ભારતનો સૌથી મોટો રૉક ફિલ ડૅમ કયા રાજયમાં અને કઈ નદી પર આવેલ છે?
Anonymous Quiz
32%
A હિમાચલ પ્રદેશ,બિયાસ નદી
32%
B.મધ્યપ્રદેશ , ક્ષિપ્રા નદી
30%
C. રાજસ્થાન, ચંબલ નદી
7%
D . બિહાર , ગંગા નદી
શાંડ રાક્ષસ નૃત્ય કયા રાજ્યનું છે?
Anonymous Quiz
8%
A.સિક્કિમ
41%
B.નાગાલૅન્ડ
38%
C.હિમાચલ પ્રદેશ
13%
D.કેરલ
એશિયાનું સૌથી મોટું ફળ પ્રસંસ્કરણ કારખાનું પરવાનુ કયા રાજયમાં આવેલ છે?
Anonymous Quiz
24%
A.જમ્મુ કાશ્મીર
34%
B.લદ્દાખ
26%
C.પંજાબ
16%
D.હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં સફરજનના જન્મદાતા કોને ગણવામાં આવે છે ?
Anonymous Quiz
18%
A.ગુલશેર અહમદ
37%
B.સત્યાનંદ સ્ટોક્સ
36%
C.આલોકનાથ બેનરજી
9%
D . રામલાલ ઠાકુર
સાગી કયા રાજ્યના લોકોનું મહત્વનું ઘરેણું છે?
Anonymous Quiz
10%
A.પંજાબ
38%
B.મણિપુર
41%
C.નાગાલૅન્ડ
11%
D.તામિલનાડુ
Forwarded from Quality Button Creator - Banner Creator
💐🌹 લાલબહાદુર શાસ્ત્રી ના સમાધિ ઘાટ ને શું કેવાય છે?