Telegram Web Link
ઇતિહાસ : ગાંધીયુગના વાઇસરોય ની વિગતો યાદ રાખવાનો સરળ ઉપાય
ફોરેસ્ટ ગાર્ડ
કોચિંગ આજે એક પ્રકારનો ધંધો બની ગયો છે.
Paris Olympics 2024: Manu Bhaker-Sarabjot Singh રચ્યો ઈતિહાસ, ભારતે જીત્યો બ્રોન્ઝ મેડલ #ManuBhaker #SarabjotSingh #ParisOlympics2024
#FOREST 👍
ફોરેસ્ટ કટ ઓફ માર્ક્સ જાહેર
5_6147471924390793165.pdf
538.3 KB
ફોરેસ્ટ કટ ઓફ માર્ક્સ જાહેર
ViewFile (3) (1) (1).pdf
1.8 MB
કેટેગરી સાથેનું ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ
Forest guard updated result with applied category and treated category
forest notifications.pdf
12.1 MB
Notification forest 2022/23
ગૌણ સેવાની કમ્પ્યૂટર આધારિત પરીક્ષાઓમાં અનેક છબરડાંથી નારાજગી
સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 6:1ની બહુમતી સાથે કહ્યું કે SC/ST શ્રેણીમાં વધુ પછાત લોકો માટે અલગ ક્વોટા આપી શકાય. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે સ્વીકાર્યું છે કે SC/ST આરક્ષણ હેઠળ જાતિઓને અલગ હિસ્સો આપી શકાય છે. સાત જજોની બેન્ચે બહુમતીથી આ નિર્ણય આપ્યો છે.

અનામતના હેતુ માટે, રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વચ્ચે પેટા-શ્રેણીઓ બનાવી શકે છે. સુપ્રીમ કોર્ટના 7 જજોની બંધારણીય બેન્ચે ગુરુવારે બહુમતીથી આ નિર્ણય આપ્યો હતો. બંધારણીય બેંચે 2004માં EV ચિન્નૈયા કેસમાં આપેલા 5 જજોના નિર્ણયને પલટી નાખ્યો છે. તે ચુકાદામાં, SCએ કહ્યું હતું કે SC/ST વચ્ચે પેટા-શ્રેણીઓ બનાવી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે SC/STમાં પેટા-વર્ગીકરણને સમર્થન આપ્યું હતું. ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડે 6-1ની બહુમતીથી ચુકાદો સંભળાવ્યો. જસ્ટિસ બેલા ત્રિવેદીએ અન્ય જજો સાથે અસંમતિમાં આ આદેશ આપ્યો હતો. CJIએ કહ્યું કે 'અમે EV ચિન્નૈયા કેસમાં આપેલા નિર્ણયને ફગાવી દીધો છે. પેટા-વર્ગીકરણ કલમ 14નું ઉલ્લંઘન કરતું નથી, કારણ કે પેટા-વર્ગોને સૂચિમાંથી બાકાત કરવામાં આવ્યા નથી.'
SCએ રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા વર્ગીકરણ કરવાની મંજૂરી આપી છે. આનો અર્થ એ છે કે, તેમના કાર્યક્ષેત્રમાં આવતી જાતિઓની વિવિધ શ્રેણીઓ બનાવી શકાય છે. જ્ઞાતિઓની પસંદ કરેલી શ્રેણીઓને નિયત મર્યાદામાં વધુ અનામત મળશે. ધારો કે, રાજ્યમાં 150 જાતિઓ SCના દાયરામાં આવે છે. જો રાજ્ય સરકાર ઇચ્છે તો તેમના માટે અલગ કેટેગરી બનાવી શકે છે અને તેમને અનામતમાં વેઇટેજ આપી શકે છે.

હકીકતમાં, 1975માં, પંજાબ સરકારે અનુસૂચિત જાતિઓ માટે અનામત નીતિને બે શ્રેણીઓમાં વહેંચીને અનામતની નીતિ રજૂ કરી હતી. એક વાલ્મિકી અને મઝહબી શીખો માટે અને બીજી બાકીની અનુસૂચિત જાતિ વર્ગ માટે. આ નિયમ 30 વર્ષ સુધી અમલમાં રહ્યો. તે પછી, 2006માં, આ મામલો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પહોંચ્યો અને EV ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટના 2004ના નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો. પંજાબ સરકારને આંચકો લાગ્યો અને આ પોલિસી રદ કરવામાં આવી. ચિન્નૈયાના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, SC કેટેગરીમાં પેટા કેટેગરીને મંજૂરી નથી. કારણ કે તે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.
#FOREST

ફોરેસ્ટ ગાર્ડમાં ઉમેદવારોનાં માર્ક ભરતી પૂરી થયા બાદ જાહેર કરવામાં આવશે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મળ્યો ત્રીજો મેડલ
25 ગણાથી વધી 40 ગણા સુધીની PFT કરી શકાય છે. 👍🏻
225 PAK.pdf
967.5 KB
જાહેરાત ક્રમાંકઃ૨૨૫/ ર૦૨૩૨૪

➡️Accountant Sub Auditor Answer Key


https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/90048/login.html
2024/09/28 01:31:15
Back to Top
HTML Embed Code: