Telegram Web Link
Forwarded from Tapasya Academy
આપ સૌ જાણો જ છો કે,  મુખ્ય પરીક્ષાની તૈયારી માટે આજના આ માહિતીના યુગમાં contentની ખોટ નથી😐. Telegram, youtube દરેક જગ્યાએ તમને અલગ અલગ વિષયો સરળતાથી શીખવા મળી જશે☺️. પરંતુ જરૂર છે સાચા GUIDANCEની.🧐

દરેક વિદ્યાર્થી અલગ છે👨‍🏫. તેની strength- weakness બધું જ અલગ છે. તેથી તેને તૈયારી દરમિયાન તેની ખામીઓ તેમજ ખૂબીઓ અનુસાર યોગ્ય stratagy 📈મળે તે ખૂબ જરૂરી છે.

👉આટલી બધી માહિતીઓની વચ્ચે શું વાંચવું શું ન વાંચવું?

👉આન્સર રાઇટીંગ કેવી રીતે કરવું?

👉 એકઝામ હોલમાં પ્રેશર મેનેજમેન્ટ કેવી રીતે કરવું?

👉હાર્ડવર્ક છોડી અને સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું?

👉 તૈયારીને પરીક્ષાલક્ષી કેવી રીતે બનાવવી?

આ દરેક સવાલોના જવાબ મેળવવા માટે વિદ્યાર્થીને એક સારા GUIDE/MENTOR ની જરૂર હોય છે. અને આવા GUIDEતરીકે જો તમને GPSC ની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો જ મળી જાય તો? કેવું સારું😊
તેથી જ Tapasya Academy લઈને આવી છે GPSC માં સફળ થયેલા ઉમેદવારો દ્વારા પર્સનલ ગાઈડન્સ તેમજ  આન્સર રાઇટીંગ અને મોક ટેસ્ટ નો પ્રોગ્રામ 👉 "પરિપૂર્ણ"

આ program અંગે વિગતવાર માહિતી આ વીડિયોમાં સામેલ છે 👉https://youtu.be/7kbu88JG5iA

For more inquiry 👉 @Teamtapasya
🚨🚨 Reasoning પાસ કરવાની સંજીવની.....!!!

*@ flat 22% off Today Use Code:- BOOK08* 🎯
🔗https://applink.adda247.com/d/kiRLQhGJmN

💥💥 *Reasoning Tripple Dhamaka..!!* 💥💥
🔥🔥 3 in 1 Book Box 🔥🔥
🎯🎯 5000+ Question 🎯🎯
આટલા પ્રશ્નો એક જ જગ્યાએ મળતા હોય તો બીજે શું કામ જવું વિદ્યાર્થીમિત્રો..!!

1️⃣ 1st Book - Practice Question Booklet
2️⃣ 2nd Book - GPSC PYQ Book (Last 8 Years)
3️⃣ 3rd Book - CCE 2024 PYQ Book

👉🏻 Click Here to Purchase:https://applink.adda247.com/d/kiRLQhGJmN
👮‍♂️ PSI - કોન્સ્ટેબલ👮‍♂️
📝 1ST ફ્રી ડેમો લેકચર

📅 11-06-2024
08 AM to 10 AM
📍 રાજકોટ (OFFLINE)
———————————
➡️ ગણિત, રીઝનીંગ અને બંધારણ જેવા વિષયોમાં વધુ માર્ક્સ મેળવવાની ગેરેન્ટેડ તૈયારી
➡️ GCERT અને NCERTની પાયાથી સંપૂર્ણ તૈયારી
➡️ વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
➡️ Daily, Weekly અને Targetive Test
———————————
✔️ FREE.... FREE.... FREE...✔️
👉 ONLINE APPLICATION COURSE
👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બુક્સ

જૂના વિદ્યાર્થીઓને :- 10% Discount
———————————
📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📞 91732 75078 , 91733 75078
📍 SMJ, સેન્ટ્રલ બસટોપ 3 જો માળ શોપ નંબર 8 થી 15 , રાજકોટ.
શરીરમાં વધી ગયેલું પિત્ત ઓછું કરવાનો આયુર્વેદિક ઈલાજ પિત્ત વધવાથી શું થાય ! હેલ્થ ટીપ્સ ગુજરાતી

👉
https://youtu.be/PTt78BEUcHM

👉
https://youtu.be/PTt78BEUcHM
GSSSB દ્વારા લેવાયેલ ઓનલાઇન પરીક્ષા સામે વિદ્યાર્થીઓમા જબરો આક્રોશ
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 We Are Live..

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 69

📚 વિષય - ભારત ઇતિહાસ - ભારતમાં કંપની શાસન

👨‍🏫  શિક્ષક - નિકુલ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/WGKN4CHZS8I?feature=share

આભાર...
🌷📚 ગુજરાતી જનરલ નોલેજ - 34 📚🌷

𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge
𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge

166) કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે?
Ans:
પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ

167) કનૈયાલાલ મુનશી રચિત કાક અને મંજરી પાત્રો કઇ કૃતિમાં આવે છે?
Ans:
ગુજરાતનો નાથ

168) કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા?
Ans:
૧૬મા સૈકા

169) કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે?
Ans:
આઠ

170) કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.
Ans:
કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

દરરોજ નવી જીકે અપડેટ્સ મેળવવા માટે જોડાઓ અમારી ચેનલ સાથે👇👇

https://www.tg-me.com/gujaratigeneralknowledge
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💥💥 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ
સંપૂર્ણ PSI & કોન્સ્ટેબલ...💥💥
-----------------------------------------------
👉🏻 Dhi Grukul એપ્લિકેશનના કોન્સ્ટેબલ & PSI કોર્સ પર મેળવો
----------------------------------------
🔥 70% discount... 🔥
🔥 PSI 🔥
----------------------------------------
Rs. 2999/- = 6 Months
Rs. 4499/- = 12 Months
----------------------------------------
🔥 70% discount... 🔥
🔥 Constable 🔥
----------------------------------------
Rs. 1999/- = 6 Months
Rs. 2999/- = 12 Months
----------------------------------------

📲એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે📲
👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=co.tarly.glzkf
Forwarded from Tapasya Academy
https://youtu.be/JQQWSiuqs2g

ENGLISH LANGUAGE | VIDEO 1👆

LETTER WRITING

મુખ્ય પરીક્ષામાં અંગ્રેજી ભાષાનું પેપર એ વિદ્યાર્થીઓને ખૂબ જ મૂંઝવતુ😢 પેપર છે.

વિદ્યાર્થીઓને પેપર અઘરું લાગવા પાછળ મુખ્ય કારણ એ છે કે, તેઓ તેમાં પૂછાતા ફોર્મેટના ટેકનિકલ બાબતોને યોગ્ય રીતે સમજતા નથી😔.
પરિણામે તેઓ પરીક્ષા ખંડમાં બેસી અને પ્રશ્ન જોઈ "મગજ બ્લેન્ક થઈ જાય છે" તેવી ફરિયાદો કરતા હોય છે🫤.

આ વીડિયોમાં આપણે અંગ્રેજી ભાષાના અલગ અલગ ફોર્મેટની ટેકનિકલ બાબતોને ખૂબ જ સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું🥳 કે જેનાથી તમે આ સવાલોને ખૂબ જ સારી રીતે એટેન્ડ કરી શકો. 🤩

તમારી મુખ્ય પરીક્ષાની તૈયારીને વધુ પરીક્ષા લક્ષી બનાવવા માટે
Join us 👉 @tapasyaacademy
🚨🚨 Reasoning પાસ કરવાની સંજીવની.....!!!

*@ flat 22% off Today Use Code:- BOOK08* 🎯
🔗https://applink.adda247.com/d/kiRLQhGJmN

💥💥 *Reasoning Tripple Dhamaka..!!* 💥💥
🔥🔥 3 in 1 Book Box 🔥🔥
🎯🎯 5000+ Question 🎯🎯
આટલા પ્રશ્નો એક જ જગ્યાએ મળતા હોય તો બીજે શું કામ જવું વિદ્યાર્થીમિત્રો..!!

1️⃣ 1st Book - Practice Question Booklet
2️⃣ 2nd Book - GPSC PYQ Book (Last 8 Years)
3️⃣ 3rd Book - CCE 2024 PYQ Book

👉🏻 Click Here to Purchase:https://applink.adda247.com/d/kiRLQhGJmN
શરીર પર ખંજવાળથી લાલ ઢીમચા થઈ જાય તો આ લગાવી દેજો ચામડીના રોગની દેશી દવા ખંજવાળ ની દેશી દવા

👉
https://youtu.be/eIlXdRViQDs

👉
https://youtu.be/eIlXdRViQDs
👔સુપર ડેડ। સુપર ઑફર 🎩
#ફાધર્સ ડે સ્પેશિયલ 🕶

❗️હવે તમે તૈયાર છો❗️
🤑 ગુજરાત કા મહા પૅક પહેલીવાર મહત્તમ વેલિડિટી સાથે ❗️❗️

✍🏾 હવે મહાપૅક સાથે ઘણી પરીક્ષાઓની તૈયારી કરો ✍🏾

👉 *77% ડિસ્કાઉન્ટ અને 12+12 મહિનાની વેલિડિટી મેળવવા માટે કોડ - GUJ01 નો ઉપયોગ કરો*💥💥
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

✍️ *પ્રોડક્ટ હાઇલાઇટ્સ*

ઇન્ટરેક્ટિવ લાઇવ ક્લાસ
ફ્રી ટેસ્ટ સિરીઝ અને ઈ-બુક્સ
ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ
🔥🔥 *Under Rs. 21,99/- Only* 🔥🔥

🎯 કોર્સ સંબંધિત માહિતી માટે હમણાં જ કૉલ કરો - 08037834952
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 We Are Live..

👮‍♂️ અબ કી બાર ખાખી પાર 👮‍♂️

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 70

📚 વિષય - ભારત ઈતિહાસ
ભારતમાં કંપની શાસન

👨‍🏫  શિક્ષક - નિકુલ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/ZNkI8P3ZGWg?feature=share
Forwarded from GPSC Preparation 🎯
🔖Top Gujarati Educational Channel 🔖

✈️ઓન્લી સ્માર્ટ જીકે  ➡️ Join Now

✈️ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ➡️ Join Now

✈️તલાટી& બિ.સચિવાલય ➡️ Join Now

✈️પોલીસ કોન્સ્ટેબલ ➡️ Join Now

✈️ગુજરાતી સાહિત્ય ➡️ Join Now

✈️ભારતનું બંધારણ ➡️ Join Now

✈️પીડીએફ અડ્ડા ➡️ Join Now

✈️ગુજરાત પાક્ષીક ➡️ Join Now

✈️ગુજરાતી જીકે ➡️ Join Now

✈️GPSC Preparation ➡️Join Now

✈️Daily Current Affairs ➡️ Join Now

✈️CCE Preparation ➡️Join Now

➡️ Join Our Telegram Channel⬅️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐ગુજરાત નમો લક્ષ્મી યોજના

📊લક્ષ્ય
➡️ગુજરાતમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી છોકરીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડી તેમને ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કરવું.

📊લાભ
➡️ધોરણ 9 અને 10: ₹10,000/- વાર્ષિક
➡️ધોરણ 11 અને 12: ₹15,000/- વાર્ષિક
➡️કુલ: ₹50,000/- 4 વર્ષમાં

📊પાત્રતા
➡️ગુજરાત રાજ્યની છોકરીઓ
➡️સરકારી માન્ય શાળામાં અભ્યાસ કરતી
➡️વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી

📊અરજી
➡️ઓનલાઈન, શિક્ષણ વિભાગની વેબસાઈટ દ્વારા
➡️ટોલ ફ્રી નંબર: 1800-233-0070

🖊નોંધ: આ યોજના 2024 માં શરૂ થઈ છે.

🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Tapasya Academy
આપ સૌ જાણો જ છો કે,  મુખ્ય પરીક્ષાની તૈયારી માટે આજના આ માહિતીના યુગમાં contentની ખોટ નથી😐. Telegram, youtube દરેક જગ્યાએ તમને અલગ અલગ વિષયો સરળતાથી શીખવા મળી જશે☺️. પરંતુ જરૂર છે સાચા GUIDANCEની.🧐

દરેક વિદ્યાર્થી અલગ છે👨‍🏫. તેની strength- weakness બધું જ અલગ છે. તેથી તેને તૈયારી દરમિયાન તેની ખામીઓ તેમજ ખૂબીઓ અનુસાર યોગ્ય stratagy 📈મળે તે ખૂબ જરૂરી છે.

👉આટલી બધી માહિતીઓની વચ્ચે શું વાંચવું શું ન વાંચવું?

👉આન્સર રાઇટીંગ કેવી રીતે કરવું?

👉 એકઝામ હોલમાં પ્રેશર મેનેજમેન્ટ કેવી રીતે કરવું?

👉હાર્ડવર્ક છોડી અને સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું?

👉 તૈયારીને પરીક્ષાલક્ષી કેવી રીતે બનાવવી?

આ દરેક સવાલોના જવાબ મેળવવા માટે વિદ્યાર્થીને એક સારા GUIDE/MENTOR ની જરૂર હોય છે. અને આવા GUIDEતરીકે જો તમને GPSC ની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો જ મળી જાય તો? કેવું સારું😊
તેથી જ Tapasya Academy લઈને આવી છે GPSC માં સફળ થયેલા ઉમેદવારો દ્વારા પર્સનલ ગાઈડન્સ તેમજ  આન્સર રાઇટીંગ અને મોક ટેસ્ટ નો પ્રોગ્રામ 👉 "પરિપૂર્ણ"

આ program અંગે વિગતવાર માહિતી આ વીડિયોમાં સામેલ છે 👉https://youtu.be/7kbu88JG5iA

For more inquiry 👉 @Teamtapasya
2024/09/23 20:27:52
Back to Top
HTML Embed Code: