Telegram Web Link
♦️અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર હવેથી " શ્રી વિજયપુરમ " નામેથી ઓળખાશે.

ગૃહ પ્રધાન અમિત શાહની જાહેરાત.
RRB_CEN_05_2024_NTPC.pdf
5.4 MB
🔥RRB NTPC Graduation Level Detailed Notification Out

👉Total Post - 8113


◾️Join : @ONLYSMARTGK
QPM-42-202324.pdf
335.1 KB
🔥Main Exam Papers
👉Deputy Section Officer, Class III
42/202324


◾️Join : @ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 14/09/2024
📋 વાર : શનિવાર

📜1891:
ધી એમ્પાયર સ્ટેટ એક્સપ્રેસ ટ્રેન બફેલો સાત કલાક અને છ મિનિટમાં ન્યુ યોર્ક સિટી માંથી 702 કિલોમીટર અંતર પૂર્ણ કરી હતી. આ દિવસે, ટ્રેન 132 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે, તેની સર્વોચ્ચ ગતિએ ચાલી હતી. જ્યારે તેની સરેરાશ ઝડપ કલાક દીઠ 98.8 કિલોમીટર હતી.

📜1949: સંવિધાન ધારાસભાએ હિન્દીને ભારતની સત્તાવાર ભાષાનો દરજ્જો આપ્યો.

📜1960: પેટ્રોલિયમ નિકાસકારોના સંગઠનોની રચના કરવામાં આવી હતી.

📜1985 સોવિયેત યુનિયન સોવિયેત યુનિયન 25 રાજદ્વારીઓ માટે બ્રિટનના ભૂતપૂર્વ જાસૂસ હવાલો દેશ છોડી ઓર્ડર મૂકીને પણ દેશના તરત 25 બ્રિટિશ રશિયા કામ રાજદ્વારીઓ છોડી મૂકવાનો હુકમ જારી થયા પછી જેમ મથાળુ નીતિ અનુસરો.

📜1982: હોલિવુડ સેલિબ્રિટી અભિનેત્રી અને મોત્તે કાર્લો માતાનો પ્રિન્સેસ ગ્રેસ મોનાકો ઓફ કેલી એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

📜2000: માઇક્રોસોફ્ટે વિન્ડોઝ મિની લોન્ચ કર્યું

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
😔તાજેતરમાં PM મોદીએ કયા રાજ્યમાં SEMICON India 2024નું ઉદ્ઘાટન કર્યું હતું?

➡️ઉત્તર પ્રદેશ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔તાજેતરમાં કયો દેશ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)નો 101મો સભ્ય દેશ બન્યો?

➡️નેપાળ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔નેપાળના 45મા ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ (COAS) તરીકે કોણે શપથ લીધા ?

➡️અશોક રાજ સિંગડેલ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔કયા રાજ્યમાં હળદર-સંબંધિત છોડની નવી પ્રજાતિ, કકર્ક્યુમા અંગમેન્સિસની શોધ થઈ હતી ?

➡️નાગાલેન્ડ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔લિંક્ડઈનના ગ્લોબલ MBA રેન્કિંગ 2024માં નેટવર્કિંગ માટે વૈશ્વિક સ્તરે કઈ સંસ્થાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે ?

➡️ભારતીય વિદેશી વેપાર સંસ્થા

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔એક્સટ્રા ક્રેડિટ કાર્ડ' લોન્ચ કરવા માટે કઈ કંપનીએ RBL બેંક સાથે ભાગીદારી કરી છે?

➡️ઈન્ડિયન ઓઈલ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔NCR માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

➡️રાજેશ વર્મા

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
 🟣14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હિન્દીએ રાષ્ટ્રીય ભાષા છે.

🟠 14 સપ્ટેમ્બર, 1949ના રોજ ભારતમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. ભારતીય બંધારણની કલમ 343(1)માં હિન્દી ભાષાનો ઉલ્લેખ છે.

🔴'હિન્દી' શબ્દ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે આ શબ્દ ફારસી ભાષાનો છે. જેનો અર્થ થાય છે- 'સિંધુ નદીની ભૂમિ'. 

🟠હિન્દી વિશ્વમાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારતની 77 ટકા વસ્તી હિન્દી બોલે છે અને સમજે છે.

🟡વર્ધાની વિનંતી પર દરેક પ્રદેશમાં તેનો પ્રચાર કરવા માટે, 1953 થી, 14 સપ્ટેમ્બર દર વર્ષે સમગ્ર ભારતમાં હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

🟤આ સિવાય 14 સપ્ટેમ્બરે રાજેન્દ્ર સિંહની જન્મજયંતિ પણ છે. તેઓ હિન્દી અને સંસ્કૃતના વિદ્વાન હતા. હિન્દીને ભારતની અધિકૃત ભાષા બનાવવામાં તેમની ભૂમિકા હતી.
😔તાજેતરમાં ભારતીય નૌકાદળના બે જહાજો 'માલપે અને મુલ્કી' કયા લોન્ચ કરવામાં આવ્યા હતા?

➡️કોચીમાં

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 15/09/2024
📋 વાર : રવિવાર

📜૧૮૩૫ –
બિગલ જહાજ, ચાર્લસ ડાર્વિનને લઇ, ગાલાપાગોસ ટાપુઓ પર પહોંચ્યું.

📜૧૮૮૩ - મુંબઇ,ભારતમાં, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની શ્થાપના થઇ.

📜૧૯૩૫ - નાઝી જર્મનીએ નવો સ્વસ્તિક શાથેનો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
Forwarded from WORLD INBOX ACADEMY √
🏐🔤🔤🔤🔤🏐🔤🔤🔤🔤🏐

🔴⭐️ક્લાસ - 3 જનરલ સ્પે. બેચ ⭐️🔴

🎊નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ 🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર 📚

📣 શ્રેષ્ઠ પરિણામ આપતી સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા...



📚 Class - 3 General Special Batch

🔷 બેચ શરૂ - તારીખ 12-09-2024

❇️ બેચ સમય - સવારે 10.30 થી 12.30

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો
http://wa.me/918238238787


📱 World Inbox My Class Application Free



🔷વધુ વિગત માટે સંપર્ક

☎️
7575061818
☎️
8238238787
☎️
8238238989


Follow Us On Our Social Media

🟣 Instagram -
https://www.instagram.com/world.inbox/

🔴 YouTube -
https://www.youtube.com/@WorldInbox

🔵 Telegram -
https://www.tg-me.com/world_inbox_academy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/10/04 21:17:52
Back to Top
HTML Embed Code: