Telegram Web Link
નીતા અંબાણી બીજીવાર IOC ના સભ્ય બન્યા.
રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હોલના નામ બદલાયા

'દરબાર હોલ' ➡️"ગણતંત્ર મંડપ''
અશોક હોલ'➡️ 'અશોક મંડપ'
➡️21 જુલાઈએ લીધેલી પરીક્ષામા 40 હજારથી વધુ ઉમેદવાર હાજર રહ્યા હતા

➡️છબરડો-GPSC ડ્રગ્સ ઇન્સ્પેકટરની પરીક્ષામા પૂછાયેલો એક પ્રશ્ર આન્સરકીમાથી ગાયબ
કારગિલ વિજય દિવસ, જે સમગ્ર દેશમાં 26મી જુલાઈએ દર વર્ષે ઉજવવામાં આવે છે, ભારતના લશ્કરી કૌશલ્યોની યાદ અપાવે છે અને સશસ્ત્ર દળો દ્ધારા અપાયેલ મહાન બલિદાન જે રાષ્ટ્રને સલામત રાખે છે.

અંદાજે 18 હજાર ફુટ ઊંચાઈ પર કારગિલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં 527 ભારતીય જવાનો શહીદ થયા હતા એન 1363 જવાનો ઘાયલ થયા હતાં. ભારતે આ લડાઈ 84 દિવસમાં જીતી લીધી હતી.

આ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવવા ભારતીય સેનાએ 'ઓપરેશન વિજય' નામનું અભિયાન શરૂ કર્યું હતું. તેની સાથે સાથે વાયુદળે 'ઓપરેશન સફેદ સાગર' હાથ ધર્યું હતું.
મેઘ મલ્હાર પર્વ 2024
જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્ર (UCHC) ના મહેકમની જુદા જુદા સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓજસ મારફતે જાહેરાત આપી ઓનલાઈન અરજીઓ માંગવામાં આવેલ.
આસામના 700 વર્ષ જૂના મોઈદમને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો છે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયોજિત વર્લ્ડ હેરિટેજ કમિટી (WHC)ના ચાલી રહેલા 46મા સત્ર દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કાઝીરંગા અને માનસ રાષ્ટ્રીય ઉદ્યાન પછી, તે આસામનું ત્રીજું છે

ભારતની 43મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ અને સાંસ્કૃતિક વારસાની શ્રેણીમાં આસામ અને ઉત્તરપૂર્વ પ્રદેશમાં પ્રથમ.

મોઈદમ એ 13મીથી 19મી સદી સુધી આસામ પર શાસન કરનાર અહોમ રાજવંશ દ્વારા ઉપયોગમાં લેવાતા દફન ટેકરા છે.

આજની તારીખ સુધી, વર્લ્ડ હેરિટેજ કમિટીએ 168 દેશોમાં 1,199 સ્થળોને યાદીમાં સામેલ કર્યા છે. યાદીમાં ભારતની 43 સાઇટ્સ છે.

અહોમ જનરલ લચિત બોરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી માટે નવી દિલ્હીમાં એક પ્રદર્શનમાં મૈદામનું મોડેલ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
1/3, 3/5, 2/5, 2/3 નો મઘ્યક = ....... છે.
Anonymous Quiz
14%
3/15
41%
1/2
34%
2/15
10%
8/15
જો પ્રત્યેક અવલોકન 8, 13, 9, 15, 12, ને (-5) વડે ગુણવામાં આવે તો નવો મઘ્યક ...... છે.
Anonymous Quiz
11%
11.4
44%
-11.4
39%
-57
6%
57
એક માહિતીનો મઘ્યક 83 છે. જો દરેક પ્રાપ્તાંકમાં 4 ઉમેરી 5 વડે ભાગવામાં આવે તો નવો મઘ્યક કેટલો થાય ?
Anonymous Quiz
11%
82.2
31%
21.6
45%
17.4
14%
કોઈ ફેર ન પડે
માહિતી 9, 8, 11, 3, 8, 15, 8, 9, 10, 14 નો બહુલક ..... છે.
Anonymous Quiz
10%
9
20%
11
64%
8
6%
10
7, 10, 16, 20, 27 નો મઘ્યક ........ છે.
Anonymous Quiz
50%
16
19%
15
24%
14
7%
20
Notice_of_steno_2024_07_26.pdf
3.5 MB
SSC stenographer Notification 2024
*ફ્રી...... ફ્રી......... ફ્રી*

➡️ પ્રથમ 20 એડમિશન અને 3 ડેમો લેક્ચર બિલકુલ ફ્રી

🚨 *PSI / Constable Offline Batch* 🚨

➱ ખાખી પહેરવાના સપનાને સાકાર કરવા ગોધરામાં શરુ થઇ રહી છે PSI અને Constable ઓફલાઇન બેચ...

❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞
📅 તારીખ : 5th August-2024 થી બેચ શરૂ
સમય : 8:00 AM to 10:00 AM
❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞

➤ રજિસ્ટ્રેશન માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો...
☎️ 92270 96500

એડ્રેસ: બીજો માળ,મંગલમૂર્તિ કોમ્પલેક્ષ, વોડાફોન ઑફીસની સામે,
ચર્ચ રોડ,ગોધરા ( વર્લ્ડ ઇનબૉક્સ જૂની જગ્યા )
*JMC CALL LETTER START🔥*
કોલલેટર ડાઉનલોડ કરવા માટે :
https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
હાલમાં નિયુક્ત રાજ્યપાલ
29 જૂલાઈ વિશ્વ વાઘ દિવસ
2024/09/28 03:24:11
Back to Top
HTML Embed Code: