Telegram Web Link
🌐વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશૂળ

➡️ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે શિંગડો નદીના કાંઠે બિરાજતા રૂદ્રેશ્વર મહાદેવ મંદિરે અષાઢી ગુપ્ત નવરાત્રિના નવમા નોરતે 153 ફૂટ ઉંચા ત્રિશુલની વિધિવત સ્થાપના કરાઇ છે.

➡️132 ફૂટના થાંભલા પર 21 ફૂટનું ત્રિશૂલ બનાવાયું છે. કુલ ઊંચાઈ 153 ફૂટની છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 મહત્વના પેલેસ

🔻Join :
@ONLYSMARTGK
🔸નીતિ આયોગના પદાધિકારીઓ
🖊નેપાળના નવા વડાપ્રધાન

➡️કે.પી.શર્મા ઓલીએ તાજેતરમાં નેપાળના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐Agniveers માટે નવી તકો - હરિયાણા

➡️હરિયાણાના મુખ્યમંત્રી, શ્રી નાયબસિંહ સૈનીએ રાજ્યમાં ભૂતપૂર્વ Agniveers માટે મહત્વપૂર્ણ જાહેરાત..

હરિયાણા સરકાર પોલીસ કોન્સ્ટેબલ, માઈનિંગ ગાર્ડ અને ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં ભૂતપૂર્વ Agniveers માટે 10% અનામત આપશે.

જેલ વોર્ડન અને SPOની સીધી ભરતીમાં પણ તેમને 10% અનામત મળશે.

ઉંમરની મર્યાદામાં પણ છૂટ આપવામાં આવશે.

પ્રથમ બેચના Agniveers માટે 5 વર્ષ અને ત્યારબાદના બેચ માટે 3 વર્ષની છૂટ આપવામાં આવશે.

🌐Agnipath યોજના વિશે

➡️Agnipath યોજના ભારતીય સશસ્ત્ર દળોમાં સૈનિકોની ભરતી માટે  નવી યોજના છે.

➡️આ યોજના હેઠળ, યુવાનોને 4 વર્ષ માટે "Agniveer" તરીકે સેવા આપવાની તક મળશે.

➡️ચાર વર્ષની સેવા પૂરી કર્યા પછી, 25% Agniveers ને નિયમિત સેનામાં રાખવામાં આવશે, જ્યારે બાકીના 75% ને સેવાનિવૃત્ત કરવામાં આવશે.

➡️સેવાનિવૃત્ત Agniveers ને સેવાનિવૃત્તિ પેકેજ અને રોજગારી શોધવામાં મદદ મળશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
કયું મંત્રાલય 2024 વર્લ્ડ હેરિટેજ યંગ પ્રોફેશનલ્સ ફોરમનું આયોજન કરી રહ્યું છે?
Anonymous Quiz
14%
[A] વિદેશ મંત્રાલય
31%
[B] ગૃહ મંત્રાલય
46%
[C] સંસ્કૃતિ મંત્રાલય
8%
[D] સંરક્ષણ મંત્રાલય
કઈ IIT અને પ્રસાર ભારતીએ બે દિવસીય રોબોટ સ્પર્ધા 'DD-Robocon' India 2024 નું આયોજન કર્યું હતું?
Anonymous Quiz
17%
[A] IIT કાનપુર
50%
[B] IIT દિલ્હી
25%
[C] IIT બોમ્બે
8%
[D] IIT રૂરકી
🖊MeDevIS પ્લેટફોર્મ

➡️વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા તબીબી ઉપકરણોની માહિતી માટે MeDevIS (Medical Devices Information System) પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ઓર્ગેનિક ઉત્પાદનો માટે MRA

➡️તાજેતરમાં, ભારત અને તાઈવાન વચ્ચે થયેલા ઓર્ગેનિક ઉત્પાદનો માટેના મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ (MRA)ને લાગુ કરવામાં આવ્યો છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
પ્રજીવથી થતા રોગો

◆ રોગ :- પાયોરિયા

પ્રજીવ :- એન્ટ અમીબા જીજીવીલસ

- દાંતના પેઢામાંથી લોહી નીકળે છે.

◆ રોગ :- નિંદ્રારોગ

પ્રજીવ :- ટ્રિપેનો સોમા

ત્સે-ત્સે નામની માખીના કરડવાથી થાય છે.

◆ રોગ :- કાલા-જાર

પ્રજીવ :- લેસ્મેટિયા ડોનાવાની

- મોટી માખી (sand Fly) ના કરડવાથી થાય છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🔰 બાળકો માટે જોખમી સેન્ડ ફ્લાય


🔅 સેન્ડફ્લાય કઈ જગ્યાએ રહે

🔸સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઇંડા મુકે છે.

🔸ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.


🔅 સેન્ડફ્લાયની ઉત્પત્તિ

🔸સેન્ડ ફલાય તેની ઉત્પત્તિ માટે ઇંડા મુકે છે તેમાંથી મચ્છરની જેમ ઇયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે.


🔅 સેન્ડફ્લાય દ્વારા ફેલાતા રોગો
🔸 ચાંદીપુરમ
🔸કાલા આઝાર


🔸 આ રોગ સામાન્ય રીતે ૦ થી ૧૪ વર્ષના બાળકોમાં (રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે) જોવા મળે છે.

🔅 સેન્ડફ્લાયથી ફેલાતા ચાંદીપુરમ તાવ રોગના લક્ષણો

(૧) બાળકને સખત તાવ આવવો
(૨) ઝાડા થવા
(૩) ઉલ્ટી થવી
(૪) ખેંચ આવવી
(૫) અર્ધભાન કે બેભાન થવું.

🏥 સેન્ડફ્લાયથી થતા તેના દ્વારા ફેલાતા રોગોથી બચવા માટેના ઉપાયો

🔸સેન્ડ ફલાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને
પુરાવી દેવી જોઈએ.

🔸ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાંસુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી.

🔸૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવરાવવાનો આગ્રહ રાખો.

🔸બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં રમવા દેવા નહીં)

⭕️દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
➡️ https://www.tg-me.com/ONLYSMARTGK

⭕️Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 18/07/2024
📋 વાર : ગુરુવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1857 :-
કલકત્તા, મુંબઇ અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના થઈ.

🔳1909 :- જ્ઞાનપીઠ અવોર્ડ વિજેતા અને બંગાળી કવિ વિષ્ણુ ડે નો જન્મ થયો.

🔳1947 - Indian Independence Act પર કિંગ જ્યોર્જ પાંચમા એ સહી કરી.

🔳1987 :- અમિતાભ બચ્ચને લોકસભા સભ્ય પદેથિ રાજીનામું આપ્યું.

🔳1994 :- શિક્ષણવિદ્દ અને દિલ્લી યુનિવર્સિટીનાં પુર્વ ચાંચલર મુનિશ રાજાનું અવસાન.

🔳1997 :- પાંચમા પગાર પંચનો રિપોર્ટ કેન્દ્ર સરકારે મંજુર કાર્યો.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🗓🎴આજનો દિવસ મહિમા🎴🗓

🔹🔸શ્રી નેલ્સન મંડેલા🔸🔹

➠દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી નેલ્સન મંડેલાનો જન્મ 18 જુલાઈ, 1918ના રોજ દક્ષિણ આફ્રિકાના મેવોઝ કેપ પ્રાંત ખાતે થયો હતો.

➠તેમનો જન્મ દિવસ સમગ્ર વિશ્વમાં બનેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

➠દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ નાબૂદ કરનારા શ્રી નેલ્સન મંડેલાને તેમના દેશમાં તે જ
સ્થાન છે જે આપણા દેશમાં મહાત્મા ગાંધીજીનું છે.

➠મહાત્મા ગાંધીજીની જેમ અહિંસાના માર્ગ પર ચાલનારા શ્રી નેલ્સન મંડેલાએ રંગભેદ સામે લડતા 27 વર્ષ જેલમાં વિતાવ્યા હતા.

➠જેલમાંથી મુક્ત થયા બાદ સમાધાન અને શાંતિની નીતિ દ્વારા તેમણે લોકશાહી અને વિવિધતાવાળા આફ્રિકાનો પાયો નાખ્યો હતો.

➠વર્ષ 1994 માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત બિન-રંગભેદની ચૂંટણી યોજાઈ હતી.

➠જેમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસને 62 ટકા મત મળ્યા હતા. આ સાથે શ્રી નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત (કાળા) રાષ્ટ્રપતિ બન્યા હતા.

➠શ્રી નેલ્સન મંડેલાને “આફ્રિકાના ગાંધી' તરીકે ઓળખવામાં આવે છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
📱Daily Newspaper Cutting📱


📨Join ~@ONLYSMARTGK

⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/30 04:34:23
Back to Top
HTML Embed Code: