Telegram Web Link
🌐35મી ઈન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ (IBO) 2024માં ભાગ લેનારી ભારતીય ટીમની નોંધપાત્ર સફળતા

🌐ગોલ્ડ મેડલ : વેદાંત સાકર - મુંબઈ
🌐IBOમાં ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ

🌐સિલ્વર મેડલ મેળવનાર

🌐 ઈશાન પેડનેકર - મહારાષ્ટ્ર
🌐 શ્રીજીત શિવકુમાર - તમિલનાડુ
🌐 યશશ્વી કુમારે - ઉત્તર પ્રદેશ


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
- સાંદીપની આશ્રમ અને સાંદીપની વિદ્યાનિકેતન: પોરબંદર

- સુદામા મંદિર : પોરબંદર

- નેહરુ પ્લેનેટોરિયમ (તારામંદિર) : પોરબંદર

- ગાંધીસ્મૃતિ: પોરબંદર

- ભારત મંદિર: પોરબંદર

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌐ભારતના નવા વિદેશ સચિવ તરીકે શ્રી વિક્રમ મિસ્રી ની નિમણુંક કરવામાં આવી છે.

શ્રી મિસ્રી 1989 બેચના ભારતીય વિદેશ સેવાના અધિકારી છે.

તેમણે ચીન, યુનાઇટેડ સ્ટેટ્સ અને સિંગાપોર સહિત વિશ્વના ઘણા દેશોમાં સેવા આપી છે.

તેઓ ચીન બાબતોના નિષ્ણાત માનવામાં આવે છે અને તેમણે ગલવાન ખીણ અથડામણ બાદ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

🌐શ્રી મિસ્રીને નીચે મુજબ ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે

🌐 પદ્મશ્રી (2019)
🌐 આઈએફએસ પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ
🌐 વિદેશ સેવામાં ઉત્કૃષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિનો પુરસ્કાર

➡️તેઓ ત્રણ વડાપ્રધાનો - ઇન્દ્રકુમાર ગુજરાલ, મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીના અંગત સચિવ પણ રહી ચૂક્યા છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 17/07/2024
📋 વાર : બુધવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1489 :-
નીઝામખાનને દિલ્લીના સુલ્તાન જાહેર કરાયા.

🔳1919 :- ફિનલેન્ડે બંધારણ સ્વીકાર્યું.

🔳1968 :- ઈરાકમાં બાથ પાર્ટી સત્તામાં આવી.

🔳1976 :- કેનેડાના મૉન્ટ્રિયલમાં ઓલમ્પીક રામોત્સવની શરૂઆત થઇ.

🔳1980 :- જેમ્કો સુઝુકી જાપાનનાં વડાપ્રધાન બન્યા.

🔳1987 :- ઈરાન અને ફ્રાન્સે એક બીજા સાથેના રાજકીય સંબંધો તોડી પાડ્યા.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
💵આજે 17 જુલાઈ દિન વિશેષ

✉️વિશ્વ ઈમોજી દિવસ

➡️આ દિવસ 19 જુલાઈ, 2014ના રોજ "સ્માઈલી" ઈમોજીના પ્રતિકાત્મક ચિત્ર સાથે ટ્વિટ કરીને પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ ડિજિટલ વાતચીતમાં ઈમોજીના વધતા મહત્વને યાદ કરે છે અને લોકોને તેનો ઉપયોગ કરીને પોતાની જાતને વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરે છે.

✉️આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ

➡️આ દિવસ 1998માં રોમ સંધિના અમલમાં આવવાની યાદમાં ઉજવવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય (ICC)ની સ્થાપના કરે છે. આ દિવસનો હેતુ સમગ્ર વિશ્વમાં ન્યાય અને કાયદાના શાસનને પ્રોત્સાહન આપવાનો છે.

✉️નંદશંકર મહેતાની પુણ્યતિથિ

➡️નંદશંકર મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ નવલકથાકાર હતા. તેમની જન્મતિથિ 1835 અને પુણ્યતિથિ 17 જુલાઈ, 1886 છે. તેમની પ્રખ્યાત કૃતિઓમાં "મોહનલાલ" અને "કરણઘેલો" નવલકથાઓનો સમાવેશ થાય છે.

✉️ઈન્દુલાલ યાજ્ઞિકની પુણ્યતિથિ

➡️ઈન્દુલાલ યાજ્ઞિક ગુજરાતના પ્રખ્યાત સમાજશાસ્ત્રી, આત્મકથાકાર અને નવલકથાકાર હતા. તેમની જન્મતિથિ 1892 અને પુણ્યતિથિ 17 જુલાઈ, 1971 છે. તેમની પ્રખ્યાત કૃતિઓમાં "સમાજશાસ્ત્ર" અને "જીવનપંથ" નવલકથાનો સમાવેશ થાય છે.

✉️આઈ.જી.પટેલની પુણ્યતિથિ

➡️ઈશ્વર ગોવિંદભાઈ પટેલ ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા. તેમની જન્મતિથિ 1923 અને પુણ્યતિથિ 17 જુલાઈ, 1992 છે. તેમણે ભારતીય અર્થતંત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔹🔸વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ🔸🔹

➠સમગ્ર વિશ્વમાં 17 જુલાઈ ને “વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

➠આ દિવસની મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ન્યાયની મજબૂત પ્રણાલીને માન્યતા આપવા અને પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.

➠નોંધનીય છે કે 17 જુલાઈ એ આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC)ની સ્થાપના સંધિ અને રોમ કાયદો સ્વીકારવાની વર્ષગાંઠનું પ્રતિક છે.

➠નરસંહાર, માનવતા સામેના ગુનાઓ અને આક્રમકતાના ગુનાથી લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે.

➠આંતરરાષ્ટ્રીય કોર્ટની સ્થાપના સંધિ થયા બાદ 1 જુલાઈ 2002 થી તેમના કાર્યની શરૂઆત થઈ હતી.

➠તેમનું મુખ્યાલય નેધરલેન્ડના હેગ ખાતે આવેલું છે.

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🌐ગુજરાતમાં બાગાયતી ખેતીને વેગ આપવા માટે ચાર નવા સેન્ટર ઓફ એક્સેલેન્સ!

🌐ગુજરાત સરકારે બાગાયતી ખેતીના વાવેતર વિસ્તારમાં વધારો કરવાના લક્ષ્ય સાથે રાજ્યમાં ચાર નવા સેન્ટર ઓફ એક્સેલેન્સ (સીઓઈ) સ્થાપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

🌐આ સેન્ટરો ખેડૂતોને બાગાયતી ખેતીની અદ્યતન તાલીમ અને માર્ગદર્શન પ્રદાન કરશે.

🌐ચાર સેન્ટરો નીચે મુજબ સ્થાપિત કરવામાં આવશે⬇️

➡️અમરેલી જિલ્લો
➡️દાહોદ જિલ્લો
➡️બનાસકાંઠા જિલ્લો
➡️ગાંધીનગર જિલ્લો

🌐આ ચારેય સેન્ટરોના નિર્માણ માટે કુલ ₹40 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1 થી 10 સુધીના રોમન અંક

1 - I
2 - II
3 - III
4 - IV
5 - V
6 - VI
7 - VII
8 - VIII
9 - X |
10 - X
1 થી 10 સુધીના ઘન

1 - 1
2 - 8
3 - 27
4 - 64
5 - 125
6 - 216
7 - 343
8 - 512
9 - 729
10 - 1000
📱Daily Newspaper Cutting📱


📨Join ~@ONLYSMARTGK

⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/30 06:25:29
Back to Top
HTML Embed Code: