♨️બંધારણના રખેવાળની ભૂમિકા કોણ ભજવે છે ?
❗️ સુપ્રિમ કોર્ટ
♨️બંધારણના વાલી તરીકે કોને ઓળખાય છે ?
❗️ સુપ્રિમ કોર્ટ
♨️બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોને છે ?
❗️ સુપ્રિમ કોર્ટ
♨️ સંસદે ઘડેલા કાયદાઓ કોની સમીક્ષાને આધિન હોઈ છે ?
❗️ સુપ્રિમ કોર્ટ
♨️ ગુજરાત ની કઈ એકમાત્ર નદી નો જન્મદિવસ ઉજવાય છે ?
❗️ તાપી
♨️ બારડોલી કઈ નદી કિનારે આવેલું છે?
❗️ મીંઢોણા
🎀🎀 Mehul Pandya 🎀🎀
✍️join:- @gyaanganga💕💕💕

*▪️ ગુજરાતી વ્યાકરણ - પુનરુક્તિ અને પ્રાસ*
*👉 પુનરુક્તિ➖ કાવ્યમાં મા ભાવ કે અથૅનું મહત્વ દશાૅવવા શબ્દ કે વાક્ય ખંડનુ પુનરાવર્તન કરવામાં આવે છે તેને પુનરુક્તિ કહેવાય છે.*
*➖ઉદાહરણ - નહી નાથ નહી નાથ | ના જાણો કે સવાર છે.*
અહી નહી નાથ શબ્દ નુ પુનરાવર્તન કરવામાં આવ્યુ તેથી તે પુનરુક્તિ કહેવાય છે.
*👉 પ્રાસ ➖કાવ્યની પંક્તિ ના અંતમાં સરખા ધ્વનિ વાળા (પરંતુ એકસરખા ના હોય તેવા) તેવા શબ્દો થી પ્રાસ રચાય છે.*
*▪️ પ્રાસના લીધે કવિતા યાદ રહે છે અને મધુર બને છે.*
*➖ઉદાહરણ - ૧. રેલાયા રંગ,
ઉછળે ઉમંગ
➖ઉદાહરણ - ૨. દુર અને પાસમા
લીલેરા ઘાસમા
●══════════════════●
🅙🅞🅘🅝➺ @gyaanganga

@gyaanganga
31 જાન્યુઆરી પર જન્મેલા વ્યક્તિ
🌴31 જાન્યુઆરીના રોજ, આવા ઘણા લોકો જન્મ્યા હતા, જેઓ આ દુનિયામાં આવ્યા અને મોટા નામ બનાવ્યાં.
🌴'પરમ વીર ચક્ર' પ્રાપ્ત કરનાર સૌપ્રથમ ભારતીય શહીદ સોમનાથ શર્માનો જન્મ 1923 માં થયો હતો.
🌴અભિનેતા રાજેશ વિવેકનો જન્મ 31 જાન્યુઆરી, 1949 ના રોજ થયો હતો.
🌴ભારતીય અભિનેત્રી પ્રિટી ઝિન્ટાનો જન્મ 1975 માં થયો હતો.
🌴અભિનેતા અમૃતા અરોરાનો જન્મ 31 જાન્યુઆરી, 1981 ના રોજ થયો હતો.
Join:- @gyaanganga

📚📚 લોકભાગીદારીથી જળક્રાંતિની શરૂઆત ક્યા મુખ્યમંત્રીએ કરાવી હતી ?*
*A* ચીમનભાઈ પટેલ
*B* નરેન્દ્ર મોદી
*C* કેશુભાઈ પટેલ✅
*D* માધવસિંહ સોલંકી
@gyaanganga
*A* ચીમનભાઈ પટેલ
*B* નરેન્દ્ર મોદી
*C* કેશુભાઈ પટેલ✅
*D* માધવસિંહ સોલંકી
@gyaanganga
📚📚 મંડલ કમિશનનો સ્વીકાર કરીને પછાત વર્ગો માટે ૨૭% અનામતનો અમલ ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં થયો ?*
*A* બળવંતરાય મહેતા
*B* જીવરાજ મહેતા
*C* ઘનશ્યામ ઓઝા
*D* છબીલદાસ મહેતા✅✅
@gyaanganga
*A* બળવંતરાય મહેતા
*B* જીવરાજ મહેતા
*C* ઘનશ્યામ ઓઝા
*D* છબીલદાસ મહેતા✅✅
@gyaanganga
📚📚 નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે લોકદરબાર ભરવાની શરૂઆત કોણે કરાવી હતી ?*
*A* નરેન્દ્ર મોદી
*B* શંકરસિંહ વાઘેલા
*C* અમરસિંહ ચૌધરી✅✅
*D* કેશુભાઈ પટેલ
@gyaanganga
*A* નરેન્દ્ર મોદી
*B* શંકરસિંહ વાઘેલા
*C* અમરસિંહ ચૌધરી✅✅
*D* કેશુભાઈ પટેલ
@gyaanganga
📚📚 ગુજરાત વિધાનસભામાં સતત એક જ સ્થળે આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવનાર મુખ્યમંત્રી કોણ છે ?*
*A* બળવંતરાય મહેતા
*B* માધવસિંહ સોલંકી✅
*C* ઘનશ્યામ ઓઝા
*D* હિતેન્દ્ર દેસાઈ
@gyaanganga
*A* બળવંતરાય મહેતા
*B* માધવસિંહ સોલંકી✅
*C* ઘનશ્યામ ઓઝા
*D* હિતેન્દ્ર દેસાઈ
@gyaanganga
ક્યો શબ્દ યોગ્ય રીતે લખાયેલો નથી.
Anonymous Quiz
10%
A. હૈયાતી
50%
B. મનઃ કામના
21%
C. રૂબરૂ
19%
D. નિરભિમાની
નીચેનામાંથી એક અયોગ્ય છે - શોધો
Anonymous Quiz
18%
A. હાથ મિલાવવા
28%
B.હાથના કર્યા હૈયે વાગે
26%
C. હાથ ધોઈ નાખવા
28%
D. મૂછનો દોરો ફૂટવો
પૂર્વાભિમુખ એટલે........
Anonymous Quiz
64%
A. પૂર્વ દિશા તરફ
24%
B. પૂર્વની પાછળ
10%
C. પુર્વની ઉપર
2%
D. પુર્વની નીચે
યશ આપનાર - શબ્દસમૂહ માટેનો સાચો સામાસિક શબ્દ જણાવો.
Anonymous Quiz
16%
A. યશદાયી
26%
B. તેજસ્વી
24%
C. યશોદા
34%
D. યશસ્વી
તળપદી શબ્દ 'મોખ ' નું શિષ્ટરૂપ ક્યું?
Anonymous Quiz
12%
A. મોયરું
36%
B. મુખ
38%
C. આગળ
14%
D. અનુકૂળતા
'ઉપાલંભ' શબ્દનો અર્થ જણાવો.
Anonymous Quiz
16%
A. મૂશ્કેલી
41%
B. રોટલાનો ટૂકડો
36%
C. ઠપકો
7%
D. ઓઢણી
મૂફ્લીસ શબ્દ માટે વિરોધી શબ્દ પસંદ કરો.
Anonymous Quiz
15%
A. ગરીબ
32%
B. શ્રીમંત
37%
C. અકિંચન
15%
D. જાણકાર
જે ક્રિયાપદ કાળ અને અર્થ બંને સૂચવવામાં મુખ્ય ક્રિયાપદને મદદ કરે તેને શું કહેવાય?
Anonymous Quiz
11%
A. સંયુક્ત
40%
B. દ્વિકર્મક
31%
C. સકર્મક
18%
D. સહાયકારક
નીચે પૈકી ક્યું ચિન્હ વાક્યોને અંતે નથી આવતુ?
Anonymous Quiz
4%
A. પ્રશ્નાર્થ ચિહ્ન
65%
B. અર્ધવિરામ
17%
C. પૂર્ણવિરામ
14%
D. ઉદ્દગાર ચિહ્ન
'વાહ! કેટલું સુંદર કાવ્ય ' વાકયનો પ્રકાર જણાવો
Anonymous Quiz
7%
A. વિધિ વાક્ય
16%
B. સમયવાચક
74%
C. ઉદ્દગારવાચક
3%
D. પ્રશ્નવાચક