Telegram Web Link
🏆 ઈ.સ 1826 સુરતમાં પ્રથમ ગુજરતી શાળા

🏆 ઈ.સ 1842 સુરતમા પ્રથમ એંગ્રેજી શાળા

◾️Join : @ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 07/09/2024
📋 વાર : શનિવાર

📜૧૮૧૩:
પ્રથમ વખત, 'અંકલ સેમ' સરનામાનો ઉપયોગ યુએસ માટે કરવામાં આવ્યો હતો

📜૧૯૨૧: મિસ અમેરિકા સ્પર્ધા શરૂ કરી.

📜૧૯૪૦: ૧૯૪૦માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, વર્ષ ૧૯૪૦ માં, જર્મનીએ તેના હવાઇ દળ દ્વારા બ્રિટીશ શહેરો પર બોમ્બ ધડાકા કરવાનું શરૂ કર્યું.

📜૧૮૧૨: નેપોલિયન રશિયન લશ્કરને પરાજિત કરે છે

📜૧૮૨૨: બ્રાઝિલ પોર્ટુગલ પાસેથી તેની સ્વતંત્રતા જાહેર

📜૧૫૫૧: ફિલ્મ નિર્માતા અને અભિનેતા મામૂટીનો જન્મ થયો

📜૧૯૫૩: નિખીતા ખુર્શીયો સોવિયત સંઘના કમ્યુનિસ્ટ પાર્ટીના સચિવ તરીકે ચૂંટાયા હતા.

📜૧૯૨૭: ફિલો ટેલર સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક ટીવી બનાવવા સફળ થાય છે.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
કેરળમાં આજે 'થમ' સાથે 10 દિવસીય ઓણમ તહેવારની શરૂઆત થઈ

કેરળમાં ભગવાન વામનની જન્મજયંતિ અને રાજા બાલીનું સ્વાગત કરવા માટે ઓણમ ઉજવવામાં આવે છે

ઓણમના પ્રથમ દિવસે 'અથમ' નિમિત્તે અથાચમયમ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે

#KERAL
રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોનું 100 ટકા e-KYC કરાવવા ઝુંબેશ: અત્યાર સુધીમાં 78 લાખથી વધુ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા પૂર્ણ...
5_6262296208602042236.pdf
610.5 KB
MPHW,FHW,MPHS,FHS કેડરને ટેક્નિકલ ગણવા બાબત
ISROએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-08 લોન્ચ કર્યો

💠ઈસરોનો લેટેસ્ટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ 'ઈઓએસ-08' આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 9:17 કલાકે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (એસએસએલવી)-ડી3 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો

💠ઇઓએસ-08 મિશનના મુખ્ય હેતુઓમાં એક માઇક્રોસેટેલાઇટની ડિઝાઇન અને વિકાસ કરવો, માઇક્રોસેટેલાઇટ બસ સાથે સુસંગત પેલોડ ઉપકરણો બનાવવા અને ભવિષ્યના ઓપરેશનલ સેટેલાઇટ્સ માટે જરૂરી નવી ટેકનોલોજીનો સમાવેશ કરવાનો સમાવેશ થાય છે.

💠માઇક્રોસેટ/આઇએમએસ-1 બસ પર નિર્મિત ઇઓએસ-08 ત્રણ પેલોડનું વહન કરે છેઃ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ (ઇઓઆઇઆર), ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ-રિફ્લેક્ટોમેટ્રી પેલોડ (જીએનએસએસ-આર) અને એસઆઇસી યુવી ડોસિમીટર. ઇઓઆઇઆર પેલોડને સેટેલાઇટ-આધારિત સર્વેલન્સ, ડિઝાસ્ટર મોનિટરિંગ, પર્યાવરણીય નિરીક્ષણ, આગની તપાસ, જ્વાળામુખીની પ્રવૃત્તિ નિરીક્ષણ અને ઔદ્યોગિક અને પાવર પ્લાન્ટ ડિઝાસ્ટર મોનિટરિંગ જેવી એપ્લિકેશન્સ માટે દિવસ અને રાત એમ બંને દરમિયાન મિડ-વેવ આઇઆર (એમઆઇઆર) અને લોંગ-વેવ આઇઆર (એલડબલ્યુઆઇઆર) બેન્ડમાં પીક્ચર કેપ્ચર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
🔶શબ્દ સમૂહ માટે એક શબ્દ -2

1)લડાયક વહાણનો સમુહ - કાફલો
2)કાળાં વાદળાંનો સમુહ - કાલિકા
3)છાપરા ઉપરની નળિયાની ઓળ - કાવું
4)જૂઠો-ઢોંગી પંડિત બની બેઠેલો તે - જ્ઞાનખળ
5)નદી કે દરિયાને કિનારે તણાઈ આવેલો કચરો - ઓવાળ
6)ભયંકર સ્વપ્ન -ઓથાર
7)આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન - ઓશિયાળું
8)એક પછી એક હારમાં - ઓળાઓળ
9)કોટની કોરણ ઉપરનું ચણતર - કાંગરો
10)મોટું કે નિર્જન જંગલ - કાંતાર
11)કર્તવ્ય શું છે તેવો પ્રશ્ન ઊઠે તેવી દશા - કિંકર્તવ્યતા
12)ભગવાન શિવનું એક તાંત્રિક સ્વરૂપ - દક્ષિણામૂર્તિ
13)કારભાર દરમ્યાનનો સમય - કારકિર્દી
14)હુમલો કરીને હરાવવું તે - પારિપત્ય
15)અધ્યયનમાં પાર ઊતરેલું -પારંગત
16)પથારીનો સામાન - પાગરણ
17)નીચે પાથરવા માટેનું જાડું મોટું કપડું - પાથરણ
18)વીરનું પ્રશસ્તિકાવ્ય - પવાડો
19)ચિત્રની પાછળની ભૂમિકા - પશ્વાદભુ
20)ઘાસ ઉગાડવા રાખેલી જમીન - બીડ
21)છજા ઉપરની નાની અગાસી - છાજલી
22)બારીક રેશમી વસ્ત્ર - દુકૂલ
23)બે ભાષા જાણનારો - દુભાષિયો
24)દીન-ધર્મ પર આસ્થાવાળુ - દીનપરસ્ત
25)કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિક રૂપ - તત્વ
26)તત્ત્વને જાણવાની શોધવાની વૃત્તિવાળુ - તત્વાન્વેષી
27)આગળ ધપાવનાર કે રજૂ કરનાર - પુરસ્કર્તા
28)શરીરમાં રહેતો જીવાત્મા - પુરંજન
29)પ્રકાશ પાડનાર - ધોતક
30)આકાશ અને ધરતી - ઘાવાપૃથિવી

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🔘 પ્રખ્યાત લોકોના ઉપનામો ✍️

✦ ગુરુદેવ / વિશ્વ કવિ ➛ રવીન્દ્રનાથ ટાગોર
✦ ભારતની કોકિલા ➛ સરોજિની નાયડુ
✦ દેશબંધુ ➛ ચિત્તરંજન દાસ
✦ નિરાલા ➛ સૂર્યકાંત ત્રિપાઠી
✦ લોકમાન્ય ➛ બાલ ગંગાધર તિલક
✦ શાંતિ પુરૂષ➛ લાલ બહાદુર શાસ્ત્રી
✦ શહીદ-એ-આઝમ ➛ ભગતસિંહ
✦ નેતાજી ➛ સુભાષચંદ્ર બોઝ
✦ પંજાબ કેસરી ➛ લાલા લજપત રાય
✦ દેશરત્ન ➛ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
✦ રાજાજી ➛ ચક્રવર્તી રાજગોપાલાચારી
✦ આધુનિક મીરા ➛ મહાદેવી વર્મા
✦ મહામના ➛ મદનમોહન માલવિયા
✦ બંગબંધુ ➛ શેખ અબ્દુલ્લા
તોતા-એ-હિંદ ➛ અમીર ખુસરો
✦ભારતનો નેપોલિયન ➛ સમુદ્રગુપ્ત
✦ સરહદના ગાંધી ➛ ખાન અબ્દુલ ગફાર ખાન
✦ લોખંડી પુરુષ / સરદાર ➛ વલ્લભભાઈ પટેલ
✦ બંગાળના ટાઈગર ➛ આશુતોષ મુખર્જી
✦ વિદ્રોહી કવિ ➛ કાંજી નઝરુલ ઈસ્લામ
✦ બાપુનો પાંચમો પુત્ર ➛ જમનાલાલ બજાજ
✦ લિટલ માસ્ટર ➛ સુનીલ ગાવસ્કર
✦ હોકીના જાદુગર ➛ મેજર ધ્યાનચંદ્ર
✦ હરિયાણાના ચક્રવાત ➛ કપિલ દેવ
✦ કર્નલ ➛ દિલીપ વેંગસરકર
✦ અજાતશત્રુ ➛ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
✦ વિદ્યાસાગર ➛ ઈશ્વરચંદ્ર બંદ્યોપાધ્યાય
✦ દેશપ્રિય ➛ યતીન્દ્ર મોહન સેનગુપ્તા
✦ યુવા તુર્ક ➛ ચંદ્રશેખર
✦ ઉડન પરી ➛ પી.ટી. ઉષા
✦ બિહાર વિભૂતિ ➛ અનુગ્રહ નારાયણ સિંહ
✦ દીનબંધુ ➛ સી.એફ.એન્ડ્રુઝ
✦ કાયદા-એ-આઝમ ➛ મુહમ્મદ અલી ઝીણા
✦ ફ્યુહરર ➛ એડોલ્ફ હિટલર
✦ માતા બસંત ➛ એની બેસેન્ટ
✦ બ્લેક ગાંધી ➛ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર
✦ કાકા ➛ ચૌધરી દેવીલાલ
✦ પીઢ પુરુષ ➛ દાદાભાઈ નવરોજી
✦ લિટલ કોર્પોરલ ➛ નેપોલિયન બોનાપોર્ટ
✦ શેરે કાશ્મીર ➛ શેખ અબ્દુલ્લા
✦ બાબુ જી ➛ જગજીવન રામ
✦ અંકલ હો ➛ હો ચી મિન્હ
✦ ગ્રાન્ડ મેન ઓફ બ્રિટન ➛ ગ્લેડસ્ટોન
✦ ફાધર ઓફ ઇંગ્લિશ પોએટ્રી ➛ જ્યોફ્રી ચોસર
✦ લોકનાયક / જે. પી. ➛ જયપ્રકાશ નારાયણ
✦ મહાકવિ/ ભારતના શેક્સપિયર ➛ કાલિદાસ
✦ ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન ➛ દાદાભાઈ નવરોજી
✦ વિરોધાભાસનું મિશ્રણ ➛ મુહમ્મદ બિન તુગલક
✦ ભારતીય નવજાગરણના જનક  ➛ રાજા રામ મોહન રોય
✦ ભારતીય મેકિયાવેલી ➛ ચાણક્ય/કૌટિલ્ય/વિષ્ણુગુપ્ત
✦ ભારતીય ફિલ્મોના પિતા ➛ ઘુંડીરાજ ગોવિંદ ફાળકે
✦ લાલ બાલ પાલ ➛ લાલા લજપત રાય, બાલ ગંગાધર તિલક, બિપિન ચંદ્ર પાલ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
✍️ કચ્છના સ્થળો અને ત્યાંનું જાણીતું 🌓

● ધનેતી - આહીર એમ્બ્રોઇડરી માટે જાણીતું
● ધમડકા - (અજરખ) બ્લૉક પ્રિન્ટિંગ માટે જાણીતું
● નિરોણા - રોગન પ્રિન્ટિંગ અને એમ્બ્રોઇડરી માટે જાણીતું
● હોડકા - હળિપુત્ર એમ્બ્રોઇડરી માટે
● નખત્રાણા - રબારી એમ્બ્રોઇડરી માટે

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 09/09/2024
📋 વાર :
સોમવાર

📜૧૯૨૨ :
ગ્રીસ વિરુદ્ધ વર્ષો સુધી ચાલેલા યુદ્ધમાં તુર્કીસ્તાનનો વિજય.

📜૧૮૨૮ - સુપ્રસિદ્ધ રશિયન નવલકથાકાર લિયો ટોલ્સ્ટોયનો જન્મ.

📜૧૮૫૦ - પ્રખ્યાત હિન્દી નાટકકાર અને વાર્તાલેખક ભારતેન્દુ હરિશ્વદ્રનો જન્મ.

📜૧૯૨૯ - રૂથ ફાઉ, પાકિસ્તાનની મધર ટેરેસા તરીકે ઓળખાતા જર્મન-પાકિસ્તાની ખ્રિસ્તી સાધ્વી અને ડૉક્ટર.

📜૨૦૦૧ - અફઘાનિસ્તાનના કબીલાઈ નેતા અહમદ શાહ મસૂદની હત્યા.૧૯૫૨ - કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
♦️રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આવતા અઠવાડિયે રશિયાની મુલાકાત લેશે

👉તેઓ મોસ્કોમાં BRICS NSAની બેઠકમાં લેશે ભાગ

◾️Join :
@ONLYSMARTGK
🏕 કાંકરિયા તળાવ  🏕

▪️આ તળાવ ગુજરાતના સુલતાન કુબુદ્દીને ઈ.સ. ૧૪૫૧માં બંધાવ્યું હતું.

▪️ આ તળાવનું મૂળ નામ હૌજે કુતુબ હતું. પણ પાછળથી તેનું નામ કાંકરિયા પ્રચલિત થયું.

▪️ કાંકરિયા તળાવને ૧૯૦ ફૂટ લાંબી ૩૪ એક સરખી બાજુ છે. તેનો વ્યાસ ૬૮૩ વારનો છે. તેનો ઘેરાવો ૨,૧૫૩ વાર એટલે કે અંદાજે સવા બે કિ.મી.નો છે. તેનું ક્ષેત્રફળ ૭૬ એકર છે.

▪️ તળાવનું ગરનાળું અને ગરણી ઉત્તમ કારીગરીના નમૂના છે.

▪️ કિનારા પર બાર થાંભલાઓના મંડપોની બેઠકો બનાવેલી છે.

▪️ ગરનાળા અને ગરણી નકશીદાર છે.

▪️તળાવની વચ્ચે એક બેઠક છે, જે બાગ-એ-નગીના નામે પ્રસિદ્ધ છે. એમાં જવા માટે પુલની રચના કરવામાં આવી છે.

▪️૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અમદાવાદના લોકપ્રિય કલેકટરશ્રી બેરાડોલે હાલનું નગીનાવાડીનું લંબચોરસ મકાન બંધાવ્યું હતું.

◾️Join : @ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 10/09/2024
📋 વાર :
મંગળવાર

📜૧૭૮૫: પ્રશિયાએ યુએસ સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા.

📜૧૮૪૬: સીલીંગ મશીનના શોધક એલિસન હોવે આજે પોતે જ સીવણ મશીનનું પેટન્ટ કર્યું.

📜૧૯૨૬: જર્મની સાથીઓના જોડાણમાં જોડાય છે

📜૧૯૬૬: ભારતીય સંસદ પંજાબ અને હરિયાણા રાજ્યની રચનાને મંજૂરી આપી.

📜૧૯૭૨: ભારતના જાણીતા ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપનો જન્મ થયો.

📜૧૯૭૩: કેન્દ્રીય લંડનમાં બોમ્બિંગ

📜૨૦૦૨: સ્વિટ્ઝરલેન્ડ યુનાઇટેડ નેશન્સમાં જોડાય છે

📜૨૦૦૮: સ્વિટ્ઝર્લેન્ડમાં સીઇઆરએન લેબોરેટરીના મોટા હેડરો કોલેરરમાં સૌથી મોટો વૈજ્ઞાનિક પ્રયોગ શરૂ થયો.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
♻️વિવિધ ક્રાંતિના પિતા  (ભારતમાં)♻️

☸️હરિત ક્રાંતિના પિતા (ઈન્ડિયા): એમ.એસ. સ્વામિનાથન
☸️હરિત ક્રાંતિના પિતા :- નોર્મન બોરલોગ

    "હરિત ક્રાંતિ" શબ્દનો પ્રથમ ઉપયોગ વિલિયમ ગૅડ દ્વારા કરવામાં આવ્યો હતો.
    કષિ માટે

☸️ફાધર ઓફ વ્હાઈટ રિવોલ્યુશન( ઓપરેશન ફ્લડ) :-           વર્ગીસ કુરિયન

    ભારતના મિલ્ક મેન: વર્ગીસ કુરિયન
    દધ / ડેરી ઉત્પાદન

☸️ફાધર ઓફ બ્લુ રિવોલ્યુશન :- ડૉ. અરૂણ ક્રિષ્નન
    માછલી ઉત્પાદન

☸️ફાધર ઓફ બ્રાઉન રિવોલ્યુશન :- ડૉ. હીરાલાલ ચૌધરી
     લધર, કોકો ઉત્પાદન

☸️ફાધર ઓફ પિંક રિવોલ્યુશન :- દુર્ગેશ પટેલ
    ફાર્માસ્યુટિકલ્સ, ઝિંગા, ડુંગળી ઉત્પાદન


◾️Join : @ONLYSMARTGK
2024/10/05 03:24:38
Back to Top
HTML Embed Code: