબુદ્દીન ઐબક
2%
જહાંગીર
(3) કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે ?
@gyaanganga
Anonymous Quiz
16%
ઉજજૈન
45%
કલિંગ
33%
કલિંગ
6%
અયોધ્યા
2025/02/05 22:57:27
Back to Top
HTML Embed Code: