Telegram Web Link
Use code Here ⚠️
Offers Links 🔗
શરીરમાં વધેલું પિત્ત અને ગરમી ઓછી કરવાની દેશી દવા પિત્તની ઉત્તમ ઔષધિ હેલ્થ ટીપ્સ ગુજરાતી

👉
https://youtu.be/AZ66F24eRzQ

👉
https://youtu.be/AZ66F24eRzQ
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 We Are Live...

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 48

📚 વિષય - વારસો - સ્થાપત્ય કલા
ભારતના મંદિરો - Part -2

👨‍🏫  શિક્ષક - નિર્મલ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/3cjHDOuFPbY?feature=share


આભાર...
599
ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ? Ans: પેડા

600
ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? Ans: મહેસાણા

601
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર

602
ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ

603
ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? Ans: વડોદરા

604
ગુજરાતમાં માત્ર અગરિયાઓ વસતા હોય તેવું ગામ કયું છે ? Ans: ખારાઘોડા

605
ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? Ans: બેડી

606
ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ? Ans: ભાદરવા

607
ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ

608
ગુજરાતમાં રકતપિત્તિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું? Ans: આયરાણી અમરબાઇ અને દેવીદાસજી

609
ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ

610
ગુજરાતમાં રાજાલાલ પક્ષીની કેટલી જાત જોવા મળે છે? Ans: ચાર

611
ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઇ સંસ્થા કામ કરે છે? Ans: ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ

612
ગુજરાતમાં રેલવે ટ્રેઇનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે? Ans: વડોદરા

613
ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે ? Ans: વેસ્ટર્ન ઝોન

614
ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે? Ans: ફટાણા

615
ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના

616
ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? Ans: છુછાપુરા

617
ગુજરાતમાં લોકમેળાનું આયોજન કયા શહેરમાં થાય છે? Ans: અમદાવાદ

618
ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા

619
ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? Ans: કાંકરેજી

620
ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

621
ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી

622
ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ ‘ભવ’ પરથી ઉતરી આવ્યું છે? Ans: ભવાઇ

623
ગુજરાતમાં વેદમંદિરોના સ્થાપક કોણ હતા? Ans: સ્વામી ગંગેશ્વરાનંદજી

624
ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોને ગણવામાં આવે છે? Ans: ડૉ. વર્ગીસ કુરિયન

625
ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી? Ans: પાટણ-ઇ.સ.૧૯૨૩

626
ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? Ans: ૭૯.૮ ટકા

627
ગુજરાતમાં સૂર્યઉર્જાથી રાત્રિપ્રકાશ મેળવતું ગામ કયું છે ? Ans: મેથાણ

628
ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.ની પદવી કોણે મેળવી હતી? Ans: અંબાલાલ સાંકરલાલ દેસાઇ

629
ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે? Ans: ગોરખનાથનું શિખર-ગિરનાર

630
ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે ? Ans: કચ્છ

631
ગુજરાતમાં સૌથી પહેલાં કન્યાશાળા કયા અને કયારે શરૂ થઇ હતી? Ans: ઇ.સ.૧૮૪૯ (અમદાવાદ)

632
ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? Ans: વઘઇ

633
ગુજરાતમાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ કયાં આવેલો છે? Ans: મેથાણ

634
ગુજરાતમાં સૌથી વધારે અક્ષરજ્ઞાન ધરાવતો જિલ્લો કયો છે? Ans: અમદાવાદ

635
ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે ? Ans: કચ્છ

636
ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? Ans: અમદાવાદ

637
ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? Ans: મહિપતરામ રૂપરામ

638
ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો? Ans: અમદાવાદ - વડોદરા

639
ગુજરાતમાં સૌપ્રથમ કઇ યુનિવર્સિટી સ્થાપના થઇ હતી? Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

640
ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭

641
ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

642
ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ

643
ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી? Ans: અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦

644
ગુજરાતમાં સૌપ્રથમ ટપાલસેવા કયાં અને કયારે શરૂ થઇ? Ans: અમદાવાદ - ઇ.સ. ૧૮૩૮

645
ગુજરાતમાં સૌપ્રથમ તેલક્ષેત્ર કયાં મળી આવ્યું? Ans: લૂણેજ

646
ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું? Ans: સુરત

647
ગુજરાતમાં સૌપ્રથમ સુતરઉ કાપડની મીલની સ્થાપના કોણે કરી? Ans: રણછોડલાલ છોટાલાલ

648
ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ

649
ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ઘોરી માર્ગ પસાર થાય છે? Ans: રાષ્ટ્રીય ઘોરી માર્ગ નં.૮

650
ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે? Ans: ભાદર
Forwarded from GPSC Preparation 🎯
🔖Top Gujarati Educational Channel 🔖


✈️ઓન્લી સ્માર્ટ જીકે  ➡️ Join Now

✈️ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ➡️ Join Now

✈️તલાટી& બિ.સચિવાલય ➡️ Join Now

✈️પોલીસ કોન્સ્ટેબલ ➡️ Join Now

✈️ગુજરાતી સાહિત્ય ➡️ Join Now

✈️ભારતનું બંધારણ ➡️ Join Now

✈️પીડીએફ અડ્ડા ➡️ Join Now

✈️ગુજરાત પાક્ષીક ➡️ Join Now

✈️ગુજરાતી જીકે ➡️ Join Now

✈️GPSC Preparation ➡️Join Now

✈️Daily Current Affairs ➡️ Join Now

✈️CCE Preparation ➡️Join Now

➡️ Join Our Telegram Channel⬅️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Tapasya Academy
SAMPURNA CCE MAINS (1).pdf
1.2 MB
🎯"સંપુર્ણ" - માત્ર 20 દિવસમાં અમને મળેલા આપ સૌના અભૂતપૂર્વ પ્રતિસાદ(લગભગ 100 ✌️ થી વધુ વિદ્યાર્થીઓના ડેઇલી આન્સરરાઈટિંગ )બાદ અમે આગામી 3જી જૂનથી જ "CCE group A" નો પેઈડ ડેઇલી આન્સરરાઈટિંગ નો કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. જેની યાદી ઉપર સામેલ છે.

અમારા પ્રોગ્રામની કેટલીક વિશેષતા:
1) ટોપિક ના આધારે ધ્યાને રાખવાના મુદ્દા
2) ટોપિક ના આધારે ફોર્મેટ📜
3) ટોપિક ના આધારે ચેકલીસ્ટ
4) ટોપિક અંગેની સંપૂર્ણ માહીતી માટે વિડિયો🎥 પ્રેઝન્ટેશન દ્વારા ડાયરેક્ટ માર્ગદર્શન🤝
5) ડેઈલી🕗 આન્સરરાઈટિંગ📝 દ્વારા પ્રેક્ટિસ
6) 📣કવોલિટી ઈવેલ્યુએશન તથા ફિડબેક
7) ટુ ધ પોઈન્ટ - વેલ્યુ એડેડ મટીરીયલ
8) પર્સનલ મેન્ટર દ્વારા સતત માર્ગદર્શન.

આમ,અમારા પેઈડ કોર્સના માર્ગદર્શનમાં આજ રીતે પાસ થવા માટે જરૂરી સંપુર્ણ ભાથું પૂરું પાડવામાં આવશે. તો તમારી તપસ્યાને સફળતામાં ફેરવવા આજે જ તપસ્યા એકેડમી સાથે જોડાઓ.
જે પણ મિત્રો જોડાવાની ઇચ્છા ધરાવતા હોય તે એક નાનુ ગુગલ ફોર્મ ભરી શકે છે.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfx1libXJyn_aysHrzZtH05xjBeFvuzpoRfr53SpbwMdBYaLQ/viewform?vc=0&c=0&w=1&flr=0

વધુ માહિતી માટે @Teamtapasya પર સંપર્ક કરો.
Forwarded from Tapasya Academy
તપસ્યા એકેડમી✌️ દ્વારા શરૂ કરવામાં આવેલા ફ્રી 🆓🆓ડેઇલી આન્સરરાઈટિંગ- ઇવેલ્યુંએશન🗒🖊 તથા ફિડબેક પ્રોગ્રામ આજે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આપ સૌના અભૂતપુર્વ પ્રતિસાદથી 🙌અમારો પરિવાર ઘણો વિશાળ થઈ ગયો છે. અમે ઘણું પીરસ્યું તથા આપ સૌના ફિડબેકથી અમે પણ માર્ગદર્શક તરીકે ઘણું જાણ્યું. અમારા કામથી તમે સંતુષ્ટ હોવ તો આજે જ અમારા પેડ કોર્સ "સંપુર્ણ" માં🎊 જોડાઓ અને તમારી તપસ્યા ને આજે જ સફળતા
માં ફેરવો!

જોડાવાની ઈચ્છા ધરાવતા મિત્રો નીચે મુજબનું ગૂગલ ફોર્મ ભરી શકે છે.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfx1libXJyn_aysHrzZtH05xjBeFvuzpoRfr53SpbwMdBYaLQ/viewform?vc=0&c=0&w=1&flr=0

વધુ માહિતી માટે @Teamtapasya પર સંપર્ક કરો.
👋🏻Adda247 સાથે વધુ કિંમતની તૈયારીને બાય કહો📚📚

#Adda247 સાથે ટ્રિપલ બેનિફિટ #MONTH_END_SALE ઉજવો! 📚
🔥🔥 *મેળવો 12 + 12 મહિના + 3 મહિનાની વધારાની વેલિડિટી + ગુજરાત કા મહા પૅક ઉપર*

👉🏻 *GUJ01 - કોડનો ઉપયોગ કરો* 💥
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

<<< *બેચ હાઇલાઇટ્સ* >>>

🔴 800+ કલાક ઇન્ટરેક્ટિવ લાઇવ વર્ગો.
🟢 ટેસ્ટ સિરીઝ અને ઈ-બુક્સ.
🔵 રેકોર્ડ કરેલ વિડિઓઝ ઝડપી પુનરાવર્તન માટે 24/7 ઉપલબ્ધ છે.

ઇતિહાસમાં પ્રથમ વખત #3X_Power of #Success🤩🤩 મેળવો
📚 જાણવા જેવું.

એક લીમડાનું વૃક્ષ 55°C થી 100°C સુધી તાપમાન સહન કરી શકે છે.

એક 12 ફૂટનું વૃક્ષ 3 A.Cની બરાબર ઠંડક ઉત્પન્ન કરે છે.
Forwarded from WORLD INBOX ACADEMY √
Media is too big
VIEW IN TELEGRAM
📝 Scholarship Entrance Test📝

📚GPSC Foundation Batch 📚

🔸વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર🔸

📝 Scholarship Entrance Test📝

🔷 Date - 16 June, 2024

🔸 Time - 11.00 to 12.00 AM

📝 ટેસ્ટનું સંપૂર્ણ માળખું

🔹 સામાન્ય જ્ઞાન - 70 ગુણ
🔹 ગણિત - 15 ગુણ
🔹 રીઝનીંગ - 15 ગુણ
🔸 કુલ - 100 ગુણ

🔸 સમય - 1 કલાક

🎁 ટેસ્ટના ગુણના આધારે મેળવો એડમિશન પર વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ



📝ટેસ્ટમાં રજીસ્ટ્રેશન માટે લીંક પર ક્લિક કરો
https://forms.gle/Q64atwQyjo7iAmmD9


☎️વધુ વિગત માટે સંપર્ક.

📱 7575061818
📱 8238238787
Forwarded from Kiswa Career Academy
🚨 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ

♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો
      કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...
♻️

🆓 FREE DEMO LECTURE 🆓
              30/05/2024
              ગુરૂવારના રોજ


2nd DEMO - વિજ્ઞાન & ટેકનોલોજી
સમય : સવારે 10.30 વાગે


🏷 1 YEAR APPLICATION
       RECORDED COURSE
              🆓 FREE 🆓


☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500

   [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
  KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
Forwarded from WORLD INBOX ACADEMY √
Media is too big
VIEW IN TELEGRAM
📝 Scholarship Entrance Test📝

📚GPSC Foundation Batch 📚

🔸વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર🔸

📝 Scholarship Entrance Test📝

🔷 Date - 16 June, 2024

🔸 Time - 11.00 to 12.00 AM

📝 ટેસ્ટનું સંપૂર્ણ માળખું

🔹 સામાન્ય જ્ઞાન - 70 ગુણ
🔹 ગણિત - 15 ગુણ
🔹 રીઝનીંગ - 15 ગુણ
🔸 કુલ - 100 ગુણ

🔸 સમય - 1 કલાક

🎁 ટેસ્ટના ગુણના આધારે મેળવો એડમિશન પર વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ



📝ટેસ્ટમાં રજીસ્ટ્રેશન માટે લીંક પર ક્લિક કરો
https://forms.gle/Q64atwQyjo7iAmmD9


☎️વધુ વિગત માટે સંપર્ક.

📱 7575061818
📱 8238238787
🗞🗞 CURRENT AFFAIRS | 29TH MAY 🗞🗞

💥💥 ALL IN ONE SOLUTION OF CURENT AFFAIRS FOR ALL GUJARAT GOVT EXAMS..!! 💥💥


👉🏻👉🏻 Free Current Affairs Lectures (Daily - By Kuldeep Sir) - https://applink.adda247.com/d/1wf0jZDSku✍🏻✍🏻

Spacial Features
🔥Comprehensive Coverage of topics
🔥Practice Questions are included
🔥Coverage of Maximum Newspapers
🔥Useful for all GPSC, GSSSB, GPSSB, Police Exams etc.
🔥Get Free PDF Daily
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 We Are Live...

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 49

📚 વિષય - સામાન્ય વિજ્ઞાન
માનવ શરીર - Part -6

👨‍🏫  શિક્ષક - ધવલ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/lQZOEAZw3Rk?feature=share


આભાર...
📹 બધા મિત્રો લાઈવ લેક્ચરમાં આવી જજો 📹

✔️ 500 મો મહાએપિસોડ ✔️

➡️ GKની જમાવટ 👈

🎁🎁ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી ભેટ🎁🎁

🎯 જો જો હો આ LIVE લેક્ચર જોવાની તક ના ચૂકાય 🎯

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
➡️ https://youtube.com/live/rAm708zlaD8
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Tapasya Academy
https://youtu.be/awRYTSC8RCg?si=5aVnJy_beLQuMFtS

📚 How to Start Brainstorming for Mains Exam

🔓Unlock your potential with our latest video on effective brainstorming 🧠techniques for the mains exam .

Learn how to organize your thoughts 💭, generate creative ideas 💡, and tackle your exam with confidence 🏋.

Watch now and start your journey to success! 🚀

Join us @tapasyaacademy
Forwarded from Kiswa Career Academy
🚨 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ

♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો
કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...
♻️

🆓 FREE DEMO LECTURE 🆓
31/05/2024
શુક્રવારના રોજ


3rd DEMO - સાંસ્કૃતિક વારસો

🏷 1 YEAR APPLICATION
RECORDED COURSE
🆓 FREE 🆓


☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500

[ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

༺━━━━━━━━━━━━━━━༻r
Forwarded from GPSC Preparation 🎯
🔖Top Gujarati Educational Channel 🔖


✈️ઓન્લી સ્માર્ટ જીકે  ➡️ Join Now

✈️ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ➡️ Join Now

✈️તલાટી& બિ.સચિવાલય ➡️ Join Now

✈️પોલીસ કોન્સ્ટેબલ ➡️ Join Now

✈️ગુજરાતી સાહિત્ય ➡️ Join Now

✈️ભારતનું બંધારણ ➡️ Join Now

✈️પીડીએફ અડ્ડા ➡️ Join Now

✈️ગુજરાત પાક્ષીક ➡️ Join Now

✈️ગુજરાતી જીકે ➡️ Join Now

✈️GPSC Preparation ➡️Join Now

✈️Daily Current Affairs ➡️ Join Now

✈️CCE Preparation ➡️Join Now

➡️ Join Our Telegram Channel⬅️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/23 08:22:18
Back to Top
HTML Embed Code: