Telegram Web Link
🖊મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ કયા સ્થળેથી કર્યો?
➡️કોબા, ગાંધીનગર✔️

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત દેશવ્યાપી મહાઅભિયાન 'એક પેડ માં કે નામ'ને શહેરી વિસ્તારો સુધી પહોંચાડવાના ઉમદા અભિગમ અંતર્ગત તા. 31મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અર્બન ફોરેસ્ટ ઉભા કરવાનું અભિયાન યોજાઈ રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના કોબા ખાતેથી વડના વૃક્ષ વાવીને કરાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા. 5મી જૂન, 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે ૪ વિશ્વ પર્યાવરણ દિવસે આ 'એક પેડ માં કે નામ' અભિયાનનું આહવાન કર્યું હતું.

અર્બન ફોરેસ્ટ અભિયાન અન્વયે રાજ્યના શહેરોમાં વન-વૃક્ષનો વિસ્તાર વધારવાના લક્ષ્યાંક સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, 157 નગરપાલિકાઓમાં 'એક પેડ માં કે નામ' અંતર્ગત અર્બન ફોરેસ્ટ મહાઅભિયાન યોજવામાં આવ્યું છે.

કોબા ખાતે 4700થી વધુ ચો.મીટરના પ્લોટમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ થશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
♦️ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને બે વખત ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કોચનું રહી ચૂકેલા અંશુમન ગાયકવાડ નું દુઃખદ અવસાન.

https://www.tg-me.com/ONLYSMARTGK
🌐 અજિંક્ય નાઇક મુંબઈ ક્રિકેટ અસોસિયેશનના નવા પ્રમુખ બન્યા

https://www.tg-me.com/ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐શ્રીલંકા પહેલીવાર મહિલા એશિયા કપનું ચેમ્પિયન

➡️મહિલા એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને આઠ વિકેટે હરાવી દીધું છે. મહિલા એશિયા કપની ફાઈનલ મૅચ શ્રીલંકાના રંગિરી દાંબુલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી.

➡️2004માં શરૂ થયેલી મહિલા એશિયામાં શ્રીલંકા પ્રથમ વખત ચેમ્પિયન બની હતી, આ ટીમ આ પહેલા 5 વખત રનર્સઅપ રહી હતી.

➡️આ સાથે જ ભારત બીજી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં હારી ગયું.

➡️આ ટીમ અગાઉ 2018માં બાંગ્લાદેશ સામે હારી હતી. ભારતે 7 વખત વુમન્સ એશિયા કપ જીત્યો છે.

➡️2012થી મહિલા એશિયા કપ ટી20 રમાય છે.

➡️વનડે કૉર્મેટમાં બધા ચાર એશિયા કપ ભારતે જીત્યા છે, જ્યારે ટી 20ની ચાર ટુર્નામેન્ટમાંથી ત્રણ ભારતે જીતી છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔽 પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કે. કૈલાશનાથનની નિમણુંક

➡️ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ 9 રાજ્યના રાજ્યપાલોની નિયુક્તિ કરી છે.

➡️ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશના 6 નવા રાજ્યપાલની નિમણૂક સાથે સાથે અન્ય ૩ રાજ્યપાલની ફેરબદલી કરવામાં આવી છે. સાથે જ કે કૈલાશનાથન પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

➡️ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારથી માંડીને આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલના પણ સલાહકાર રહી ચૂક્યા છે. કે. કૈલાશનાથન 29મી જુને નિવૃત થયા.

➡️ 1979 બેચના IAS અધિકારી કે. કૈલાશનાથન 2006માં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. વર્ષ 2013માં તેઓ નિવૃત થયા હતા. જો કે તેમના કાર્યકાળને સતત 2024 સુધી એક્સસ્ટેંશન મળતું રહ્યું હતું.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 02/08/2024
📋 વાર : શુક્રવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

🔳
૧૭૯૦ – અમેરિકામાં પ્રથમ વસ્તી ગણતરી (જનગણના) કરવામાં આવી.

🔳૧૮૭૦ – લંડનમાં વિશ્વની પ્રથમ ભુગર્ભ રેલ્વે,'ટાવર સબવે', ખુલ્લી મુકાઇ.

🔳૧૯૩૨ – 'કાર્લ ડી.એન્ડરસને' પોઝિટ્રોન (વિજાણુનો પ્રતિકણ) ની શોધ કરી.

🔳૧૯૩૯ – આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને 'લિઓ ઝિલાર્ડે' અમેરિકાનાં પ્રમુખ રૂઝવેલ્ટને પત્ર લખ્યો, જેમાં પરમાણુ શસ્ત્ર બનાવવાનાં કાર્યક્રમ 'મેનહટ્ટન પ્રોજેક્ટ'ને ઝડપથી શરૂ કરવા પર ભાર મુક્યો.

🔳૧૯૯૦ – ઇરાકે કુવૈત પર આક્રમણ કર્યું, જે આગળ જતાં ખાડીયુદ્ધમાં પરીણમ્યું.

🌷🌷જન્મ🌷🌷

🍫૧૯૨૨ - એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ 
જેમને સૌપ્રથમ વ્યવહારુ ટેલિફોનની શોધનો યશ આપવામા આવે છે.

🍫૧૯૬૬ – એમ.વી.શ્રીધર
ભારતીય ક્રિકેટર

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞

🤩 SAARC COUNTRIES 🤩

🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞

📌South Asian Association for Regional Cooperation

🔺🔺Trick: APNI MBBS🔻🔻


A = Afghanistan

P = Pakistan

N = Nepal

I =  India

M = Maldives

B =  Bangladesh

B = Bhutan

S = Sri Lanka

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
ભારત અને વિયેતનામે ગુજરાતના લોથલમાં NMHC સાથે દરિયાઈ ઈતિહાસની જાળવણી માટે હાથ મિલાવ્યા

NMHC પરના સહયોગમાં બંને દેશોના દરિયાઈ વારસાને પ્રદર્શિત કરવાના હેતુથી વિવિધ પાસાઓ સામેલ હશે

નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને વિયેતનામ વચ્ચે MoU પર હસ્તાક્ષર થયા
🌐કરંટ અફેર્સ - 2 ઓગસ્ટ 2024🌐

➡️તાજેતરમાં સ્વપ્નીલ કુસલેપેરિસ ઓલિમ્પિક 2024 માં પુરુષોની 50 મીટર રાઈફલ 3P ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

➡️પ્રીતિ સુદાન ની યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

➡️લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયરને આર્મી મેડિકલ સર્વિસના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

➡️ભારત 6 ઓગસ્ટથી તમિલનાડુમાં સુલર ખાતે પ્રથમ બહુરાષ્ટ્રીય વાયુસેના કવાયત તરંગ શક્તિ 2024 નું આયોજન કરશે.

➡️યુનેસ્કોનું 46મું વિશ્વ ધરોહર સમિતિ સત્ર 31 જુલાઈના રોજ નવી દિલ્હીમાં પૂર્ણ થયું.

➡️ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ છેલ્લી માઈલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે કેમ્પસમાં ઇલેક્ટ્રિક બસો શરૂ કરશે.

➡️પશુપાલન અને ડેરી વિભાગે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના રાજ્ય અને જિલ્લા નોડલ અધિકારીઓ માટે '21મી પશુધન વસ્તી ગણતરી માટે સોફ્ટવેર અને જાતિઓ પર પ્રાદેશિક તાલીમનું આયોજન કર્યું છે.

➡️ભારતે ગુજરાતમાં નેશનલ યુનિવર્સિટી ઓફ ફોરેન્સિક સાયન્સ ખાતે 30 થી 31 જુલાઈ દરમિયાન કાયદાઓ, સાયબર નીતિઓ અને ઘટનાઓનું નિવારણ અંગેની માહિતીની આપ-લે પર કોલંબો સુરક્ષા કોન્ક્લેવ સેમિનારની બીજી આવૃત્તિનું આયોજન કર્યું છે.

➡️હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

➡️રોહન બોપન્નાએ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા બાદ ભારતીય ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
225 PAK.pdf
967.5 KB
🔥ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

💥જાહેરાત ક્રમાંક:- 225/202324
➡️ પેટા હિસાબનીશ/સબ ઓડિટર, હિસાબનીશ, ઓડિટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક વર્ગ -૩ પ્રથમ તબક્કાની પરીક્ષા કાર્યક્રમ અંતર્ગત પ્રોવિઝનલ આન્સર કી બાબતે અગત્યની જાહેરાત

🔥Provisional Answer key link

https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/90048/login.html

https://www.tg-me.com/ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
RR-01-08-2024_Signed (1).pdf
1.1 MB
➡️RR-01-08-2024_Signed
🔥શિક્ષણ સહાયક ભરતીના નવા RR સાથે નવા નિયમો.

https://www.tg-me.com/ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐ભારતમાં ભૂગર્ભજળનો ઉપયોગ

➡️ભારત વિશ્વના તાજા પાણીનો 4% અનામત હિસ્સો ધરાવે છે, જે વૈશ્વિક વસ્તીના 17% ને લાભ આપે છે.

➡️2023 ના વર્ષમાં ઉપયોગમાં લેવામાં આવેલ ભૂગર્ભજળ અંદાજે 407.21 બિલિયન ક્યુબિક મીટર (bcm) છે.

➡️2023 ના વર્ષમાં કુલ 241.34 બિલિયન ક્યુબિક મીટર (bcm) ભૂગર્ભજળનું Restoration થયું.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🇮🇳 ભારતમાં મહત્વના તળાવો 🇮🇳

🔹 દાલ સરોવર:- જમ્મુ અને કાશ્મીર
🔹 વુલર તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 વેરીનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 માનસ બાલ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 નાગીન તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 શેષનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 અનંતનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 રાજસમંદ તળાવ :- રાજસ્થાન
🔹 પિચોલા તળાવ :- રાજસ્થાન
🔹 સાંભર તળાવ :- રાજસ્થાન
🔹 જૈસમંદ તળાવ :- રાજસ્થાન
🔹 ફતેહસાગર તળાવ :- રાજસ્થાન
🔹 દિડવાના તળાવ :- રાજસ્થાન
🔹 લુંકરણસર તળાવ :- રાજસ્થાન
🔹 સત્તલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 નૈનીતાલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 રકસ્તલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 માલતાલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 દેવતાલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 નૌકુચિયાતલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 ખુરપાતલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 હુસૈન સાગર તળાવ :- આંધ્ર પ્રદેશ
🔹 કોલેરુ તળાવ :- આંધ્ર પ્રદેશ
🔹 બેમ્બનાદ તળાવ :- કેરળ
🔹 અષ્ટમુડી તળાવ :- કેરળ
🔹 પેરિયાર તળાવ :- કેરળ
🔹 લોનાર તળાવ :- મહારાષ્ટ્ર
🔹 પુલીકટ તળાવ :- તમિલનાડુ અને આંધ્રપ્રદેશ
🔹 લોકતક તળાવ :- મણિપુર
🔹 ચિલ્કા તળાવ :- ઓરિસ્સા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
♦️પી.એસ.આઈ અને પી.આઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય

https://www.tg-me.com/ONLYSMARTGK
♦️જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરાઈ...

https://www.tg-me.com/ONLYSMARTGK
🌐7 પડોશી દેશો સાથેની ભારતની સરહદોની લંબાઈ..

💠 બાંગ્લાદેશ - 4096.7 કિમી.
🌐(આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ)

💠 ચીન - 3488 કિમી.
🌐(જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ)

💠 પાકિસ્તાન - 3323 કિમી.
🌐(ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીર)

💠 નેપાળ - 1751 કિમી.
🌐(ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તરાખંડ)

💠 મ્યાનમાર - 1643 કિમી.
🌐(અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુર)

💠 ભુતાન - 699 કિમી
🌐(સિક્કિમ, આસામ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ)

💠 અફઘાનિસ્તાન-106 કિમી
🌐(જમ્મુ અને કાશ્મીર)


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 03/08/2024
📋 વાર : શનિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

🔳૧૪૯૨
– ક્રિસ્ટોફર કોલંબસે, 'પાલોસ દ લા ફ્રોન્ટેરા', સ્પેનથી પોતાની સફર શરૂ કરી.

🔳૧૯૩૪ – પ્રમુખ અને 'ચાન્સેલર'નાં પદનું "ફ્યુરર" (Führer)નાં પદમાં એકીકરણથી એડોલ્ફ હિટલર જર્મનીનો સર્વોચ્ચ નેતા બન્યો.

🔳૧૯૫૮ – અણુસબમરિન 'નોટિલસે' આર્કટિકનાં બરફની નિચેથી મુસાફરી કરી.

🌷જન્મ🌷

🍫૧૯૧૬ – શકીલ બદાયુની
ભારતીય કવિ અને ગીતકાર

🍫૧૯૩૯ – અપૂર્વ સેનગુપ્તા
ભારતીય ક્રિકેટર

🍫૧૯૫૬ – બલવિન્દર સંધુ
ભારતીય ક્રિકેટર

🍫૧૯૫૭ – મણી શંકર
ભારતીય ચલચિત્ર નિર્માતા

🍫૧૯૬૦ – ગોપાલ શર્મા
ભારતીય ક્રિકેટર

💐અવસાન💐

🌹૧૯૯૩ – સ્વામી ચિન્મયાનંદ
વેદાંતનાં શિક્ષણનો પ્રસાર કરનાર સંત

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🖊કરંટ અફેર્સ - 3 ઓગસ્ટ 2024🖊

➡️હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દિવસ દર વર્ષે 03 ઓગસ્ટે ઉજવવામાં આવે છે.

➡️કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવશે.

➡️વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા પ્રકાશિત ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2024ના રિપોર્ટ અનુસાર, ભારત 119 દેશોમાં 39મું સ્થાન ધરાવે છે.

➡️દિગ્ગજ ક્રિકેટર અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન થયું છે.

➡️ભારત અને વિયેતનામ એ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા 1 ઓગસ્ટના રોજ નવ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

➡️વિશ્વ સ્તનપાન સપ્તાહ દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન 120 થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે.

➡️સંજય શુક્લા એ નેશનલ હાઉસિંગ બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

➡️કેન્દ્રીય મંત્રી પ્રહલાદ વેંકટેશ જોશીએ પ્રાઈસ મોનિટરિંગ સિસ્ટમ (PMS) મોબાઈલ એપનું 4.0 વર્ઝન લોન્ચ કર્યું છે.

➡️ગ્લોબલ એગ્રીકલ્ચર એક્સપોર્ટ ઈન્ડેક્સમાં ભારત 8મા ક્રમે છે.

➡️તાજેતરમાં તુર્કી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ INSTAGRAM પર પ્રતિબંધ મૂક્યો છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/10/01 04:57:12
Back to Top
HTML Embed Code: