Telegram Web Link
Forwarded from Tapasya Academy
🎯માત્ર MOCK ટેસ્ટની practice કરવી જ જરૂરી નથી,પરંતુ તેની યોગ્ય વ્યક્તિ દ્વારા ચકાસણી થાય તેમજ તેમાં કયા કયા સુધારા લાવવાના છે, કઈ ટેકનીક નો ઉપયોગ કરીને માર્ક વધારી શકાય🥳 તે જાણવું પણ એક aspirant માટે ખૂબ જ જરૂરી છે.

*ગુજરાતમાં પ્રથમ* વખત એવી MOCK  TEST કે જેમાં પેપર ચેકીંગ GPSC પાસ થયેલા સફળ ઉમેદવારો 👍 દ્વારા કરવામાં આવશે તેમજ ચેકિંગ થાય બાદ ટેલીફોન કોલ થી જે જે સવાલોમાં સુધારવા લાયક scope 🧐છે એમાં કયા પ્રકાર સુધારો કરવો તે બાબતે ONE  TO ONE માર્ગદર્શન આપવામાં આવશે. 🎯

For more info, contact us on @tapasyaacademy
Selection ki book-ship
💥💥 *Free Reasoning Practice Book:* 💥💥

*@ flat 100% off Today Use Code:- FREE* 🎯
🔗
https://applink.adda247.com/d/IbbpracVzc

✍️ *Useful for*
1. GPSC
2. GSSSB
3. GPSSB
4. Gujarat Police
5. SSC
6. Railways

🅰️🅰️Download Now for Free..!!🅰️🅰️
Crazy Deals Ahead 🚨🚨
👮‍♂️ PSI - કોન્સ્ટેબલ👮‍♂️
📝 1ST ફ્રી ડેમો લેકચર

📅 11-06-2024
08 AM to 10 AM
📍 રાજકોટ (OFFLINE)
———————————
➡️ ગણિત, રીઝનીંગ અને બંધારણ જેવા વિષયોમાં વધુ માર્ક્સ મેળવવાની ગેરેન્ટેડ તૈયારી
➡️ GCERT અને NCERTની પાયાથી સંપૂર્ણ તૈયારી
➡️ વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
➡️ Daily, Weekly અને Targetive Test
———————————
✔️ FREE.... FREE.... FREE...✔️
👉 ONLINE APPLICATION COURSE
👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બુક્સ

જૂના વિદ્યાર્થીઓને :- 10% Discount
———————————
📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📞 91732 75078 , 91733 75078
📍 SMJ, સેન્ટ્રલ બસટોપ 3 જો માળ શોપ નંબર 8 થી 15 , રાજકોટ.
🖊35 International Airport In India

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊25મી મે વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે જાહેર

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ભારતીય સેનાના નવા આર્મી ચીફ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from WORLD INBOX ACADEMY √
❇️ Live Now...

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 66

📚 વિષય - રીઝનિગ - દિશા અને અંતર

👨‍🏫  શિક્ષક - બારોટ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/tiRgM62zsaA?feature=share

આભાર...
🔳    *વિજ્ઞાન*   🔳

🔵 રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
જવાબ:- ફેફસાં

🔵 શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
જવાબ:- ધમની

🔵 દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
જવાબ:- શિરા

🔵 લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
જવાબ:- સિફગ્મોમેનોમીટર

🔵 બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક

🔵 બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
જવાબ:- એરનબર્ગ

🔵 બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- જીવાણું

🔵 'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ

🔵 સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
જવાબ:- પેનિસિલિન

🔵 મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
જવાબ:- પ્લાઝમોડિયમ

🔵 અમીબાના કારણે કયો રોગ થાય છે?
જવાબ:- એમેબિક મરડો

🔵 ફૂગથી થતા રોગો કયાં છે?
જવાબ:- દાદર,ખસ,ખરજવું

🔵 સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- અંડપિંડ

🔵 પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- શુક્રપિંડ

🔵 થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
જવાબ:- ગોઈટર

🔵 થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
જવાબ:- આયોડિન

🔵 થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
જવાબ:- થાઈરોકિસન

🔵 થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
જવાબ:- ગળાના ભાગે

🔵 માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
જવાબ:- પિટયુટરી ગ્રંથિ

🔵 માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
જવાબ:- લીવર(યકૃત)

🔵 લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
જવાબ:- એમાયલેઝ

🔵 એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
જવાબ:- સ્ટાર્ચ

🔵 ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?

જવાબ:- જઠર
Forwarded from Tapasya Academy
આપ સૌ જાણો જ છો કે,  મુખ્ય પરીક્ષાની તૈયારી માટે આજના આ માહિતીના યુગમાં contentની ખોટ નથી😐. Telegram, youtube દરેક જગ્યાએ તમને અલગ અલગ વિષયો સરળતાથી શીખવા મળી જશે☺️. પરંતુ જરૂર છે સાચા GUIDANCEની.🧐

દરેક વિદ્યાર્થી અલગ છે👨‍🏫. તેની strength- weakness બધું જ અલગ છે. તેથી તેને તૈયારી દરમિયાન તેની ખામીઓ તેમજ ખૂબીઓ અનુસાર યોગ્ય stratagy 📈મળે તે ખૂબ જરૂરી છે.

👉આટલી બધી માહિતીઓની વચ્ચે શું વાંચવું શું ન વાંચવું?

👉આન્સર રાઇટીંગ કેવી રીતે કરવું?

👉 એકઝામ હોલમાં પ્રેશર મેનેજમેન્ટ કેવી રીતે કરવું?

👉હાર્ડવર્ક છોડી અને સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું?

👉 તૈયારીને પરીક્ષાલક્ષી કેવી રીતે બનાવવી?

આ દરેક સવાલોના જવાબ મેળવવા માટે વિદ્યાર્થીને એક સારા GUIDE/MENTOR ની જરૂર હોય છે. અને આવા GUIDEતરીકે જો તમને GPSC ની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો જ મળી જાય તો? કેવું સારું😊
તેથી જ Tapasya Academy લઈને આવી છે GPSC માં સફળ થયેલા ઉમેદવારો દ્વારા પર્સનલ ગાઈડન્સ તેમજ  આન્સર રાઇટીંગ અને મોક ટેસ્ટ નો પ્રોગ્રામ 👉 "પરિપૂર્ણ"

આ program અંગે વિગતવાર માહિતી આ વીડિયોમાં સામેલ છે 👉https://youtu.be/7kbu88JG5iA

For more inquiry 👉 @Teamtapasya
ગુજરાતી વ્યાકરણ

1.સાચી જોડણી શોધો.
A. સુનમૂન
B. સૂનમૂન
C. સુનમુન
D. શુનમુન

2.રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.

ઓછું આવવું

A. વધારે ન હોવું
B. ખુશ થવું
C. દુઃખ થવું
D. કરકસર કરવી

3.સંધિ જોડો.

સ + અંગ + ઉપ + અંગ

A. સંગોપાગ
B. સાંગોપાંગ
C. સંગોંપાંગ
D. સાંગઉપાંગ

4.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય -
A. અવલી
B. કવલી
C. સાવલી
D. ઝાવલી

5.નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખવો

નરસિંહ

A. તત્પુરુષ
B.ઉપપદ
C. કર્મધારય
D.દ્વંદ્વ

6.તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

ભાઠો

A.પથરો
B. ભાલ
C. દલાલી
D.કલેડું

7.અલંકાર જણાવો.

મારા ભાઈનું બારમું પતી ગયું.

A.ઉપમા
B. વ્યતિરેક
C.શ્લેષ
D.વ્યાજસ્તુતિ

8.સમાનાર્થી શબ્દ જણાવો.

શ્રુતિ-

A.શ્વેત
B. વેદ
C. શ્રમ
D. વિલાસી

9.શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ-સૂત્ર કયું છે
A. જ સ જ સ ય લ ગા
B. ય મ ન સ ભ લ ગા
C.મ સ જ સ ત ત ગા
D.મ ર ભ ન ય ય ય

10.વિરોધાર્થી શબ્દ જણાવો.

મ્લાન

A.ભયભીત
B. નિરર્થક
C.પ્રફુલ્લ
D.નિરપેક્ષ

11. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ'

A.અનુસ્વર
B. અનુસ્વાર
C.સ્વરાનુનાસીક
D.સ્વરાનુનાસિક

12.નિપાત જણાવો.

બસ ગામ બહાર જ ઉભી રહી ગઈ.

A. જ
B. રહી
C. બસ
D. ગામ

13.વિશેષણ શોધો.

દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.

A. શ્રદ્ધા
B. અટલ
C. દરેક
D. ઉપર

14.'અઠે દ્વારકા' એટલે....

A.દ્વારકાની યાત્રા કરવી
B.અહીં જ દ્વારકા છે
C.દ્વારકા તરફ જવું
D.લાંબા વખત ધામા નાખવા

15.'અક્ષય લેશન કરે છે.'પ્રેરક વાક્ય બનાવો.

A.અક્ષયથી લેશન કરાય છે.
B. અક્ષય લેશન કરાવશે.
C.અક્ષય લેશન કરાવે છે.
D.અક્ષય લેશન કરશે.

16.સંધિ છૂટી પાડો.

લાભાલાભ

A.લાભ + લાભ
B. લાભ + અલાભ
C. લાભા + લાભ
D. એકેય નહીં

17.છંદ જણાવો.

મને બોલાવે ઓ ગિરિવર તણો મૌન શિખરો

A. પૃથ્વી
B. શિખરિણી
C. મંદાક્રાંતા
D.અનુષ્ટુપ

18.કર્તરિ વાક્યરચના શોધો.

A. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું
B. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા
C. મહારાજે તરત ભાણું તૈયાર કરવું
D. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા

19. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ

A. વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી
B. મામાને ઘેર મોજ મસ્તી
C. આંખોની સામે હોવું
D. ખૂબ જ નજીક હોવું

20. ઇન્દિરા પાણી રેડે છે. - કર્મણિ વાક્યરચના શોધો.

A. ઈન્દિરાને પાણી રેડવું છે.
B. ઇન્દિરા પાણી રેડાવે છે.
C. ઇન્દિરા પાણી રેડે
D. ઇન્દિરાથી પાણી રેડાય છે

https://www.tg-me.com/GujaratForestGuard
Forwarded from WORLD INBOX ACADEMY √
🎙️Free Mega Seminar - Patan🎙️

📣 પાટણ શહેરમાં ..

🔴ફ્રી માર્ગદર્શન & કરંટ અફેર્સ સેમિનાર

🗓️ તારીખ - 23-06-2024

સમય - સવારે 10.00 થી 12.30

📍 સ્થળ - કન્વેન્શન હોલ,
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ.

🧑‍🏫 નિકુલ રાવલ સર

🔹 સંચાલક - વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર

🔸 અભ્યાસની પદ્ધતિ તથા તૈયારી અંગે માર્ગદર્શન

🧑‍🏫 દર્શન રાવલ સર

🔹 સંચાલક - વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી - ભાવનગર

🔸 છેલ્લા 3 મહિનાનું અગત્યનું કરંટ અફેર્સ

🧑‍🏫 ધર્મેન્દ્ર બારોટ સર

🔹 ગણિત - રીઝનિંગ નિષ્ણાત ફેકલ્ટી

🔸 ગણિત તથા રિઝનિંગમાં માર્કસ મેળવવાની રણનીતિ

🎁 સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીને ફ્રી IMP મટીરીયલ મળવા પાત્ર થશે...

✍🏻 સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આપનું નામ તથા શહેરનું નામ આપેલ લિંક પર મેસેજ કરો.

🟢http://wa.me/918238238989

આભાર..
👔સુપર ડેડ। સુપર ઑફર 🎩
#ફાધર્સ ડે સ્પેશિયલ 🕶

❗️હવે તમે તૈયાર છો❗️
🤑 ગુજરાત કા મહા પૅક પહેલીવાર મહત્તમ વેલિડિટી સાથે ❗️❗️

✍🏾 હવે મહાપૅક સાથે ઘણી પરીક્ષાઓની તૈયારી કરો ✍🏾

👉 *77% ડિસ્કાઉન્ટ અને 12+12 મહિનાની વેલિડિટી મેળવવા માટે કોડ - GUJ01 નો ઉપયોગ કરો*💥💥
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

✍️ *પ્રોડક્ટ હાઇલાઇટ્સ*

ઇન્ટરેક્ટિવ લાઇવ ક્લાસ
ફ્રી ટેસ્ટ સિરીઝ અને ઈ-બુક્સ
ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ
🔥🔥 *Under Rs. 21,99/- Only* 🔥🔥

🎯 કોર્સ સંબંધિત માહિતી માટે હમણાં જ કૉલ કરો - 08037834952
🔥 Enroll Today with Best Offers 🔥
🏆 In GUJARAT KA MAHA PACK 🏆
સવારે વહેલા ઉઠવાથી શરીરમાં શું ફેરફાર થાય જોઈ લો, સવારે વહેલા ઉઠવાના ફાયદા

👉
https://youtu.be/cLkEM4ADuOI

👉
https://youtu.be/cLkEM4ADuOI
Forwarded from Tapasya Academy
આપ સૌ જાણો જ છો કે,  મુખ્ય પરીક્ષાની તૈયારી માટે આજના આ માહિતીના યુગમાં contentની ખોટ નથી😐. Telegram, youtube દરેક જગ્યાએ તમને અલગ અલગ વિષયો સરળતાથી શીખવા મળી જશે☺️. પરંતુ જરૂર છે સાચા GUIDANCEની.🧐

દરેક વિદ્યાર્થી અલગ છે👨‍🏫. તેની strength- weakness બધું જ અલગ છે. તેથી તેને તૈયારી દરમિયાન તેની ખામીઓ તેમજ ખૂબીઓ અનુસાર યોગ્ય stratagy 📈મળે તે ખૂબ જરૂરી છે.

👉આટલી બધી માહિતીઓની વચ્ચે શું વાંચવું શું ન વાંચવું?

👉આન્સર રાઇટીંગ કેવી રીતે કરવું?

👉 એકઝામ હોલમાં પ્રેશર મેનેજમેન્ટ કેવી રીતે કરવું?

👉હાર્ડવર્ક છોડી અને સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું?

👉 તૈયારીને પરીક્ષાલક્ષી કેવી રીતે બનાવવી?

આ દરેક સવાલોના જવાબ મેળવવા માટે વિદ્યાર્થીને એક સારા GUIDE/MENTOR ની જરૂર હોય છે. અને આવા GUIDEતરીકે જો તમને GPSC ની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો જ મળી જાય તો? કેવું સારું😊
તેથી જ Tapasya Academy લઈને આવી છે GPSC માં સફળ થયેલા ઉમેદવારો દ્વારા પર્સનલ ગાઈડન્સ તેમજ  આન્સર રાઇટીંગ અને મોક ટેસ્ટ નો પ્રોગ્રામ 👉 "પરિપૂર્ણ"

આ program અંગે વિગતવાર માહિતી આ વીડિયોમાં સામેલ છે 👉https://youtu.be/7kbu88JG5iA

For more inquiry 👉 @Teamtapasya
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 We Are Live...

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 67

📚 વિષય - રીઝનિગ - દિશા અને અંતર Part -2

👨‍🏫  શિક્ષક - બારોટ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/1BLWzPl90XE?feature=share

આભાર...
🌷📚 ગુજરાતી જનરલ નોલેજ - 33 📚🌷

𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge
𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge

161) કચ્છમાંથી મળી આવેલા કરોડો વર્ષ જૂના અશ્મીઓને સાચવતું વિઠોર ફોસીલ પાર્ક કયાં આવેલું છે?
Ans:
માંડવી

162) કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપભાષા છે?
Ans:
સિંધી

163) કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ?
Ans:
ખારેક

164) કટોકટી સમયે સેન્સરશીપ સામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી?
Ans:
સાધના સાપ્તાહિક

165) કડાણા બંધ કઇ નદી પર છે ?
Ans:
મહી

દરરોજ નવી જીકે અપડેટ્સ મેળવવા માટે જોડાઓ અમારી ચેનલ સાથે👇👇

https://www.tg-me.com/gujaratigeneralknowledge
Forwarded from WORLD INBOX ACADEMY √
🎙️Free Mega Seminar - Patan🎙️

📣 પાટણ શહેરમાં ..

🔴ફ્રી માર્ગદર્શન & કરંટ અફેર્સ સેમિનાર

🗓️ તારીખ - 23-06-2024

સમય - સવારે 10.00 થી 12.30

📍 સ્થળ - કન્વેન્શન હોલ,
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ.

🧑‍🏫 નિકુલ રાવલ સર

🔹 સંચાલક - વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર

🔸 અભ્યાસની પદ્ધતિ તથા તૈયારી અંગે માર્ગદર્શન

🧑‍🏫 દર્શન રાવલ સર

🔹 સંચાલક - વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી - ભાવનગર

🔸 છેલ્લા 3 મહિનાનું અગત્યનું કરંટ અફેર્સ

🧑‍🏫 ધર્મેન્દ્ર બારોટ સર

🔹 ગણિત - રીઝનિંગ નિષ્ણાત ફેકલ્ટી

🔸 ગણિત તથા રિઝનિંગમાં માર્કસ મેળવવાની રણનીતિ

🎁 સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીને ફ્રી IMP મટીરીયલ મળવા પાત્ર થશે...

✍🏻 સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આપનું નામ તથા શહેરનું નામ આપેલ લિંક પર મેસેજ કરો.

🟢http://wa.me/918238238989

આભાર..
👔સુપર ડેડ। સુપર ઑફર 🎩
#ફાધર્સ ડે સ્પેશિયલ 🕶

❗️હવે તમે તૈયાર છો❗️
🤑 ગુજરાત કા મહા પૅક પહેલીવાર મહત્તમ વેલિડિટી સાથે ❗️❗️

✍🏾 હવે મહાપૅક સાથે ઘણી પરીક્ષાઓની તૈયારી કરો ✍🏾

👉 *77% ડિસ્કાઉન્ટ અને 12+12 મહિનાની વેલિડિટી મેળવવા માટે કોડ - GUJ01 નો ઉપયોગ કરો*💥💥
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

✍️ *પ્રોડક્ટ હાઇલાઇટ્સ*

ઇન્ટરેક્ટિવ લાઇવ ક્લાસ
ફ્રી ટેસ્ટ સિરીઝ અને ઈ-બુક્સ
ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ
🔥🔥 *Under Rs. 21,99/- Only* 🔥🔥

🎯 કોર્સ સંબંધિત માહિતી માટે હમણાં જ કૉલ કરો - 08037834952
2024/09/23 18:33:38
Back to Top
HTML Embed Code: