Telegram Web Link
કહેવતો

૧. ખપ તેની છોત (છોછ) નહીં.

જેની જરૂરિયાત હોય તે ગમે તેટલી નિમ્ન હોય તો પણ સ્વીકારવી.

૨. ખમે તે જમે

સહન કરનારને લાભ મળે; પોષણ પર જ શક્તિનો આધાર છે.

૩. ખર્ચી ખૂટી તો યારી તૂટી.

પૈસા ન હોય તો દોસ્તી તૂટી જાય; સ્વાર્થ પૂરો થતા સંબંધ છૂટી જાય.

૪. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?

કંઈ અનુભવ હોય નહીં તે અનુભવનો ડોળ કરે તે ખોટો?

૫. ખાટલે મોટી ખોડ પ્રથમ પાયો જ ન મળે.

એક એવો મોટો દુર્ગુણ કે જેનાથી બીજા બધા સદગુણ નિરર્થક ગણાય.
🔘 પ્રખ્યાત લોકોના ઉપનામો ✍️

✦ ગુરુદેવ / વિશ્વ કવિ ➛ રવીન્દ્રનાથ ટાગોર
✦ ભારતની કોકિલા ➛ સરોજિની નાયડુ
✦ દેશબંધુ ➛ ચિત્તરંજન દાસ
✦ નિરાલા ➛ સૂર્યકાંત ત્રિપાઠી
✦ લોકમાન્ય ➛ બાલ ગંગાધર તિલક
✦ શાંતિ પુરૂષ➛ લાલ બહાદુર શાસ્ત્રી
✦ શહીદ-એ-આઝમ ➛ ભગતસિંહ
✦ નેતાજી ➛ સુભાષચંદ્ર બોઝ
✦ પંજાબ કેસરી ➛ લાલા લજપત રાય
✦ દેશરત્ન ➛ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
✦ રાજાજી ➛ ચક્રવર્તી રાજગોપાલાચારી
✦ આધુનિક મીરા ➛ મહાદેવી વર્મા
✦ મહામના ➛ મદનમોહન માલવિયા
✦ બંગબંધુ ➛ શેખ અબ્દુલ્લા
✦ તોતા-એ-હિંદ ➛ અમીર ખુસરો
✦ભારતનો નેપોલિયન ➛ સમુદ્રગુપ્ત
✦ સરહદના ગાંધી ➛ ખાન અબ્દુલ ગફાર ખાન
✦ લોખંડી પુરુષ / સરદાર ➛ વલ્લભભાઈ પટેલ
✦ બંગાળના ટાઈગર ➛ આશુતોષ મુખર્જી
✦ વિદ્રોહી કવિ ➛ કાંજી નઝરુલ ઈસ્લામ
✦ બાપુનો પાંચમો પુત્ર ➛ જમનાલાલ બજાજ
✦ લિટલ માસ્ટર ➛ સુનીલ ગાવસ્કર
✦ હોકીના જાદુગર ➛ મેજર ધ્યાનચંદ્ર
✦ હરિયાણાના ચક્રવાત ➛ કપિલ દેવ
✦ કર્નલ ➛ દિલીપ વેંગસરકર
✦ અજાતશત્રુ ➛ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
✦ વિદ્યાસાગર ➛ ઈશ્વરચંદ્ર બંદ્યોપાધ્યાય
✦ દેશપ્રિય ➛ યતીન્દ્ર મોહન સેનગુપ્તા
✦ યુવા તુર્ક ➛ ચંદ્રશેખર
✦ ઉડન પરી ➛ પી.ટી. ઉષા
✦ બિહાર વિભૂતિ ➛ અનુગ્રહ નારાયણ સિંહ
✦ દીનબંધુ ➛ સી.એફ.એન્ડ્રુઝ
✦ કાયદા-એ-આઝમ ➛ મુહમ્મદ અલી ઝીણા
✦ ફ્યુહરર ➛ એડોલ્ફ હિટલર
✦ માતા બસંત ➛ એની બેસેન્ટ
✦ બ્લેક ગાંધી ➛ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર
✦ કાકા ➛ ચૌધરી દેવીલાલ
✦ પીઢ પુરુષ ➛ દાદાભાઈ નવરોજી
✦ લિટલ કોર્પોરલ ➛ નેપોલિયન બોનાપોર્ટ
✦ શેરે કાશ્મીર ➛ શેખ અબ્દુલ્લા
✦ બાબુ જી ➛ જગજીવન રામ
✦ અંકલ હો ➛ હો ચી મિન્હ
✦ ગ્રાન્ડ મેન ઓફ બ્રિટન ➛ ગ્લેડસ્ટોન
✦ ફાધર ઓફ ઇંગ્લિશ પોએટ્રી ➛ જ્યોફ્રી ચોસર
✦ લોકનાયક / જે. પી. ➛ જયપ્રકાશ નારાયણ
✦ મહાકવિ/ ભારતના શેક્સપિયર ➛ કાલિદાસ
✦ ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન ➛ દાદાભાઈ નવરોજી
✦ વિરોધાભાસનું મિશ્રણ ➛ મુહમ્મદ બિન તુગલક
✦ ભારતીય નવજાગરણના જનક  ➛ રાજા રામ મોહન રોય
✦ ભારતીય મેકિયાવેલી ➛ ચાણક્ય/કૌટિલ્ય/વિષ્ણુગુપ્ત
✦ ભારતીય ફિલ્મોના પિતા ➛ ઘુંડીરાજ ગોવિંદ ફાળકે
✦ લાલ બાલ પાલ ➛ લાલા લજપત રાય, બાલ ગંગાધર તિલક, બિપિન ચંદ્ર પાલ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 12/09/2024
📋 વાર : ગુરુવાર

📜 12 સપ્ટેમ્બર,
"ગુજરાતનાં ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈનો" નિર્વાણદિવસ..

📜 12 સપ્ટેમ્બર, "સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજુમદારનો" નિર્વાણદિવસ..

📜૧૯૧૨: ભારતના જાણીતા નેતા અને પત્રકાર ફરોઝ ગાંધીનો જન્મ થયો.

📜૧૯૪૪: યુ.એસ. આર્મીએ પ્રથમ વખત જર્મનીમાં પ્રવેશ કર્યો.

📜૧૯૫૩: યુ.એસ.ની ૩૫ મી પ્રમુખ જ્હોન એફ કેનેડીએ જેકલીન બવિએએ લગ્ન કર્યાં.

📜૧૯૫૯: સોવિયેત સંઘનું રોકેટ 'લુકીન ૨' પર ચંદ્ર પર એક નવો ઇતિહાસ રચ્યો.

📜 ૨૦૦૭: રશિયા દ્વારા નોન નેક્લિયર વેક્યૂમ બમ (ઇકો ફ્રેન્ડલી બમ) ની ચકાસણી કરવામાં આવી.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
Forwarded from WORLD INBOX ACADEMY √
🏐🔤🔤🔤🔤🏐🔤🔤🔤🔤🏐

🔴⭐️ક્લાસ - 3 જનરલ સ્પે. બેચ ⭐️🔴

🎊નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ 🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર 📚

📣 શ્રેષ્ઠ પરિણામ આપતી સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા...



📚 Class - 3 General Special Batch

🔷 બેચ શરૂ - તારીખ 12-09-2024

❇️ બેચ સમય - સવારે 10.30 થી 12.30

📚 વિષય - ગુજરાત ભૂગોળ

👨‍🏫 શિક્ષક - શિવાંગ સર

🔸 તારીખ - 12-09-2024

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો
http://wa.me/918238238787


📱 World Inbox My Class Application Free



🔷વધુ વિગત માટે સંપર્ક

☎️
7575061818
☎️
8238238787
☎️
8238238989


Follow Us On Our Social Media

🟣 Instagram -
https://www.instagram.com/world.inbox/

🔴 YouTube -
https://www.youtube.com/@WorldInbox

🔵 Telegram -
https://www.tg-me.com/world_inbox_academy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔵 UPSC/GPSC - ગુજરાતી વર્ણનાત્મક 🔵
       🧑🏻‍🏫  FREE  DEMO  LECTURE  🧑🏻‍🏫
  ══════════════════════
     📆 Date: 15th September, 2024

     Time: 9 AM to 11 AM (GPSC)
                      12 PM to 2 PM (UPSC)

     ☎️  For Registration WhatsApp
            Us On 9924152434.

👉 https://www.tg-me.com/Vidyadarshiofficial 👈
♦️ભારતીય વાયુસેનાએ 'તરંગ શક્તિ 2024' દરમિયાન 'એરસ્પેસ અવેરનેસ' પર સેમિનારનું આયોજન કર્યું

👉આ કાર્યક્રમમાં તરંગ શક્તિ કવાયતમાં સામેલ 27 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50 થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી

◾️Join : @ONLYSMARTGK
🔘 ઈમ્પોર્ટન્ટ

🔻Join : @ONLYSMARTGK
✍️🎯શબ્દસમૂહ માટે એક શબ્દ🎯✍️

1. ઊંટોનું ટોળું
- મૈથડ

2. ભેંસોનો ગોવાળ
- મેહાર

3.ઘોડા કે જાનવરના વૈદ્ય
- શાલિહોત્રી

4.રણમાં વાતો ગરમ પવન
- સુમૂમ

5. ટૂંકું કોર વગરનું ધોતિયું
- સેજિયું

6.સ્ત્રીઓ પરસ્પર ભેટે તે
- સાયાંમાયાં

7.ત્રીજા પહોંરનું જમણ
- રોંઢો

8.કારણ વગર માથું મારનાર
- વાધૂકડું

9.રમતમાં છેલ્લી મર્યાદાને આંટી લેવાની ક્રિયા
-લક્ષ્યવેધ

10.બલોયાં‌ બનાવનાર કારીગર
- વલિયાર

11.વારસામાં મળેલી દોલત
- મીરાસી

12. પેઢી દર પેઢી ઊતરતી હકકદારી
- ફરજંદારી

13.પતિપુત્રવાળી સુખી સ્ત્રી
- પુરંધ્રિ

14.વારસાથી ભાગ લઈ ભાઈથી છૂટો પડેલ
- ફટાયો

15.પહેલા વરસાદથી ઊગી નીકળેલું ઝીણું ઘાસ
- નાંદરવું

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🔷Current Affairs 🔷

✳️ તાજેતરમાં નેપાળ દેશ ઇન્ટરનેશનલ સોલાર એરલાઇન્સ ( ISA)નો 101 મો સભ્ય બન્યો.

✳️ તાજેતરમાં સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ચૂંટાયા.

✳️ તાજેતરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એ નવી દિલ્હી શહેરમાં ટોબેકો સેસેશન ક્લિનિક નું ઉદઘાટન કર્યું.

✳️ તાજેતરમાં ભારતીય નૌકાદળના બે જહાજો "માલપે અને મુલ્કી"કોચી માં લોન્ચ કરવામાં આવ્યા.

✳️ કૌશલ્ય અને રોજગારની તકો વધારા માટે કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય સાથે SWIGGY કંપનીએ ભાગીદારી કરી છે.

✳️ તાજેતરમાં વિશ્વ આત્મહત્યા નિવારણ
દિવસ દર વર્ષે 10 સપ્ટેમ્બર દિવસે મનાવવામાં આવે છે.

✳️ તાજેતરમાં નાગાલેન્ડ રાજ્યમાં હળદર સંબંધિત છોડ ની નવી પ્રજાતિ , કર્ક્યુમાં અંગમેનિસસની  શોધ થઈ.

✳️ તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી  સુકન્યા સમૃદ્ધિ યોજના 2015 વરસમાં શરૂ કરવામાં આવી હતી.

✳️ દર વર્ષે રાષ્ટ્રીય વન શાહિદ દિવસ 11 સપ્ટેમ્બર દિવસે ઉજવવામાં આવે છે.

✳️ તાજેતરમાં એક્સ્ટ્રા ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે ઇન્ડિયન ઓઇલ કંપનીએ આરબીઆઈ બેન્ક સાથે તે ભાગીદારી કરી છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 13/09/2024
📋 વાર : શુક્રવાર

📜૧૯૨૨:
પૃથ્વી પરનું સૌથી ઊંચું તાપમાન લિબિયાના અલ અઝિઝિયામાં નોંધાયું હતું. શેડમાં માપવામાં આવેલા તાપમાન ૧૩૬.૪ ડીગ્રી ફેરનહીટ (૫૮ ડીગ્રી સે) હતું.

📜૧૯૪૭: ભારતીય વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ૪૦ લાખ હિંદુઓ અને મુસ્લિમોના હસ્તાંતરણને સૂચવ્યું હતું.

📜૨૦૦૨: ઇઝરાયેલ પેલેસ્ટિનિયન સત્તાવાર ગાઝા પટ્ટી પર હુમલો કરે છે.

📜૧૯૭૩: ભારતીય અભિનેત્રી મહિમા ચૌધરીનો જન્મ થયો.

📜૧૯૨૯: લાહોર જેલમાં ૬૩ દિવસની ભૂખ હડતાલ પછી જતિન દાસનું મૃત્યુ થયું.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
💥 સ્પર્ધાથી સફળતા સુધી... Banking Academy હમેશાં આપની સાથે...!! 💥

✍️ Dear Students,
શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...??
તો પછી શા માટે રાહ જુઓ...?? 🤔🤔

Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY સાથે જોડાઓ અને આપની તૈયારી શરૂ કરો....... 👩‍🎓👨🏻‍🎓

📚 F.Y/S.Y/T.Y/Final Year Students Can Join...!! 📚

🚨New Class (Batches) Start From 16th September.🚨

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://www.tg-me.com/BankingAcademy

🤝 એકવાર જરુર મુલાકાત લો.. અને વિશ્વસનીય સંસ્થા સાથે જોડાઈ Govt.Jobનું સ્વપ્ન સાકાર કરો..!! 🤝

📍Contact Your Nearest Centre:

📞 Sosyo Circle (Udhna) - 70466 33255
📞 Varachha (Surat) - 70464 16555
📞 Katargam (Surat) - 70466 3155
🌸 Current Affairs 🌸

👉કયા મંત્રાલયે ફ્લડ વોચ ઈન્ડિયા 2.0 એપ લોન્ચ કરી છે જે 2023ની આવૃત્તિની સરખામણીમાં દેશમાં વધુ પૂર મોનિટરિંગ સ્ટેશનો અને જળાશયોને આવરી લેશે?
▪️કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલય

👉કયા શહેરમાં 13 ઓગસ્ટ 2024 ના રોજ આયોજિત 6ઠ્ઠો ભારત-ઓસ્ટ્રેલિયા મેરીટાઇમ સિક્યુરિટી ડાયલોગ યોજાયો હતો?
▪️કેનબેરા (ઓસ્ટ્રેલિયા)

👉 15 ઓગસ્ટના રોજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ કોણે લોન્ચ કરી, જે ખેડૂતોને તેમના ફોનનો ઉપયોગ કરીને જીવાતોને નિયંત્રિત કરવા માટે કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો સાથે જોડવામાં મદદ કરશે?
▪️કેન્દ્ર સરકાર

👉 કયો દેશ વર્ચ્યુઅલ રીતે 3જી વોઈસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કરશે?
▪️ભારત

👉 70મા 'નેશનલ ફિલ્મ એવોર્ડ્સ'માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો છે?
▪️રિષભ શેટ્ટી

👉 ભારત અને કયા દેશે વોટર ટેક્નોલોજી સેન્ટર સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
▪️ઇઝરાયેલ

👉 કઇ રાજ્ય સરકારે કામ કરતી મહિલાઓ માટે એક દિવસની માસિક રજા શરૂ કરી છે?
▪️ઓડિશા

👉 ખેડૂતો સાથે વાતચીત માટે 'કિસાન કી બાત' રેડિયો કાર્યક્રમ કોણે શરૂ કર્યો છે?
▪️શિવરાજ સિંહ ચૌહાણ

👉 ઉત્તર ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાર્ક 'ઓમકારેશ્વર' કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે?
▪️મધ્યપ્રદેશ

👉 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફિલ્મ માટે કઈ ફિલ્મ પસંદ કરવામાં આવી હતી?
▪️કંટારા
2024/10/04 23:27:39
Back to Top
HTML Embed Code: