Telegram Web Link
Forwarded from GPSC Preparation 🎯
🔖Top Gujarati Educational Channel 🔖


✈️ઓન્લી સ્માર્ટ જીકે  ➡️ Join Now

✈️ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ➡️ Join Now

✈️તલાટી& બિ.સચિવાલય ➡️ Join Now

✈️પોલીસ કોન્સ્ટેબલ ➡️ Join Now

✈️ગુજરાતી સાહિત્ય ➡️ Join Now

✈️ભારતનું બંધારણ ➡️ Join Now

✈️પીડીએફ અડ્ડા ➡️ Join Now

✈️ગુજરાત પાક્ષીક ➡️ Join Now

✈️ગુજરાતી જીકે ➡️ Join Now

✈️GPSC Preparation ➡️Join Now

✈️Daily Current Affairs ➡️ Join Now

✈️CCE Preparation ➡️Join Now

➡️ Join Our Telegram Channel⬅️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥🔥 કરો તૈયારી ધમાકેદાર...🔥🔥

🔔💥 ગુજરાતીમાં હાઈકોર્ટ પરીક્ષાની બેચ (HC ડ્રાઈવર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, બેલિફ, HC એટેન્ડન્ટ) 💥🔔

📲 પ્રોમો કોડ GUJ01 સાથે 77%ની છૂટ મેળવો 🗣
🔗 https://applink.adda247.com/d/YOZGWhXaHl

☆☆ કોર્સ હાઇલાઇટ્સ ☆☆
250 કલાક ઑનલાઇન લાઇવ વર્ગો
મફત અભ્યાસ સામગ્રી અને ઘણું બધું!!
👉🏻 તમારી સફળતાની શરૂઆત High Court Exams Batch in Gujarati થી કરો. 🤔 🤔

તો હવે વિલંબ શાનો? ⁉️ 🤔🤔 વિચારશો નહીં, ઝડપથી ખરીદો🏃‍♂️🏃‍♀️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
...🏃 High Court Vacancy 2024
‼️ New Batch in English Language 👈

For:
1️⃣DySO
2️⃣Court Manager
3️⃣Computer Operator
4️⃣Stenographer

What to wait for.. Join Fast..!!
📲Get 77% Off with Promo Code : GUJ01🗣
Batch Link:https://applink.adda247.com/d/VQ2G6uwsuR

Batch Features
🎯 Teaching by Expert Educators
🎯 Free Current Affairs Material
🎯 Free Class Material
🎯 Practice Sessions
🎯 And many more

When 📚#Adda247 becomes your friend...
... then your success doubles, ⬇️
👮‍♂️ PSI - કોન્સ્ટેબલ👮‍♂️
📝 3 ફ્રી ડેમો લેકચર

📅 27-05-2024
08 AM to 10 AM
📍 રાજકોટ (OFFLINE)
———————————
➡️ ગણિત, રીઝનીંગ અને બંધારણ જેવા વિષયોમાં વધુ માર્ક્સ મેળવવાની ગેરેન્ટેડ તૈયારી
➡️ GCERT અને NCERTની પાયાથી સંપૂર્ણ તૈયારી
➡️ વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
➡️ Daily, Weekly અને Targetive Test
———————————
✔️ FREE.... FREE.... FREE...✔️
👉 ONLINE APPLICATION COURSE
👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બુક્સ

જૂના વિદ્યાર્થીઓને :- 10% Discount
———————————
📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📞 91732 75058 , 917337 5058
📍 SMJ, સેન્ટ્રલ બસટોપ 3 જો માળ શોપ નંબર 8 થી 15 , રાજકોટ.
👉 Gujarat High Court Bharti 2024 |
બેલિફ પાસ થયેલ ઉમેદવાર પાસે જાણો |
2017 ભરતી 2019 નિમણૂક 124 🔥🔥


Join Live 🔴
🔗https://tinyurl.com/High-Court-Bharti-bha-27m

Subscribe #Adda247 #Gujarat for for such Session
Forwarded from WORLD INBOX ACADEMY √
🟥 🔤🔤🔤🔤 🔤🔤🔤 🟥

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 46

📚 વિષય - પર્યાવરણ - ઓઝોન લેયર ક્ષય

👨‍🏫  શિક્ષક - નિકુલ સર

🔸 સમય -  સાંજે 6.30 થી 8.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/janv4tzNVlQ?feature=share


આભાર...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
પગનાં તળિયામાં થતી બળતરા તરત જ મટાડી દે અને પગનાં તળિયાં ઠંડા રાખે એવો દેશી પ્રયોગ

👉
https://youtu.be/mRwEwVdqLCM

👉
https://youtu.be/mRwEwVdqLCM
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 Live Now...

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 47

📚 વિષય - વારસો - સ્થાપત્ય કલા
ભારતના મંદિરો - Part -1

👨‍🏫  શિક્ષક - નિર્મલ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/bifbXUhyX0c?feature=share


આભાર...
548
ગુજરાતમાં કયાંના ઘઉં વખણાય છે ? Ans: ભાલ પ્રદેશ

549
ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી

550
ગુજરાતમાં કયો પ્રદેશ લીલી નાઘેર નામે જાણીતો છે ? Ans: ચોરવાડ-વેરાવળ

551
ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? Ans: સોમનાથ

552
ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે? Ans: વેળાવદર

553
ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત

554
ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ

555
ગુજરાતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે? Ans: પાંચ

556
ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે? Ans: ૨૧ અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો

557
ગુજરાતમાં કેટલી જાતના મૃગ અને હરણ જોવા મળે છે? Ans: ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ

558
ગુજરાતમાં કેટલી જાતિના પાલતું પ્રકારના સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૨ જાતિના

559
ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૦૭ જાતિના

560
ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? Ans: સંજીવની રથ

561
ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે? Ans: મહર્ષિ અરવિંદ

562
ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગનાં કયા સ્થાપત્યો મળ્યાં છે? Ans: સ્તૂપ અને વિહારસ્વરૂપની ગુફાઓ

563
ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિગમ

564
ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? Ans: ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ

565
ગુજરાતમાં ખારેક સંશોધન કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: મુંદ્રા

566
ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી

567
ગુજરાતમાં ચીનાઈ માટીના ઉદ્યોગો કયાં વિકસ્યા છે? Ans: મોરબી

568
ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? Ans: બ્રહ્મગુપ્ત

569
ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? Ans: સુરત

570
ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય કયાં આવેલું છે? Ans: કચ્છના રણમાં

571
ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી

572
ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? Ans: ભાવનગર

573
ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા

574
ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા

575
ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીનગર વસાવે છે? Ans: કાનકડિયા

576
ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર

577
ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે? Ans: મોરબાજ

578
ગુજરાતમાં ડાયનોસોરનાં ઇંડાં કયાંથી મળી આવ્યા છે? Ans: રૈયાલી

579
ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? Ans: ચરોતર

580
ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? Ans: ‘૧૦૮’

581
ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે. Ans: બરડીપાડા (જિ. ડાંગ)

582
ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ

583
ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? Ans: નાનાભાઇ ભટ્ટ

584
ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે? Ans: સાણંદ

585
ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

586
ગુજરાતમાં પવન ઉર્જાથી ચાલતા વિદ્યુતમથકો કયાં આવેલા છે ? Ans: ઓખા, માંડવી, લાંબા

587
ગુજરાતમાં પહેલી મે નો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? Ans: ગુજરાત સ્થાપનાદિન

588
ગુજરાતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? Ans: બળવંતરાય મહેતા

589
ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો. Ans: જાદી રાણા

590
ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? Ans: મોતીભાઇ અમીન

591
ગુજરાતમાં પેટ્રોલિયમ યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

592
ગુજરાતમાં પ્રથમ ટેક્ષટાઈલ મીલના સ્થાપક કોણ હતા? Ans: રણછોડલાલ છોટાલાલ

593
ગુજરાતમાં પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ

594
ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

595
ગુજરાતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી ? Ans: ઉતરાણ-અંકલેશ્વર

596
ગુજરાતમાં પ્રાચીન સમયમાં કયું બંદર વેપારી પ્રવૃત્તિથી ધીકતું હતું ? Ans: ભૃગુકચ્છ

597
ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા

598
ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા
Forwarded from Tapasya Academy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Tapasya Academy
SAMPURNA CCE MAINS (1).pdf
1.2 MB
🎯"સંપુર્ણ" - માત્ર 20 દિવસમાં અમને મળેલા આપ સૌના અભૂતપૂર્વ પ્રતિસાદ(લગભગ 100 ✌️ થી વધુ વિદ્યાર્થીઓના ડેઇલી આન્સરરાઈટિંગ )બાદ અમે આગામી 3જી જૂનથી જ "CCE group A" નો પેઈડ ડેઇલી આન્સરરાઈટિંગ નો કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. જેની યાદી ઉપર સામેલ છે.

અમારા પ્રોગ્રામની કેટલીક વિશેષતા:
1) ટોપિક ના આધારે ધ્યાને રાખવાના મુદ્દા
2) ટોપિક ના આધારે ફોર્મેટ📜
3) ટોપિક ના આધારે ચેકલીસ્ટ
4) ટોપિક અંગેની સંપૂર્ણ માહીતી માટે વિડિયો🎥 પ્રેઝન્ટેશન દ્વારા ડાયરેક્ટ માર્ગદર્શન🤝
5) ડેઈલી🕗 આન્સરરાઈટિંગ📝 દ્વારા પ્રેક્ટિસ
6) 📣કવોલિટી ઈવેલ્યુએશન તથા ફિડબેક
7) ટુ ધ પોઈન્ટ - વેલ્યુ એડેડ મટીરીયલ
8) પર્સનલ મેન્ટર દ્વારા સતત માર્ગદર્શન.

આમ,અમારા પેઈડ કોર્સના માર્ગદર્શનમાં આજ રીતે પાસ થવા માટે જરૂરી સંપુર્ણ ભાથું પૂરું પાડવામાં આવશે. તો તમારી તપસ્યાને સફળતામાં ફેરવવા આજે જ તપસ્યા એકેડમી સાથે જોડાઓ.
જે પણ મિત્રો જોડાવાની ઇચ્છા ધરાવતા હોય તે એક નાનુ ગુગલ ફોર્મ ભરી શકે છે.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfx1libXJyn_aysHrzZtH05xjBeFvuzpoRfr53SpbwMdBYaLQ/viewform?vc=0&c=0&w=1&flr=0

વધુ માહિતી માટે @Teamtapasya પર સંપર્ક કરો.
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આપ સૌનો આગ્રહ હતો કે,
એપ્લિકેશનમાં જે ફ્રી Content ની ઓફર છે એ હજુ થોડા સમય સુધી યથાવત રહે.
આથી ફક્ત Server Charge આપીને આગામી સાત દિવસ સુધી જીગો એપ્લિકેશનમાં Free Content નો લાભ લઈ શકશો.

Server Charges તમામ Recorded Course પર 199/- અને Live Courses માં 299/- રહેશે.

Thank you,
Team Niraj Bharwad.
Forwarded from Kiswa Career Academy
🚨 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ

♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો_
      કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...
♻️

🆓 FREE DEMO LECTURE 🆓
              29/05/2024
             બુધવારના રોજ


☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત
Mo. 7226850500 | 7228937500

    [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
  KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
🗞🗞 *CURRENT AFFAIRS | 28TH MAY* 🗞🗞

💥💥 *ALL IN ONE SOLUTION OF CURENT AFFAIRS FOR ALL GUJARAT GOVT EXAMS..!!* 💥💥

👉🏻👉🏻 _Free Current Affairs Lectures (Daily - By Kuldeep Sir)_ - https://applink.adda247.com/d/oNKelYC2zc✍🏻✍🏻

Spacial Features
🔥Comprehensive Coverage of topics
🔥Practice Questions are included
🔥Coverage of Maximum Newspapers
🔥Useful for all GPSC, GSSSB, GPSSB, Police Exams etc.
🔥Get Free PDF Daily
Download Free Study Material 📚📚
CURRENT AFFAIRS | 28TH MAY 🆓
Forwarded from WORLD INBOX ACADEMY √
📝 Scholarship Entrance Test📝

📚GPSC Foundation Batch 📚

🔸વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર🔸

📝 Scholarship Entrance Test📝

🔷 Date - 16 June, 2024

🔸 Time - 11.00 to 12.00 AM

📝 ટેસ્ટનું સંપૂર્ણ માળખું

🔹 સામાન્ય જ્ઞાન - 70 ગુણ
🔹 ગણિત - 15 ગુણ
🔹 રીઝનીંગ - 15 ગુણ
🔸 કુલ - 100 ગુણ

🔸 સમય - 1 કલાક

🎁 ટેસ્ટના ગુણના આધારે મેળવો એડમિશન પર વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ



📝ટેસ્ટમાં રજીસ્ટ્રેશન માટે લીંક પર ક્લિક કરો
https://forms.gle/Q64atwQyjo7iAmmD9


☎️વધુ વિગત માટે સંપર્ક.

📱 7575061818
📱 8238238787
👮‍♂️ PSI - કોન્સ્ટેબલ👮‍♂️
📝 3જો ડેમો લેકચર

📅 29-05-2024
08 AM to 10 AM
📍 રાજકોટ (OFFLINE)
———————————
➡️ ગણિત, રીઝનીંગ અને બંધારણ જેવા વિષયોમાં વધુ માર્ક્સ મેળવવાની ગેરેન્ટેડ તૈયારી
➡️ GCERT અને NCERTની પાયાથી સંપૂર્ણ તૈયારી
➡️ વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
➡️ Daily, Weekly અને Targetive Test
———————————
✔️ FREE.... FREE.... FREE...✔️
👉 ONLINE APPLICATION COURSE
👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બુક્સ

જૂના વિદ્યાર્થીઓને :- 10% Discount
———————————
📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📞 91732 75058 , 917337 5058
📍 SMJ, સેન્ટ્રલ બસટોપ 3 જો માળ શોપ નંબર 8 થી 15 , રાજકોટ.
👋🏻Adda247 સાથે વધુ કિંમતની તૈયારીને બાય કહો📚📚

#Adda247 સાથે ટ્રિપલ બેનિફિટ #MONTH_END_SALE ઉજવો! 📚
🔥🔥 *મેળવો 12 + 12 મહિના + 3 મહિનાની વધારાની વેલિડિટી + ગુજરાત કા મહા પૅક ઉપર*

👉🏻 *GUJ01 - કોડનો ઉપયોગ કરો* 💥
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

<<< *બેચ હાઇલાઇટ્સ* >>>

🔴 800+ કલાક ઇન્ટરેક્ટિવ લાઇવ વર્ગો.
🟢 ટેસ્ટ સિરીઝ અને ઈ-બુક્સ.
🔵 રેકોર્ડ કરેલ વિડિઓઝ ઝડપી પુનરાવર્તન માટે 24/7 ઉપલબ્ધ છે.

ઇતિહાસમાં પ્રથમ વખત #3X_Power of #Success🤩🤩 મેળવો
2024/09/23 06:24:36
Back to Top
HTML Embed Code: