Telegram Web Link
જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે ?
Anonymous Quiz
12%
4
21%
5
61%
6
6%
7
1 , 4 , 9 , 16 ........ ?
Anonymous Quiz
69%
25
12%
30
16%
32
4%
45
કોઈપણ બાજુથી ચાલુ કરો , તમારો ક્રમ 13 મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ?
Anonymous Quiz
11%
13
10%
15
10%
22
69%
25
ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર હશે ?
Anonymous Quiz
14%
મંગળવાર
23%
બુધવાર
51%
ગુરૂવાર
12%
શુક્રવાર
ઉપરનાં પ્રશ્નો માંથી કેટલાં સાચાં પડ્યા ?
Anonymous Poll
26%
10
26%
9
23%
8
16%
7
17%
6
MCQ થી મેરિટ સુધી

અમદાવાદ અને AMC માટે પૂછાવા લાયક પ્રશ્નો 👍👍
કામધેનુ યુનિવર્સિટી જુનિયર કલાર્ક કોલ લેટર અપડેટ્સ 👍🏻
Forest updates
જ્ઞાન સારથિ એટલે કે યુવરાજસિંહની આ બાબત પર અમારી ચેનલનું સંપૂર્ણ સમર્થન છે.

CBRT પદ્ધતિમાં ખૂબ જ ગંભીર ક્ષતિઓ દેખાય છે. જે દૂર થવી જોઈએ..

આપણું પેજ હંમેશા ઓફલાઈન પરીક્ષાના જ સમર્થનમાં રહેશે.

SSC ના જૂના પ્રશ્નો કે કોઈ વેબસાઈટનાં પ્રશ્નો સીધા ગૂગલ ટ્રાન્સલેટ મારી છાપી દે છે પછી ભલે પ્રશ્નમાં ભૂલ હોય, પેપર સેટરને પ્રશ્ન રદ કરતા વાર નહિ લાગે પણ ઉમેદવારનો ઘણો સમય બગડે છે.

#Boycott_CBRT
Van-Book-HD-Low.pdf
8.7 MB
🏷 ગુજરાતનો સાંસ્કૃતિક વન વૈભવ

🌳 પ્રકૃતિ સંવર્ધન : સાંસ્કૃતિક વન

1. પુનિત વન ગાંધીનગર : 2004 (55મો વન મહોત્સવ)
2. માંગલ્ય વન અંબાજી : 2005 (56મો
3. તીર્થકર વન તારંગા : 2006 (57મો
4. હરિહર વન સોમનાથ : 2007 (58મો
5. ભક્તિ વન ચોટીલા : 2008 (59મો
6. શ્યામલ વન શામળાજી : 2009 (60મો
7. પાવક વન પાલિતાણા : 2010 (61મો
8. વિરાસત વન પાવાગઢ : 2011 (62મો
9. ગોવિંદ ગુરુ સ્મૃતિ વન માનગઢ : 2012 (63મો
10. નાગેશવન દ્વારકા : 2013 (64મો
11. શક્તિ વન કાગવડ રાજકોટ : 2014 (65)
12.જાનકી વન વાસંદા : 2015 (66)
13. શહીદ વન જામનગર : 2016 (67મો
14. એકતા વન સુરત : 2016(67મો વન મહોત્સવ)
15.આમ્ર વન વલસાડ : 2016 (67મો
16. મહીસાગર વન આણંદ : 2016 (67મો
17. વિરાંજલી વન પાલ : 2017 (68મો વન મહોત્સવ)
18. રક્ષક વન રુદ્રમાતા ડેમ ભુજ : 2018
19. જડેશ્વર વન અમદાવાદ : 2019 (70મો વન મહોત્સવ)
20. રામ વન રાજકોટ : 2020
21. મારુતિ નંદનવન વલસાડ : 2021 (72મો વન મહોત્સવ)
22. વટેશ્વર વન સુરેન્દ્રનગર : 2022 (73મો વન મહોત્સવ)

📥 વિશેષ વન 🌳
✔️ નમો વડ વન ✔️ સ્મૃતિ વન
✔️ વિશ્વ વન ✔️ આરોગ્ય વન
✔️ મિયાવાકી વન
A, B, D, G, ?
Anonymous Quiz
58%
K
29%
J
10%
L
3%
N
D, G, K, N, R, ?
Anonymous Quiz
8%
S
71%
U
15%
Y
7%
T
Z, A, Y, B, X, C, ?
Anonymous Quiz
3%
Y
15%
D
78%
W
3%
T
U, O, I, ?, A
Anonymous Quiz
7%
F
15%
K
67%
E
10%
G
T, R, P, N, L, ?, ?
Anonymous Quiz
14%
J, G
60%
J, H
20%
K, G
7%
K, I
PIB BUDGET 2024-25 (GUJARATI).pdf
2.5 MB
Budget Highlights- Gujarati
CCC Syllabus Amendment Notification 24-07-2024.pdf
10.3 MB
CCC Syllabus Amendment Notification 24-07-2024.pdf
2024/09/28 05:23:48
Back to Top
HTML Embed Code: