Telegram Web Link
🔘 સૂત્રો અને નારાઓ

🔻Join :
@ONLYSMARTGK
આયોજકોએ ઘડેલી યોજનાના વાસ્તવિક અમલ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને શું કહે છે ?
Anonymous Quiz
33%
વ્યવસ્થાતંત્ર
37%
આયોજન
26%
કર્મચારી વ્યવસ્થા
4%
સતાસોંપણી
🚨 Adjective:-  Part 1 🚨

👉 An adjective is a ward which qualifies or adds something to the meaning of noun or pronoun in a sentence.
----  વાક્યમાં આપેલ નામ - સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે.
---- Ex:- Honey is sweet.
ઉપરના વાક્યમાં  sweet  એ વિશેષણ દર્શાવે છે.
----- Types of adjective:-   વિશેષણ ના પ્રકારો

1.  Proper adjective (  વ્યક્તિવાચક વિશેષણ )
2. Descriptive adjective /  qualitative adjective ( ગુણવાચક વિશેષણ )
3.  Quantitative adjective   ( પરિમાણવાચક વિશેષણ )
4 . Numerical adjective ( સંખ્યાવાચક વિશેષણ )
5.  Demonstrative adjective ( વિભાગ સૂચક વિશેષણ )

1.  Proper adjective ( વ્યક્તિવાચક વિશેષણ ) :-
Proper adjective નો ઉપયોગ કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા સ્થળ સાથે કરવામાં આવે છે.
- સામાન્ય રીતે આ વિશેષણ  proper noun ને  i, ese, ian, ish, n, vian વગેરે પ્રત્યય જોડવાથી બને છે.
-  Asia = Asian
- India = Indian
Ex:-
- The Indian President will visit soon.
- My teacher is British.

2. Descriptive / Qualitative adjective ( ગુણવાચક વિશેષણ) :-
- આ પ્રકારના  adjective noun અને pronoun ના રંગ,  રૂપ, આકાર, પ્રકાર, ગુણ અથવા દોષ કે પરિસ્થિતિ વગેરે દર્શાવે છે.
Ex :-
-  Surat is a clean city.
-  we ate some delicious food.

3. Quantitative adjective ( પરિમાણવાચક વિશેષણ ):-
- જે adjective નો ઉપયોગ વાક્યમાં જથ્થો માત્રા દર્શાવવા માટે થાય છે તેને  quantitative adjective કહેવામાં આવે છે.
Ex:-
-  Renuka has a lot of jewellery.
-  There  is a little water in the glass.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય પેટે કેટલી સહાય મળે છે ?
Anonymous Quiz
31%
₹ 500/-
24%
₹ 150/-
42%
₹ 300/-
3%
₹ 200/-
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 21/05/2024
📋 વાર : મંગળવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
1216: ફ્રાન્સના પ્રિન્સ લુઈસે ઇંગ્લેન્ડમાં પ્રવેશ કર્યો.

♦️1840: ન્યુ ઝિલેન્ડ બ્રિટીશ કોલોનીનો ભાગ બની જાય છે.

♦️1881: યુએસ નેશન લોન ટેનિસ એસોસિએશનની સ્થાપના.

♦️1908: શિકાગોમાં પ્રથમ હોરર મૂવી ઉજવવામાં આવી હતી.

♦️1970: યુએસએસઆર પરમાણુ પરીક્ષણ કરે છે.

♦️2006: 21 મી મેના રોજ શ્રીનગરમાં કૉંગ્રેસની રેલી પર હુમલો.

| જન્મ |

🍬
મોહનલાલ વિશ્વનાથ નાયરનો
ભારતીય અભિનેતા

🍬 આદિત્ય ચોપરા
સ્ક્રિપ્ટ લેખક

| અવસાન |

💐
રાજીવ ગાંધી
1991 ભૂતપૂર્વ ભારતિય વડાપ્રધાન રાજીવ ગાંધી નું તમિલનાડુના શ્રીપરંબુદુરમાં આત્મહત્યાના હુમલામાં અવસાન થયું હતું.

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?
Anonymous Quiz
21%
રાજારાજ ચોલા-1
43%
રાજેન્દ્ર ચોલા-1
33%
રાજાધિરાજા ચોલા
3%
અધિરાજેન્દ્ર ચોલા
💢🗓 દિવસ મહિમા 🗓💢

🔰🌐આંતકવાદ વિરોધી દિવસ🌐🔰

🔘ભારતમાં દર વર્ષે 21 મે ના રોજ “આંતકવાદ અથવા તો ત્રાસવાદ વિરોધી દિવસ
ની ઉજવણી કરવામાં આવે છે.

🔘21 મે, 1991ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રી પેરુમ્બદુર ખાતે હત્યા કરવામાં આવી હતી. આથી, આ ઘટનાને કારણે આંતકવાદના વિરોધમાં ભારતમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

🔘આ અતંર્ગત શ્રી વી.પી.સિંહની સરકારે આંતકવાદના વિરોધમાં જાગૃતિ લાવવા માટે ભારતમાં 21 મે ના રોજ “આંતકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🌏💠 આજનો દિવસ 💠🌏

✴️☕️આંતરરાષ્ટ્રીય ચા દિવસ☕️✴️

👉🏿21 મે ના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે
.સંયુકત રાષ્ટ્ર (UN) ની સામાન્ય સભા અને ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા ભારતનો પ્રસ્તાવ સ્વીકારી વર્ષ 2015 માં 21 મે ના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

👉🏿બિન-સરકારી સંગઠન (NGO) દ્વારા આંતરરાષ્ટ્રીય ચા દિવસ 15 ડિસેમ્બર ના રોજ ઉજવવામાં આવતો હતો. જો કે હવે સંયુકત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે 21 મે ના રોજ ઉજવવામાં આવે છે. મે માસમાં ચા નું ઉત્પાદન થતું હોવાથી 21 મે ના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે.

👉🏿આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ ચા ની ખેતી કરતા કામદારો અને ઉત્પાદકોની સ્થિતિ સુધારવાનો તેમજ તેમના અધિકાર અને આરોગ્યને પ્રોત્સાહન આપવાનો. ચા ભારતનું રાષ્ટ્રીય પીણું છે.

👉🏿વર્ષ 2004-05 માં ભારતમાં સૌપ્રથમ દાર્જિલિંગની ચા ને GI Tag આપવામાં આવ્યો હતો.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
વર્ષ 2001નો રણજિતરામ સુવણચંદ્રક કોને મળ્યો હતો ?
Anonymous Quiz
21%
ચંદ્રકાન્ત ટોપીવાળા
21%
રાધેશ્યામ શર્મા
38%
રમણલાલ મહેતા
20%
નારાયણ દેસાઈ
ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ?
Anonymous Quiz
56%
મારી હકીકત
9%
સીધાં ચઢાણ
32%
સત્યના પ્રયોગો
2%
બાંધ ગથરીયા
ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
9%
રાજકોટ
56%
ગાંધીનગર
29%
અમદાવાદ
6%
વડોદરા
જળકમળ છોડી જાને બાળા.............. આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયેલ છે ?
Anonymous Quiz
54%
કૃષ્ણ
22%
નંદગોપ
20%
નાગ
5%
બલરામ
🔘 સામાન્ય જ્ઞાન

🔻Join :
@ONLYSMARTGK
Media is too big
VIEW IN TELEGRAM
ગુજરાતી વર્ણનાત્મકમાં વધુ ગુણ મેળવવા
    માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ?
  
ભાષા, લેખન અને સર્જનાત્મકતા માટે   
    સજ્જતા કેવી રીતે કેળવી શકાય?

╭──────────────────╮
     સ્પેશિયલ ગુજરાતી વર્ણનાત્મક માટે 
       આવી રહી છે એક ખાસ સિરીઝ
        By ડૉ. વિભા ત્રિવેદી મેડમ✔️
╰──────────────────╯

           ❤️ જોડાયેલા રહો      
    @VidyadarshiOfficial સાથે 💙
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય કઈ કઈ ભાષાના લેખક હતા ?
Anonymous Quiz
34%
તેલુગુ - સંસ્કૃત
34%
સંસ્કૃત - તામિલ
27%
તામિલ - મલયાલમ
5%
મલયાલમ - તેલુગુ
મેગ્સેસે એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય કોણ હતા ?
Anonymous Quiz
34%
રવીન્દ્રનાથ ટાગોર
14%
મહાત્મા ગાંધી
20%
આચાર્ય કૃપલાની
33%
આચાર્ય વિનોબા ભાવે
બાબા રામદેવપીરનું પવિત્ર સ્થાનક રણુજા કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
10%
જૂનાગઢ
27%
સંજાણ
55%
રાજકોટ
8%
ભાવનગર
2024/06/26 12:05:43
Back to Top
HTML Embed Code: