Telegram Web Link
📍શિક્ષક દિવસ ઇતિહાસ
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બરે થયો હતો. ડૉ. રાધાકૃષ્ણન આઝાદ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તેમજ એક મહાન શિક્ષક હતા. તેઓ મૈસૂર યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર હતા અને તે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં ઘણા મોટા યોગદાન આપ્યા હતા.

📍જ્યારે ડો.રાધાકૃષ્ણને 1962 માં ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળી હતી, ત્યારે તેમના વિદ્યાર્થીઓએ 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માટે વિદ્યાર્થીઓ ખાસ રાધાકૃષ્ણન પાસે મંજૂરી માંગવા પહોંચ્યા હતા. ત્યારથી જ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

📍શિક્ષક દિવસ 2024ની થીમ
સતત ભવિષ્ય માટે શિક્ષતોને સશક્ત બનાવવા.'
(EmpoweringEducators for a Sustainable Future)
રાખવામાં આવી છે.
📣*PSI અને કોન્સ્ટેબલ પરીક્ષા માટે નવી બેચ શરૂ થઈ રહી છે!* 🚨

અમારી સ્પેશ્યલ પ્રિપરેશન બેચ સાથે તમારી તૈયારીને વધુ મજબૂત બનાવો. તમારા સફળતાના માર્ગ પર પ્રથમ પગલું ભરો!

🗓️ *તારીખ*: 9/9/2024
📍*સ્થળ*: 17મા માળ, સમર્થ્ય IAS, સોલિટેર સ્કાઈ, આશ્રમ રોડ, અમદાવાદ
🕰️ *સમય*: 9:00AM to 11:00AM

*પહેલા 5 દિવસ ડેમો*

બેચ સાથે તમામ મટિરિયલ📚 પૂરું પાડવામાં આવશે.

🔗ડેમો જોવા માટે અને નોંધણી માટે ગૂગલ ફોર્મ ભરો:
https://forms.gle/VwAUQr1RepvYbEJBA

વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો અને તમારી seat એડવાન્સમાં બુક કરો!"
📞 - 96383 80010
💥💥💥 PSI / LRD ની પરિક્ષ માટે ઉપયોગી 💥💥💥

https://youtu.be/ZlCJHuxvg50

Please Like, Share and Subscribe my YouTube Channel.
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 Live Now. - NCERT ઇતિહાસ

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 127

📚 વિષય - અનુમૌર્યકાળ

👨‍🏫  શિક્ષક - મેહુલ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/sVlyMPaEy10?feature=share


આભાર...
🔺ભારત સરકારના બંધારણીય વડા એટલે - રાષ્ટ્રપતિ

🔺ભારત સરકારના વહીવટી વડા એટલે-વડાપ્રધાન

🔺મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા – મેયર

🔺જિલ્લાના વહીવટી વડા– કલેકટર

🔺તાલુકાના વહીવટી વડા - મામલતદાર

🔺રાજ્યના વહીવટી ખાતાના વડા – સચિવ

🔺યુનિવર્સિટીના વહીવટી વડા– રજિસ્ટ્રાર

🔺સરકારના કાયદાકીય સલાહકાર – એટર્ની જનરલ

🔺નૌકાદળના સૌથી ઉચ્ચ અધિકારીનું પદ –એડમીરલ

🔺ભૂમિદળના સૌથી ઉચ્ચ અધિકારીનું પદ – જનરલ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
કચ્છ જિલ્લામાં આવેલાં મહત્ત્વનાં સ્થળો

🔺એશિયાનું સૌ પ્રથમ વિન્ડફાર્મ - માંડવી

🔺જેસલ-તોરલની સમાધિ (અંજાર)

🔺શરદબાગ પેલેસ

🔺માંડવી બીચ

🔺પાંડવકુંડ (ભદ્રેશ્વર)

🔺સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ (ચોખંડા)

🔺હાજીપીરની દરગાહ

🔺ફૂલસર તળાવ

🔺વિજય વિલાસ પેલેસ

🔺દૂધિયા વાવ

🔺રૂદ્રમાતા બંધ


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
ભારતના બંધારણ નો કયો ભાગ મેગ્નાકાર્ટા તરીકે ઓળખાય છે ?
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 06/09/2024
📋 વાર :
ગુરુવાર

📜 ૧૫૨૨:
વિક્ટોરિયા સમુદ્ર દ્વારા પૃથ્વી પર ચાલવા માટેનું પ્રથમ વહાણ હતું.

📜 ૧૯૨૯: યશ જવાહર આ દિવસે જન્મ્યા હતા.

📜 ૧૯૬૫: ભારતીય ભૂમિ સેનાએ ત્રણ સ્થળોથી સરહદ પાર કરી અને પશ્ચિમ પાકિસ્તાન પર હુમલો કર્યો.

📜 ૧૯૭૨: ભારતીય શાસ્ત્રીય સંગીત દંતકથા ઉસ્તાદ અલાઉદ્દીન ખાનની લાંબી રાહ

📜 ૧૯૯૧: રશિયાનો બીજો સૌથી મોટો શહેર ક્યારેય સેન્ટ પીટર્સબર્ગ તરીકે જાણીતો હતો, ક્યારેક પેટ્રોગ્રેડ, જેને લેનિનગ્રાડ તરીકે ઓળખવામાં આવે છે. આ શહેરને સેન્ટ પીટર્સબર્ગના દિવસે તેનું જૂનું નામ પાછું મળી ગયું.

📜 ૧૯૯૭: એક અઠવાડિયા માટે અભૂતપૂર્વ શોક કર્યા પછી, બ્રિટન અને વિશ્વએ વેલ્સના પ્રિન્સેસ ડાયેનાને અંતિમ વિદાય આપી.

📜 ૧૯૯૮: પ્રખ્યાત જાપાનીઝ ફિલ્મ દિગ્દર્શક અકિરા કુરસાવાનું મૃત્યુ થયું.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
Forwarded from WORLD INBOX ACADEMY √
🏆 Mission Vijaypath - 2025 🏆

🔴 YouTube Video Lectures Series For

🔹 GPSC
🔹 PSI
🔹 STI
🔹 Dy.S.O.
🔹 Class - 3
🔹 All Government Exam

❇️ Lecture Part - 5

👨‍🏫 Lecture By - Nikul Raval Sir

💢 સંપૂર્ણ વિડિયો લેક્ચર જોવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરો

https://youtu.be/V3eQTims5zE
🔰વિજ્ઞાન અને ટેક્નોલોજી🔰

1.તારાઓનો સમૂહ કોઇ ચોક્કસ આકૃત્તિ કે ભાત ઉપસાવે છે તેને શુ કહે છે ?
જવાબ: તારાજૂથ

2.સપ્તર્ષિ તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે ?
જવાબ: ફેબ્રુઆરી થી ઓગસ્ટ

3.સપ્તર્ષિ તારાજૂથનો આકાર કોના જેવો છે ?
જવાબ: પાણી પીવાના ડોયા જેવો

4.સપ્તર્ષિ તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?
જવાબ: સાત

5.કયા તારાજૂથના તમામ તારાઓનાં નામ આપણા મહાન ઋષિ-મુનિઓના નામ પરથી પાડવામાં આવ્યા છે ?
જવાબ: સપ્તર્ષિ

6.વશિષ્ઠ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

7.મરીચિ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

8.અંગિરસ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

9.અત્રિ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

10.પુલસ્ત્ય નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

11.પુલહ્ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

12.ક્રતુ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

13.શર્મિષ્ઠા તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે?
જવાબ: સપ્ટેમ્બર થી ફેબ્રુઆરી

14.શર્મિષ્ઠા તારાજૂથનો આકાર કોના જેવો છે ?
જવાબ: W

15.શર્મિષ્ઠા તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?
જવાબ: પાંચ

16.સપ્તર્ષિ અને શર્મિષ્ઠા તારાજૂથની મદદથી કયા તારાનું સ્થાન જાણી શકાય છે ?
જવાબ: ધ્રુવના તારા

17.ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં દેખાય છે ?
જવાબ: ઉત્તર

18.રાત્રે કયા તારાની મદદથી દિશા જાણી શકાય છે ?
જવાબ: ધ્રુવ

19.મૃગ તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે?
જવાબ: ડિસેમ્બર થી ફેબ્રુઆરી

20.મૃગ તારાજૂથનો આકાર કોના જેવો છે ?
જવાબ: મૃગ

21.મૃગ તારાજૂથ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ: હરણા

22.મૃગ તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?
જવાબ: આઠ

23.શિકારી' તરીકે ઓળખાતા તારાનું નામ જણાવો ?
જવાબ: વ્યાધ

24.નીચેના પૈકી કોણ ઝબૂક-ઝબૂક થાય છે ?
જવાબ: તારાઓ

25.નીચેના પૈકી કોણ સ્વયં પ્રકાશિત છે ?
જવાબ: તારાઓ

26.નીચેના પૈકી કોનું સ્થાન નક્કી હોય છે ?
જવાબ: તારાઓ

27.નીચેના પૈકી કોણ ઝબૂક-ઝબૂક થતા નથી ?
જવાબ: ગ્રહો

28.નીચેના પૈકી કોણ પર પ્રકાશિત છે ?
જવાબ: ગ્રહો

29.નીચેના પૈકી કોણ બીજા તારાઓની સપેક્ષ જગ્યા બદલે છે ?
જવાબ: ગ્રહો

30.સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા કુલ કેટલા ગ્રહો છે ?
જવાબ: આઠ

31.પ્લૂટોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
જવાબ: વામન ગ્રહ

32.મંગળ કેવા રંગનો ગ્રહ છે ?
જવાબ: લાલ

🌸 અમારી ટેલિગ્રામ ચેનલ 👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🌸 Join Our WhatsApp Group👇
╰┈➤
CLICK HERE
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 Live Now...

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 128

📚 વિષય - સામાન્ય વિજ્ઞાન

👨‍🏫  શિક્ષક - ધવલ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/NO5D8y_IbPE?feature=share


આભાર...
Forwarded from GPSC Preparation 🎯
🔖Top Gujarati Educational Channel 🔖


✈️ઓન્લી સ્માર્ટ જીકે  ➡️ Join Now

✈️ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ➡️ Join Now

✈️તલાટી& બિ.સચિવાલય ➡️ Join Now

✈️પોલીસ કોન્સ્ટેબલ ➡️ Join Now

✈️ગુજરાતી સાહિત્ય ➡️ Join Now

✈️ભારતનું બંધારણ ➡️ Join Now

✈️પીડીએફ અડ્ડા ➡️ Join Now

✈️ગુજરાત પાક્ષીક ➡️ Join Now

✈️ગુજરાતી જીકે ➡️ Join Now

✈️GPSC Preparation ➡️Join Now

✈️Daily Current Affairs ➡️ Join Now

✈️CCE Preparation ➡️Join Now

➡️ Join Our Telegram Channel⬅️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔵 UPSC/GPSC - ગુજરાતી વર્ણનાત્મક 🔵
       🧑🏻‍🏫  FREE  DEMO  LECTURE  🧑🏻‍🏫
  ══════════════════════
     📆 Date: 15th September, 2024

     Time: 9 AM to 11 AM (GPSC)
                      12 PM to 1 PM (UPSC)

     ☎️  For Registration WhatsApp
            Us On 9924152434.

👉 https://www.tg-me.com/Vidyadarshiofficial 👈
🍁 મનુષ્ય શરીરનું સૌથી મોટું હાડકું

👉🏻 સાથળનું હાડકું (ફિમર)

🍁 મનુષ્ય શરીરનું સૌથી નાનું હાડકું

👉🏻 સ્ટેપર્સ ( પેન્ગડૂ- કાનમા હોય)

◾️Join : @ONLYSMARTGK
🥇મિસાઈલ મેન
એ પી જે અબ્દુલ કલામ

🥇 મિસાઈલ વુમન
ટેસી થોમસ

◾️Join : @ONLYSMARTGK
🏆 મુસ્તફાબાદ - જનાગઢ

🏆 મહમુદાબાદ - ચાંપાનેર

🏆 અહમદનગર - હિંમતનગર

◾️Join : @ONLYSMARTGK
2024/10/05 05:29:56
Back to Top
HTML Embed Code: