સદ્ ગત મોટાભાઈને - નું સાહિત્ય-સ્વરૂપ શું છે?
Anonymous Quiz
12%
A. ખંડકાવ્ય
38%
B.પદ્યનાટક
46%
C.કરુણપ્રશસ્તિ
5%
D.સોનેટ
દલિત પીડિતજનની વ્યથા વ્યક્ત કરતા પાંચાલી કાવ્યના કવિ કોણ છે?
Anonymous Quiz
27%
A. ઉમાશંકર જોશી
31%
B. સુંદરમ્
33%
C.ન્હાનાલાલ
9%
D.સ્નેહરશ્મિ
નીચેનામાંથી કયું ઉમાશંકર જોશીનું પદ્યનાટક છે?
Anonymous Quiz
8%
A.ધારાવસ્ત્ર
43%
B.મહાપ્રસ્થાન
42%
C.સપ્તપદી
6%
D.શહીદ
ઉમાશંકર જોશીના નિબંધ સંગ્રહમાં કોનો સમાવેશ થતો નથી?
Anonymous Quiz
17%
A. ગોષ્ઠી
39%
B.ઉઘાડી બારી
27%
C.જીવનદીપ
18%
D .શિવસંકલ્પ
નીચેનામાંથી કયો ઉમાશંકર જોશીનો કાવ્યસંગ્રહ નથી?
Anonymous Quiz
15%
A. સંસૃતિ
30%
B.સપ્તપદી
39%
C.અભિજ્ઞા
16%
D.ધારાવસ્ત્ર
ઉમાશંકર જોશીની સુપ્રસિદ્ધ વાર્તાઓમાં કોનો સમાવેશ થતો નથી?
Anonymous Quiz
12%
A. છેલ્લું છાણું
38%
B. ગુજરીની ગોદડી
32%
C.મારી ચંપાનો વર
19%
D. સુખદુઃખનાં સાથી
ઉમાશંકર જોશીની કૃતિઓ અંગે કયો વિકલ્પ ખોટો છે?
Anonymous Quiz
8%
A. મહાપ્રસ્થાન - પદ્યનાટક
14%
B.શહીદ - એકાંકી
33%
C.વિસામો - નવલિકા
23%
D.પ્રતિશબ્દ - કાવ્યસંગ્રહ
23%
E.ઉપરમાંથી એક પણ નહીં
Forwarded from Quality Button Creator - Banner Creator
🔥🔥ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ ક્યારે થયો?
Forwarded from જ્ઞાન ગંગા એકેડમી
*📕વહીવટના સિદ્ધાંતો અને વાદો📕*
➖➖➖➖➖➖➖➖➖➖➖
◆વૈજ્ઞાનિક સંચાલનનો પાયો પ્રથમ કયા દેશમાં નંખાયો❓
*✔અમેરિકા*
◆'વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન' નામનો નિબંધ રજૂ કરનાર કોણ હતા❓
*✔હેન્રી ટોવેન*
◆'શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમય'ને લગતા અભ્યાસો પ્રથમવાર કોણે કર્યા હતા અને કાર્યાત્મક ફોરમેનશિપની વાત કોણે કરી હતી❓
*✔ફ્રેડરિક વિન્સલો ટેઈલર*
◆'ટેઈલરનો વૈજ્ઞાનિક સંચાલનવાદ કાર્યના યાંત્રિક પાસા ઉપર ભાર મૂકે છે' એમ કોણે કહ્યું❓
*✔રોબર્ટ હોક્સલી*
◆ફ્રેડરિક ટેઈલરે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક સંચાલનમાં ક્યારે કેન્દ્રિત કર્યું❓
*✔1886*
◆વૈજ્ઞાનિક સંચાલન એ એક માનસિક ક્રાંતિ છે એમ કોણે કહ્યું❓
*✔ફ્રેડરિક વિન્સલો ટેઈલર*
◆કામના શ્રેષ્ઠપણા ઉપર ભાર આપનાર સૌપ્રથમ અભિગમ❓
*✔વૈજ્ઞાનિક સંચાલન*
◆નોકરશાહી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ Bureaucracy કઈ ભાષામાંથી આવ્યો❓
*✔ફ્રેન્ચ*
◆'નોકરશાહી' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો❓
*✔ગોર્ને*
◆'નોકરશાહી એ નિમાયેલ કર્મચારીઓનું વહીવટી માળખું છે.' એમ કોણે કહ્યું❓
*✔એફ.એમ.માર્ક્સ*
◆વેબરનું 'નોકરશાહીનું મોડેલ'❓
*✔આર્થિક સ્વરૂપનું હતું*
◆શાસ્ત્રીય સિદ્ધાંત કોને વધુ મહત્વ આપે છે❓
*✔સંગઠનના માળખાને*
◆સંગઠનના ક્ષેત્રોમાં જૂનો અભિગમ કયો ગણાય છે❓
*✔શાસ્ત્રીય*
◆શાસ્ત્રીય વિચારધારાના મુખ્ય સમર્થક કોણ છે❓
*✔લ્યુથર ગુલીક*
◆શાસ્ત્રીય અભિગમનો કેન્દ્રવર્તી મુદ્દો❓
*✔શ્રમવિભાજન*
◆'વહીવટી વિજ્ઞાનના પેપર્સ' પુસ્તકના લેખકો❓
*✔ગુલીક અને ઉર્વીક*
◆'સામાન્ય અને ઔદ્યોગિક સંચાલન' પુસ્તકના લેખક❓
*✔સાયમન*
◆"કોઈપણ કાર્ય માટે કર્મચારીને એક જ સુપરવાઈઝર પાસેથી હુકમ મળવો જોઈએ."એમ કોણે કહ્યું❓
*✔ફેડરિક વિન્સલો ટેઈલર*
◆'ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી' પુસ્તકના લેખક❓
*✔જેમ્સ ડી.મૂની અને એલન સી.રેલે*
◆'સર્જનાત્મક અનુભવો' પુસ્તકના લેખક અને 1941માં તેમણે 'ગત્યાત્મક વહીવટી તંત્ર' પુસ્તક લખનાર❓
*✔મેરીપાર્કર ફોલેટ*
◆'સંગઠનો' નામનું પુસ્તક કોણે લખ્યું❓
*✔હર્બર્ટ સાયમન*
◆'સંચાલન અને કામદારો' પુસ્તકના લેખક❓
*✔રોથેલીસ બર્ગર અને ડિકન*
◆'વર્તનવાદી અભિગમ' પુસ્તકના લેખક❓
*✔હર્બર્ટ સાયમન*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥@gyaanganga💥

*📝આમુખ📝*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*●આમુખમાં થયેલા સુધારાઓ*
➡️આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે.
➡️42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા:
*1.સમાજવાદી 2.બિન-સાંપ્રદાયિક 3.અખંડિતતા*
*●આમુખ વિશે આટલું જાણો*
➡️આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર :- *પંડિત જવાહરલાલ નહેરુ*
➡️ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત :- *તા.13-12-1946*
➡️બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર :- *તા.22-01-1947*
➡️બંધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર :- *સર બી.એન.રાવ*
➡️બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું :- *તા.22-01-1950*
➡️આમુખનો અગત્યનો સ્ત્રોત :- *અમેરિકા*
➡️આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત :- *ઓસ્ટ્રેલિયા*
➡️આમુખમાં સર્વ પ્રથમ સુધારો :- *ઇ.સ.1976*
➡️ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર *બેઓટર રામમનોહર સિંહા* દ્વારા તૈયાર થઈ હતી.
*●આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-*
➡️"આમુખ એ બંધારણનું હદય છે." ➖ *ઠાકુરદાસ ભાર્ગવ*
➡️"આમુખ રાજકીય કુંડળી છે." ➖ *કનૈયાલાલ મુનશી*
➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." ➖ *એન.એ.પાલકીવાલા*
➡️"બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." ➖ *ક્રિષ્નાસ્વામી ઐયર*
➡️"બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." ➖ *એમ.હિદાયતુલ્લા*

〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🍁 શબ્દકોશ મા ગોઠવણી 🍁
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
📌 એક વાત અહીંયા સ્પષ્ટ કહી દઈશ કે પેહલા આયા કક્કો આવડવો જરૂરી છે તમને એમ લાગશે
કક્કો🤣 સાવ સહેલો પણ જોઈ એ હવે નીચે મુજબ
📌 શબ્દ કોષ માં સૌ પ્રથમ સ્વર થી શરૂ થતા શબ્દો આવે છે 🧐 હવે એવુ લાગશે સ્વર એટલે😂 ચાલો જાણીએ નીચે મુજબ
👉🏾 અ- અં, અઃ,આ,ઇ,ઈ,ઉ,ઊ,ઋ,એ,ઐ,ઓ,ઔ
👉🏾એક ઉદાહરણ દ્વારા સમજીએ
📌 ઉમેદ,અંકિત,ઇન્દ્ર, આસન,ઈશ્વર,ઉપજ,અનિલ -
ક્રમ માં ગોઠવો
જવાબ:- અનિલ,અંકિત,આસન,ઇન્દ્ર,ઈશ્વર,ઉમેદ, ઉપજ
🧐 સમજાયું હશે હવે , કક્કો આવડે ક્રમ માં તો આ ગોઠવવું સહેલું છે
〰〰〰〰〰〰〰〰〰
😊 આવી જ રીતે વ્યંજન કક્કો ક્રમ આવે એટલે આપણો અસલી કક્કો😂
👉🏾 ક,ખ,ગ, ઘ,ચ,છ,જ,ટ,ઠ,ડ,ઢ,ણ,ત,થ,દ,ધ,ન,પ,ફ,બ,ભ,મ,ય,ર,લ,વ,શ,ષ,સ,હ,ળ,ક્ષ,જ્ઞ
આવી જ રીતે બારક્ષરી આવે 😌
ઉદાહરણ દ્વારા સમજીએ હવે,
Ex:- જાપ,જાકારો,જાગીર,જાચક,જાદુ,જાતિ - ક્રમ માં ગોઠવો
👉🏾 જવાબ:- જાકારો, જાગીર,જાચક,જાતિ, જાદુ,જાપ
〰〰〰〰〰〰〰〰〰
@gyaanganga🍁🍁

🛶 રામાયણ માં કુલ કાંડ
🐢 7
🛶 વસ્તુઓની સંખ્યા
🐢 8
🛶 ભક્તિ ના કુલ પ્રકાર
🐢 9
🛶 દિશાઓની કુલ સંખ્યા
🐢 10
🛶 સસ્કારો ની સંખ્યા
🐢 16
🛶 ભગવત ગીતા ના અધ્યાય
🐢 18
🛶 નક્ષત્રો ની સંખ્યા
🐢 27
🛶 વિવિધ કલાઓ ની સંખ્યા
🐢 64
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
✍️join:- @gyaanganga
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
🐢 7
🛶 વસ્તુઓની સંખ્યા
🐢 8
🛶 ભક્તિ ના કુલ પ્રકાર
🐢 9
🛶 દિશાઓની કુલ સંખ્યા
🐢 10
🛶 સસ્કારો ની સંખ્યા
🐢 16
🛶 ભગવત ગીતા ના અધ્યાય
🐢 18
🛶 નક્ષત્રો ની સંખ્યા
🐢 27
🛶 વિવિધ કલાઓ ની સંખ્યા
🐢 64
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
✍️join:- @gyaanganga
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
Forwarded from જ્ઞાન ગંગા એકેડમી
@gyaanganga
💥 અમદાવાદ એટલે અમદાવાદ કૃતિના કર્તા નું નામ જણાવો. ?
👉 વિનોદ ભટ્ટ
💥 થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે. ?
👉 જયશંકર સુંદરી
💥 ગુજરાતી ભાષાનો સૌથી મોટા પુસ્તકનું નામ જણાવો. ?
👉 ભગવદ્ ગોમંડળ
💥 કૃષ્ણનું જીવન સંગીત કૃતિના કર્તા નું નામ જણાવો. ?
👉 ગુણવંત શાહ
💥 ત્રણ પાડોશી કોનો કાવ્ય છે. ?
👉 સુન્દરમ
💥 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા. ?
👉 ઉમાશંકર જોશી
💥 પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી છે. ?
👉 ઓખાહરણ
💥 કાકાસાહેબ કાલેલકર નું મૂળ નામ શું હતું. ?
👉 દત્તાત્રેય
💥 ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે. ?
👉 પ્રેમાનંદ
💥 જાપાન દેશ નો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો. ?
👉 હાઇકુ
💥 પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે. ?
👉 નાનાલાલ કવિ
〰〰♦️♦️〰〰♦️♦️〰〰♦️♦️〰
Join:- @gyaanganga

🗯 નરસિંહ મહેતા એવોર્ડ 2019
👉 ખલીલ ધનતેજવી
🗯 કલાપી એવોર્ડ 2019
👉 ઉદયન ઠક્કર
🗯 જયંત પાઠક એવોર્ડ 2019
👉 નયન દેસાઈ
🗯 દર્શક એવોર્ડ 2019
👉 ઈલા આરબ મહેતા
🗯 શયદા એવોર્ડ 2019
👉 પ્રણવ પંડ્યા
➖➖➖➖➖🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
➖➖➖➖➖🍁🍁🍁🍁🍁🍁
👉 ખલીલ ધનતેજવી
🗯 કલાપી એવોર્ડ 2019
👉 ઉદયન ઠક્કર
🗯 જયંત પાઠક એવોર્ડ 2019
👉 નયન દેસાઈ
🗯 દર્શક એવોર્ડ 2019
👉 ઈલા આરબ મહેતા
🗯 શયદા એવોર્ડ 2019
👉 પ્રણવ પંડ્યા
➖➖➖➖➖🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
➖➖➖➖➖🍁🍁🍁🍁🍁🍁
🌷〰〰〰〰➖➖〰〰〰〰🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰〰〰〰➖➖〰〰〰〰
📯📜30 જાન્યુઆરી , 1941માં સોવિયત સંઘની ' સબમરીનમાં એક જર્મન જહાજ ડૂબી ગયું જેમાં સવાર લગભગ 9,000 લોકો માર્યા ગયા.
📯📜૩૦ જાન્યુઆરી , 1948માં ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નાથુરામ ગોડસેએ ગોળી મારી હત્યા કરી હતી.
📯📜30 જાન્યુઆરી , 1997માં 47 વર્ષો બાદ ' મહાત્મા ગાંધીજીની અસ્થિઓને સંગમમાં વિસર્જીત કરાઇ હતી.
📯📜30 જાન્યુઆરી , 2007માં ટાટાએ એંગ્લો ડચ સ્ટીલ નિર્માતા કંપની કોરસ ગ્રુપને 12 અરબ ડોલરથી વધુમાં ખરીદી હતી.
📯📜30 જાન્યુઆરી , 2009માં કોકા કોલા કંપનીએ કોકા કોલા ક્લાસિક નામ બદલી માત્ર કોકા કોલા જાહેર કર્યું હતું.
📝MER GHANSHYAM
〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰

*🥇પ્રખ્યાત સરહદ🥇*
*🔰દુરાન્દ લાઈન: ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન*
*🔰હિદેન્બગૅ લાઈન:જમૅની-પોલેન્ડ*
*🔰મેનરહીમ લાઈન: રશિયા-ફિનલેન્ડ*
*🔰મેકમોહન: ભારત-ચીન*
*🔰મેગિનોટ: ફ્રાન્સ-જમૅની*
*🔰ઓડૅરનેસ:જમૅની-પોલેન્ડ*
*🔰રેડકિલફ: ભારત-પાકિસ્તાન*
*🔰 સેગફીડ: ફ્રાન્સ-જમૅની*
*🔰૩૮ પેરેલલ: ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા*
*🔰૨૪ પેરેલલ: ભારત-પાકિસ્તાન*

💢 General Knowledge 💢
🦋 સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવનાર સરદાર વલ્લભભાઈ પટેલ
🍄 સોમનાથ મંદિરનો શિલાન્યાસ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
🦋 ચિનાઈ માટી નુ જાણીતુ ક્ષેત્ર -આરસોડીયા (ઈડર) સાબરકાંઠા
🍄 ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ આકોદરા
🦋 ગુજરાતમાં આવેલું બ્રહ્માજીનું એકમાત્ર મંદિર ખેડબ્રહ્મા
🍄 ચાંપાનેર વસાવનાર -વનરાજ ચાવડા
🦋શહેર -એ- mukarram તરીકે ઓળખાતુ શહેર ચાપાનેર
🍄 દધિયુ, છાસિયા, તેલીયા તળાવો- પાવાગઢ
🦋 ગુજરાતની પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ -ચાપાનેર
🍄 પારસીઓ ઉતર્યા હોય તે બંદર -સંજાણ
🦋 ફલોરસ્પાર શુદ્ધિકરણ કારખાનું -કડીપાણી છોટા ઉદયપુર
🍄 Dolomite મળી આવતું સ્થળ -છોટાઉદેપુર છુછાપુરા
🦋લાકડાના ફર્નિચર માટે જાણીતું સ્થળ -સંખેડા છોટાઉદેપુર
❇️ @GyaanGanga ❇️

G.K Science :➖
📚 પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
📌 ત્રણ
📚 પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
📌 ત્રણ
📚 પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?
📌 ઉભયજીવી
📚 આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ?
📌 ચામાચીડિયું
📚 દરમાં રહે છે પણ પગ નથી ?
📌 સાપ
📚 હાડકાંવાળું પ્રાણી કયું છે ?
📌 સાપ
📚 કયું પ્રાણી હાડકાં વગરનું છે ?
📌 વીંછી
📚 કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ?
📌 ઉંદર
📚 કયું પ્રાણી ઈંડા મૂકે છે ?
📌 મગર
📚 જીવજંતુ કયું છે ?
📌 મચ્છર
📚 આંચળવાળું પ્રાણી કયુ છે ?
📌 સિંહ
📚 પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ?
📌 દેડકો
📚 આઠ પગવાળું પ્રાણી કયું છે ?
📌 કરોળિયો
📚 મિશ્રાહારી પ્રાણી કયું છે ?
📌 બિલાડી
📚 કયા સજીવને કાન હોતા નથી ?
📌 કાચીંડો
📚 મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ?
📌 આંચળવાળા (સસ્તન)
📚 વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
📌 આંચળવાળા (સસ્તન)
📚 કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
📌 ચામાચીંડીયું
📚 કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
📌 સુગરી
📚 કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
📌 દરજીડો
📚 કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
📌 દરવાસી
📚 માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
📌 ઝાલર
📚 રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
📌 નિશાચર
📚 આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
📌 ખેચર
📚 પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
📌 ગરોળી
📚 વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
📌 ખિસકોલી
📚 કયું પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
📌 સમડી
📚 લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
📌 જિરાફ
📚 નિશાચર પ્રાણી કયું છે ?
📌 ચામાચીડિયું
📚 પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
📌 સરીસૃપ
📚 આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
📌 સસ્તન
📚 છ પગવાળું પ્રાણી કયું છે ?
📌 વંદો
📚 આઠ પગવાળું પ્રાણી કયું છે ?
📌 વીંછી
📚 આઠ કરતા વધારે પગવાળું પ્રાણી કયું છે ?
📌 કાનખજૂરો
📚 પાંપણ વગરનું પ્રાણી કયું છે ?
📌 ચકલી
📚 પાંપણવાળું પ્રાણી કયું છે ?
📌 વાંદરો
✍✍Mehul pandya✍✍
🔹♦️🔹♦️🔹♦️🔹♦️🔹♦️🔹♦️🔹
Join: @gyaanganga

🍁ભવાઈ ની શરૂઆત આશરે છ સૌકા પહેલા..
🍁ભવાઈ શીખવનાર - વેશગર
🍁ભવાઈના પિતા-અસાઈત
🍁ભવાઈ જ્યાં રમાય તે સ્થળ - પડ
🍁ભવાઈ ની શરૂઆત ગણપતિ ની સ્તુતિ થી.
🍁ભવાઈનું ટોળું - પૈડુ
🍁ભવાઈ ઉત્પત્તિ-આનર્ત પ્રદેશ...વડનગર
🍁અલાઉદીન ખીલજી ના સમય-ઉલ્લુઘ નુઅસરત સૂબા...
🍁 ગંગા નામની સ્ત્રી-જે પટેલ હતી
🍁ભવાઈ માં પુરુષ વેશ...મૂછબંધ
🍁સ્ત્રી વેશ........કાચલીયો...
🍁ભવાઈમાં બધા સાધનો ...આભૂષણ
વગેરે લાવનાર...સાચવનાર...-- પડપડીયો
🍁ભવાઈમાં નાચણી સ્ત્રી -ફરકણું
🍁 ભવાઈ આધારિત નાટક- મિથ્યાભિમાન
🍁ભવાઈ આધારિત કૃતિ- હંસાઉલિ
🍁ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ- બહૂંરૂપી..