Telegram Web Link
તલાટી, જુનિયર કલાર્ક વેટિંગ લીસ્ટ અપડેટ્સ
પીતામ્બરભાઈએ એક મશીન 80000 રૂપિયામાં લીધું અને તેના મરામત પેટે 5000 રૂપિયા તેમજ ભાડા પેટે 1000 રૂપિયા ચૂકવ્યા અને તે મશીન 25% નફાથી વેચ્યું હોય તો તેની વેચાણ કિંમત રૂપિયામાં શોધો.
Anonymous Quiz
13%
1,05,000
34%
1,06,250
46%
1,07,500
7%
1,08,750
50 વસ્તુની વેચાણ કિંમત 40 વસ્તુની મૂળ કિંમત જેટલી છે. તો કેટલા ટકા નફો કે નુક્શાન જશે ?
Anonymous Quiz
24%
20% નુકશાન
39%
20% નફો
27%
25% નુકશાન
9%
25% નફો
જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો ત્રણ ગણો થાય છે. તો કેટલા ટકા નફો થયો હશે ?
Anonymous Quiz
33%
66.66%
30%
100%
24%
105.33%
12%
120%
જો 5 વસ્તુ ઉપર 1 વસ્તુ ફ્રી મળતી હોય તો કેટલા ટકા વળતર મળ્યું ગણાય ?
Anonymous Quiz
16%
15%
37%
16.66%
37%
20%
10%
25%
એક રૂપિયાની 12 ચોકલેટ વેચતા 20% નુક્શાન થતું હોય તો 20% નફો કમાવવા 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી જોઇએ ?
Anonymous Quiz
17%
5
43%
8
32%
10
9%
15
રથયાત્રા 2024


📆 તારીખ : 07 જૂલાઇ 2024
📋અષાઢ સુદ બીજ (રવીવાર)

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે,

જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજ ને દિવસે મનાવવામાં આવે છે.

ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.

રથયાત્રાની શરૂઆત કોણે કરી હતી.
નરસિંહદાસજી (૧૮૭૮ માં)

ભારતમાં સૌથી મોટી રથયાત્રા
પુરી (ઓરીસ્સા)

અમદાવાદની 2024 ની રથયાત્રા કેટલામી હશે ?
147 મી

રથયાત્રાનુ દૂરદર્શન પરથી જીવંત પ્રસારણ કરવાની શરૂઆત?
1996

જગન્નાથપુરીમાં રથયાત્રા મહોત્સવ કેટલા દિવસ ઉજવાય છે ?
૯ દિવસ ઉજવાય છે.
(અષાઢ સુદ બીજ થી અષાઢ સુદ દશમ)

Join : @gpsc_examss

🔱 બલભદ્રાજીના રથનું નામ
➡️તલધ્વજ.

🔱 સુભદ્રાજીના રથનું નામ
➡️કલ્પધ્વજ.

🔱 જગન્નાથજીના રથનું નામ
➡️નંદિઘોષ


➡️➡️ કચ્છીઓ અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. કચ્છ વિસ્તારમાં વિક્રમ સંવતની શરૂઆત આજથી એટલે કે અષાઢીબીજ થી થાય છે.
ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રસ્થાન સમયે પ્રહિંદ વિધીની પરંપરા કયા મુખ્યમંત્રીના સમય દરમિયાન શરૂ કરવામાં આવી હતી?
Anonymous Quiz
28%
અમરસિંહ ચૌધરી
26%
બાબુભાઈ પટેલ
27%
શંકરસિંહ વાઘેલા
19%
નરેન્દ્ર મોદી
અષાઢી બીજના દિવસની રથયાત્રા નું કામ મૂળ કઇ જ્ઞાતિ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
22%
નાવિક
34%
ખલાસ
29%
મેરણ
15%
ખાવડી
UPSC EPFO PERSONAL ASSISTANT PAPER (1).pdf
24.4 MB
📌આજ રોજ UPSC દ્વારા લેવાયેલ EPFO PERSONAL ASSISTANT નું પ્રશ્નપત્ર.
720_1_1_JC_3rd_Additional_FSL_07072024.pdf
695.2 KB
પંચાયત જુનિયર ક્લાર્ક_3rd_Additional
RPLECM-42-202324 (3).pdf
2.6 MB
📢 DySO Revised Result
IN-MWEAFDF1844.pdf
174.5 KB
DYSO exam date and mains application form



23-24-25-26 JULY 2024
723_1_1_TCM_5th_Addional_PML__1_.pdf
841.3 KB
📌 તલાટી Provisional Merit List જાહેર
2024/09/28 21:34:52
Back to Top
HTML Embed Code: