Telegram Web Link
Q. 2 તેલાવ માતાનો મેળો ક્યાં ભરાય છે ?
Anonymous Quiz
14%
મેવાસ
43%
બારાવાડ
27%
પાલ
16%
ડાંગ
Q. 3 કયા લોકમેળામાં ઊંટની મોટી ગુજરી ભરાય છે ?
Anonymous Quiz
6%
ભવનાથ
44%
તરણેતરના
12%
માધવરાય
38%
વૌઠા
Q. 4 ચિત્ર - વિચિત્રેશ્વર નો મેળો ................ ખાતે યોજાય છે ?
Anonymous Quiz
9%
ભરૂચ ના ભોઈ વાળા
72%
ખેડબ્રહ્મા ખાતે ગુણ ભાખરી
10%
પાલનપુર પાસે ઈકબાલગઢ
9%
ડાંગ
Q. 5 મેઘરાજાની છડીનો મેળો ............. માં થાય છે?
Anonymous Quiz
22%
પોરબંદર
46%
ભરૂચ
25%
અંજાર
8%
ભાવનગર
ક્યારે કઈ ભરતી જાહેરાત થશે ?
આસોપાલવની ઊંચાઈ જોઈને તુલસીનો છોડ આપઘાત નથી કરતો,
ગુલાબની સુંદરતા જોઈને મોગરો લઘુતા નથી અનુભવતો,
હાથીનું બળ જોઈને ખિસકોલીને ડીપ્રેશન નથી આવતું.
કારણકે પ્રકૃતિએ સર્જેલા દરેક સજીવની એક અનન્ય અને અજોડ વિશેષતા હોય છે.
દરેકના રસ્તા, સંજોગો અને વાતાવરણ અલગ છે અને એથીય વિશેષ, દરેક અસ્તિત્વના ઉદેશ્ય અલગ છે.
અને ધારો કે કોઈ જ ઉદેશ્ય ન હોય તો પણ આ બ્રમ્હાંડ માટે આપણે એટલા જ સ્પેશીયલ છીએ, જેટલા કે આભમાં રહેલા તારા.


- ડૉ.નિમિત્ત ઓઝા
Q. 1 .......... નદીને ચંદ્રભાગાના નામથી પણ ઓળખવામાં આવે છે.
Anonymous Quiz
20%
ગંગા
40%
બ્રહ્મપુત્રા
18%
રાવી
22%
ચિનાબ
Q. 2 ભારતનું નીચેના પૈકી ક્યું મુખ્ય નદીતટ ક્ષેત્ર પાણીનો સૌથી વધુ સરેરાશ વાર્ષિક સ્ત્રાવ કરે છે?
Anonymous Quiz
50%
બ્રહ્મપુત્રા
15%
કાવેરી
31%
ગોદાવરી
4%
ક્રિષ્ના
Q. 3 નીચેના પૈકી કઇ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે?
Anonymous Quiz
21%
ગંડક
37%
કોસી
20%
શારદા
22%
તીસ્તા
Q. 4 નીચેના પૈકી કઇ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે?
Anonymous Quiz
29%
નમૅદા
19%
તાપી
33%
મહાનદી
19%
ગોદાવરી
Q. 5 નીચેના પૈકી કઇ નદી રિફટ વેલી (કાટ ખીણ) માંથી વહેતી નથી?
Anonymous Quiz
21%
મહાનદી
28%
નમૅદા
24%
તાપી
27%
દામોદર
સરકારી_માં_આચાર્ય_ની_નવી_વર્ગ_,2_ની_જગ્યા_મંજૂર_1_1.pdf
860.7 KB
સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની નવી વર્ગ-,2 ની જગ્યા મંજૂર..
એક ટકાના અડધાને દશાંસમાં કઈ રીતે લખાય ?
Anonymous Quiz
25%
0.005
44%
0.05
22%
0.01
8%
0.001
3 કલાક એ 1 દિવસના કેટલા ટકા કહેવાય ?
Anonymous Quiz
39%
12.5%
21%
16.66%
17%
18.66%
23%
8.33%
કોઈ એક સંખ્યાના 20% બરાબર 120 થતા હોય તો તે સંખ્યાના 120% બરાબર કેટલા થશે ?
Anonymous Quiz
15%
20
20%
120
27%
360
38%
720
40 ના 15% એ કોઇ એક સંખ્યાના 25% કરતા 2 વધારે હોય તો તે સંખ્યા શોધો.
Anonymous Quiz
13%
12
40%
16
34%
24
14%
32
75માં કોઈ એક સંખ્યાના 75% ઉમેરતાં તે જ સંખ્યા મળતી હોય તો તે સંખ્યા શોધો.
Anonymous Quiz
12%
50
36%
75
45%
300
7%
450
5_6071120642957119531.pdf
72 KB
Detailed Advertisement for Recruitment to the Post of LEGAL ASSISTANT on the Establishment of the High Court of Gujarat PURELY ON CONTRACTUAL BASIS [No.RC/B/1320/2024 (LA) 119/202425]
5_6071304325823467597.pdf
635.9 KB
CCE ની પરીક્ષા ફી રિફંડ કરવા બાબત
2024/09/28 19:34:59
Back to Top
HTML Embed Code: