Telegram Web Link
નીચેનામાંથી કયું ઉમાશંકર જોશીનું પદ્યનાટક છે?
Anonymous Quiz
9%
A.ધારાવસ્ત્ર
33%
B.મહાપ્રસ્થાન
52%
C.સપ્તપદી
6%
D.શહીદ
ઉમાશંકર જોશીના નિબંધ સંગ્રહમાં કોનો સમાવેશ થતો નથી?
Anonymous Quiz
12%
A. ગોષ્ઠી
35%
B.ઉઘાડી બારી
36%
C.જીવનદીપ
17%
D .શિવસંકલ્પ
નીચેનામાંથી કયો ઉમાશંકર જોશીનો કાવ્યસંગ્રહ નથી?
Anonymous Quiz
19%
A. સંસૃતિ
42%
B.સપ્તપદી
31%
C.અભિજ્ઞા
8%
D.ધારાવસ્ત્ર
ઉમાશંકર જોશીની સુપ્રસિદ્ધ વાર્તાઓમાં કોનો સમાવેશ થતો નથી?
Anonymous Quiz
14%
A. છેલ્લું છાણું
29%
B. ગુજરીની ગોદડી
33%
C.મારી ચંપાનો વર
24%
D. સુખદુઃખનાં સાથી
કપિલ મુનિએ માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કયા સ્થળે આપ્યાનું મનાય છે ?
Anonymous Quiz
11%
A.મોઢેરા
25%
B.વડનગર
55%
C.સિદ્ધપુર
9%
D.પાલિતાણા
ગિરનારમાં સૌથી ઊંચી પર્વતમાળા કઇ છે ?
Anonymous Quiz
4%
A.કુમુદ
49%
B.રેવત
44%
C.ઉજ્જયંત
4%
D.લામધાર
કયા કવિએ ભૂજિયા ડુંગરને કચ્છ રાજ્યનું સિંહાસન ગણાવ્યું છે ?
Anonymous Quiz
13%
A.બોટાદકર
33%
B.ઉમાશંકર જોશી
30%
C.ન્હાનાલાલ
23%
D. ઝવેરચંદ મેઘાણી
નીચેનામાંથી કયા શબ્દમાં ઉપસર્ગ નથી?
Anonymous Quiz
11%
A.પરાજય
24%
B.સુગમ
42%
C.પુરસ્કાર
24%
D . વિસર્જન
નીચેનામાંથી કયા શબ્દમાં પૂર્વ પ્રત્યય રહેલો છે?
Anonymous Quiz
8%
A.દિવાકર
19%
B.શ્રદ્ધા
26%
C.અલંકાર
43%
D. ઉપરના બધા
4%
E . ઉપરમાંથી એક પણ નહીં
નીચેનામાંથી કયો ઉત્કર્ષવાચક વિશેષણસૂચક પ્રત્યય છે?
Anonymous Quiz
6%
A.તમ
29%
B .ઇષ્ઠ
59%
C . ઉપરના બંને
6%
D . બેમાંથી એક પણ નહીં
મોરલિયો બેઠો ગઢને કાંગરે. પંક્તિમાં કંઈ વિભક્તિનો ઉપયોગ થયો છે ?
Anonymous Quiz
8%
A. પ્રથમા
31%
B.છઠ્ઠી
44%
C.સાતમી
17%
D.ઉપરની બધી
1.નીચેનામાંથી કયા શબ્દમાં અપત્યવાચક પ્રત્યય નથી ?
Anonymous Poll
2%
A. મારુત
21%
B. ભાર્ગવ
35%
C. અંબાલિકા
12%
D. પાર્વતી
31%
E. ઉપરના બધા
2.નીચેનામાંથી કયા શબ્દમાં ઉપસર્ગ નથી?
Anonymous Poll
10%
A. નિર્ગમન
35%
B. ઉત્કર્ષ
35%
C. ચિરાયુ
21%
D . અવતાર
2025/02/05 23:07:04
Back to Top
HTML Embed Code: