Telegram Web Link
નીચેના પૈકી કયા જિલ્લાઓમાં મેન્ગ્રુવ જંગલોમાં આવેલા છે ?
Anonymous Quiz
65%
કચ્છ અને જુનાગઢ
13%
સુરત અને ડાંગ
16%
વલસાડ અને નવસારી
6%
સાબરકાંઠા અને બનાસકાંઠા
ગુજરાતમાં મેન્ગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં છે ?
Anonymous Quiz
3%
રાજકોટ , સુરેન્દ્રનગર
14%
જુનાગઢ , નવસારી
79%
જુનાગઢ , કચ્છ
4%
વડોદરા , દાહોદ
શૃંગારની ચીજ વસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ?
Anonymous Quiz
22%
વડોદરા , પંચમહાલ , દાહોદ
59%
કચ્છ , ભરૂચ , ભાવનગર
9%
જુનાગઢ , અમરેલી
10%
મહેસાણા , બનાસકાંઠા , ગાંધીનગર
સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
Anonymous Quiz
8%
ખાંડ
9%
ખાતર
78%
જરી
4%
સિમેન્ટ
ગુજરાતમાં ભરાતા મેળા અને જિલ્લાના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે ?
Anonymous Quiz
7%
વૌઠાનો મેળો - અમદાવાદ
7%
ભવનાથનો મેળો - જુનાગઢ
8%
માધવરાય નો મેળો - પોરબંદર
78%
બધા સાચા
એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક અને વિન્ડ ફાર્મ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
19%
કચ્છ , ભાવનગર
19%
કચ્છ , રાજકોટ
13%
પાટણ , જુનાગઢ
49%
પાટણ , કચ્છ
ગુજરાતમાં બોકસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ?
Anonymous Quiz
51%
કચ્છ અને જામનગર
23%
મહેસાણા અને પાલનપુર
11%
વડોદરા અને ખેડા
15%
પંચમહાલ
નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો ?
Anonymous Quiz
6%
ઝાંસી ની લડાઈ
11%
અવધ ની લડાઈ
22%
મૈસુર ની લડાઈ
61%
પ્લાસીની લડાઈ
શિવાજી એ કોને વાઘના નખથી માર્યો હતો ?
Anonymous Quiz
11%
ચંગીઝ ખાન
11%
શાઇસ્ત ખાન
28%
ઔરંગઝેબ
50%
અફઝલ ખાન
Forwarded from Quality Button Creator - Banner Creator
💐🌹 લાલબહાદુર શાસ્ત્રી ના સમાધિ ઘાટ ને શું કેવાય છે?
🔰ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
👉ધારી

🔰કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
👉પાનધ્રો

🔰ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
👉માંડવી

🔰ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
*અંકલેશ્વર*

🔰કયા પાક માટે સુરત જાણીતું છે
👉કેળા

📕GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
👉ભરૂચ

📕ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
👉ખંભાત

📕વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
👉કાળિયાર

📕ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
👉વઘઇ

📕ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
👉વડોદરા

📕મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
👉અણુઊર્જા વિધુતમથક

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

💥 જાન્યુઆરી 28 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 28 જાન્યુઆરી , 1819માં સર સ્ટેમ ફોર્ડ રેફન્ને સિંગાપોરની શોધ કરી હતી.

🔲 28 જાન્યુઆરી , 1887માં ફ્રાંસની રાજધાની પેરિસમાં એફિલ ટાવરનું કામ શરૂ થયું હતું.

🔲 28 જાન્યુઆરી , 1933માં ચૌધરી રહમત અલી ખાને મુસ્લિમ લીગની માંગ પર બનાવવામાં આવેલ અલગ રાષ્ટ્ર માટે પાકિસ્તાન નામ સૂચવ્યું હતુ.

🔲 28 જાન્યુઆરી , 1950માં ન્યાયાધીશ હિરાલાલ કાનિયાએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ સંભાળ્યું હતું.

🔲28 જાન્યુઆરી , 1865માં પંજાબ કેસરીના નામે જાણીતા અને પ્રખ્યાત ભારતીય સ્વતંત્ર સેનાની નેતા લાલા લજપત રાયનો પંજાબમાં જન્મ થયો હતો.

✍️Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join :
@gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐
🔸 દધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે?
પાવાગઢ

🔹 દરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે?
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

🔸 દશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ?
અમદાવાદ ઇ.સ.૧૯૬૩

🔹 દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ?
દાહોદ

🔸 દવારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે?
ઓખા મંડળ

🔹 દવારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે?
તરણ

🔸 દવારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
જગત મંદિર અથવા ત્રિલોક મંદિર

🔹 ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે?
શિકાર નૃત્ય

🔸 ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ?
ધોળકા

🔹 નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા?
સત પૂજય શ્રી મોટા

🔸 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?
રપાલ

🔹 નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ?
વિઠ્ઠલભાઇ પટેલ

🌹join:- @gyaanganga🌹

🌹@gyaanganga🌹
ઉમાશંકર જોશીએ કયું ખંડકાવ્ય માત્ર 19 વર્ષની ઉંમરે રચ્યું હતું?
Anonymous Quiz
8%
A.સાબરદર્શન
43%
B.શરદપૂર્ણિમા
39%
C. વિશ્વશાંતિ
11%
D.વિશ્વમાનવી
2025/02/06 08:14:20
Back to Top
HTML Embed Code: